2,662
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 717: | Line 717: | ||
|ઇન્દિરાઃ | |ઇન્દિરાઃ | ||
|હા, ચાલ બોલ, | |હા, ચાલ બોલ, | ||
}} | |||
હળવે હળવે હળવે હરિજી | {{ps | ||
મારે મંદિર આવો ને; | | | ||
મોટે મોટે મોટે મેં તો | |હળવે હળવે હળવે હરિજી | ||
મોતીડે વધાવ્યા રે. | }} | ||
કીધું કીધું કીધું મુજને | {{ps | ||
કાંઈક કામણ કીધું રે; | | | ||
લીધું લીધું લીધું મુજને | |મારે મંદિર આવો ને; | ||
ના… ના.. | }} | ||
લીધું લીધું લીધું મુજને | {{ps | ||
ના… ના… | | | ||
|મોટે મોટે મોટે મેં તો | |||
}} | |||
{{ps | |||
| | |||
|મોતીડે વધાવ્યા રે. | |||
}} | |||
{{ps | |||
| | |||
|કીધું કીધું કીધું મુજને | |||
}} | |||
{{ps | |||
| | |||
|કાંઈક કામણ કીધું રે; | |||
}} | |||
{{ps | |||
| | |||
|લીધું લીધું લીધું મુજને | |||
}} | |||
{{ps | |||
| | |||
|ના… ના.. | |||
}} | |||
{{ps | |||
| | |||
|લીધું લીધું લીધું મુજને | |||
}} | |||
{{ps | |||
| | |||
|ના… ના… | |||
}} | }} | ||
{{ps | {{ps | ||
Line 734: | Line 762: | ||
|ક્યાં મોઢે થઈ છે બરાબર? | |ક્યાં મોઢે થઈ છે બરાબર? | ||
}} | }} | ||
ચકુઃ મમ્મી એ જ લીટીમાં મારે લોચા પડે છે. | {{ps | ||
ઇન્દિરાઃ બરાબર પાકી કરી નાખ, લે. | |ચકુઃ | ||
|મમ્મી એ જ લીટીમાં મારે લોચા પડે છે. | |||
}} | |||
{{ps | |||
|ઇન્દિરાઃ | |||
|બરાબર પાકી કરી નાખ, લે. | |||
}} | |||
(ચકુ મોટેથી પાઠ કરીને કવિતા ગોખે છે. ઇન્દિરા માળા ગૂંથે છે. બહારથી દાદા પ્રવેશે છે. ધોતિયું, ઝભો, બંડી અને માથે કાળી ટોપી. હાથમાં થેલી છે. ચકુનો અવાજ સાંભળીને એ ખુશ થાય છે. ચૂપકીદીથી એ ચકુની નજીક જઈ, પાછળથી લાકડી લાંબી કરીને ચકુના કાનને અડકાડે છે. ચકુ ચમકીને જુએ છે તો દાદાજી. દાદાજી હસી પડે છે.) | (ચકુ મોટેથી પાઠ કરીને કવિતા ગોખે છે. ઇન્દિરા માળા ગૂંથે છે. બહારથી દાદા પ્રવેશે છે. ધોતિયું, ઝભો, બંડી અને માથે કાળી ટોપી. હાથમાં થેલી છે. ચકુનો અવાજ સાંભળીને એ ખુશ થાય છે. ચૂપકીદીથી એ ચકુની નજીક જઈ, પાછળથી લાકડી લાંબી કરીને ચકુના કાનને અડકાડે છે. ચકુ ચમકીને જુએ છે તો દાદાજી. દાદાજી હસી પડે છે.) | ||
ચકુઃ દાદાજી… હું તો બી ગઈ. | {{ps | ||
|ચકુઃ | |||
|દાદાજી… હું તો બી ગઈ. | |||
}} | |||
(દાદા હસે છે. ઝાડની નીચે પડેલી ખુરશી પર બેસે છે. ટોપી ઉતારીને ખોળામાં મૂકે છે.) | (દાદા હસે છે. ઝાડની નીચે પડેલી ખુરશી પર બેસે છે. ટોપી ઉતારીને ખોળામાં મૂકે છે.) | ||
દાદાઃ ચકુ બેટા! જરા આમ આવ તો. | {{ps | ||
|દાદાઃ | |||
|ચકુ બેટા! જરા આમ આવ તો. | |||
}} | |||
(ચકુ દાદા પાસે જાય છે. દાદા બંડીના અંદરના ગજવામાંથી કશુંક કાઢીને) | (ચકુ દાદા પાસે જાય છે. દાદા બંડીના અંદરના ગજવામાંથી કશુંક કાઢીને) | ||
{{ps | |||
ચકુઃ ફોટો છે દાદા. લાવો, લાવો મને જોવા દો. દાદાજી આ તમે છો. આ મમ્મી છે. આ વચમાં હું અને આ પપ્પા છે. | | | ||
|જો આ શું છે? | |||
}} | |||
{{ps | |||
|ચકુઃ | |||
|ફોટો છે દાદા. લાવો, લાવો મને જોવા દો. દાદાજી આ તમે છો. આ મમ્મી છે. આ વચમાં હું અને આ પપ્પા છે. | |||
}} | |||
(ઇન્દિરા ઊભી થઈને હર્ષથી નજીક આવે છે.) | (ઇન્દિરા ઊભી થઈને હર્ષથી નજીક આવે છે.) | ||
ઇન્દિરાઃ લાવ તો ચકુ મને જોવા દે તો ફોટો. | {{ps | ||
|ઇન્દિરાઃ | |||
|લાવ તો ચકુ મને જોવા દે તો ફોટો. | |||
}} | |||
(ચકુના હાથમાંથી ફોટો લે છે.) | (ચકુના હાથમાંથી ફોટો લે છે.) | ||
{{ps | |||
| | |||
|અરે વાહ! દાદાજી કેટલો સરસ પડ્યો છે! અરે ચકુ, તારો તો એકદમ સરસ ફોટો આવ્યો છે. | |||
}} | |||
ચકુઃ તે આવે જ ને. પેલા ફોટો પાડનાર આવ્યા’તા એમની પાસે કેવો ફાઇન કેમેરો હતો! | ચકુઃ તે આવે જ ને. પેલા ફોટો પાડનાર આવ્યા’તા એમની પાસે કેવો ફાઇન કેમેરો હતો! | ||
ઇન્દિરાઃ દાદાજી, પેલા ચેકનું શું થયું? | ઇન્દિરાઃ દાદાજી, પેલા ચેકનું શું થયું? |