2,662
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 799: | Line 799: | ||
|અરે વાહ! દાદાજી કેટલો સરસ પડ્યો છે! અરે ચકુ, તારો તો એકદમ સરસ ફોટો આવ્યો છે. | |અરે વાહ! દાદાજી કેટલો સરસ પડ્યો છે! અરે ચકુ, તારો તો એકદમ સરસ ફોટો આવ્યો છે. | ||
}} | }} | ||
ચકુઃ તે આવે જ ને. પેલા ફોટો પાડનાર આવ્યા’તા એમની પાસે કેવો ફાઇન કેમેરો હતો! | {{ps | ||
ઇન્દિરાઃ દાદાજી, પેલા ચેકનું શું થયું? | |ચકુઃ | ||
દાદાઃ બૅન્કમાં ભરી દીધો હમણાં. ચકુ બેટા આ થેલી લઈ જા અંદર. તારે માટે હલવો લાવ્યો છું. તને બહુ ભાવે છે ને? | |તે આવે જ ને. પેલા ફોટો પાડનાર આવ્યા’તા એમની પાસે કેવો ફાઇન કેમેરો હતો! | ||
ચકુઃ બહુ જ ભાવે છે, દાદાજી. લાવો લાવો. | }} | ||
{{ps | |||
|ઇન્દિરાઃ | |||
|દાદાજી, પેલા ચેકનું શું થયું? | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|બૅન્કમાં ભરી દીધો હમણાં. ચકુ બેટા આ થેલી લઈ જા અંદર. તારે માટે હલવો લાવ્યો છું. તને બહુ ભાવે છે ને? | |||
}} | |||
{{ps | |||
|ચકુઃ | |||
|બહુ જ ભાવે છે, દાદાજી. લાવો લાવો. | |||
}} | |||
(ઝડપથી થેલીને લઈને જાય છે.) | (ઝડપથી થેલીને લઈને જાય છે.) | ||
દાદાઃ અરે ચકુ ઊભી રે’, ઊભી રે’. આ ખરી વસ્તુ તો રહી જ ગઈ. | {{ps | ||
|દાદાઃ | |||
|અરે ચકુ ઊભી રે’, ઊભી રે’. આ ખરી વસ્તુ તો રહી જ ગઈ. | |||
}} | |||
(બંડીના ગજવામાંથી કશું કાઢીને બતાવવાનો અભિનય) | (બંડીના ગજવામાંથી કશું કાઢીને બતાવવાનો અભિનય) | ||
{{ps | |||
ચકુઃ દાદાજી! આ તો ટિકિટો છે. કઈ ફિલ્મની છે? | | | ||
દાદાઃ દો જાસૂસ. | |જો આ શું છે? | ||
ચકુઃ ઓહ દાદાજી! બહુ મજા પડશે. ક્યારે જવાનું છે? | }} | ||
દાદાઃ રવિવારે બેટા. | {{ps | ||
ઇન્દિરાઃ દાદા, તમે બે જ જણ જવાના છો? | |ચકુઃ | ||
દાદાઃ હોય બેટા? ત્રણ ટિકિટ લાવ્યો છું. તારે પણ આવવાનું છે. | |દાદાજી! આ તો ટિકિટો છે. કઈ ફિલ્મની છે? | ||
ચકુઃ પણ દાદાજી, આ વખતે તમારે મને આઈસક્રીમ ખવરાવવો પડશે. | }} | ||
દાદાઃ હા હા બેટા! આઈસક્રીમ ખવડાવીશ. | {{ps | ||
ચકુઃ બહુ જ હોં દાદાજી? | |દાદાઃ | ||
દાદાઃ અરે તારી સામે આઈસક્રીમનો પહાડ જ ઊભો કરી દઈશ. તારે ખાવો હોય એટલો ખાજે ને. | |દો જાસૂસ. | ||
ચકુઃ બહુ જ મજા આવશે દાદાજી. | }} | ||
{{ps | |||
