18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 181: | Line 181: | ||
|અલ્યા, એક ખુરશી રાખવાનું કહ્યું, એ ગોઠવતાં રડવું શેનું આવે છે? છે તો તગડા જેવો. | |અલ્યા, એક ખુરશી રાખવાનું કહ્યું, એ ગોઠવતાં રડવું શેનું આવે છે? છે તો તગડા જેવો. | ||
}} | }} | ||
{{ps છડીદારઃ ગુરુ મહારાજ! મારા પર ભારે થઈ ગઈ. | {{ps | ||
{{ps જીજી.: પણ અલ્યા, થયું શું? | |છડીદારઃ | ||
{{ps છડીદારઃ ઘરમાં ઘરવાળી સાથે તકરાર થઈ’તી! | |ગુરુ મહારાજ! મારા પર ભારે થઈ ગઈ. | ||
{{ps હોલા.: અલ્યા, આપણા ઘરમાં તો આપણી ઘરવાળી સાથે જ કજિયો થાય ને – બીજા સાથે કેવી રીતે થાય! | }} | ||
{{ps છડીદારઃ એણે કહ્યું કે મહિના સુધી તારી હંગાથે નહિ બોલું. | {{ps | ||
હોલો.: ભલું થયું ને ભાવટ ભાગી. નિરાંત થઈ. એ ઉડબંગ! એક સત્યનારાયણની કથા કરાવ. એમાં રડે છે શેનો? | |જીજી.: | ||
{{ps છડીદારઃ મહારાજ, મહિનાનો આજે આખર દિવસ છે માટે રડું છું. | |પણ અલ્યા, થયું શું? | ||
{{ps હોલા.: કથા કૅન્સલ! બોલો શ્રીયાવર રામચંદ્રકી જે! તા તા થૈ થૈ થા! | }} | ||
{{ps જીજી.: હોલાગુરુ, મારે માથે કચેરીનું કારભારું આવ્યું છે, તમે અહીંથી હીંડ્યા ના જતા, આપણો વેશ હવે શરૂ થવામાં. | {{ps | ||
{{ps છડીદારઃ આગુસે બાજુસે, હેસિયતસે, તબિયતસે વગેરે વગેરે વગેરે વગેરેસે નિગાહ રખો મહેરબાન! કાજીજીજીની સવારી આ રહી હે. | |છડીદારઃ | ||
{{ps હોલા.: અલ્યા, છડી બાદશાહની હોય, જહાંપનાહની હોય, આરામગાહની હોય, અગનદાહની હોય. | |ઘરમાં ઘરવાળી સાથે તકરાર થઈ’તી! | ||
{{ps છડીદારઃ ચૂપ! ચઊઊઊપ! | }} | ||
{{ps જીજી.: નેકનામડાર ઇનામદાર કાજીસાહેબે ઇશારતથી મને ફરમાન કરી જણાવવા મુજબ જાહેર કરું છું કે આજના રળિયામણા દિવસે દર સાલના રિવાજ મુજબ – | {{ps | ||
|હોલા.: | |||
|અલ્યા, આપણા ઘરમાં તો આપણી ઘરવાળી સાથે જ કજિયો થાય ને – બીજા સાથે કેવી રીતે થાય! | |||
}} | |||
{{ps | |||
|છડીદારઃ | |||
|એણે કહ્યું કે મહિના સુધી તારી હંગાથે નહિ બોલું. | |||
}} | |||
{{ps | |||
|હોલો.: | |||
|ભલું થયું ને ભાવટ ભાગી. નિરાંત થઈ. એ ઉડબંગ! એક સત્યનારાયણની કથા કરાવ. એમાં રડે છે શેનો? | |||
}} | |||
{{ps | |||
|છડીદારઃ | |||
|મહારાજ, મહિનાનો આજે આખર દિવસ છે માટે રડું છું. | |||
}} | |||
{{ps | |||
|હોલા.: | |||
|કથા કૅન્સલ! બોલો શ્રીયાવર રામચંદ્રકી જે! તા તા થૈ થૈ થા! | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|હોલાગુરુ, મારે માથે કચેરીનું કારભારું આવ્યું છે, તમે અહીંથી હીંડ્યા ના જતા, આપણો વેશ હવે શરૂ થવામાં. | |||
}} | |||
{{ps | |||
|છડીદારઃ | |||
|આગુસે બાજુસે, હેસિયતસે, તબિયતસે વગેરે વગેરે વગેરે વગેરેસે નિગાહ રખો મહેરબાન! કાજીજીજીની સવારી આ રહી હે. | |||
}} | |||
{{ps | |||
|હોલા.: | |||
|અલ્યા, છડી બાદશાહની હોય, જહાંપનાહની હોય, આરામગાહની હોય, અગનદાહની હોય. | |||
}} | |||
{{ps | |||
|છડીદારઃ | |||
|ચૂપ! ચઊઊઊપ! | |||
}} | |||
{{ps | |||
|જીજી.: | |||
|નેકનામડાર ઇનામદાર કાજીસાહેબે ઇશારતથી મને ફરમાન કરી જણાવવા મુજબ જાહેર કરું છું કે આજના રળિયામણા દિવસે દર સાલના રિવાજ મુજબ – | |||
}} | |||
કા{{ps જીજીઃ દસ્તુર મુજબ – | કા{{ps જીજીઃ દસ્તુર મુજબ – | ||
{{ps જીજી.: રિવાજ મુજબ – | {{ps જીજી.: રિવાજ મુજબ – |
edits