ગુજરાતી એકાંકીસંપદા/મોક્ષ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 150: Line 150:
}}
}}
{{Ps
{{Ps
અવાજઃ આ આંદોલિત નિસરણી તને દેખાય છે?
|અવાજઃ  
|આ આંદોલિત નિસરણી તને દેખાય છે?
}}
(સ્થિર લટકતી નિસરણી આંદોલન પામે છે.)
(સ્થિર લટકતી નિસરણી આંદોલન પામે છે.)
પુરુષઃ (આંદોલિત નિસરણીને કુતૂહલથી જોતાં) હા.
{{Ps
અવાજઃ (ગંભીરતાથી) એને સ્વર્ગમાંથી લટકાવવામાં આવી છે.
|પુરુષઃ  
પુરુષઃ જી.
|(આંદોલિત નિસરણીને કુતૂહલથી જોતાં) હા.
અવાજઃ (ગંભીરતાથી) અને પેલી?
}}
પુરુષઃ (ચારેબાજુ ફાંફાં મારીને) કઈ?
{{Ps
અવાજઃ ડાબી બાજુએ જો!
|અવાજઃ  
|(ગંભીરતાથી) એને સ્વર્ગમાંથી લટકાવવામાં આવી છે.
}}
{{Ps
|પુરુષઃ  
|જી.
}}
{{Ps
|અવાજઃ  
|(ગંભીરતાથી) અને પેલી?
}}
{{Ps
|પુરુષઃ  
|(ચારેબાજુ ફાંફાં મારીને) કઈ?
}}
{{Ps
|અવાજઃ  
|ડાબી બાજુએ જો!
}}
(તખ્તા પરનો પ્રકાશ વિસ્તરે છે.)
(તખ્તા પરનો પ્રકાશ વિસ્તરે છે.)
પુરુષઃ (વિસ્તરતા પ્રકાશની પૂંઠે પૂંઠે આંખ લઈ જઈને) હંઅ…
{{Ps
અવાજઃ શું દેખાય છે?
|પુરુષઃ  
પુરુષઃ (આંખ ઠેરવીને) દીવાલ!
|(વિસ્તરતા પ્રકાશની પૂંઠે પૂંઠે આંખ લઈ જઈને) હંઅ…
અવાજઃ એની મધ્યમાં એક બારી છે.
}}
પુરુષઃ (ડોક ઊંચી કરી નજરને દીવાલના મધ્ય ભાગ સુધી લઈ જઈને) હા.
{{Ps
અવાજઃ એ બારીમાંથી એક નિસરણી લટકે છે.
|અવાજઃ  
પુરુષઃ (નજર સતેજ કરીને) જી હા. તે ઠેઠ ફર્શને સ્પર્શે છે.
|શું દેખાય છે?
અવાજઃ (ગંભીરતાથી) હા, તે ઠેઠ ફર્શને સ્પર્શે છે. ત્યાં પહોંચવું ખૂબ જ સહેલું છે. (કડક સ્વરે) પણ તે ક્યાં લઈ જશે તે તું જાણે છે?
}}
પુરુષઃ (ગૂંચવાઈને) જી…ના.
{{Ps
અવાજઃ (ગંભીર સ્વરે) બારી ઉપર નજર કર.
|પુરુષઃ  
|(આંખ ઠેરવીને) દીવાલ!
}}
{{Ps
|અવાજઃ  
|એની મધ્યમાં એક બારી છે.
}}
{{Ps
|પુરુષઃ  
|(ડોક ઊંચી કરી નજરને દીવાલના મધ્ય ભાગ સુધી લઈ જઈને) હા.
}}
{{Ps
|અવાજઃ  
|એ બારીમાંથી એક નિસરણી લટકે છે.
}}
{{Ps
|પુરુષઃ  
|(નજર સતેજ કરીને) જી હા. તે ઠેઠ ફર્શને સ્પર્શે છે.
}}
{{Ps
|અવાજઃ  
|(ગંભીરતાથી) હા, તે ઠેઠ ફર્શને સ્પર્શે છે. ત્યાં પહોંચવું ખૂબ જ સહેલું છે. (કડક સ્વરે) પણ તે ક્યાં લઈ જશે તે તું જાણે છે?