|ચકુઃ | |||
|ઓહ દાદાજી! બહુ મજા પડશે. ક્યારે જવાનું છે? | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|રવિવારે બેટા. | |||
}} | |||
{{ps | |||
|ઇન્દિરાઃ | |||
|દાદા, તમે બે જ જણ જવાના છો? | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|હોય બેટા? ત્રણ ટિકિટ લાવ્યો છું. તારે પણ આવવાનું છે. | |||
}} | |||
{{ps | |||
|ચકુઃ | |||
|પણ દાદાજી, આ વખતે તમારે મને આઈસક્રીમ ખવરાવવો પડશે. | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|હા હા બેટા! આઈસક્રીમ ખવડાવીશ. | |||
}} | |||
{{ps | |||
|ચકુઃ | |||
|બહુ જ હોં દાદાજી? | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|અરે તારી સામે આઈસક્રીમનો પહાડ જ ઊભો કરી દઈશ. તારે ખાવો હોય એટલો ખાજે ને. | |||
}} | |||
{{ps | |||
|ચકુઃ | |||
|બહુ જ મજા આવશે દાદાજી. | |||
}} | |||
(ચકુ ખુશ થઈને કૂદે છે.) | (ચકુ ખુશ થઈને કૂદે છે.) | ||
દાદાઃ પણ શરદી થઈ જશે તો–? | {{ps | ||
ચકુઃ નહિ થાય દાદાજી. | |દાદાઃ | ||
દાદાઃ સારું જાવ, થેલી લઈ જાવ અંદર. | |પણ શરદી થઈ જશે તો–? | ||
ઇન્દિરાઃ ચકુ, આ માળા ને ફૂલ પણ અંદર લેતી જા. | }} | ||
{{ps | |||
|ચકુઃ | |||
|નહિ થાય દાદાજી. | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|સારું જાવ, થેલી લઈ જાવ અંદર. | |||
}} | |||
{{ps | |||
|ઇન્દિરાઃ | |||
|ચકુ, આ માળા ને ફૂલ પણ અંદર લેતી જા. | |||
}} | |||
(ઇન્દિરા ફૂલની થાળી ચકુને આપવાનો અભિનય કરે છે. ચકુ બધું લઈને અંદર જાય છે.) | (ઇન્દિરા ફૂલની થાળી ચકુને આપવાનો અભિનય કરે છે. ચકુ બધું લઈને અંદર જાય છે.) | ||
દાદાઃ સવારે કોઈ આવ્યું’તું. બેટા? | {{ps | ||
ઇન્દિરાઃ ના દાદા. આજ તો કોઈ નથી આવ્યું. નિરાંત છે. લોકો એટલા બધા જોવા માટે આવે છે કે થાકી જવાય છે. પણ દાદાજી આપણને સારા એવા પૈસા મળ્યા નહિ? | |દાદાઃ | ||
દાદાઃ તે મળે જ ને! આ કાંઈ જેવા તેવા સમાચાર છે! વિશ્વમાં આ તો પે’લો બનાવ છે, માણસ ઝાડ થઈ જવાનો. અંગ્રેજી છાપાંવાળાએ ખાલી ફોટા પાડ્યા અને એના પ્રશ્નોના આપણે જવાબ આપ્યા એમાં ફટ ચેક આપી દીધો. | |સવારે કોઈ આવ્યું’તું. બેટા? | ||
ઇન્દિરાઃ અને દાદાજી, પેલા દિલ્હીથી આવ્યા’તા બટકા ને જાડા… | }} | ||
દાદાઃ પેલી ગોરી છોકરીની સાથે. | {{ps | ||
