ગુજરાતી એકાંકીસંપદા/શરતના ઘોડા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 72: Line 72:
|ભલે હાથે પગે અમને તમે જંજીરથી જકડો,
નકી વાણીવિચારોને તથાપિ રોકી ના શકશો.
|ભલે હાથે પગે અમને તમે જંજીરથી જકડો,
નકી વાણીવિચારોને તથાપિ રોકી ના શકશો.
}}
}}
(હોંશમાં આવી જતાં નીલકંઠરાય ઊભા થઈ જાય છે. ચન્દનનો બરડો થાબડે છે.)
(હોંશમાં આવી જતાં નીલકંઠરાય ઊભા થઈ જાય છે. ચન્દનનો બરડો થાબડે છે.)
નીલકંઠરાયઃ શાબાશ! મારા ચન્દુ, શાબાશ!
{{ps
(અંદર આવી ગયેલો ધનજી નીલકંઠ શેઠનો આવા ખુશમિજાજ જોઈ જરા સંકોચ અનુભવે છે.)
|નીલકંઠરાયઃ
ધનજીઃ મોટાભાઈ, કોઈનો તાર છે.
|શાબાશ! મારા ચન્દુ, શાબાશ!
ચન્દનઃ (કૂદકો મારી) બીજા કોનો હોય? ભૂપેન્દ્રભાઈનો. નીલુભાઈ, હું નહોતો કહેતો?
}}
નીલકંઠરાયઃ સાચું, ચન્દુ. (તારને વાવટા જેમ ઉડાડતા) મારો ઉમો મૅટ્રિક થયો ખરો. એ નકામો એને મોસાળ ચાલી ગયો.
(અંદર આવી ગયેલો ધનજી નીલકંઠ શેઠનો આવા ખુશમિજાજ જોઈ જરા સંકોચ અનુભવે છે.)
ચન્દનઃ મૉટ્રક ન થાય? – ફરજંદ કોનું? – કુટુંબ કયું? (હસતો જતો) મને તો મીઠી એવી મૂંઝવણ રહે છે કે વળી કોઈ રોજનું દીવાનપદું તમારા ઘરમાં આવશે.
{{ps
નીલકંઠરાયઃ (ગંભીર થઈ) ચન્દુ, એમ થાય પણ ખરું. માંડ સુખશાન્તિથી રોટલા ખાઈએ છીએ તેમાંથી વળી રાજનાં ઊંધાંચત્તાંમાં માથું મારવાનું!
|ધનજીઃ
ચન્દનઃ બીજાને મન એ અઘરું હશે. તમે સૌએ તો એ ગળથૂથીમાં પીધેલું.
|મોટાભાઈ, કોઈનો તાર છે.
નીલકંઠરાયઃ (મીઠી આંખે) એમ?
}}
ચન્દનઃ એમ જ. તમારી બાજીમાં કોઈ સોગઠી આડી આવી એટલે ઘેર બેઠી જ જાણો.
{{ps
|ચન્દનઃ
|(કૂદકો મારી) બીજા કોનો હોય? ભૂપેન્દ્રભાઈનો. નીલુભાઈ, હું નહોતો કહેતો?
}}
{{ps
|નીલકંઠરાયઃ
|સાચું, ચન્દુ. (તારને વાવટા જેમ ઉડાડતા) મારો ઉમો મૅટ્રિક થયો ખરો. એ નકામો એને મોસાળ ચાલી ગયો.
}}
{{ps
|ચન્દનઃ
|મૉટ્રક ન થાય? – ફરજંદ કોનું? – કુટુંબ કયું? (હસતો જતો) મને તો મીઠી એવી મૂંઝવણ રહે છે કે વળી કોઈ રોજનું દીવાનપદું તમારા ઘરમાં આવશે.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|(ગંભીર થઈ) ચન્દુ, એમ થાય પણ ખરું. માંડ સુખશાન્તિથી રોટલા ખાઈએ છીએ તેમાંથી વળી રાજનાં ઊંધાંચત્તાંમાં માથું મારવાનું!
}}
{{ps
|ચન્દનઃ
|બીજાને મન એ અઘરું હશે. તમે સૌએ તો એ ગળથૂથીમાં પીધેલું.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|(મીઠી આંખે) એમ?
}}
{{ps
|ચન્દનઃ
|એમ જ. તમારી બાજીમાં કોઈ સોગઠી આડી આવી એટલે ઘેર બેઠી જ જાણો.
}}
(નીલકંઠરાય ગર્વપૂર્વક પોતાની છાતી પર હાથ ફેરવે છે.)
(નીલકંઠરાય ગર્વપૂર્વક પોતાની છાતી પર હાથ ફેરવે છે.)
ધનજી! ઊભો છે શું? જા, તારવાળાને રૂપિયો અપાવજે અને મહારાજને કહે કે બે કપ ચા બનાવે. ગળ્યું મોં કરીએ.
{{ps
|
|ધનજી! ઊભો છે શું? જા, તારવાળાને રૂપિયો અપાવજે અને મહારાજને કહે કે બે કપ ચા બનાવે. ગળ્યું મોં કરીએ.
}}
(ધનજી જવા લાગે છે.)
(ધનજી જવા લાગે છે.)
નીલકંઠરાયઃ ધનજી, એક ચમચી ખાંડ વધારે નાખવાનું કહેજે.
{{ps
|નીલકંઠરાયઃ
|ધનજી, એક ચમચી ખાંડ વધારે નાખવાનું કહેજે.
}}
(ધનજી જાય છે.)
(ધનજી જાય છે.)
(ખાનગી જેમ) ભાઈ ચન્દુ, ઉમાભાઈ પાસ થયાની વાત એક કલાકમાં તો આખા ગામમાં ફેલાઈ જશે. (મલકાતા) કાં તો તારવાળો જ ઢંઢેરો પીટશે!
{{ps
ચન્દનઃ તે કાંઈ મફત કે? બીજાઓ પાસેથી પણ પૂરતા પૈસા પડાવવા એ તમારો જ દાખલો આપવાનો.
|
|(ખાનગી જેમ) ભાઈ ચન્દુ, ઉમાભાઈ પાસ થયાની વાત એક કલાકમાં તો આખા ગામમાં ફેલાઈ જશે. (મલકાતા) કાં તો તારવાળો જ ઢંઢેરો પીટશે!
}}
{{ps
|ચન્દનઃ
|તે કાંઈ મફત કે? બીજાઓ પાસેથી પણ પૂરતા પૈસા પડાવવા એ તમારો જ દાખલો આપવાનો.
}}
નીલકંઠરાયઃ (જાણે દયાથી) ભલે, ભલે. બિચારો રળશે તો આપણને આશિષ આપશે.
નીલકંઠરાયઃ (જાણે દયાથી) ભલે, ભલે. બિચારો રળશે તો આપણને આશિષ આપશે.
ચન્દનઃ જરૂર જ.
ચન્દનઃ જરૂર જ.
18,450

edits