26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 126: | Line 126: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
અવાજઃ (સ્વસ્થતાથી) પરિસ્થિતિમાં ફેરફાર કરવાની નિયમમાં કોઈ જોગવાઈ નથી. | |અવાજઃ | ||
પુરુષઃ (લાચારીથી) મારા હાથ બંધાયેલા છે. (બંધાયેલા પગ તરફ નજર કરીને) કૂદકો મારી શકાય એમ નથી. મારા પગ પણ બંધાયેલા છે. (આજીજીભર્યા સ્વરમાં) દયા કરીને નિસરણી સહેજ નીચે લાવો. | |(સ્વસ્થતાથી) પરિસ્થિતિમાં ફેરફાર કરવાની નિયમમાં કોઈ જોગવાઈ નથી. | ||
અવાજઃ (મક્કમતાથી) પરિસ્થિતિમાં લેશમાત્ર બાંધછોડ થઈ શકે તેમ નથી. | }} | ||
પુરુષઃ (હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હોય તેવી નિરાશા અનુભવતો…) તો હું નિસરણીને પકડી શકીશ નહિ. (વિરામ) લખચોરાશીના ધક્કા એળે જશે. | {{Ps | ||
|પુરુષઃ | |||
|(લાચારીથી) મારા હાથ બંધાયેલા છે. (બંધાયેલા પગ તરફ નજર કરીને) કૂદકો મારી શકાય એમ નથી. મારા પગ પણ બંધાયેલા છે. (આજીજીભર્યા સ્વરમાં) દયા કરીને નિસરણી સહેજ નીચે લાવો. | |||
}} | |||
{{Ps | |||
|અવાજઃ | |||
|(મક્કમતાથી) પરિસ્થિતિમાં લેશમાત્ર બાંધછોડ થઈ શકે તેમ નથી. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હોય તેવી નિરાશા અનુભવતો…) તો હું નિસરણીને પકડી શકીશ નહિ. (વિરામ) લખચોરાશીના ધક્કા એળે જશે. | |||
}} | |||
(ભાંગી પડેલી અવસ્થામાં ઢળી પડે છે.) | (ભાંગી પડેલી અવસ્થામાં ઢળી પડે છે.) | ||
અવાજઃ (ગંભીરતાથી) હે મુમુક્ષુ! ઊભો થા. મારે તને કેટલીક સૂચનાઓ આપવાની છે. જલદી કર. મને સમય નથી. સાંભળે છે? | {{Ps | ||
પુરુષઃ (ઢળી પડેલી અવસ્થામાં જ આંખો ખોલે છે અને ઊંચે જોતાં…) હા. | |અવાજઃ | ||
|(ગંભીરતાથી) હે મુમુક્ષુ! ઊભો થા. મારે તને કેટલીક સૂચનાઓ આપવાની છે. જલદી કર. મને સમય નથી. સાંભળે છે? | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(ઢળી પડેલી અવસ્થામાં જ આંખો ખોલે છે અને ઊંચે જોતાં…) હા. | |||
}} | |||
{{Ps | |||
અવાજઃ આ આંદોલિત નિસરણી તને દેખાય છે? | અવાજઃ આ આંદોલિત નિસરણી તને દેખાય છે? | ||
(સ્થિર લટકતી નિસરણી આંદોલન પામે છે.) | (સ્થિર લટકતી નિસરણી આંદોલન પામે છે.) |
edits