ઇન્દિરાઃ હા… એમણે પણ ખાસ્સા… | |ઇન્દિરાઃ | ||
દાદાઃ તે આપે જ ને. આ કાંઈ જેવો તેવો બનાવ છે? | |ના દાદા. આજ તો કોઈ નથી આવ્યું. નિરાંત છે. લોકો એટલા બધા જોવા માટે આવે છે કે થાકી જવાય છે. પણ દાદાજી આપણને સારા એવા પૈસા મળ્યા નહિ? | ||
ઇન્દિરાઃ દાદાજી, હું તો બહાર જાઉં છું ને તે બધાં જ મને પૂછપૂછ કરે છે. | }} | ||
દાદાઃ અરે બેટા, આ તો ભગવાનની લીલા છે. ભગવાન જે કંઈ કરે છે તે સારા માટે જ કરે છે. | {{ps | ||
|દાદાઃ | |||
|તે મળે જ ને! આ કાંઈ જેવા તેવા સમાચાર છે! વિશ્વમાં આ તો પે’લો બનાવ છે, માણસ ઝાડ થઈ જવાનો. અંગ્રેજી છાપાંવાળાએ ખાલી ફોટા પાડ્યા અને એના પ્રશ્નોના આપણે જવાબ આપ્યા એમાં ફટ ચેક આપી દીધો. | |||
}} | |||
{{ps | |||
|ઇન્દિરાઃ | |||
|અને દાદાજી, પેલા દિલ્હીથી આવ્યા’તા બટકા ને જાડા… | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|પેલી ગોરી છોકરીની સાથે. | |||
}} | |||
{{ps | |||
|ઇન્દિરાઃ | |||
|હા… એમણે પણ ખાસ્સા… | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|તે આપે જ ને. આ કાંઈ જેવો તેવો બનાવ છે? | |||
}} | |||
{{ps | |||
|ઇન્દિરાઃ | |||
|દાદાજી, હું તો બહાર જાઉં છું ને તે બધાં જ મને પૂછપૂછ કરે છે. | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|અરે બેટા, આ તો ભગવાનની લીલા છે. ભગવાન જે કંઈ કરે છે તે સારા માટે જ કરે છે. | |||
}} | |||
(એક યુવતી પ્રવેશે છે.) | (એક યુવતી પ્રવેશે છે.) | ||
યુવતીઃ એક્સક્યૂઝ મી! મિ. પંડ્યા અહીં રહે છે? | {{ps | ||
ઇન્દિરાઃ દાદાજી! | |યુવતીઃ | ||
દાદાઃ હા. આવો આવો, બેસો. હું જ પંડ્યા છું. | |એક્સક્યૂઝ મી! મિ. પંડ્યા અહીં રહે છે? | ||
}} | |||
{{ps | |||
|ઇન્દિરાઃ | |||
|દાદાજી! | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|હા. આવો આવો, બેસો. હું જ પંડ્યા છું. | |||
}} | |||
(આગંતુક યુવતી દાદાની પાસે પડેલી ખુરશી પર બેસે છે. પર્સમાંથી કાર્ડ કાઢીને આપે છે.) | (આગંતુક યુવતી દાદાની પાસે પડેલી ખુરશી પર બેસે છે. પર્સમાંથી કાર્ડ કાઢીને આપે છે.) | ||
યુવતીઃ આઈ એમ મિસ દારૂવાલા. હું વર્લ્ડ મૅગેઝીનની રિપ્રેઝેન્ટેટિવ છું. હું માનું છું આપને ત્યાં જ માણસમાંથી ટ્રી બની જવાનો અજબ બનાવ… | યુવતીઃ આઈ એમ મિસ દારૂવાલા. હું વર્લ્ડ મૅગેઝીનની રિપ્રેઝેન્ટેટિવ છું. હું માનું છું આપને ત્યાં જ માણસમાંથી ટ્રી બની જવાનો અજબ બનાવ… | ||
