ગુજરાતી એકાંકીસંપદા/નરવાનર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 259: Line 259:
}}
}}
{{Ps
{{Ps
ડૉક્ટરઃ નરેન્દ્ર, તું પ્રોફેસર થઈને આમ કરે છે? જરા સમજ. ચાલ આમ આવ…
|ડૉક્ટરઃ  
વનલીલાઃ ઊભા થાઓ ને… આમ શું કરો છો?
|નરેન્દ્ર, તું પ્રોફેસર થઈને આમ કરે છે? જરા સમજ. ચાલ આમ આવ…
}}
{{Ps
|વનલીલાઃ  
|ઊભા થાઓ ને… આમ શું કરો છો?
}}
(વનલીલા હાથ પકડવા જાય છે. નરેન્દ્ર કૂદીને દૂરની પાટલી પર ઊભો રહે છે.)
(વનલીલા હાથ પકડવા જાય છે. નરેન્દ્ર કૂદીને દૂરની પાટલી પર ઊભો રહે છે.)
::: જોયું ને ડૉક્ટર? ઘરમાં પણ આખો દિવસ આમ જ કૂદકા મારે છે. કંઈ ને કંઈ તોડફોડ કર્યા કરે છે! (રડે છે.)
{{Ps
ડૉક્ટરઃ નરેન્દ્ર, કેમ ભાભીને હેરાન કરે છે? કંઈક તો બોલ… જવાબ આપ…
|
વનલીલાઃ (રડતાં) ડૉક્ટર, આ એમને શું થઈ ગયું? હવે તો કૉલેજ પણ જતા નથી! આમ જ મને રઝળાવી દેશે. (વધુ રડે છે.)
| જોયું ને ડૉક્ટર? ઘરમાં પણ આખો દિવસ આમ જ કૂદકા મારે છે. કંઈ ને કંઈ તોડફોડ કર્યા કરે છે! (રડે છે.)
ડૉક્ટરઃ ભાભી! તમે રડો નહિ. હું મારા એક સર્જન-મિત્રની સલાહ લઈ જોઈશ. પછી આપણે શું કરવું તે વિચારીશું. અત્યારે તમે ઘેર જાઓ…
}}
વનલીલાઃ હવે તો એ ઘરમાં ક્યાં રહે છે? આખો દિવસ ઝાડ પર બેસી રહે છે. રાતે ઊઠીને ઝાડ પર ઊંઘી જાય છે. (રડે છે.)
{{Ps
ડૉક્ટરઃ બી કામ… ભાભી… તમે રડશો નહિ. અત્યારે તમે એને લઈને ઘેર જાઓ. હું કોઈ ઉપાય વિચારી જોઈશ… હં… ધીરજ રાખજો… આવજો…
|ડૉક્ટરઃ  
|નરેન્દ્ર, કેમ ભાભીને હેરાન કરે છે? કંઈક તો બોલ… જવાબ આપ…
}}
{{Ps
|વનલીલાઃ  
|(રડતાં) ડૉક્ટર, આ એમને શું થઈ ગયું? હવે તો કૉલેજ પણ જતા નથી! આમ જ મને રઝળાવી દેશે. (વધુ રડે છે.)
}}
{{Ps
|ડૉક્ટરઃ  
|ભાભી! તમે રડો નહિ. હું મારા એક સર્જન-મિત્રની સલાહ લઈ જોઈશ. પછી આપણે શું કરવું તે વિચારીશું. અત્યારે તમે ઘેર જાઓ…
}}
{{Ps
|વનલીલાઃ  
|હવે તો એ ઘરમાં ક્યાં રહે છે? આખો દિવસ ઝાડ પર બેસી રહે છે. રાતે ઊઠીને ઝાડ પર ઊંઘી જાય છે. (રડે છે.)
}}
{{Ps
|ડૉક્ટરઃ  
|બી કામ… ભાભી… તમે રડશો નહિ. અત્યારે તમે એને લઈને ઘેર જાઓ. હું કોઈ ઉપાય વિચારી જોઈશ… હં… ધીરજ રાખજો… આવજો…
}}
(વનલીલા આંખ લૂછે છે. નરેન્દ્રનો હાથ પકડી બહાર જાય છે. Fade out)
(વનલીલા આંખ લૂછે છે. નરેન્દ્રનો હાથ પકડી બહાર જાય છે. Fade out)
{{Ps
<center>'''દૃશ્ય ૫'''</center>  
<center>'''દૃશ્ય ૫'''</center>  
સ્થળઃ નરેન્દ્રના ઘરનો ભાગ – રસોડું
|સ્થળઃ  
|નરેન્દ્રના ઘરનો ભાગ – રસોડું
}}
(નરેન્દ્ર હાથમાં બરણી લઈ પછાડે છે.)
(નરેન્દ્ર હાથમાં બરણી લઈ પછાડે છે.)
વનલીલાઃ અરે, આ શું કરો છો? તમે આ બરણી તોડી નાખી?
