2,662
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 63: | Line 63: | ||
}} | }} | ||
(બન્ને ધધૂડા નીચે ઊભાં રહીને નહાય છે. પવનના સુસવાટા અને વરસાદનો અવાજ સંભળાયા કરે છે. ચકુ ગાતી ગાતી કંપાઉન્ડમાં ફર્યા કરે છે. પપ્પા આંગણાના મધ્યમાં આવીને નહાય છે. અચાનક એ જમીન પરથી પગને ખેંચીને ઊંચકવાનો પ્રયત્ન કરે છે. વારાફરતી ડાબો અને જમણો પગ ખેંચીને ઊંચકવાનો પ્રયત્ન કરે છે. વરસાદનો અને પવનનો અવાજ ઓસરતો જાય છે. મલ્હારનો આલાપ સંભળાય છે. ચકુના પપ્પાના પગ જમીન પર સ્થિર થઈ ગયા છે, અને બન્ને હાથ ધીમે ધીમે ઊંચકાતા જાય છે, બન્ને હાથ ઊંચકાઈને સ્થિર થઈ જાય છે. અંદરથી ચકુનાં મમ્મીનો અવાજ સંભળાય છે. આલાપ બંધ થઈ જાય છે.) | (બન્ને ધધૂડા નીચે ઊભાં રહીને નહાય છે. પવનના સુસવાટા અને વરસાદનો અવાજ સંભળાયા કરે છે. ચકુ ગાતી ગાતી કંપાઉન્ડમાં ફર્યા કરે છે. પપ્પા આંગણાના મધ્યમાં આવીને નહાય છે. અચાનક એ જમીન પરથી પગને ખેંચીને ઊંચકવાનો પ્રયત્ન કરે છે. વારાફરતી ડાબો અને જમણો પગ ખેંચીને ઊંચકવાનો પ્રયત્ન કરે છે. વરસાદનો અને પવનનો અવાજ ઓસરતો જાય છે. મલ્હારનો આલાપ સંભળાય છે. ચકુના પપ્પાના પગ જમીન પર સ્થિર થઈ ગયા છે, અને બન્ને હાથ ધીમે ધીમે ઊંચકાતા જાય છે, બન્ને હાથ ઊંચકાઈને સ્થિર થઈ જાય છે. અંદરથી ચકુનાં મમ્મીનો અવાજ સંભળાય છે. આલાપ બંધ થઈ જાય છે.) | ||
{{ps | |||
દાદાઃ ચકુ બેટા… ચાલો અંદર. | | | ||
|ચકુ બેટા… ચાલ હવે. તારે નિશાળનું મોડું થશે. ચકુ…! ચકુ બેટા…! અરે દાદાજી! જુઓ ને આ ચકુ ક્યાં ગઈ! એને બોલાવો ને અંદર. | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|ચકુ બેટા… ચાલો અંદર. | |||
}} | |||
(ચકુ સાંભળે છે પણ ખભા હલાવીને અંદર આવવાની ના પાડે છે.) | (ચકુ સાંભળે છે પણ ખભા હલાવીને અંદર આવવાની ના પાડે છે.) | ||
{{ps | |||
ચકુઃ ના… દાદા. હજી મારે નહાવું છે. | | | ||
દાદાઃ (પગથિયાં ઊતરીને) ચલો બેટા. પછી મોડું થશે. વરસાદ પણ હવે બંધ થવા આવ્યો છે. | |ચકુ! ચલો. નિશાળે જવાનું છે. | ||
ચકુઃ ના દાદા, હજી થોડો થોડો પડે છે. હું નહીં આવું. | }} | ||
દાદાઃ (નીચે ઊતરીને) ચકુડી… ચલેશ કે નઈ અંદર. કહું છું માનતી નથી? પછી માંદી પડીશ તો? | {{ps | ||
|ચકુઃ | |||
|ના… દાદા. હજી મારે નહાવું છે. | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|(પગથિયાં ઊતરીને) ચલો બેટા. પછી મોડું થશે. વરસાદ પણ હવે બંધ થવા આવ્યો છે. | |||
}} | |||
{{ps | |||
|ચકુઃ | |||
|ના દાદા, હજી થોડો થોડો પડે છે. હું નહીં આવું. | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|(નીચે ઊતરીને) ચકુડી… ચલેશ કે નઈ અંદર. કહું છું માનતી નથી? પછી માંદી પડીશ તો? | |||
}} | |||
(ચકુને પકડવા દાદા ઝડપથી ચાલે છે. એક વાર ભીની જમીન પર દાદાનો પગ સરકે છે.) | (ચકુને પકડવા દાદા ઝડપથી ચાલે છે. એક વાર ભીની જમીન પર દાદાનો પગ સરકે છે.) | ||
{{ps | |||
| | |||
|ચકુડી માર ખાવો છે? (મોટા અવાજે) ચાલ અંદર. | |||
}} | |||
(ચકુ દોડતી દોડતી પગથિયાં ચડીને ઓટલા પર ઊભી રહે છે. કપડાં અને વાળ નિચોવે છે. પછી અંદર જાય છે. દાદાજીનું ધ્યાન પુત્ર પર જાય છે.) | (ચકુ દોડતી દોડતી પગથિયાં ચડીને ઓટલા પર ઊભી રહે છે. કપડાં અને વાળ નિચોવે છે. પછી અંદર જાય છે. દાદાજીનું ધ્યાન પુત્ર પર જાય છે.) | ||
દાદાઃ ચંપક! ચાલ અંદર. તારો શરદીનો કોઠો છે ને આમ વરસાદમાં ક્યાં નહાવા ઊભો છે? માંદો પડતાં વાર નહીં લાગે. | દાદાઃ ચંપક! ચાલ અંદર. તારો શરદીનો કોઠો છે ને આમ વરસાદમાં ક્યાં નહાવા ઊભો છે? માંદો પડતાં વાર નહીં લાગે. |