2,670
edits
Shnehrashmi (talk | contribs) (→) |
Shnehrashmi (talk | contribs) (→) |
||
Line 185: | Line 185: | ||
મંદિરની દીવાલો ફરતી પ્રદક્ષિણા કરું છું. | મંદિરની દીવાલો ફરતી પ્રદક્ષિણા કરું છું. | ||
મંદિરના લીસા આરસપ્હાણમાં મને ઠેસ વાગે છે, | મંદિરના લીસા આરસપ્હાણમાં મને ઠેસ વાગે છે, | ||
હું પડી જઉં છું, માથું | હું પડી જઉં છું, માથું ઝૂકી જાય છે મૂર્તિ આગળ. | ||
અને પેલા ગબડતા પથરાઓ નીચે છુંદાઈ જઉં છું | અને પેલા ગબડતા પથરાઓ નીચે છુંદાઈ જઉં છું | ||
હું પણ એક પથ્થર બની જઉં છું, નવા જન્મમાં. | હું પણ એક પથ્થર બની જઉં છું, નવા જન્મમાં. | ||
મને કોઈપણ એક આકાર આપી દેવામાં આવે છે. | મને કોઈપણ એક આકાર આપી દેવામાં આવે છે. | ||
હવનની | હવનની કૂંડીનો, શંકરના લિંગનો, કળશનો, | ||
ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો, | ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો, | ||
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો, | પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો, |