18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 72: | Line 72: | ||
|ભલે હાથે પગે અમને તમે જંજીરથી જકડો,
નકી વાણીવિચારોને તથાપિ રોકી ના શકશો. | |ભલે હાથે પગે અમને તમે જંજીરથી જકડો,
નકી વાણીવિચારોને તથાપિ રોકી ના શકશો. | ||
}} | }} | ||
(હોંશમાં આવી જતાં નીલકંઠરાય ઊભા થઈ જાય છે. ચન્દનનો બરડો થાબડે છે.) | (હોંશમાં આવી જતાં નીલકંઠરાય ઊભા થઈ જાય છે. ચન્દનનો બરડો થાબડે છે.) | ||
નીલકંઠરાયઃ શાબાશ! મારા ચન્દુ, શાબાશ! | {{ps | ||
(અંદર આવી ગયેલો ધનજી નીલકંઠ શેઠનો આવા ખુશમિજાજ જોઈ જરા સંકોચ અનુભવે છે.) | |નીલકંઠરાયઃ | ||
ધનજીઃ મોટાભાઈ, કોઈનો તાર છે. | |શાબાશ! મારા ચન્દુ, શાબાશ! | ||
ચન્દનઃ (કૂદકો મારી) બીજા કોનો હોય? ભૂપેન્દ્રભાઈનો. નીલુભાઈ, હું નહોતો કહેતો? | }} | ||
નીલકંઠરાયઃ સાચું, ચન્દુ. (તારને વાવટા જેમ ઉડાડતા) મારો ઉમો મૅટ્રિક થયો ખરો. એ નકામો એને મોસાળ ચાલી ગયો. | (અંદર આવી ગયેલો ધનજી નીલકંઠ શેઠનો આવા ખુશમિજાજ જોઈ જરા સંકોચ અનુભવે છે.) | ||
ચન્દનઃ મૉટ્રક ન થાય? – ફરજંદ કોનું? – કુટુંબ કયું? (હસતો જતો) મને તો મીઠી એવી મૂંઝવણ રહે છે કે વળી કોઈ રોજનું દીવાનપદું તમારા ઘરમાં આવશે. | {{ps | ||
નીલકંઠરાયઃ (ગંભીર થઈ) ચન્દુ, એમ થાય પણ ખરું. માંડ સુખશાન્તિથી રોટલા ખાઈએ છીએ તેમાંથી વળી રાજનાં ઊંધાંચત્તાંમાં માથું મારવાનું! | |ધનજીઃ | ||
ચન્દનઃ બીજાને મન એ અઘરું હશે. તમે સૌએ તો એ ગળથૂથીમાં પીધેલું. | |મોટાભાઈ, કોઈનો તાર છે. | ||
નીલકંઠરાયઃ (મીઠી આંખે) એમ? | }} | ||
ચન્દનઃ એમ જ. તમારી બાજીમાં કોઈ સોગઠી આડી આવી એટલે ઘેર બેઠી જ જાણો. | {{ps | ||
|ચન્દનઃ | |||
|(કૂદકો મારી) બીજા કોનો હોય? ભૂપેન્દ્રભાઈનો. નીલુભાઈ, હું નહોતો કહેતો? | |||
}} | |||
{{ps | |||
|નીલકંઠરાયઃ | |||
|સાચું, ચન્દુ. (તારને વાવટા જેમ ઉડાડતા) મારો ઉમો મૅટ્રિક થયો ખરો. એ નકામો એને મોસાળ ચાલી ગયો. | |||
}} | |||
{{ps | |||
|ચન્દનઃ | |||
|મૉટ્રક ન થાય? – ફરજંદ કોનું? – કુટુંબ કયું? (હસતો જતો) મને તો મીઠી એવી મૂંઝવણ રહે છે કે વળી કોઈ રોજનું દીવાનપદું તમારા ઘરમાં આવશે. | |||
}} | |||
{{ps | |||
|નીલકંઠરાયઃ | |||
|(ગંભીર થઈ) ચન્દુ, એમ થાય પણ ખરું. માંડ સુખશાન્તિથી રોટલા ખાઈએ છીએ તેમાંથી વળી રાજનાં ઊંધાંચત્તાંમાં માથું મારવાનું! | |||
}} | |||
{{ps | |||
|ચન્દનઃ | |||
|બીજાને મન એ અઘરું હશે. તમે સૌએ તો એ ગળથૂથીમાં પીધેલું. | |||
}} | |||
{{ps | |||
|નીલકંઠરાયઃ | |||
|(મીઠી આંખે) એમ? | |||
}} | |||
{{ps | |||
|ચન્દનઃ | |||
|એમ જ. તમારી બાજીમાં કોઈ સોગઠી આડી આવી એટલે ઘેર બેઠી જ જાણો. | |||
}} | |||
(નીલકંઠરાય ગર્વપૂર્વક પોતાની છાતી પર હાથ ફેરવે છે.) | (નીલકંઠરાય ગર્વપૂર્વક પોતાની છાતી પર હાથ ફેરવે છે.) | ||
{{ps | |||
| | |||
|ધનજી! ઊભો છે શું? જા, તારવાળાને રૂપિયો અપાવજે અને મહારાજને કહે કે બે કપ ચા બનાવે. ગળ્યું મોં કરીએ. | |||
}} | |||
(ધનજી જવા લાગે છે.) | (ધનજી જવા લાગે છે.) | ||
નીલકંઠરાયઃ ધનજી, એક ચમચી ખાંડ વધારે નાખવાનું કહેજે. | {{ps | ||
|નીલકંઠરાયઃ | |||
|ધનજી, એક ચમચી ખાંડ વધારે નાખવાનું કહેજે. | |||
}} | |||
(ધનજી જાય છે.) | (ધનજી જાય છે.) | ||
{{ps | |||
ચન્દનઃ તે કાંઈ મફત કે? બીજાઓ પાસેથી પણ પૂરતા પૈસા પડાવવા એ તમારો જ દાખલો આપવાનો. | | | ||
|(ખાનગી જેમ) ભાઈ ચન્દુ, ઉમાભાઈ પાસ થયાની વાત એક કલાકમાં તો આખા ગામમાં ફેલાઈ જશે. (મલકાતા) કાં તો તારવાળો જ ઢંઢેરો પીટશે! | |||
}} | |||
{{ps | |||
|ચન્દનઃ | |||
|તે કાંઈ મફત કે? બીજાઓ પાસેથી પણ પૂરતા પૈસા પડાવવા એ તમારો જ દાખલો આપવાનો. | |||
}} | |||
નીલકંઠરાયઃ (જાણે દયાથી) ભલે, ભલે. બિચારો રળશે તો આપણને આશિષ આપશે. | નીલકંઠરાયઃ (જાણે દયાથી) ભલે, ભલે. બિચારો રળશે તો આપણને આશિષ આપશે. | ||
ચન્દનઃ જરૂર જ. | ચન્દનઃ જરૂર જ. |
edits