26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 558: | Line 558: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
પુરુષઃ (મુમુક્ષાને શોધવા હાથપગના ધમપછાડા મારે છે. અકળાઈને) મને સ્વર્ગ પ્રત્યે નફરત થાય છે. | |પુરુષઃ | ||
સ્ત્રીઃ (ટિચાયેલા પગ પર ફૂંક મારતાં) મને સ્વર્ગમાં જવાની અભિલાષા થાય છે. | |(મુમુક્ષાને શોધવા હાથપગના ધમપછાડા મારે છે. અકળાઈને) મને સ્વર્ગ પ્રત્યે નફરત થાય છે. | ||
પુરુષઃ (ઉશ્કેરાઈને) એટલી વારમાં બદલાઈ ગઈ? | }} | ||
સ્ત્રીઃ (ગંભીરતાથી) હું બદલાઈ નથી. | {{Ps | ||
પુરુષઃ (ક્રોધાવેશમાં) તું જુઠ્ઠી છે. | |સ્ત્રીઃ | ||
સ્ત્રીઃ (ગંભીરતાથી) હું કદી જુઠ્ઠું બોલતી નથી. | |(ટિચાયેલા પગ પર ફૂંક મારતાં) મને સ્વર્ગમાં જવાની અભિલાષા થાય છે. | ||
પુરુષઃ (આવેશમાં આવીને મોટેથી) તો તું દંભી છે. તરકટી છે. અત્યાર સુધી તું સ્વર્ગને ધિક્કારતી હતી. સ્વર્ગની બહાર જવાની વાત કરતી હતી. | }} | ||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(ઉશ્કેરાઈને) એટલી વારમાં બદલાઈ ગઈ? | |||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીઃ | |||
|(ગંભીરતાથી) હું બદલાઈ નથી. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(ક્રોધાવેશમાં) તું જુઠ્ઠી છે. | |||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીઃ | |||
|(ગંભીરતાથી) હું કદી જુઠ્ઠું બોલતી નથી. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(આવેશમાં આવીને મોટેથી) તો તું દંભી છે. તરકટી છે. અત્યાર સુધી તું સ્વર્ગને ધિક્કારતી હતી. સ્વર્ગની બહાર જવાની વાત કરતી હતી. | |||
}} | |||
(હાથ-પગના ધમપછાડા મારે છે.) | (હાથ-પગના ધમપછાડા મારે છે.) | ||
સ્ત્રીઃ (પ્રેમપૂર્વક) મુમુક્ષુ? | }} | ||
પુરુષઃ (ગુસ્સામાં) શું છે? | |સ્ત્રીઃ | ||
સ્ત્રીઃ (હળવેથી) યાદ કર. | |(પ્રેમપૂર્વક) મુમુક્ષુ? | ||
પુરુષઃ (નરમ પડતાં) શું? | }} | ||
સ્ત્રીઃ (નવાઈપૂર્વક) એટલી વારમાં ભૂલી ગયો? | {{Ps | ||
પુરુષઃ (અકળાઈને) શું? | |પુરુષઃ | ||
સ્ત્રીઃ (ગંભીરતાથી) સ્વર્ગ. અત્યાર સુધી તું સ્વર્ગનું રટણ કરતો હતો. (વિરામ) સ્વર્ગ એટલે ઈશ્વરનું ઘર. (વિરામ) સ્વર્ગ એટલે દેવોનું નગર. (વિરામ) સ્વર્ગ એટલે પરીઓનું નીડ. (યાદ કરીને) સ્વર્ગ એટલે પુણ્યાત્માઓનો પ્રદેશ. (વિરામ) સ્વર્ગમાં દુઃખ નથી. (વિરામ) સ્વર્ગમાં તાપ નથી, સંતાપ નથી. (વિરામ) સ્વર્ગમાં પાપ નથી, પ્રાયશ્ચિત્ત નથી. (વિરામ) સ્વર્ગમાં સતત આનંદ છે. સતત વસંત છે. સતત યૌવન છે. (વિરામ) સ્વર્ગમાં જરા નથી. મૃત્યુ નથી. (વિરામ) સ્વર્ગમાં… (અટકી જાય છે.) | |(ગુસ્સામાં) શું છે? | ||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીઃ | |||
