18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 107: | Line 107: | ||
|નહિ, નહિ બેસી જાઓ, એવા ફંડફાળાનાં ઉઘરાણાં કરવાની આ જગ્યા નથી. એવી જાહેરાત નહિ થાય. જાઓ, બેસી જાઓ. | |નહિ, નહિ બેસી જાઓ, એવા ફંડફાળાનાં ઉઘરાણાં કરવાની આ જગ્યા નથી. એવી જાહેરાત નહિ થાય. જાઓ, બેસી જાઓ. | ||
}} | }} | ||
{{ps ૧ પુ.: તમને પગે પડું છું – તમે સ્વર્ગે જશો. | {{ps | ||
{{ps જીજી.: પણ હજી તો હું જીવતો બેઠો છું, મારે સ્વર્ગે નથી જવું. | |૧ પુ.: | ||
{{ps ૧ પુ.: આ એક ગરીબ નિરાધાર બાઈનો સવાલ છે. | |તમને પગે પડું છું – તમે સ્વર્ગે જશો. | ||
{{ps હોલા.: તો થઈ જાય રાજ્જા! જીજીભાઈ, આ તો કોઈ બાઈની વાત છે! મેલોને નિયમ બાજુએ. પહેલાં હકીકત તો સાંભળો! | }} | ||
{{ps ૧ પુ. : વાત એમ છે કે આ એક ગરીબ બાઈએ આઠ મહિનાથી ઘરનું ભાડું ભર્યું નથી, અને કાલે નહિ ભરે તો એને બિચારીને ઘરની બહાર જવું પડશે. એટલે અહીં સખાવતી સાંભળનારાઓ પાસેથી એક સારી જેવી રકમ – જુઓ, આપનારાનું ભલું થશે, તમારું ભલું થશે, બાઈનું ભલું થશે – આઠ મહિનાથી બિચારીએ ભાડું નથી આપ્યું. | {{ps | ||
{{ps જીજી.: લો આ પાંચ રૂપિયા. ચાલો હવે રસ્તો પકડો. | |જીજી.: | ||
{{ps ૧ પુ.: પણ આ બીજા બધા પાસેથી ઉઘરાવવા દો તો મહેરબાની. | |પણ હજી તો હું જીવતો બેઠો છું, મારે સ્વર્ગે નથી જવું. | ||
{{ps હોલા.: પણ મહાશય, આ બાઈને માટે તમારે આટલી બધી દયા ખાવાનું કંઈ કારણ? તમે ક્યા સેવાભાવથી આ કામ લઈ બેઠા? | }} | ||
{{ps ૧ પુ.: એ બાઈ જે ઘરમાં ભાડે રહે છે, એનો હું ઘરધણી છું, માલિક છું! | {{ps | ||
{{ps હોલા.: … બોલો શિયાવર રામચંદ્રકી જે! | |૧ પુ.: | ||
|આ એક ગરીબ નિરાધાર બાઈનો સવાલ છે. | |||
{{ps જીજી.: ના, એણે કહ્યું એટલે તરત ઝાપટ મારી પાછા લઈ લીધા, એટલે બચી ગયા. મારો વહાલો ખરો ઘરમાલિક ફૂટી નીકળ્યો! | }} | ||
{{ps જીજી.: હોલાગુરુ! આપણા કાજીજીના વેશ માટે હવે મોડું થાય છે. | {{ps | ||
{{ps હોલા.: પણ તમારા કાજીજી તૈયાર ક્યાં છે? | |હોલા.: | ||
{{ps જીજી.: એ જુઓ. પણે દાઢી ઓળી, જામો પહેરી, આવવામાં તૈયાર જ છે. | |તો થઈ જાય રાજ્જા! જીજીભાઈ, આ તો કોઈ બાઈની વાત છે! મેલોને નિયમ બાજુએ. પહેલાં હકીકત તો સાંભળો! | ||
{{ps હોલા.: તો તો થવા દો રાજ્જા! પણ તમારા કાજી દૂબળા કેમ દેખાય છે? | }} | ||
{{ps જીજી.: એને આખા ગામની ફિકર; વરસમાં એક વાર ચુકાદા આપવા પડે છે, એમાં બિચારા ચિંતામાં ગળાઈ ગળાઈ ગળિયા થઈ જાય છે. એઈ, કોણ છે ચોબદાર! કાજીસાહેબની અહીં ખુરશી રાખ્ખો. | {{ps | ||
