કંસારા બજાર: Difference between revisions

()
()
Line 928: Line 928:
==અશ્વપુરુષ==
==અશ્વપુરુષ==
<poem>
<poem>
તું કેવી રીતે હોઈ શકે મારો જીગિત*?
તું કેવી રીતે હોઈ શકે મારો જીગિત<sup>*</sup>?
તું મારા કરતાં તારા અશ્વોને વધારે ચાહે છે,
તું મારા કરતાં તારા અશ્વોને વધારે ચાહે છે,
તારા હાથમાંથી હવે છૂટી ગયાં છે, પલાણ.
તારા હાથમાંથી હવે છૂટી ગયાં છે, પલાણ.
Line 942: Line 942:
શક્તિથી તરબતર, હણહણતા અશ્વોના પગ તળે
શક્તિથી તરબતર, હણહણતા અશ્વોના પગ તળે
કચડાઈને મરી જવું,
કચડાઈને મરી જવું,
. તારી અંતિમ ઇચ્છા છે તે હું જાણું છું.
એ તારી અંતિમ ઇચ્છા છે તે હું જાણું છું.
પણ, તું એક વાર
પણ, તું એક વાર
મારા પગ તરફ તો. જો.
મારા પગ તરફ તો જો.
જો, મારા પગમાં ખરીઓ ફૂટી છે.
જો, મારા પગમાં ખરીઓ ફૂટી છે.
મારી પાસેથી જ મળશે તને
મારી પાસેથી જ મળશે તને