ગુજરાતી એકાંકીસંપદા/હંસા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 226: Line 226:
|ધીમન્તઃ
|ધીમન્તઃ
|ના. તેથી જ…
|ના. તેથી જ…
}}
{{ps
|હંસાઃ
|ત્યારે અહીં નહિ જમો?
}}
(ધીમન્ત એક ક્ષણ વિચાર કરે છે.)
{{ps
|ધીમન્તઃ
|ભલે.
}}
(બેઉ જાય છે.)
<center>(પડદો પડે છે.)</center>
<center>'''પ્રવેશ ૨'''</center>
(સ્થળઃ જગદીશચન્દ્રના ઘરનું દીવાનખાનું, જગદીશચન્દ્ર, વિમળા, ઉર્સુલા અને નરેશ બેઠાં હોય છે.)
{{ps
|વિમળાઃ
|(નરેશને) આજે તો ઉર્સુને બમણો આનંદ થાય છે. કેમ ખરું ને, ઉર્સુ!
}}
(ઉર્સુલા જરા નીચું જુએ છે.)
{{ps
|નરેશઃ
|એમ! કેમ શાથી?
}}
}}
18,450

edits

Navigation menu