દાદાઃ હા.. હા… મારે ત્યાં જ, આ જુઓ મારો ચંપક. | {{ps | ||
|દાદાઃ | |||
|હા.. હા… મારે ત્યાં જ, આ જુઓ મારો ચંપક. | |||
}} | |||
(મિસ દારૂવાલા ચંપક તરફ જુએ છે અને આશ્ચર્યથી ચકિત થઈ જાય છે.) | (મિસ દારૂવાલા ચંપક તરફ જુએ છે અને આશ્ચર્યથી ચકિત થઈ જાય છે.) | ||
મિસ દારૂવાલાઃ ઓહ… હાઉ વન્ડરફૂલ! તમારા એ સન થાય? | {{ps | ||
દાદાઃ હા બહેન, એ મારો દીકરો છે અને આ મારા દીકરાની વહુ છે. | |મિસ દારૂવાલાઃ | ||
|ઓહ… હાઉ વન્ડરફૂલ! તમારા એ સન થાય? | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|હા બહેન, એ મારો દીકરો છે અને આ મારા દીકરાની વહુ છે. | |||
}} | |||
(ઇન્દિરા હાથ જોડીને નમસ્કાર કરે છે.) | (ઇન્દિરા હાથ જોડીને નમસ્કાર કરે છે.) | ||
મિસ દારૂવલાઃ ઓહ! નમસ્તે. તમે મને આ પરિવર્તનની સ્ટોરી કહેશો? | {{ps | ||
દાદાઃ હા… હા… કેમ નહીં. | |મિસ દારૂવલાઃ | ||
મિસ દારૂવાલાઃ (નોટબુક અને પેન કાઢવાનો તથા લખવાનો અભિનય કરે છે.) એક મિનિટ પ્લીઝ, હા હવે બોલો. | |ઓહ! નમસ્તે. તમે મને આ પરિવર્તનની સ્ટોરી કહેશો? | ||
ઇન્દિરાઃ જાણે એમ બન્યું કે એક દિવસ… | }} | ||
મિસ દારૂવાલાઃ તારીખ કહેશો? | {{ps | ||
ઇન્દિરાઃ તારીખ… | |દાદાઃ | ||
દાદાઃ ૧૨મી ઑગસ્ટ, પણ મિસ દારૂવાલા, તમારે આ બધી વિગતની શી જરૂર છે? | |હા… હા… કેમ નહીં. | ||
મિસ દારૂવાલાઃ ‘વર્લ્ડ મૅગેઝીન’માં આ આખી સ્ટોરી ફોટોગ્રાફ સાથે અમે રજૂ કરીશું. મોસ્ટ પૉપ્યુલર મૅગેઝીન છે. એની આખા જગતમાં થઈને પચાસ લાખ કૉપી વેચાય છે. એ લોકોએ આ બાબતમાં સ્પેશ્યલ લેખ તૈયાર કરવાનું મને કહ્યું છે. | }} | ||
દાદાઃ એમ વાત છે? પણ બહેન, એવું છે ને કે આજ સુધીમાં જે કોઈ ન્યૂઝ પેપરવાળા આવ્યા છે એમણે આ માટે કંઈ ને કંઈ… (અંગૂઠા-તર્જનીથી ‘પૈસા’નો સંકેત કરે છે.) | {{ps | ||
મિસ દારૂવાલાઃ ઓહ! હું સમજી ગઈ. યૂ નીડ નોટ વરી, મિસ્ટર પંડ્યા. જુઓ આ સ્ટોરી માટે અને થોડા ફોટોગ્રાફ્સ માટે હું તમને હમણાં જ ફાઇવ થાઉઝન્ડનો, આઈ મિન પાંચ હજાર ડૉલરનો ચેક આપી દઉં છું. | |મિસ દારૂવાલાઃ | ||
|(નોટબુક અને પેન કાઢવાનો તથા લખવાનો અભિનય કરે છે.) એક મિનિટ પ્લીઝ, હા હવે બોલો. | |||