}}
{{Ps
|પુરુષઃ  
|(ગૂંચવાઈને) જી…ના.
}}
{{Ps
|અવાજઃ  
|(ગંભીર સ્વરે) બારી ઉપર નજર કર.
}}
(તખ્તા પરનો પ્રકાશ ડાબી બાજુની આખી દીવાલ પર પ્રસરે છે.)
(તખ્તા પરનો પ્રકાશ ડાબી બાજુની આખી દીવાલ પર પ્રસરે છે.)
પુરુષઃ (ઉભડક બેસીને શક્ય તેટલે ઊંચે જોવા પ્રયત્ન કરે છે. આંખો ખેંચીને) અરે! ત્યાં કશુંક લખેલું છે!
{{Ps
અવાજઃ (ગંભીરતાથી) શું લખ્યું છે!
|પુરુષઃ  
પુરુષઃ (અક્ષરો ગોઠવવા મથતો હોય તેમ) વાંચું છું. (વિરામ) ચશ્માં…! (આંખ પર ચશ્માં સરખાં કરતો હોય તેવો અભિનય કરીને વાંચે છે.) બ…હા…ર.  
|(ઉભડક બેસીને શક્ય તેટલે ઊંચે જોવા પ્રયત્ન કરે છે. આંખો ખેંચીને) અરે! ત્યાં કશુંક લખેલું છે!
અવાજઃ (ચેતવણીના સ્વરમાં) બહાર. (વિરામ) સ્વર્ગની બહાર. (વિરામ) બારી બહાર એટલે સ્વર્ગની બહાર. (વિરામ) અનંતકાળ પર્યંત બહાર.
}}
પુરુષઃ (ક્ષોભ પામીને) પણ મારે બહાર નથી જવું. (વિરામ) મારે તો કેવળ સ્વર્ગમાં જવું છે. (વિરામ) મારે તો કેવળ સ્વર્ગ જોઈએ.
{{Ps
અવાજઃ (ગંભીરતાથી) તો, ચાલ નિસરણી પકડ. (વિરામ) એક.
|અવાજઃ  
પુરુષઃ (આંદોલિત નિસરણી તરફ જોઈને ઊભો થવા પ્રયત્ન કરે છે. ધીમેથી ઊભો થઈને) ઊભા રહો… (કૂદકો મારવા સજ્જ થઈને) પણ…
|(ગંભીરતાથી) શું લખ્યું છે!
અવાજઃ (ગંભીરતાથી) પણબણ કંઈ નહિ. (વિરામ) બે.
}}
પુરુષઃ (લાચારીથી) બહુ ઊંચે છે. (વિરામ) જરાક નીચે લાવો.
{{Ps
અવાજઃ (ગંભીરતાથી) હું કંઈ પણ સાંભળવા માંગતો નથી. (વિરામ) ત્રણ.
|પુરુષઃ  
પુરુષઃ (ગળગળો થઈને) ભાઈસા’બ જરા સ્થિર તો કરો.
|(અક્ષરો ગોઠવવા મથતો હોય તેમ) વાંચું છું. (વિરામ) ચશ્માં…! (આંખ પર ચશ્માં સરખાં કરતો હોય તેવો અભિનય કરીને વાંચે છે.) બ…હા…ર.  
અવાજઃ (ગંભીરતાથી) અશક્ય. (વિરામ) ચાર.
}}
પુરુષઃ (કૂદવાનો મરણિયો પ્રયાસ કરે છે. કૂદકા દરમિયાન) ઓ… બા…પ…રે!
{{Ps
|અવાજઃ  
|(ચેતવણીના સ્વરમાં) બહાર. (વિરામ) સ્વર્ગની બહાર. (વિરામ) બારી બહાર એટલે સ્વર્ગની બહાર. (વિરામ) અનંતકાળ પર્યંત બહાર.
}}
{{Ps
|પુરુષઃ  
|(ક્ષોભ પામીને) પણ મારે બહાર નથી જવું. (વિરામ) મારે તો કેવળ સ્વર્ગમાં જવું છે. (વિરામ) મારે તો કેવળ સ્વર્ગ જોઈએ.
