26,604
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
'''સ્ત્રી'''<br> | '''સ્ત્રી'''<br> | ||
}} | }} | ||
(પ્રેક્ષાગારની બત્તીઓ બંધ થાય છે. તખ્તા પર કોઈનો પડવાનો અવાજ અને ચીસ સંભળાય છે. જવનિકા ખસે છે. તખ્તાના અગ્ર ભાગમાં આછો પીળો પ્રકાશ રેલાય છે. જમણી બાજુએ હાથપગ બંધાયેલો એક પુરુષ અસહ્ય વેદનાથી કણસતો દેખાય છે. જરાક કળ વળતાં તે ડોક ઊંચી કરી છત તરફ જુએ છે. થોડી વારે એક નિસરણી ધીમે ધીમે તખ્તા પર ઊતરતી દેખાય છે. નિસરણી જોઈને પેલા પુરુષની અસહ્ય વેદના અદૃશ્ય થાય છે. તેની આંખમાં હર્ષનાં બેચાર બુંદ ઊભરાય છે. ધીમેશથી તે નિસરણી તરફ ઘસડાય છે. નિસરણીની બરાબર નીચે આવે છે. માંડ માંડ ઊભો થાય છે. સ્થિર રહી શકતો નથી. પડી જાય છે. પાછો ઊભો થાય છે. માંડ માંડ સ્થિરતા ધારણ કરે છે. બંધાયેલા હાથ ઊંચા કરે છે. પણ તે નિસરણીને પહોંચી શકતો નથી. નિસરણીને તાકીને કેટલીક વાર યથાવત્ ઊભો રહે છે. પછીથી તે ડોક ઊંચી કરે છે. નિસરણીને તાકે છે. શ્રદ્ધાનાં સ્મિત તેના મુખ પર ઊભરાય છે. તે બળપૂર્વક કૂદકો મારે છે. પણ નિસરણીને પહોંચી શકતો નથી. પટકાય છે. બેહોશ થઈ જાય છે. થોડી વારે પાછો સળવળે છે. ડોક ઊંચી કરે છે. લટકી રહેલી નિસરણીને તાકી રહે છે. નિરાશાને ખંખેરીને ઊભો થવાનો પ્રયત્ન કરે છે. દરમિયાન ઉપરથી સત્તાવાહી અવાજ સંભળાય છે, અર્ધ ઊભો થયેલો પુરુષ ભયથી જમીનદોસ્ત થાય છે.) | (પ્રેક્ષાગારની બત્તીઓ બંધ થાય છે. તખ્તા પર કોઈનો પડવાનો અવાજ અને ચીસ સંભળાય છે. જવનિકા ખસે છે. તખ્તાના અગ્ર ભાગમાં આછો પીળો પ્રકાશ રેલાય છે. જમણી બાજુએ હાથપગ બંધાયેલો એક પુરુષ અસહ્ય વેદનાથી કણસતો દેખાય છે. જરાક કળ વળતાં તે ડોક ઊંચી કરી છત તરફ જુએ છે. થોડી વારે એક નિસરણી ધીમે ધીમે તખ્તા પર ઊતરતી દેખાય છે. નિસરણી જોઈને પેલા પુરુષની અસહ્ય વેદના અદૃશ્ય થાય છે. તેની આંખમાં હર્ષનાં બેચાર બુંદ ઊભરાય છે. ધીમેશથી તે નિસરણી તરફ ઘસડાય છે. નિસરણીની બરાબર નીચે આવે છે. માંડ માંડ ઊભો થાય છે. સ્થિર રહી શકતો નથી. પડી જાય છે. પાછો ઊભો થાય છે. માંડ માંડ સ્થિરતા ધારણ કરે છે. બંધાયેલા હાથ ઊંચા કરે છે. પણ તે નિસરણીને પહોંચી શકતો નથી. નિસરણીને તાકીને કેટલીક વાર યથાવત્ ઊભો રહે છે. પછીથી તે ડોક ઊંચી કરે છે. નિસરણીને તાકે છે. શ્રદ્ધાનાં સ્મિત તેના મુખ પર ઊભરાય છે. તે બળપૂર્વક કૂદકો મારે છે. પણ નિસરણીને પહોંચી શકતો નથી. પટકાય છે. બેહોશ થઈ જાય છે. થોડી વારે પાછો સળવળે છે. ડોક ઊંચી કરે છે. લટકી રહેલી નિસરણીને તાકી રહે છે. નિરાશાને ખંખેરીને ઊભો થવાનો પ્રયત્ન કરે છે. દરમિયાન ઉપરથી સત્તાવાહી અવાજ સંભળાય છે, અર્ધ ઊભો થયેલો પુરુષ ભયથી જમીનદોસ્ત થાય છે.) | ||