મિસ દારૂવાલાઃ યસ, ફાઇવ થાઉઝન્ડ ડૉલર, અમેરિકન ડૉલર, અને બીજી વાત, થોડા દિવસોમાં જ અમારા ટેલિવિઝનના પ્રોડ્યૂસર આવવાના છે, એક ફિલ્મ લેવાનો પણ અમારો પ્લૅન છે. એ વખતે તમને બીજી મોટી રકમ… | }} | ||
દાદાઃ બરાબર છે, થૅંક યૂ મિસ દારૂવાલા. ચાલો હું તમને આખી વાત વિગતવાર કહું. | {{ps | ||
(ઊભા થાય છે.) | |ઇન્દિરાઃ | ||
|જાણે એમ બન્યું કે એક દિવસ… | |||
ઇન્દિરાઃ ચકુ…! ચકુ બેટા…! | }} | ||
{{ps | |||
|મિસ દારૂવાલાઃ | |||
|તારીખ કહેશો? | |||
}} | |||
{{ps | |||
|ઇન્દિરાઃ | |||
|તારીખ… | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|૧૨મી ઑગસ્ટ, પણ મિસ દારૂવાલા, તમારે આ બધી વિગતની શી જરૂર છે? | |||
}} | |||
{{ps | |||
|મિસ દારૂવાલાઃ | |||
|‘વર્લ્ડ મૅગેઝીન’માં આ આખી સ્ટોરી ફોટોગ્રાફ સાથે અમે રજૂ કરીશું. મોસ્ટ પૉપ્યુલર મૅગેઝીન છે. એની આખા જગતમાં થઈને પચાસ લાખ કૉપી વેચાય છે. એ લોકોએ આ બાબતમાં સ્પેશ્યલ લેખ તૈયાર કરવાનું મને કહ્યું છે. | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|એમ વાત છે? પણ બહેન, એવું છે ને કે આજ સુધીમાં જે કોઈ ન્યૂઝ પેપરવાળા આવ્યા છે એમણે આ માટે કંઈ ને કંઈ… (અંગૂઠા-તર્જનીથી ‘પૈસા’નો સંકેત કરે છે.) | |||
}} | |||
{{ps | |||
|મિસ દારૂવાલાઃ | |||
|ઓહ! હું સમજી ગઈ. યૂ નીડ નોટ વરી, મિસ્ટર પંડ્યા. જુઓ આ સ્ટોરી માટે અને થોડા ફોટોગ્રાફ્સ માટે હું તમને હમણાં જ ફાઇવ થાઉઝન્ડનો, આઈ મિન પાંચ હજાર ડૉલરનો ચેક આપી દઉં છું. | |||
}} | |||
{{ps | |||
|દાદા: | |||
|પાંચ હજાર… | |||
}} | |||
{{ps | |||
|મિસ દારૂવાલાઃ | |||
|યસ, ફાઇવ થાઉઝન્ડ ડૉલર, અમેરિકન ડૉલર, અને બીજી વાત, થોડા દિવસોમાં જ અમારા ટેલિવિઝનના પ્રોડ્યૂસર આવવાના છે, એક ફિલ્મ લેવાનો પણ અમારો પ્લૅન છે. એ વખતે તમને બીજી મોટી રકમ… | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|બરાબર છે, થૅંક યૂ મિસ દારૂવાલા. ચાલો હું તમને આખી વાત વિગતવાર કહું. | |||
}} | |||
(ઊભા થાય છે.) | |||
{{ps | |||
| | |||
|જુઓ, બારમી ઑગસ્ટની સવારની આ વાત છે. એ દિવસે ધોધમાર વરસાદ પડતો હતો. અમારી ચકુડી, આ ચંપકની દીકરી વરસાદમાં નહાતી હતી. | |||
}} | |||
{{ps | |||
|ઇન્દિરાઃ | |||
|ચકુ…! ચકુ બેટા…! | |||
}} | |||
