ગુજરાતી એકાંકીસંપદા/હોહોલિકા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 181: Line 181:
|અલ્યા, એક ખુરશી રાખવાનું કહ્યું, એ ગોઠવતાં રડવું શેનું આવે છે? છે તો તગડા જેવો.
|અલ્યા, એક ખુરશી રાખવાનું કહ્યું, એ ગોઠવતાં રડવું શેનું આવે છે? છે તો તગડા જેવો.
}}
}}
{{ps છડીદારઃ ગુરુ મહારાજ! મારા પર ભારે થઈ ગઈ.
{{ps
{{ps જીજી.: પણ અલ્યા, થયું શું?
|છડીદારઃ
{{ps છડીદારઃ ઘરમાં ઘરવાળી સાથે તકરાર થઈ’તી!
|ગુરુ મહારાજ! મારા પર ભારે થઈ ગઈ.
{{ps હોલા.: અલ્યા, આપણા ઘરમાં તો આપણી ઘરવાળી સાથે જ કજિયો થાય ને – બીજા સાથે કેવી રીતે થાય!
}}
{{ps છડીદારઃ એણે કહ્યું કે મહિના સુધી તારી હંગાથે નહિ બોલું.
{{ps
હોલો.: ભલું થયું ને ભાવટ ભાગી. નિરાંત થઈ. એ ઉડબંગ! એક સત્યનારાયણની કથા કરાવ. એમાં રડે છે શેનો?
|જીજી.:
{{ps છડીદારઃ મહારાજ, મહિનાનો આજે આખર દિવસ છે માટે રડું છું.
|પણ અલ્યા, થયું શું?
{{ps હોલા.: કથા કૅન્સલ! બોલો શ્રીયાવર રામચંદ્રકી જે! તા તા થૈ થૈ થા!
}}
{{ps જીજી.: હોલાગુરુ, મારે માથે કચેરીનું કારભારું આવ્યું છે, તમે અહીંથી હીંડ્યા ના જતા, આપણો વેશ હવે શરૂ થવામાં.
{{ps
{{ps છડીદારઃ આગુસે બાજુસે, હેસિયતસે, તબિયતસે વગેરે વગેરે વગેરે વગેરેસે નિગાહ રખો મહેરબાન! કાજીજીજીની સવારી આ રહી હે.
|છડીદારઃ
{{ps હોલા.: અલ્યા, છડી બાદશાહની હોય, જહાંપનાહની હોય, આરામગાહની હોય, અગનદાહની હોય.
|ઘરમાં ઘરવાળી સાથે તકરાર થઈ’તી!
{{ps છડીદારઃ ચૂપ! ચઊઊઊપ!
}}
{{ps જીજી.: નેકનામડાર ઇનામદાર કાજીસાહેબે ઇશારતથી મને ફરમાન કરી જણાવવા મુજબ જાહેર કરું છું કે આજના રળિયામણા દિવસે દર સાલના રિવાજ મુજબ –
{{ps
|હોલા.:
|અલ્યા, આપણા ઘરમાં તો આપણી ઘરવાળી સાથે જ કજિયો થાય ને – બીજા સાથે કેવી રીતે થાય!
}}
{{ps
|છડીદારઃ
|એણે કહ્યું કે મહિના સુધી તારી હંગાથે નહિ બોલું.
}}
{{ps
|હોલો.:
|ભલું થયું ને ભાવટ ભાગી. નિરાંત થઈ. એ ઉડબંગ! એક સત્યનારાયણની કથા કરાવ. એમાં રડે છે શેનો?
}}
{{ps
|છડીદારઃ
|મહારાજ, મહિનાનો આજે આખર દિવસ છે માટે રડું છું.
}}
{{ps
|હોલા.:
|કથા કૅન્સલ! બોલો શ્રીયાવર રામચંદ્રકી જે! તા તા થૈ થૈ થા!
}}
{{ps
|જીજી.:
|હોલાગુરુ, મારે માથે કચેરીનું કારભારું આવ્યું છે, તમે અહીંથી હીંડ્યા ના જતા, આપણો વેશ હવે શરૂ થવામાં.
}}
{{ps
|છડીદારઃ
|આગુસે બાજુસે, હેસિયતસે, તબિયતસે વગેરે વગેરે વગેરે વગેરેસે નિગાહ રખો મહેરબાન! કાજીજીજીની સવારી આ રહી હે.
}}
{{ps
|હોલા.:
|અલ્યા, છડી બાદશાહની હોય, જહાંપનાહની હોય, આરામગાહની હોય, અગનદાહની હોય.
}}
{{ps
|છડીદારઃ
|ચૂપ! ચઊઊઊપ!
}}
{{ps
|જીજી.:
|નેકનામડાર ઇનામદાર કાજીસાહેબે ઇશારતથી મને ફરમાન કરી જણાવવા મુજબ જાહેર કરું છું કે આજના રળિયામણા દિવસે દર સાલના રિવાજ મુજબ –
}}
કા{{ps જીજીઃ દસ્તુર મુજબ –
કા{{ps જીજીઃ દસ્તુર મુજબ –
{{ps જીજી.: રિવાજ મુજબ –
{{ps જીજી.: રિવાજ મુજબ –
18,450

edits