ગુજરાતી એકાંકીસંપદા/મોક્ષ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 126: Line 126:
}}
}}
{{Ps
{{Ps
અવાજઃ (સ્વસ્થતાથી) પરિસ્થિતિમાં ફેરફાર કરવાની નિયમમાં કોઈ જોગવાઈ નથી.
|અવાજઃ  
પુરુષઃ (લાચારીથી) મારા હાથ બંધાયેલા છે. (બંધાયેલા પગ તરફ નજર કરીને) કૂદકો મારી શકાય એમ નથી. મારા પગ પણ બંધાયેલા છે. (આજીજીભર્યા સ્વરમાં) દયા કરીને નિસરણી સહેજ નીચે લાવો.
|(સ્વસ્થતાથી) પરિસ્થિતિમાં ફેરફાર કરવાની નિયમમાં કોઈ જોગવાઈ નથી.
અવાજઃ (મક્કમતાથી) પરિસ્થિતિમાં લેશમાત્ર બાંધછોડ થઈ શકે તેમ નથી.
}}
પુરુષઃ (હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હોય તેવી નિરાશા અનુભવતો…) તો હું નિસરણીને પકડી શકીશ નહિ. (વિરામ) લખચોરાશીના ધક્કા એળે જશે.
{{Ps
|પુરુષઃ  
|(લાચારીથી) મારા હાથ બંધાયેલા છે. (બંધાયેલા પગ તરફ નજર કરીને) કૂદકો મારી શકાય એમ નથી. મારા પગ પણ બંધાયેલા છે. (આજીજીભર્યા સ્વરમાં) દયા કરીને નિસરણી સહેજ નીચે લાવો.
}}
{{Ps
|અવાજઃ  
|(મક્કમતાથી) પરિસ્થિતિમાં લેશમાત્ર બાંધછોડ થઈ શકે તેમ નથી.
}}
{{Ps
|પુરુષઃ  
|(હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો હોય તેવી નિરાશા અનુભવતો…) તો હું નિસરણીને પકડી શકીશ નહિ. (વિરામ) લખચોરાશીના ધક્કા એળે જશે.
}}
(ભાંગી પડેલી અવસ્થામાં ઢળી પડે છે.)
(ભાંગી પડેલી અવસ્થામાં ઢળી પડે છે.)
અવાજઃ (ગંભીરતાથી) હે મુમુક્ષુ! ઊભો થા. મારે તને કેટલીક સૂચનાઓ આપવાની છે. જલદી કર. મને સમય નથી. સાંભળે છે?
{{Ps
પુરુષઃ (ઢળી પડેલી અવસ્થામાં જ આંખો ખોલે છે અને ઊંચે જોતાં…) હા.
|અવાજઃ  
|(ગંભીરતાથી) હે મુમુક્ષુ! ઊભો થા. મારે તને કેટલીક સૂચનાઓ આપવાની છે. જલદી કર. મને સમય નથી. સાંભળે છે?
{{Ps
|પુરુષઃ  
|(ઢળી પડેલી અવસ્થામાં જ આંખો ખોલે છે અને ઊંચે જોતાં…) હા.
}}
{{Ps
અવાજઃ આ આંદોલિત નિસરણી તને દેખાય છે?
અવાજઃ આ આંદોલિત નિસરણી તને દેખાય છે?
(સ્થિર લટકતી નિસરણી આંદોલન પામે છે.)
(સ્થિર લટકતી નિસરણી આંદોલન પામે છે.)
26,604

edits

Navigation menu