2,670
edits
Shnehrashmi (talk | contribs) (→) |
Shnehrashmi (talk | contribs) (→) |
||
Line 904: | Line 904: | ||
કોઈ પુરુષ જેવો લાગે છે. | કોઈ પુરુષ જેવો લાગે છે. | ||
એ પર્વત ત્યાં સ્થિર છે, | એ પર્વત ત્યાં સ્થિર છે, | ||
અને એ | અને એ પુરુષ મારા ઉપર ઝળૂંબી રહ્યો છે, | ||
એ પર્વત પર ઊગેલાં ઝાડી-ઝાંખરાં | એ પર્વત પર ઊગેલાં ઝાડી-ઝાંખરાં | ||
મને ઈજા પહોંચાડે છે. | મને ઈજા પહોંચાડે છે. | ||
એ | એ પુરુષના શબ્દો | ||
મને હતી ન હતી કરી નાખે છે. | મને હતી ન હતી કરી નાખે છે. | ||
નાગપંચમીના એ | નાગપંચમીના એ પર્વત પર મેળો ભરાય ત્યારે | ||
મને અચૂક ડંખે છે નાગ. | મને અચૂક ડંખે છે નાગ. | ||
લથડિયાં ખાતી એ | લથડિયાં ખાતી એ પર્વતનાં પગથિયાં ઊતરી | ||
હું ઘરે પહોંચું, | હું ઘરે પહોંચું, | ||
ત્યારે એ પુરુષ મેળામાંથી ખરીદેલી | ત્યારે એ પુરુષ મેળામાંથી ખરીદેલી | ||
Line 917: | Line 917: | ||
મારા હાથમાં પહેરાવે છે. | મારા હાથમાં પહેરાવે છે. | ||
ઢળતી સાંજે, હું બારી પાસે બેસીને | ઢળતી સાંજે, હું બારી પાસે બેસીને | ||
કલાકો | કલાકો સુધી એ પર્વતને જોયા કરું છું. | ||
એ | એ પુરુષ ક્યારે મારી પાછળ આવીને | ||
ઊભો રહી જાય | ઊભો રહી જાય છે, | ||
ખબર જ નથી પડતી. | ખબર જ નથી પડતી. | ||
એ પર્વત મારી નજીક ખસે છે | એ પર્વત મારી નજીક ખસે છે |