|૧ પુ. : | |||
|વાત એમ છે કે આ એક ગરીબ બાઈએ આઠ મહિનાથી ઘરનું ભાડું ભર્યું નથી, અને કાલે નહિ ભરે તો એને બિચારીને ઘરની બહાર જવું પડશે. એટલે અહીં સખાવતી સાંભળનારાઓ પાસેથી એક સારી જેવી રકમ – જુઓ, આપનારાનું ભલું થશે, તમારું ભલું થશે, બાઈનું ભલું થશે – આઠ મહિનાથી બિચારીએ ભાડું નથી આપ્યું. | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|લો આ પાંચ રૂપિયા. ચાલો હવે રસ્તો પકડો. | |||
}} | |||
{{ps | |||
|૧ પુ.: | |||
|પણ આ બીજા બધા પાસેથી ઉઘરાવવા દો તો મહેરબાની. | |||
}} | |||
{{ps | |||
|હોલા.: | |||
|પણ મહાશય, આ બાઈને માટે તમારે આટલી બધી દયા ખાવાનું કંઈ કારણ? તમે ક્યા સેવાભાવથી આ કામ લઈ બેઠા? | |||
}} | |||
{{ps | |||
|૧ પુ.: | |||
|એ બાઈ જે ઘરમાં ભાડે રહે છે, એનો હું ઘરધણી છું, માલિક છું! | |||
}} | |||
{{ps | |||
|હોલા.: | |||
|… બોલો શિયાવર રામચંદ્રકી જે! | |||
}} | |||
{{ps | |||
| | |||
|જીજીભાઈ, પાંચ રૂપિયા ગયા કે? | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|ના, એણે કહ્યું એટલે તરત ઝાપટ મારી પાછા લઈ લીધા, એટલે બચી ગયા. મારો વહાલો ખરો ઘરમાલિક ફૂટી નીકળ્યો! | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|હોલાગુરુ! આપણા કાજીજીના વેશ માટે હવે મોડું થાય છે. | |||
}} | |||
{{ps | |||
|હોલા.: | |||
|પણ તમારા કાજીજી તૈયાર ક્યાં છે? | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|એ જુઓ. પણે દાઢી ઓળી, જામો પહેરી, આવવામાં તૈયાર જ છે. | |||
}} | |||
{{ps | |||
|હોલા.: | |||
|તો તો થવા દો રાજ્જા! પણ તમારા કાજી દૂબળા કેમ દેખાય છે? | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|એને આખા ગામની ફિકર; વરસમાં એક વાર ચુકાદા આપવા પડે છે, એમાં બિચારા ચિંતામાં ગળાઈ ગળાઈ ગળિયા થઈ જાય છે. એઈ, કોણ છે ચોબદાર! કાજીસાહેબની અહીં ખુરશી રાખ્ખો. | |||
}} | |||
(ચોબદાર રડતો રડતો ખુરશી ટેબલ વગેરે ગોઠવે છે.) | (ચોબદાર રડતો રડતો ખુરશી ટેબલ વગેરે ગોઠવે છે.) | ||
{{ps હોલા.: અલ્યા, એક ખુરશી રાખવાનું કહ્યું, એ ગોઠવતાં રડવું શેનું આવે છે? છે તો તગડા જેવો. | {{ps | ||
|હોલા.: | |||
|અલ્યા, એક ખુરશી રાખવાનું કહ્યું, એ ગોઠવતાં રડવું શેનું આવે છે? છે તો તગડા જેવો. | |||
}} | |||
{{ps છડીદારઃ ગુરુ મહારાજ! મારા પર ભારે થઈ ગઈ. | {{ps છડીદારઃ ગુરુ મહારાજ! મારા પર ભારે થઈ ગઈ. | ||
{{ps જીજી.: પણ અલ્યા, થયું શું? | {{ps જીજી.: પણ અલ્યા, થયું શું? |
edits