(ચકુ આવે છે.) | (ચકુ આવે છે.) | ||
દાદાઃ આ રહી મારી ચકુડી. ચકુ આમ આવ બેટી. આ ચકુડી ભારે તોફાની છે. એ વરસાદમાં નહાતી’તી ત્યાં વળી મારા ચંપકને પરાણે નહાવા ખેંચી ગઈ. અને આ ચંપક પણ– | {{ps | ||
મિસ દારૂવાલાઃ (ચંપક તરફ ધ્યાન જતાં) માફ કરજો. ઈફ યૂ ડૉન્ટ માઇન્ટ આ ફાઇન વેધરમાં થોડા ફોટોગ્રાફ્સ લઈ લઉં. પછી નિરાંતે તમે મને સ્ટોરી લખાવજો. | |દાદાઃ | ||
દાદાઃ હા… હા… બરાબર છે. સરસ તડકો છે એટલે ફોટા બરાબર પડશે. | |આ રહી મારી ચકુડી. ચકુ આમ આવ બેટી. આ ચકુડી ભારે તોફાની છે. એ વરસાદમાં નહાતી’તી ત્યાં વળી મારા ચંપકને પરાણે નહાવા ખેંચી ગઈ. અને આ ચંપક પણ– | ||
}} | |||
{{ps | |||
|મિસ દારૂવાલાઃ | |||
|(ચંપક તરફ ધ્યાન જતાં) માફ કરજો. ઈફ યૂ ડૉન્ટ માઇન્ટ આ ફાઇન વેધરમાં થોડા ફોટોગ્રાફ્સ લઈ લઉં. પછી નિરાંતે તમે મને સ્ટોરી લખાવજો. | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|હા… હા… બરાબર છે. સરસ તડકો છે એટલે ફોટા બરાબર પડશે. | |||
}} | |||
(મિસ દારૂવાલા, નોટબુક ખુરશી પર મૂકી કૅમેરા ઉઠાવવાનો, ખોલવાનો અને ફોટા પાડવાનો અભિનય કરે છે. થોડા ફોટોગ્રાફ્સ લીધા પછી એ કૅમેરા મૂકવા જાય છે ત્યાં–) | (મિસ દારૂવાલા, નોટબુક ખુરશી પર મૂકી કૅમેરા ઉઠાવવાનો, ખોલવાનો અને ફોટા પાડવાનો અભિનય કરે છે. થોડા ફોટોગ્રાફ્સ લીધા પછી એ કૅમેરા મૂકવા જાય છે ત્યાં–) | ||
ઇન્દિરાઃ બહેન! મને કહેતાં જરા સંકોચ થાય છે, પણ તમે અમારો એક ગ્રૂપ ફોટો ન પાડો? | {{ps | ||
મિસ દારૂવાલાઃ ઓહ! યસ યસ, એ તો ખૂબ જ જરૂરી છે. સારું થયું તમે મને કહ્યું. ચાલો દાદાજી, તમે આવી જાઓ ને. | |ઇન્દિરાઃ | ||
|બહેન! મને કહેતાં જરા સંકોચ થાય છે, પણ તમે અમારો એક ગ્રૂપ ફોટો ન પાડો? | |||
}} | |||
{{ps | |||
|મિસ દારૂવાલાઃ | |||
|ઓહ! યસ યસ, એ તો ખૂબ જ જરૂરી છે. સારું થયું તમે મને કહ્યું. ચાલો દાદાજી, તમે આવી જાઓ ને. | |||
}} | |||
(બધા બરાબર ગોઠવાઈ જાય છે. એક બાજુ ઇન્દિરા વૃક્ષની પાસે ઊભી રહે છે. બીજી બાજુ દાદા ઊભા રહે છે. નીચે ચકુ બેસી જાય છે.) | (બધા બરાબર ગોઠવાઈ જાય છે. એક બાજુ ઇન્દિરા વૃક્ષની પાસે ઊભી રહે છે. બીજી બાજુ દાદા ઊભા રહે છે. નીચે ચકુ બેસી જાય છે.) | ||
ઇન્દિરાઃ બહેન! હું જરા સાડી બદલી નાખું? | {{ps | ||