}}
{{Ps
|અવાજઃ  
|(ગંભીરતાથી) તો, ચાલ નિસરણી પકડ. (વિરામ) એક.
}}
{{Ps
|પુરુષઃ  
|(આંદોલિત નિસરણી તરફ જોઈને ઊભો થવા પ્રયત્ન કરે છે. ધીમેથી ઊભો થઈને) ઊભા રહો… (કૂદકો મારવા સજ્જ થઈને) પણ…
}}
{{Ps
|અવાજઃ  
|(ગંભીરતાથી) પણબણ કંઈ નહિ. (વિરામ) બે.
}}
{{Ps
|પુરુષઃ  
|(લાચારીથી) બહુ ઊંચે છે. (વિરામ) જરાક નીચે લાવો.
}}
{{Ps
|અવાજઃ  
|(ગંભીરતાથી) હું કંઈ પણ સાંભળવા માંગતો નથી. (વિરામ) ત્રણ.
}}
{{Ps
|પુરુષઃ  
|(ગળગળો થઈને) ભાઈસા’બ જરા સ્થિર તો કરો.
}}
{{Ps
|અવાજઃ  
|(ગંભીરતાથી) અશક્ય. (વિરામ) ચાર.
}}
{{Ps
|પુરુષઃ  
|(કૂદવાનો મરણિયો પ્રયાસ કરે છે. કૂદકા દરમિયાન) ઓ… બા…પ…રે!
}}
(તે નિસરણીને આંબી શકતો નથી અને ઢગલો થઈને ફર્શ પર ઢળી પડે છે.)
(તે નિસરણીને આંબી શકતો નથી અને ઢગલો થઈને ફર્શ પર ઢળી પડે છે.)
અવાજઃ (ગંભીરતાથી) પાંચ.
{{Ps
|અવાજઃ  
|(ગંભીરતાથી) પાંચ.
}}
(પળેકમાં તખ્તા પરનું વાતાવરણ બદલાઈ જાય છે. પ્રકાશ ધ્રૂજે છે. ગેબી અવાજના આરોહ-અવરોહ પડઘાય છે. નિસરણીનું આંદોલન વધુ ગતિમય બને છે. ઢળી પડેલો પુરુષ કરુણ રીતે કણસે છે – ડૂસકાં ભરે છે. થોડી વારે મદારીની માફક પેલો અવાજ તેની માયા સંકેલવા માંડે છે. પ્રકાશ સ્થિર થાય છે. ગેબી અવાજના પડઘા ડૂબી જાય છે. નિસરણી ગતિહીન થાય છે. ઢળી પડેલા પુરુષનાં ડૂસકાં બંધ થાય છે. ધીમે ધીમે નિસરણી ઉપર જાય છે. ઢળી પડેલો પુરુષ આંખ ખોલે છે. સહીસલામત લાગતાં ડોક ઊંચી કરી ચારેબાજુ જુએ છે. )
(પળેકમાં તખ્તા પરનું વાતાવરણ બદલાઈ જાય છે. પ્રકાશ ધ્રૂજે છે. ગેબી અવાજના આરોહ-અવરોહ પડઘાય છે. નિસરણીનું આંદોલન વધુ ગતિમય બને છે. ઢળી પડેલો પુરુષ કરુણ રીતે કણસે છે – ડૂસકાં ભરે છે. થોડી વારે મદારીની માફક પેલો અવાજ તેની માયા સંકેલવા માંડે છે. પ્રકાશ સ્થિર થાય છે. ગેબી અવાજના પડઘા ડૂબી જાય છે. નિસરણી ગતિહીન થાય છે. ઢળી પડેલા પુરુષનાં ડૂસકાં બંધ થાય છે. ધીમે ધીમે નિસરણી ઉપર જાય છે. ઢળી પડેલો પુરુષ આંખ ખોલે છે. સહીસલામત લાગતાં ડોક ઊંચી કરી ચારેબાજુ જુએ છે. )
પુરુષઃ (ડોક વધારે ઊંચી કરે છે. ઉપર જુએ છે. હતાશ થઈને) ગઈ…! (તરડાયેલા અવાજે) ખેર! (પાછો ઢળી પડે છે.)