|(હળવેથી) યાદ કર. | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(નરમ પડતાં) શું? | |||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીઃ | |||
|(નવાઈપૂર્વક) એટલી વારમાં ભૂલી ગયો? | |||
}} | |||
{{Ps | |||
|પુરુષઃ | |||
|(અકળાઈને) શું? | |||
}} | |||
{{Ps | |||
|સ્ત્રીઃ | |||
|(ગંભીરતાથી) સ્વર્ગ. અત્યાર સુધી તું સ્વર્ગનું રટણ કરતો હતો. (વિરામ) સ્વર્ગ એટલે ઈશ્વરનું ઘર. (વિરામ) સ્વર્ગ એટલે દેવોનું નગર. (વિરામ) સ્વર્ગ એટલે પરીઓનું નીડ. (યાદ કરીને) સ્વર્ગ એટલે પુણ્યાત્માઓનો પ્રદેશ. (વિરામ) સ્વર્ગમાં દુઃખ નથી. (વિરામ) સ્વર્ગમાં તાપ નથી, સંતાપ નથી. (વિરામ) સ્વર્ગમાં પાપ નથી, પ્રાયશ્ચિત્ત નથી. (વિરામ) સ્વર્ગમાં સતત આનંદ છે. સતત વસંત છે. સતત યૌવન છે. (વિરામ) સ્વર્ગમાં જરા નથી. મૃત્યુ નથી. (વિરામ) સ્વર્ગમાં… (અટકી જાય છે.) | |||
}} | |||
{{Ps | |||
પુરુષઃ (ક્રોધાવેશમાં બરાડીને) બંધ કર તારો લવારો. સ્વર્ગ… સ્વર્ગ… સ્વર્ગ…! મૂર્ખ સ્વર્ગ ક્યાં છે! (વિરામ) સ્વર્ગ જેવી કોઈ ચીજ અસ્તિત્વમાં જ નથી. (શાંત થઈને) જેને તું સ્વર્ગ માને છે એ તો સ્થગિત થઈ ગયેલું એક સુંદર સ્વપ્ન છે. (વિરામ) એ તો થીજી ગયેલી એક કાલ્પનિક પરિસ્થિતિ છે. (વિરામ) મારે સ્વર્ગ નથી જોઈતું. મારે પથ્થરનાં પૂતળાંઓ સાથે નથી જીવવું. | પુરુષઃ (ક્રોધાવેશમાં બરાડીને) બંધ કર તારો લવારો. સ્વર્ગ… સ્વર્ગ… સ્વર્ગ…! મૂર્ખ સ્વર્ગ ક્યાં છે! (વિરામ) સ્વર્ગ જેવી કોઈ ચીજ અસ્તિત્વમાં જ નથી. (શાંત થઈને) જેને તું સ્વર્ગ માને છે એ તો સ્થગિત થઈ ગયેલું એક સુંદર સ્વપ્ન છે. (વિરામ) એ તો થીજી ગયેલી એક કાલ્પનિક પરિસ્થિતિ છે. (વિરામ) મારે સ્વર્ગ નથી જોઈતું. મારે પથ્થરનાં પૂતળાંઓ સાથે નથી જીવવું. | ||
(દાંત કચકચાવવાનો અવાજ થાય છે. બળપૂર્વક દોરડું તોડવાનો અવાજ થાય છે. સતત પાંચેક ક્ષણ સુધી તાળીઓ પડવાનો અવાજ સંભળાય છે. ખડખડાટ હાસ્ય સાથે.) | (દાંત કચકચાવવાનો અવાજ થાય છે. બળપૂર્વક દોરડું તોડવાનો અવાજ થાય છે. સતત પાંચેક ક્ષણ સુધી તાળીઓ પડવાનો અવાજ સંભળાય છે. ખડખડાટ હાસ્ય સાથે.) |
edits