2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1,460: | Line 1,460: | ||
એક હાથ સમુદ્રનો | ==એક હાથ સમુદ્રનો== | ||
<poem> | |||
મેં મારા હાથથી સમુદ્રની એક લહેરને અટકાવી દીધી. | મેં મારા હાથથી સમુદ્રની એક લહેરને અટકાવી દીધી. | ||
અને એ પછી તો હું આખી જ બદલાઈ ગઈ. | અને એ પછી તો હું આખી જ બદલાઈ ગઈ. | ||
Line 1,483: | Line 1,483: | ||
વેરાઈ જાય છે દરિયાઈ ફીણ જેવો. | વેરાઈ જાય છે દરિયાઈ ફીણ જેવો. | ||
પાછો ચાલ્યો જાય છે શાંતિથી, મોજાંઓ ભેગો. | પાછો ચાલ્યો જાય છે શાંતિથી, મોજાંઓ ભેગો. | ||
</poem> | |||
=તેઓ (એ અને તે)= | |||
==કલગી== | |||
<poem> | |||
કલગી | |||
મોરની ડોક સુંદર, લાંબી. | મોરની ડોક સુંદર, લાંબી. | ||
ઢેલ જાડી ભમ. | ઢેલ જાડી ભમ. | ||
Line 1,584: | Line 1,499: | ||
મોટાં રંગીન પીંછાંઓવાળું | મોટાં રંગીન પીંછાંઓવાળું | ||
ઢેલનું ભારેખમ શરીર ઊંઘી જાય છે. | ઢેલનું ભારેખમ શરીર ઊંઘી જાય છે. | ||
</poem> | |||
નિયતિ | નિયતિ |