18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 248: | Line 248: | ||
|નરેશઃ | |નરેશઃ | ||
|એમ! કેમ શાથી? | |એમ! કેમ શાથી? | ||
}} | |||
(નરેશ ઉર્સુલા સામે જુએ છે. તે અનુત્તર રહે છે.) | |||
{{ps | |||
|વિમળાઃ | |||
|એણે કલકત્તા પ્રદર્શનમાં ચિત્ર મોકલ્યું હતું તેમાં એને ઇનામ મળ્યું છે. | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|એમ! ખૂબ આનંદની વાત છે. ઇનામ કેટલાનું હતું? | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|એમ! ખૂબ આનંદની વાત છે. ઇનામ કેટલાનું હતું? | |||
}} | |||
{{ps | |||
|ઉર્સુલાઃ | |||
|ઇનામ તો મોટું નથી; પાંચ જ રૂપિયાનું છે. | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|તેમાં શું! પણ ઇનામ ખરું ને? એની કિંમતનો તો સવાલ જ ન હોય. તમારું ઇનામ કેટલામું હતું? | |||
}} | |||
{{ps | |||
|ઉર્સુલાઃ | |||
|પંદરમું | |||
}} | |||
{{ps | |||
|નરેશઃ | |||
|પણ એ ચિત્ર પાછું આવ્યું નથી? મને તો એ વિષે કહ્યું પણ નહીં! | |||
}} | |||
{{ps | |||
|ઉર્સુલાઃ | |||
|એમાં એવડું શું હતું? | |||
}} | }} |
edits