ગુજરાતી એકાંકીસંપદા/નરવાનર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 209: Line 209:
}}
}}
{{Ps
{{Ps
વનલીલાઃ (ગદ્‌ગદ થઈ) ડૉક્ટર… હવે કંઈક કરો. હવે તો દરદ વધતું જાય છે.
|વનલીલાઃ  
ડૉક્ટરઃ (હસીને) દરદ? અરે, આ તો એકદમ ઘોડા જેવો છે! ભાભી, હું એને બરાબર ઓળખું છું… આ તો નાટકિયો છે!
|(ગદ્‌ગદ થઈ) ડૉક્ટર… હવે કંઈક કરો. હવે તો દરદ વધતું જાય છે.
વનલીલાઃ ના ડૉક્ટર, આ નાટકવેડા નથી… આ તો કંઈક બીજું છે…!
}}
ડૉક્ટરઃ પણ એના ચહેરા પર માંદગીનું એકેય નિશાન નથી.
{{Ps
વનલીલાઃ માંદગી હોત તો બળ્યું, ધૂળ નાખી! આ તો નથી સમજાતું કે નથી સહેવાતું!
|ડૉક્ટરઃ  
|(હસીને) દરદ? અરે, આ તો એકદમ ઘોડા જેવો છે! ભાભી, હું એને બરાબર ઓળખું છું… આ તો નાટકિયો છે!
}}
{{Ps
|વનલીલાઃ  
|ના ડૉક્ટર, આ નાટકવેડા નથી… આ તો કંઈક બીજું છે…!
}}
{{Ps
|ડૉક્ટરઃ  
|પણ એના ચહેરા પર માંદગીનું એકેય નિશાન નથી.
}}
{{Ps
|વનલીલાઃ  
|માંદગી હોત તો બળ્યું, ધૂળ નાખી! આ તો નથી સમજાતું કે નથી સહેવાતું!
}}
(રડી પડે છે.)
(રડી પડે છે.)
ડૉક્ટરઃ ભાભી, તમે શાંત થાઓ અને મને પૂ્રી વાત કરો…
{{Ps
વનલીલાઃ પેલું ઑપરેશન તો સાવ ફેલ ગયું! ત્યાં ફરીથી ગાંઠ ફૂટી અને હવે તો ખાસ્સી વેંત જેટલી થઈ છે!
|ડૉક્ટરઃ  
|ભાભી, તમે શાંત થાઓ અને મને પૂ્રી વાત કરો…
}}
{{Ps
|વનલીલાઃ  
|પેલું ઑપરેશન તો સાવ ફેલ ગયું! ત્યાં ફરીથી ગાંઠ ફૂટી અને હવે તો ખાસ્સી વેંત જેટલી થઈ છે!
}}
(વનલીલા ધ્રુસકે ધ્રુસકે રડે છે. ડૉક્ટર પાણીનો ગ્લાસ લાવી, આપતાં)
(વનલીલા ધ્રુસકે ધ્રુસકે રડે છે. ડૉક્ટર પાણીનો ગ્લાસ લાવી, આપતાં)
ડૉક્ટરઃ ભાભી, એમ રડો નહિ, ધીરજ રાખો, બધું સારું થઈ જશે… હોં… નરેન્દ્ર, ચાલ, ત્યાં ટેબલ પર સૂઈ જા…
{{Ps
|ડૉક્ટરઃ  
|ભાભી, એમ રડો નહિ, ધીરજ રાખો, બધું સારું થઈ જશે… હોં… નરેન્દ્ર, ચાલ, ત્યાં ટેબલ પર સૂઈ જા…
}}
(ડૉક્ટર ટેબલ પાસે જાય, પણ નરેન્દ્ર ઊભો થતો નથી. બીજે જુએ છે.)
(ડૉક્ટર ટેબલ પાસે જાય, પણ નરેન્દ્ર ઊભો થતો નથી. બીજે જુએ છે.)
::: નરેન્દ્ર, ઊભો થા. અહીં આવ…
{{Ps
વનલીલાઃ ઊભા થાઓ ને… એમ બેસી શું રહ્યા છો?
|
| નરેન્દ્ર, ઊભો થા. અહીં આવ…
}}
{{Ps
|વનલીલાઃ  
|ઊભા થાઓ ને… એમ બેસી શું રહ્યા છો?
}}
(નરેન્દ્ર તાકતો બેસી રહે છે.)
(નરેન્દ્ર તાકતો બેસી રહે છે.)
::: જાઓ ને ભઈસા’બ… ડૉક્ટર બોલાવે છે… એમનું કહ્યું તો માનો…
{{Ps
|
| જાઓ ને ભઈસા’બ… ડૉક્ટર બોલાવે છે… એમનું કહ્યું તો માનો…
}}
(નરેન્દ્ર ઈધરઉધર જોયા કરે છે.)
(નરેન્દ્ર ઈધરઉધર જોયા કરે છે.)
}}
{{Ps
ડૉક્ટરઃ નરેન્દ્ર, તું પ્રોફેસર થઈને આમ કરે છે? જરા સમજ. ચાલ આમ આવ…
ડૉક્ટરઃ નરેન્દ્ર, તું પ્રોફેસર થઈને આમ કરે છે? જરા સમજ. ચાલ આમ આવ…
વનલીલાઃ ઊભા થાઓ ને… આમ શું કરો છો?
વનલીલાઃ ઊભા થાઓ ને… આમ શું કરો છો?
26,604

edits