{{Ps
|પુરુષઃ  
|(ડોક વધારે ઊંચી કરે છે. ઉપર જુએ છે. હતાશ થઈને) ગઈ…! (તરડાયેલા અવાજે) ખેર! (પાછો ઢળી પડે છે.)
}}
(તખ્તાના પાછળના ભાગનો અંધકાર સજીવ થાય છે. ત્યાંથી દાંત કચકચાવવાનો ધ્વનિ આવે છે. દાંતથી કોઈ કશું કાપી રહ્યું હોય એવું અનુભવાય છે. થોડી વાર પછી બળપૂર્વક દોરડું તોડવાનો અવાજ થાય છે. ત્યાર બાદ તરત જ કોઈ સ્ત્રી ખડખડાટ હસતી સંભળાય છે.)
(તખ્તાના પાછળના ભાગનો અંધકાર સજીવ થાય છે. ત્યાંથી દાંત કચકચાવવાનો ધ્વનિ આવે છે. દાંતથી કોઈ કશું કાપી રહ્યું હોય એવું અનુભવાય છે. થોડી વાર પછી બળપૂર્વક દોરડું તોડવાનો અવાજ થાય છે. ત્યાર બાદ તરત જ કોઈ સ્ત્રી ખડખડાટ હસતી સંભળાય છે.)
સ્ત્રીઃ (ઉત્સાહના અતિ આવેશમાં આવીને) મળી ગઈ…!
{{Ps
પુરુષઃ (ગભરાટમાં ચમકી ઊઠે છે. ધ્રૂજતાં ધ્રૂજતાં ડોક ઊંચી કરી) કોણ…?
|સ્ત્રીઃ  
સ્ત્રીઃ (ખડખડાટ હાસ્ય કરીને) મુમુક્ષા.
|(ઉત્સાહના અતિ આવેશમાં આવીને) મળી ગઈ…!
પુરુષઃ (ભયથી સકંપ) કોણ? (વિરામ) કોણ? (વિરામ) કોણ છે?
}}
સ્ત્રીઃ (ધીરેથી હસીને) એક સ્ત્રી! (વિરામ) તમે કોણ છો?
{{Ps
પુરુષઃ (આશ્ચર્યથી) ક્યાં છે?
|પુરુષઃ  
સ્ત્રીઃ (હળવાશથી) અહીં છું. (વિરામ) પણ તમે કોણ છો?
|(ગભરાટમાં ચમકી ઊઠે છે. ધ્રૂજતાં ધ્રૂજતાં ડોક ઊંચી કરી) કોણ…?
પુરુષઃ હું મુમુક્ષુ છું. (અવાજની દિશા તરફ આંખો ખેંચીને) પણ તું ક્યાંથી બોલે છે?
}}
સ્ત્રીઃ (ગંભીરતાથી) સ્વર્ગની સરહદેથી.
{{Ps
પુરુષઃ (ઉભડક બેસવાનો પ્રયત્ન કરતાં) સ્વર્ગ! સ્વર્ગ ક્યાં છે?
|સ્ત્રીઃ  
સ્ત્રીઃ (ગંભીરતાથી) તારી પાછળ.
|(ખડખડાટ હાસ્ય કરીને) મુમુક્ષા.
પુરુષઃ (ઘસડાતો ઘસડાતો પાછળ ફરે છે. ફાંફાં મારીને) જુઠ્ઠી…! (વિરામ) મારી પાછળ તો અંધકાર છે.
}}
સ્ત્રીઃ (હળવા સ્વરમાં) હા. સ્ત્રીને અંધકારમાં અને પુરુષને પ્રકાશમાં રાખવાનો અહીં રિવાજ છે.
{{Ps
પુરુષઃ (ઉભડક બેસીને) તું સ્વર્ગની માહિતગાર લાગે છે.
|પુરુષઃ  
સ્ત્રીઃ (સ્વસ્થતાથી) હા. (વિરામ) તારા કરતાં એક લાખ વર્ષ વહેલી આવી છું.
|(ભયથી સકંપ) કોણ? (વિરામ) કોણ? (વિરામ) કોણ છે?
