કંસારા બજાર: Difference between revisions

()
()
Line 904: Line 904:
કોઈ પુરુષ જેવો લાગે છે.
કોઈ પુરુષ જેવો લાગે છે.
એ પર્વત ત્યાં સ્થિર છે,
એ પર્વત ત્યાં સ્થિર છે,
અને એ પુરૃષ મારા ઉપર ઝળૂંબી રહ્યો છે,
અને એ પુરુષ મારા ઉપર ઝળૂંબી રહ્યો છે,
એ પર્વત પર ઊગેલાં ઝાડી-ઝાંખરાં
એ પર્વત પર ઊગેલાં ઝાડી-ઝાંખરાં
મને ઈજા પહોંચાડે છે.
મને ઈજા પહોંચાડે છે.
. પુરુષના શબ્દો
એ પુરુષના શબ્દો
મને હતી ન હતી કરી નાખે છે.
મને હતી ન હતી કરી નાખે છે.
નાગપંચમીના એ. પર્વત પર મેળો ભરાય ત્યારે
નાગપંચમીના એ પર્વત પર મેળો ભરાય ત્યારે
મને અચૂક ડંખે છે નાગ.
મને અચૂક ડંખે છે નાગ.
લથડિયાં ખાતી એ. પર્વતનાં પગથિયાં ઊતરી
લથડિયાં ખાતી એ પર્વતનાં પગથિયાં ઊતરી
હું ઘરે પહોંચું,
હું ઘરે પહોંચું,
ત્યારે એ પુરુષ મેળામાંથી ખરીદેલી
ત્યારે એ પુરુષ મેળામાંથી ખરીદેલી
Line 917: Line 917:
મારા હાથમાં પહેરાવે છે.
મારા હાથમાં પહેરાવે છે.
ઢળતી સાંજે, હું બારી પાસે બેસીને
ઢળતી સાંજે, હું બારી પાસે બેસીને
કલાકો. સુધી. એ પર્વતને જોયા કરું છું.
કલાકો સુધી એ પર્વતને જોયા કરું છું.
. પુરુષ ક્યારે મારી પાછળ. આવીને
એ પુરુષ ક્યારે મારી પાછળ આવીને
ઊભો રહી જાય. છે,
ઊભો રહી જાય છે,
ખબર જ નથી પડતી.
ખબર જ નથી પડતી.
એ પર્વત મારી નજીક ખસે છે
એ પર્વત મારી નજીક ખસે છે