અવાજઃ હે મુમુક્ષુ! આ તારો કસોટીકાળ છે! | }} | ||
પુરુષઃ (આશ્ચર્યપૂર્વક) કસોટી! (ઉભડક બેસવાનો પ્રયત્ન કરે છે) મારી કસોટી! (વિરામ) મેં બધી કસોટીઓ પસાર કરી છે. (વિરામ) હું વૈતરણી પાર કરીને આવ્યો છું. | {{Ps | ||
અવાજઃ (વક્રતાથી) એમ! | |અવાજઃ | ||
પુરુષઃ જી હા, જુઓ આ રહ્યો ચિત્રગુપ્તનો રિપોર્ટ. | |હે મુમુક્ષુ! આ તારો કસોટીકાળ છે! | ||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(આશ્ચર્યપૂર્વક) કસોટી! (ઉભડક બેસવાનો પ્રયત્ન કરે છે) મારી કસોટી! (વિરામ) મેં બધી કસોટીઓ પસાર કરી છે. (વિરામ) હું વૈતરણી પાર કરીને આવ્યો છું. | |||
}} | |||
{{Ps | |||
|અવાજઃ | |||
|(વક્રતાથી) એમ! | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|જી હા, જુઓ આ રહ્યો ચિત્રગુપ્તનો રિપોર્ટ. | |||
}} | |||
(ગજવાં ફંફોસવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે.) | (ગજવાં ફંફોસવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે.) | ||
અવાજઃ (મોટેથી) હું સર્વજ્ઞ છું. મારે કોઈના રિપોર્ટની જરૂર નથી. | {{Ps | ||
પુરુષઃ (થોથવાઈને) તો પછી મારી સાથે આવો વર્તાવ! (વિરામ) બોલો! મને અહીં કેમ ધકેલી દેવામાં આવ્યો છે? | |અવાજઃ | ||
|(મોટેથી) હું સર્વજ્ઞ છું. મારે કોઈના રિપોર્ટની જરૂર નથી. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(થોથવાઈને) તો પછી મારી સાથે આવો વર્તાવ! (વિરામ) બોલો! મને અહીં કેમ ધકેલી દેવામાં આવ્યો છે? | |||
}} | |||
(ડૂસકું ભરે છે.) | (ડૂસકું ભરે છે.) | ||
અવાજઃ (સ્વસ્થતાથી) સ્વર્ગપ્રવેશ માટે એક નવો નિયમ આજથી અમલમાં આવ્યો છે. | {{Ps | ||
પુરુષઃ (ડૂસકું પૂરું કરતાં) શો? | |અવાજઃ | ||
અવાજઃ (સ્વસ્થતાથી) સ્વર્ગપ્રવેશને પાત્ર બનેલા આત્માને એક લાખ વર્ષ સુધી સ્વર્ગ અને પૃથ્વીથી દૂર રાખવા. | |(સ્વસ્થતાથી) સ્વર્ગપ્રવેશ માટે એક નવો નિયમ આજથી અમલમાં આવ્યો છે. | ||
પુરુષઃ (આભો બની જાય છે. નિસાસો નાખતાં) એક લાખ વર્ષ! કેટલો લાંબો સમય! | }} | ||
