2,670
edits
Shnehrashmi (talk | contribs) (→) |
Shnehrashmi (talk | contribs) (→) |
||
Line 2,162: | Line 2,162: | ||
મેં જાતે જ આપેલું આ ઇજન છે. | મેં જાતે જ આપેલું આ ઇજન છે. | ||
વેલ જેમ કોઈ વટવૃક્ષને વળગી રહે એમ હું એને અધીન છું. | વેલ જેમ કોઈ વટવૃક્ષને વળગી રહે એમ હું એને અધીન છું. | ||
એના ઝેરી | એના ઝેરી ઉચ્છ્વાસ સિવાય હવે કશું જ | ||
મને જીવાડી શકે એમ નથી. | મને જીવાડી શકે એમ નથી. | ||
હું પણ હવે એની જેમ ચામડી ઉતારવા લાગી છું. | હું પણ હવે એની જેમ ચામડી ઉતારવા લાગી છું. | ||
ક્યારેક એ મને સર્પોની યોનિમાં લઈ જાય છે. | ક્યારેક એ મને સર્પોની યોનિમાં લઈ જાય છે. | ||
ગૂંચળું વળીને પડેલા અસંખ્ય સાપ | |||
મહામૂલા મણિના પ્રકાશમાં સૂતા હોય છે. | મહામૂલા મણિના પ્રકાશમાં સૂતા હોય છે. | ||
એમની બંધ આંખોની પાછળ રમતી વિષકન્યા હું છું. | એમની બંધ આંખોની પાછળ રમતી વિષકન્યા હું છું. |