પુરુષઃ (આશ્ચર્યથી) ને હજી તને સ્વર્ગ મળ્યું નથી?
}}
સ્ત્રીઃ (ગંભીરતાથી) ના. (વિરામ) મળવાની પણ કોઈ શક્યતા નથી.
{{Ps
પુરુષઃ (વિચારીને) કારણ?
|સ્ત્રીઃ  
સ્ત્રીઃ (ગંભીરતાથી) કારણ કે સ્વર્ગ જેવું કંઈ છે જ નહીં!
|(ધીરેથી હસીને) એક સ્ત્રી! (વિરામ) તમે કોણ છો?
પુરુષઃ (ચિડાઈને) હું એ માનવા તૈયાર નથી.
}}
સ્ત્રીઃ (સ્વસ્થતાથી) તો તું શું માને છે?
{{Ps
પુરુષઃ (ધીમેથી ઊભો થઈને) હું માનું છું કે સ્વર્ગ છે. અને તે પણ અહીંયાં જ છે.
|પુરુષઃ  
સ્ત્રીઃ (હસીને) ખરેખર?
|(આશ્ચર્યથી) ક્યાં છે?
પુરુષઃ (બંધાયેલા હાથને જોતાં જોતાં) હા.
}}
સ્ત્રીઃ (ગંભીરતાથી) તેં સ્વર્ગ જોયું છે?
{{Ps
પુરુષઃ (ગૂંચવાઈને) ના.
|સ્ત્રીઃ  
સ્ત્રીઃ (ગંભીરતાથી) તેં ઈશ્વર જોયો છે?
|(હળવાશથી) અહીં છું. (વિરામ) પણ તમે કોણ છો?
પુરુષઃ (બંધાયેલા પગ તરફ નજર કરીને) ના.
}}
સ્ત્રીઃ (ગંભીરતાથી) તેં ઇન્દ્ર જોયો છે?
{{Ps
પુરુષઃ (ઊંચે નજર કરીને) ના.
|પુરુષઃ  
સ્ત્રીઃ (ગંભીરતાથી) તને અહીં ધકેલી દેનાર અવાજને તેં જોયો છે?
|હું મુમુક્ષુ છું. (અવાજની દિશા તરફ આંખો ખેંચીને) પણ તું ક્યાંથી બોલે છે?
પુરુષઃ (બંધાયેલા હાથપગ પર વારાફરતી નજર કરીને) ના.
}}
સ્ત્રીઃ (ગંભીરતાથી) આ બધાં વિશે ક્યારેય તેં વિચાર્યું છે?
{{Ps
પુરુષઃ (મૂંઝાઈને) ના.
|સ્ત્રીઃ  
સ્ત્રીઃ (ગંભીરતાથી) કંઈ નહીં. (વિરામ) આ બધા વિશે તેં કંઈ સાંભળ્યું છે ખરું?
|(ગંભીરતાથી) સ્વર્ગની સરહદેથી.
પુરુષઃ (ઉત્સાહથી) હા.
}}
{{Ps
|પુરુષઃ  
|(ઉભડક બેસવાનો પ્રયત્ન કરતાં) સ્વર્ગ! સ્વર્ગ ક્યાં છે?
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(ગંભીરતાથી) તારી પાછળ.
}}
{{Ps
|પુરુષઃ  
|(ઘસડાતો ઘસડાતો પાછળ ફરે છે. ફાંફાં મારીને) જુઠ્ઠી…! (વિરામ) મારી પાછળ તો અંધકાર છે.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(હળવા સ્વરમાં) હા. સ્ત્રીને અંધકારમાં અને પુરુષને પ્રકાશમાં રાખવાનો અહીં રિવાજ છે.
}}
{{Ps
|પુરુષઃ  
|(ઉભડક બેસીને) તું સ્વર્ગની માહિતગાર લાગે છે.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(સ્વસ્થતાથી) હા. (વિરામ) તારા કરતાં એક લાખ વર્ષ વહેલી આવી છું.