મિસ દારૂવાલાઃ નહીં, નહીં. કશી જરૂર નથી. ડાર્ક કલરની છે એટલે સરસ આવશે. જરા સ્માઇલ કરો. હું રેડી કહું એટલે સ્થિર થઈ જજો. | |ઇન્દિરાઃ | ||
દાદાઃ એક મિનિટ… જરા… | |બહેન! હું જરા સાડી બદલી નાખું? | ||
}} | |||
{{ps | |||
|મિસ દારૂવાલાઃ | |||
|નહીં, નહીં. કશી જરૂર નથી. ડાર્ક કલરની છે એટલે સરસ આવશે. જરા સ્માઇલ કરો. હું રેડી કહું એટલે સ્થિર થઈ જજો. | |||
}} | |||
{{ps | |||
|દાદાઃ | |||
|એક મિનિટ… જરા… | |||
}} | |||
(દાદા આંખ પરનાં ચશ્માં ઉતારી ઝભ્ભાની ચાળથી કાચ સાફ કરે છે. પછી પહેરી લે છે અને ચહેરા પર સ્મિત લાવીને સ્થિર થઈ જાય છે.) | (દાદા આંખ પરનાં ચશ્માં ઉતારી ઝભ્ભાની ચાળથી કાચ સાફ કરે છે. પછી પહેરી લે છે અને ચહેરા પર સ્મિત લાવીને સ્થિર થઈ જાય છે.) | ||
મિસ દારૂવાલાઃ ચાલો રેડી… | {{ps | ||
|મિસ દારૂવાલાઃ | |||
|ચાલો રેડી… | |||
}} | |||
(બે સેકંડ પછી ચાંપ દબાવે છે.) | (બે સેકંડ પછી ચાંપ દબાવે છે.) | ||
{{ps | |||
| | |||
|એમ જ રહેજો પ્લીઝ. ખસશો નહીં. | |||
}} | |||
(બીજી સાઇડમાંથી બીજો સ્નેપ લઈ લે છે.) | (બીજી સાઇડમાંથી બીજો સ્નેપ લઈ લે છે.) | ||
{{ps | |||
ઇન્દિરાઃ બહેન! મારો એક આઇડિયા છે ફોટો પડાવવાનો, કહું? | | | ||
મિસ દારૂવાલાઃ હા, કહો ને. | |ઓ.કે. થૅંક યૂ. | ||
ઇન્દિરાઃ હું રોજ એમને પાણી પાઉં છું. એક ફોટોગ્રાફ આ રીતે હું પાણી રેડતી હોઉં એવો. | }} | ||
મિસ દારૂવાલાઃ ઓહ! ઈટ્સ એ વન્ડરફૂલ આઇડિયા. ચાલો, આવો આવો. | {{ps | ||
|ઇન્દિરાઃ | |||
|બહેન! મારો એક આઇડિયા છે ફોટો પડાવવાનો, કહું? | |||
}} | |||
{{ps | |||
|મિસ દારૂવાલાઃ | |||
|હા, કહો ને. | |||
}} | |||
{{ps | |||
|ઇન્દિરાઃ | |||
|હું રોજ એમને પાણી પાઉં છું. એક ફોટોગ્રાફ આ રીતે હું પાણી રેડતી હોઉં એવો. | |||
}} | |||
{{ps | |||
|મિસ દારૂવાલાઃ | |||
|ઓહ! ઈટ્સ એ વન્ડરફૂલ આઇડિયા. ચાલો, આવો આવો. | |||
}} | |||
(ઇન્દિરા ઘરમાંથી પાણીનો લોટો લાવવાનો અને વૃક્ષ પાસે આવીને, નમીને પાણી પાવાનો અભિનય કરે છે.) | (ઇન્દિરા ઘરમાંથી પાણીનો લોટો લાવવાનો અને વૃક્ષ પાસે આવીને, નમીને પાણી પાવાનો અભિનય કરે છે.) | ||
{{ps | |||
| | |||
|જરાક બાજુમાં… આ સાઇડમાં. | |||
}} | |||
