ગુજરાતી એકાંકીસંપદા/હંસા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 248: Line 248:
|નરેશઃ  
|નરેશઃ  
|એમ! કેમ શાથી?
|એમ! કેમ શાથી?
}}
(નરેશ ઉર્સુલા સામે જુએ છે. તે અનુત્તર રહે છે.)
{{ps
|વિમળાઃ
|એણે કલકત્તા પ્રદર્શનમાં ચિત્ર મોકલ્યું હતું તેમાં એને ઇનામ મળ્યું છે.
}}
{{ps
|નરેશઃ
|એમ! ખૂબ આનંદની વાત છે. ઇનામ કેટલાનું હતું?
}}
{{ps
|નરેશઃ
|એમ! ખૂબ આનંદની વાત છે. ઇનામ કેટલાનું હતું?
}}
{{ps
|ઉર્સુલાઃ
|ઇનામ તો મોટું નથી; પાંચ જ રૂપિયાનું છે.
}}
{{ps
|નરેશઃ
|તેમાં શું! પણ ઇનામ ખરું ને? એની કિંમતનો તો સવાલ જ ન હોય. તમારું ઇનામ કેટલામું હતું?
}}
{{ps
|ઉર્સુલાઃ
|પંદરમું
}}
{{ps
|નરેશઃ
|પણ એ ચિત્ર પાછું આવ્યું નથી? મને તો એ વિષે કહ્યું પણ નહીં!
}}
{{ps
|ઉર્સુલાઃ
|એમાં એવડું શું હતું?
}}
}}
18,450

edits