}}
{{Ps
|પુરુષઃ  
|(આશ્ચર્યથી) ને હજી તને સ્વર્ગ મળ્યું નથી?
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(ગંભીરતાથી) ના. (વિરામ) મળવાની પણ કોઈ શક્યતા નથી.
}}
{{Ps
|પુરુષઃ  
|(વિચારીને) કારણ?
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(ગંભીરતાથી) કારણ કે સ્વર્ગ જેવું કંઈ છે જ નહીં!
}}
{{Ps
|પુરુષઃ  
|(ચિડાઈને) હું એ માનવા તૈયાર નથી.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(સ્વસ્થતાથી) તો તું શું માને છે?
}}
{{Ps
|પુરુષઃ  
|(ધીમેથી ઊભો થઈને) હું માનું છું કે સ્વર્ગ છે. અને તે પણ અહીંયાં જ છે.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(હસીને) ખરેખર?
}}
{{Ps
|પુરુષઃ  
|(બંધાયેલા હાથને જોતાં જોતાં) હા.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(ગંભીરતાથી) તેં સ્વર્ગ જોયું છે?
}}
{{Ps
|પુરુષઃ  
|(ગૂંચવાઈને) ના.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(ગંભીરતાથી) તેં ઈશ્વર જોયો છે?
}}
{{Ps
|પુરુષઃ  
|(બંધાયેલા પગ તરફ નજર કરીને) ના.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(ગંભીરતાથી) તેં ઇન્દ્ર જોયો છે?
}}
{{Ps
|પુરુષઃ  
|(ઊંચે નજર કરીને) ના.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(ગંભીરતાથી) તને અહીં ધકેલી દેનાર અવાજને તેં જોયો છે?
}}
{{Ps
|પુરુષઃ  
|(બંધાયેલા હાથપગ પર વારાફરતી નજર કરીને) ના.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(ગંભીરતાથી) આ બધાં વિશે ક્યારેય તેં વિચાર્યું છે?
}}
{{Ps
|પુરુષઃ  
|(મૂંઝાઈને) ના.
}}
{{Ps
|સ્ત્રીઃ  
|(ગંભીરતાથી) કંઈ નહીં. (વિરામ) આ બધા વિશે તેં કંઈ સાંભળ્યું છે ખરું?
}}
{{Ps
|પુરુષઃ  
|(ઉત્સાહથી) હા.
}}
{{Ps
સ્ત્રીઃ (ગંભીરતાથી) તો કહે સ્વર્ગ એટલે શું?
સ્ત્રીઃ (ગંભીરતાથી) તો કહે સ્વર્ગ એટલે શું?
પુરુષઃ (પોપટની માફક) સ્વર્ગ એટલે ઈશ્વરનું ઘર. સ્વર્ગ એટલે દેવોનું ઘર. સ્વર્ગ એટલે પરીઓનું નીડ, સ્વર્ગ એટલે પુણ્ય આત્માનો પ્રદેશ. સ્વર્ગમાં દુઃખ નથી. સ્વર્ગમાં તાપ નથી, સંતાપ નથી. સ્વર્ગમાં પાપ નથી, પ્રાયશ્ચિત્ત નથી. સ્વર્ગમાં તો સતત આનંદ છે, સતત વસંત છે, સતત યૌવન છે. સ્વર્ગમાં જરા નથી, મૃત્યુ નથી. સ્વર્ગમાં…
પુરુષઃ (પોપટની માફક) સ્વર્ગ એટલે ઈશ્વરનું ઘર. સ્વર્ગ એટલે દેવોનું ઘર. સ્વર્ગ એટલે પરીઓનું નીડ, સ્વર્ગ એટલે પુણ્ય આત્માનો પ્રદેશ. સ્વર્ગમાં દુઃખ નથી. સ્વર્ગમાં તાપ નથી, સંતાપ નથી. સ્વર્ગમાં પાપ નથી, પ્રાયશ્ચિત્ત નથી. સ્વર્ગમાં તો સતત આનંદ છે, સતત વસંત છે, સતત યૌવન છે. સ્વર્ગમાં જરા નથી, મૃત્યુ નથી. સ્વર્ગમાં…
26,604

edits