અવાજઃ (પુરુષની મૂર્ખતા પર હાસ્ય વેરીને) આ સ્વર્ગદ્વાર છે. અહીં એક લાખ વર્ષનું પ્રભાત અને એક લાખ વર્ષની રાત છે. અત્યારે રાત્રિ છે. પ્રભાત થતાં જ તારો કસોટીકાળ પૂરો થશે. | {{Ps | ||
પુરુષઃ (દબાયેલા અવાજે) પણ… આમ કરવાનું પ્રયોજન? | |પુરુષઃ | ||
અવાજઃ (સ્વસ્થતાથી) તિતિક્ષાની આખરી ચકાસણી! | |(ડૂસકું પૂરું કરતાં) શો? | ||
પુરુષઃ (વિચારીને) પણ પછી સ્વર્ગ મળશે? | }} | ||
અવાજઃ (સ્વસ્થતાથી) એનો આધાર તારી કરણી. | {{Ps | ||
પુરુષઃ (મૂંઝાય છે. વિચારે ચડે છે. ડોક નીચી કરે છે. ડોક ઊંચી કરે છે. નિસરણીને તાકે છે અને આખરે નિરાશ થતાં…) મને કંઈ સમજાતું નથી. (આજીજીપૂર્વક) કૃપા કરી વિગતથી સમજાવો. | |અવાજઃ | ||
અવાજઃ (સ્વસ્થતાથી) હે મુમુક્ષુ! ધીરજ ધર! સાંભળ. સ્વર્ગપ્રવેશ માટે આ આખરી ચકાસણી છે. | |(સ્વસ્થતાથી) સ્વર્ગપ્રવેશને પાત્ર બનેલા આત્માને એક લાખ વર્ષ સુધી સ્વર્ગ અને પૃથ્વીથી દૂર રાખવા. | ||
પુરુષઃ (અધીરાઈથી) કૃપા કરી સીધી વાત કરો. (વિરામ) ચકાસણીમાંથી પાર ઊતરવા માટે મારે શું કરવાનું છે? | }} | ||
અવાજઃ ઊંચે જો. | {{Ps | ||
પુરુષઃ (ડોક વધારે ઊંચી કરીને) હં અ… | |પુરુષઃ | ||
અવાજઃ તને નિસરણી દેખાય છે? | |(આભો બની જાય છે. નિસાસો નાખતાં) એક લાખ વર્ષ! કેટલો લાંબો સમય! | ||
પુરુષઃ હા. | }} | ||
અવાજઃ હું પાંચ બોલું ત્યાં સુધીમાં તારે તે પકડી લેવાની છે. | {{Ps | ||
પુરુષઃ (નવાઈથી) કેમ? | |અવાજઃ | ||
અવાજઃ ત્યાર બાદ હું પાછી ખેંચી લઈશ. | |(પુરુષની મૂર્ખતા પર હાસ્ય વેરીને) આ સ્વર્ગદ્વાર છે. અહીં એક લાખ વર્ષનું પ્રભાત અને એક લાખ વર્ષની રાત છે. અત્યારે રાત્રિ છે. પ્રભાત થતાં જ તારો કસોટીકાળ પૂરો થશે. | ||
પુરુષઃ (વિચારીને) પણ તે પહેલાં હું પકડી લઉં તો? | }} | ||
અવાજઃ તો તને તરત જ સ્વર્ગમાં પ્રવેશ મળશે. | {{Ps | ||
પુરુષઃ (લિપ્સાથી નિસરણીને તાકે છે. સાચવીને ઊભો થાય છે. પોતાના બંધાયેલા હાથપગ પર નજર ફેરવે છે. નિસરણીના અંતરનો ક્યાસ કાઢે છે. નિસરણીને આંબવાનું અશક્ય લાગતાં…) પણ આ તો ખૂબ ઊંચે છે. (વિનંતીપૂર્વક) જરા વધારે નીચે લાવો. | |પુરુષઃ | ||
|(દબાયેલા અવાજે) પણ… આમ કરવાનું પ્રયોજન? | |||
}} | |||
{{Ps | |||
|અવાજઃ | |||
|(સ્વસ્થતાથી) તિતિક્ષાની આખરી ચકાસણી! | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(વિચારીને) પણ પછી સ્વર્ગ મળશે? | |||
}} | |||
{{Ps | |||