(ઇન્દિરા બાજુમાં કહેવા પ્રમાણે ગોઠવાય છે. માથાનો છેડો ખસી જાય છે એટલે હાથમાંનો લોટો નીચે મૂકવાનો અભિનય કરે છે. પછી માથાનો છેડો સરખો કરે છે. મોં પર સ્મિત છે. દૃષ્ટિ ઊંચી. મિસ દારૂવાલા ચાંપ દબાવે છે.) | (ઇન્દિરા બાજુમાં કહેવા પ્રમાણે ગોઠવાય છે. માથાનો છેડો ખસી જાય છે એટલે હાથમાંનો લોટો નીચે મૂકવાનો અભિનય કરે છે. પછી માથાનો છેડો સરખો કરે છે. મોં પર સ્મિત છે. દૃષ્ટિ ઊંચી. મિસ દારૂવાલા ચાંપ દબાવે છે.) | ||
{{ps | |||
દાદાઃ હા હા છે ને. ચંપકે મૅટ્રિકની પરીક્ષા પાસ કરેલી ત્યારે પડાવેલો ફોટો છે. | | | ||
ઇન્દિરાઃ અને અમારા બંનેનો સાથે પડાવેલો ફોટો પણ છે. | |થૅંક યુ! ચાલો હવે મને સ્ટોરી કહો અને બીજું, મને તમારા પુત્રના જૂના ફોટોગ્રાફ્સ હોય તો તે પણ જોઈશે. | ||
મિસ દારૂવાલાઃ ઓહ, સરસ. ચાલો હવે કંપ્લિટ સ્ટોરી કહો. | }} | ||
{{ps | |||
|દાદાઃ | |||
|હા હા છે ને. ચંપકે મૅટ્રિકની પરીક્ષા પાસ કરેલી ત્યારે પડાવેલો ફોટો છે. | |||
}} | |||
{{ps | |||
|ઇન્દિરાઃ | |||
|અને અમારા બંનેનો સાથે પડાવેલો ફોટો પણ છે. | |||
}} | |||
{{ps | |||
|મિસ દારૂવાલાઃ | |||
|ઓહ, સરસ. ચાલો હવે કંપ્લિટ સ્ટોરી કહો. | |||
}} | |||
(નોટબુક કાઢીને પેન ખોલીને લખવાનો અભિનય) | (નોટબુક કાઢીને પેન ખોલીને લખવાનો અભિનય) | ||
દાદાઃ હા સાંભળો. તે દિવસે આ ચકુડી વરસાદમાં નહાતી હતી. પણ મારા ચંપકને પરાણે ખેંચી ગઈ. મૂળે મારા ચંપકનો શરદીનો કોઠો અને ચકુડીની સાથે ખૂબ નાહ્યો. હવે પછી એવું બન્યું બહેન કે ચંપક આ આંગણામાં અહીં ઊભો ઊભો નહાતો હતો ત્યાં અચાનક એના પગ જમીનમાં ચોંટી ગયા, સજ્જડ થઈ ગયા ને એ ઝાડ બની ગયો. | {{ps | ||
|દાદાઃ | |||
|હા સાંભળો. તે દિવસે આ ચકુડી વરસાદમાં નહાતી હતી. પણ મારા ચંપકને પરાણે ખેંચી ગઈ. મૂળે મારા ચંપકનો શરદીનો કોઠો અને ચકુડીની સાથે ખૂબ નાહ્યો. હવે પછી એવું બન્યું બહેન કે ચંપક આ આંગણામાં અહીં ઊભો ઊભો નહાતો હતો ત્યાં અચાનક એના પગ જમીનમાં ચોંટી ગયા, સજ્જડ થઈ ગયા ને એ ઝાડ બની ગયો. | |||
}} | |||
(દાદા હસે છે અને હાથ ઊંચા કરે છે. હાસ્ય અટકી જાય છે અને હાથ સ્થિર થઈ જાય છે. એક સેકન્ડ ફ્રીઝ થયા પછી તરત અંધકાર.) | (દાદા હસે છે અને હાથ ઊંચા કરે છે. હાસ્ય અટકી જાય છે અને હાથ સ્થિર થઈ જાય છે. એક સેકન્ડ ફ્રીઝ થયા પછી તરત અંધકાર.) | ||
<center>'''દૃશ્ય ૫'''</center> | <center>'''દૃશ્ય ૫'''</center> |