{{Ps
|વનલીલાઃ  
|અરે, આ શું કરો છો? તમે આ બરણી તોડી નાખી?
}}
(નરેન્દ્ર દાંતિયું કરે છે.)
(નરેન્દ્ર દાંતિયું કરે છે.)
::: ત્યાં ટબલ પર શાંતિથી બેસો.
{{Ps
|
| ત્યાં ટબલ પર શાંતિથી બેસો.
}}
(નરેન્દ્ર કૂદકો મારી ટેબલ પર ઊભો રહે છે.)
(નરેન્દ્ર કૂદકો મારી ટેબલ પર ઊભો રહે છે.)
::: ચાલો, નીચે ઊતરો… કહું છું બેસી જાઓ.
{{Ps
::: (ગુસ્સાથી) કહ્યું ને કે અહીં બેસી જાઓ…
|
::: (નરેન્દ્ર ટેબલ પર ઊભા પગે બેસે છે.) હં, હવે કેવા ડાહ્યા લાગો છો!
| ચાલો, નીચે ઊતરો… કહું છું બેસી જાઓ.
}}
{{Ps
|
| (ગુસ્સાથી) કહ્યું ને કે અહીં બેસી જાઓ…
}}
{{Ps
|
| (નરેન્દ્ર ટેબલ પર ઊભા પગે બેસે છે.) હં, હવે કેવા ડાહ્યા લાગો છો!
}}
(વનલીલા બીજા રૂમમાં જાય છે. નરેન્દ્ર ઊભો થઈ, બીજી બરણી લે છે, વનલીલા આવે છે.)
(વનલીલા બીજા રૂમમાં જાય છે. નરેન્દ્ર ઊભો થઈ, બીજી બરણી લે છે, વનલીલા આવે છે.)
વનલીલાઃ પાછી બરણી લીધી? લાવો બરણી…
{{Ps
|વનલીલાઃ  
|પાછી બરણી લીધી? લાવો બરણી…
}}
(નરેન્દ્ર કૂદીને ઊંચા લેવલ પર (ફ્રિઝ) ઊભો રહે છે. ત્યાંથી બીજા ઊંચા ભાગ તરફ કૂદે છે. વનલીલા પાછળ દોડે છે.)
(નરેન્દ્ર કૂદીને ઊંચા લેવલ પર (ફ્રિઝ) ઊભો રહે છે. ત્યાંથી બીજા ઊંચા ભાગ તરફ કૂદે છે. વનલીલા પાછળ દોડે છે.)
વનલીલાઃ લાવો બરણી… આમ દોડો નહિ… બરણી તૂટી જશે! લાવો બરણી…
{{Ps
|વનલીલાઃ  
|લાવો બરણી… આમ દોડો નહિ… બરણી તૂટી જશે! લાવો બરણી…
}}
(નરેન્દ્ર બરણી જમીન પર ફેંકે છે. બેત્રણ કાચનાં કપ-રકાબી લઈ જમીન પર પછાડે છે.)
(નરેન્દ્ર બરણી જમીન પર ફેંકે છે. બેત્રણ કાચનાં કપ-રકાબી લઈ જમીન પર પછાડે છે.)
વનલીલાઃ અરેરે… (રડતાં) તમને શું થઈ ગયું છે? (બારણા તરફ જઈ બૂમ પાડતાં) ડૉક્ટર… ડૉક્ટર… જલદી આવો.. આ તમારા ભાઈ ખૂબ તોફાન કરે છે!
{{Ps
|વનલીલાઃ  
|અરેરે… (રડતાં) તમને શું થઈ ગયું છે? (બારણા તરફ જઈ બૂમ પાડતાં) ડૉક્ટર… ડૉક્ટર… જલદી આવો.. આ તમારા ભાઈ ખૂબ તોફાન કરે છે!
}}
(ડૉક્ટર હાથમાં ટ્રૂથબ્રશ લઈ આવે છે.)
(ડૉક્ટર હાથમાં ટ્રૂથબ્રશ લઈ આવે છે.)
ડૉક્ટરઃ શું થયું ભાભી?
{{Ps
|ડૉક્ટરઃ  
|શું થયું ભાભી?
}}
{{Ps
વનલીલાઃ મારાં કરમ ફૂટી ગયાં…! (રડતાં) જુઓ આ એમના ચાળા…!
વનલીલાઃ મારાં કરમ ફૂટી ગયાં…! (રડતાં) જુઓ આ એમના ચાળા…!
(ડૉક્ટર નરેન્દ્રને જોઈ રહે છે. નરેન્દ્ર હાથમાં મૂળો લઈ ચાવતો ઊંચે બેઠો છે.)
(ડૉક્ટર નરેન્દ્રને જોઈ રહે છે. નરેન્દ્ર હાથમાં મૂળો લઈ ચાવતો ઊંચે બેઠો છે.)
26,604

edits

Navigation menu