ગુજરાતી એકાંકીસંપદા/કારણ વિનાના લોકો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 213: Line 213:
}}
}}
(તેની સાથે જ અંધકાર થાય છે. તુરત જ બાજુના અડધા ભાગમાં અજવાળું થાય છે.)
(તેની સાથે જ અંધકાર થાય છે. તુરત જ બાજુના અડધા ભાગમાં અજવાળું થાય છે.)
(થોડી વાર પછી શીતલ અને ગીરા દાખલ થાય છે.)
(થોડી વાર પછી શીતલ અને ગીરા દાખલ થાય છે.)
{{Ps
{{Ps
Line 307: Line 308:
}}
}}
{{Ps
{{Ps
ગીરાઃ તું શા માટે તારી પત્નીને નથી ચાહતો?
|ગીરાઃ  
શીતલઃ ગીરા! કેમ આજે આવા પ્રશ્નો પૂછે છે?
|તું શા માટે તારી પત્નીને નથી ચાહતો?
ગીરાઃ ના. તું મને જવાબ આપ. તું શા માટે તારી પત્નીને નથી ચાહતો?
}}
શીતલઃ ગીરા! લગ્ન પછી હું કદીય માયાને પત્ની તરીકે સ્વીકારી શક્યો નથી… મને તે કદીયે પત્ની જેવી લાગી જ નથી.
{{Ps
ગીરાઃ હું તને લાગું છું?
|શીતલઃ  
શીતલઃ હા! એટલે જ તો હું તને પ્રેમ કરું છું.
|ગીરા! કેમ આજે આવા પ્રશ્નો પૂછે છે?
ગીરાઃ તું મને પત્ની બનાવીશ? મારી સાથે લગ્ન કરીશ?
}}
શીતલઃ પણ… પણ… એ કઈ રીતે બની શકે? જ્યાં સુધી માયા જીવતી છે ત્યાં સુધી તું કઈ રીતે પત્ની બની શકે?
{{Ps
ગીરાઃ માયાથી છૂટાછેડા લઈ લે.
|ગીરાઃ  
શીતલઃ ના, ના, ગીરા! એ કદી ન બને… હું એવું કરું તો મારી પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય.
|ના. તું મને જવાબ આપ. તું શા માટે તારી પત્નીને નથી ચાહતો?
ગીરાઃ તને પ્રેમ કરતાં પ્રતિષ્ઠાનું વધારે મૂલ્ય છે?
}}
શીતલઃ ગીરા… પ્લીઝ! તું સમજ તો ખરી… મથી મથીને… જીવનનાં પંદર વર્ષ સુધી એકધારું વૈતરું કૂટીને… હું આજે આ પ્રતિષ્ઠા અને પૈસો પામ્યો છું… તે ચાલ્યા જાય તો મારી પાસે શું રહે? ગીરા! પ્લીઝ તું આવી વાતો ન વિચાર.
{{Ps
ગીરાઃ પણ તો તું કઈ રીતે મને પત્ની બનાવી શકીશ? તને ખબર છે, શીતલ? હું શા માટે તને પ્રેમ કરું છું? એટલા માટે કે મારે એક સન્માનભર્યું જીવન જીવવું છે! એક પ્રતિષ્ઠિત અને પૈસાદાર વ્યક્તિની પત્ની બની હું… માન, મોભો અને સમાજમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરવા માંગું છું.
|શીતલઃ  
|ગીરા! લગ્ન પછી હું કદીય માયાને પત્ની તરીકે સ્વીકારી શક્યો નથી… મને તે કદીયે પત્ની જેવી લાગી જ નથી.
}}
{{Ps
|ગીરાઃ  
|હું તને લાગું છું?
}}
{{Ps
|શીતલઃ  
|હા! એટલે જ તો હું તને પ્રેમ કરું છું.
}}
{{Ps
|ગીરાઃ  
|તું મને પત્ની બનાવીશ? મારી સાથે લગ્ન કરીશ?
}}
{{Ps
|શીતલઃ  
|પણ… પણ… એ કઈ રીતે બની શકે? જ્યાં સુધી માયા જીવતી છે ત્યાં સુધી તું કઈ રીતે પત્ની બની શકે?
}}
{{Ps
|ગીરાઃ  
|માયાથી છૂટાછેડા લઈ લે.
}}
{{Ps
|શીતલઃ  
|ના, ના, ગીરા! એ કદી ન બને… હું એવું કરું તો મારી પ્રતિષ્ઠા ધૂળમાં મળી જાય.
}}
{{Ps
|ગીરાઃ  
|તને પ્રેમ કરતાં પ્રતિષ્ઠાનું વધારે મૂલ્ય છે?
}}
{{Ps
|શીતલઃ  
|ગીરા… પ્લીઝ! તું સમજ તો ખરી… મથી મથીને… જીવનનાં પંદર વર્ષ સુધી એકધારું વૈતરું કૂટીને… હું આજે આ પ્રતિષ્ઠા અને પૈસો પામ્યો છું… તે ચાલ્યા જાય તો મારી પાસે શું રહે? ગીરા! પ્લીઝ તું આવી વાતો ન વિચાર.
}}
{{Ps
|ગીરાઃ  
|પણ તો તું કઈ રીતે મને પત્ની બનાવી શકીશ? તને ખબર છે, શીતલ? હું શા માટે તને પ્રેમ કરું છું? એટલા માટે કે મારે એક સન્માનભર્યું જીવન જીવવું છે! એક પ્રતિષ્ઠિત અને પૈસાદાર વ્યક્તિની પત્ની બની હું… માન, મોભો અને સમાજમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરવા માંગું છું.
}}
{{Ps
શીતલઃ પણ ગીરા! આમાં હું શું કરી શકું?
શીતલઃ પણ ગીરા! આમાં હું શું કરી શકું?
ગીરાઃ તું શા માટે કશું ન કરી શકે? તું બધું જ કરી શકે. જો તું કશું કરવા માંગતો હોય તો…
ગીરાઃ તું શા માટે કશું ન કરી શકે? તું બધું જ કરી શકે. જો તું કશું કરવા માંગતો હોય તો…
26,604

edits