2,670
edits
Shnehrashmi (talk | contribs) (→) |
Shnehrashmi (talk | contribs) (→) |
||
Line 1,283: | Line 1,283: | ||
આ હડકાયો કૂતરો, | આ હડકાયો કૂતરો, | ||
શેરીમાં ચાલતાં લોકોને ચોર સમજે છે. | શેરીમાં ચાલતાં લોકોને ચોર સમજે છે. | ||
અને પછી બિચારા લોકો પણ મનમાં ઊંડે ઊંડે ગભરાય છે. | |||
કૂતરાની પીઠ પર એવી લાઠીઓ મારે છે | |||
કે ચામડી પર સોળ ઊઠી આવે છે. | કે ચામડી પર સોળ ઊઠી આવે છે. | ||
અને એ કૂતરાને મનોમન ચાહતી | અને એ કૂતરાને મનોમન ચાહતી | ||
પેલી રોગિષ્ઠ કૂતરીયે દુઃખી થઈ જાય છે. | પેલી રોગિષ્ઠ કૂતરીયે દુઃખી થઈ જાય છે. | ||
ચંદ્ર એની સોળ કળાએ ખીલી ઊઠે છે | ચંદ્ર એની સોળ કળાએ ખીલી ઊઠે છે | ||
અને | અને કૂતરો વધારે ને વધારે જોરથી ભસતો રહે છે. | ||
મને થાય છે, | મને થાય છે, | ||
રોટલાના વાસી ટુકડા જેવો આ ચંદ્ર, | રોટલાના વાસી ટુકડા જેવો આ ચંદ્ર, |