|અવાજઃ | |||
|(સ્વસ્થતાથી) એનો આધાર તારી કરણી. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(મૂંઝાય છે. વિચારે ચડે છે. ડોક નીચી કરે છે. ડોક ઊંચી કરે છે. નિસરણીને તાકે છે અને આખરે નિરાશ થતાં…) મને કંઈ સમજાતું નથી. (આજીજીપૂર્વક) કૃપા કરી વિગતથી સમજાવો. | |||
}} | |||
{{Ps | |||
|અવાજઃ | |||
|(સ્વસ્થતાથી) હે મુમુક્ષુ! ધીરજ ધર! સાંભળ. સ્વર્ગપ્રવેશ માટે આ આખરી ચકાસણી છે. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(અધીરાઈથી) કૃપા કરી સીધી વાત કરો. (વિરામ) ચકાસણીમાંથી પાર ઊતરવા માટે મારે શું કરવાનું છે? | |||
}} | |||
{{Ps | |||
|અવાજઃ | |||
|ઊંચે જો. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(ડોક વધારે ઊંચી કરીને) હં અ… | |||
}} | |||
{{Ps | |||
|અવાજઃ | |||
|તને નિસરણી દેખાય છે? | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|હા. | |||
}} | |||
{{Ps | |||
|અવાજઃ | |||
|હું પાંચ બોલું ત્યાં સુધીમાં તારે તે પકડી લેવાની છે. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(નવાઈથી) કેમ? | |||
}} | |||
{{Ps | |||
|અવાજઃ | |||
|ત્યાર બાદ હું પાછી ખેંચી લઈશ. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(વિચારીને) પણ તે પહેલાં હું પકડી લઉં તો? | |||
}} | |||
{{Ps | |||
|અવાજઃ | |||
|તો તને તરત જ સ્વર્ગમાં પ્રવેશ મળશે. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(લિપ્સાથી નિસરણીને તાકે છે. સાચવીને ઊભો થાય છે. પોતાના બંધાયેલા હાથપગ પર નજર ફેરવે છે. નિસરણીના અંતરનો ક્યાસ કાઢે છે. નિસરણીને આંબવાનું અશક્ય લાગતાં…) પણ આ તો ખૂબ ઊંચે છે. (વિનંતીપૂર્વક) જરા વધારે નીચે લાવો. | |||
}} | |||
{{Ps | |||
અવાજઃ (સ્વસ્થતાથી) પરિસ્થિતિમાં ફેરફાર કરવાની નિયમમાં કોઈ જોગવાઈ નથી. | અવાજઃ (સ્વસ્થતાથી) પરિસ્થિતિમાં ફેરફાર કરવાની નિયમમાં કોઈ જોગવાઈ નથી. | ||
પુરુષઃ (લાચારીથી) મારા હાથ બંધાયેલા છે. (બંધાયેલા પગ તરફ નજર કરીને) કૂદકો મારી શકાય એમ નથી. મારા પગ પણ બંધાયેલા છે. (આજીજીભર્યા સ્વરમાં) દયા કરીને નિસરણી સહેજ નીચે લાવો. | પુરુષઃ (લાચારીથી) મારા હાથ બંધાયેલા છે. (બંધાયેલા પગ તરફ નજર કરીને) કૂદકો મારી શકાય એમ નથી. મારા પગ પણ બંધાયેલા છે. (આજીજીભર્યા સ્વરમાં) દયા કરીને નિસરણી સહેજ નીચે લાવો. |
edits