26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 200: | Line 200: | ||
|તું ન ઉપાડીશ, એ તારું નામ જપ્યા કરે છે – ના કહું છું તને – પ્લીઝ… | |તું ન ઉપાડીશ, એ તારું નામ જપ્યા કરે છે – ના કહું છું તને – પ્લીઝ… | ||
}} | }} | ||
(મંજુ ફોન ઉપાડીને બાજુમાં મૂકે છે.) | |||
{{Ps | {{Ps | ||
| | |||
| મને એમ, કે તું એની સાથે વાત કરીશ. | |||
મંજુઃ આમ ઉપાડીને બાજુમાં મૂક્યા કરશું, એટલે પોતાની મેળે– | }} | ||
સંજીવઃ હા. એ ઠીક છે. ક્યાં સુધી એ લગાડ્યા કરશે? પણ ધારો કે કોઈનો ખાસ ફોન હશે તો? | {{Ps | ||
|મંજુઃ | |||
|આમ ઉપાડીને બાજુમાં મૂક્યા કરશું, એટલે પોતાની મેળે– | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|હા. એ ઠીક છે. ક્યાં સુધી એ લગાડ્યા કરશે? પણ ધારો કે કોઈનો ખાસ ફોન હશે તો? | |||
}} | |||
(મંજુ ઉપાડવા જાય.) | (મંજુ ઉપાડવા જાય.) | ||
સંજીવઃ તું એને સાંભળીશ નહીં – પ્લીઝ – (મંજુ રિસીવર કેડલ પર મૂકે છે.) હાશ… | {{Ps | ||
મંજુઃ મેં ય એના જેવા થવાનું નક્કી કર્યું છે. એ ફોન કર્યા કરશે, અને હું એને ઉપાડીને આમ– | |સંજીવઃ | ||
|તું એને સાંભળીશ નહીં – પ્લીઝ – (મંજુ રિસીવર કેડલ પર મૂકે છે.) હાશ… | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|મેં ય એના જેવા થવાનું નક્કી કર્યું છે. એ ફોન કર્યા કરશે, અને હું એને ઉપાડીને આમ– | |||
}} | |||
(ઘંટડી) | (ઘંટડી) | ||
સંજીવઃ આનો અર્થ એ કે આની પહેલાંનો ફોન એનો નહોતો. | {{Ps | ||
મંજુઃ કેમ? | |સંજીવઃ | ||
સંજીવઃ આટલા જલ્દી સાત આંકડા ન લાગે. | |આનો અર્થ એ કે આની પહેલાંનો ફોન એનો નહોતો. | ||
મંજુઃ તો ઉપાડી જુઓ – પણ આ કદાચ પેલા રણધીરનો જ હશે… ઉપાડો… જોઈ તો જુઓ… આવા કેવા સાવ? (પોતે જ ઉપાડે છે) … રાસ્કલ, બદમાશ, પાજી – મહેરબાની કરીને અમારો કેડો છોડ– | }} | ||
{{Ps | |||
|મંજુઃ | |||
|કેમ? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|આટલા જલ્દી સાત આંકડા ન લાગે. | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|તો ઉપાડી જુઓ – પણ આ કદાચ પેલા રણધીરનો જ હશે… ઉપાડો… જોઈ તો જુઓ… આવા કેવા સાવ? (પોતે જ ઉપાડે છે) … રાસ્કલ, બદમાશ, પાજી – મહેરબાની કરીને અમારો કેડો છોડ– | |||
}} | |||
(પછાડીને મૂકે છે.) | (પછાડીને મૂકે છે.) | ||
સંજીવઃ ઊકળી ઊઠ્યું ને તારું લોહી? | {{Ps | ||
મંજુઃ મને કહેઃ જેમ આ ફોન ઉપાડવો પડ્યો તેમ – (અટકે.) | |સંજીવઃ | ||
સંજીવઃ તેમ? તેમ શું? (અટકી) હું એને બરાબરનો પાઠ ન શીખવું તો – (ઝડપથી ફોન ઉપાડે, ડાયલ કરે.) હલ્લો, ઑપરેટર – મારે તમારા ડિવિઝનલ ઇજનેર સાથે વાત કરવી છે. શું નંબર કહ્યો? (રિસીવર મૂકે.) | |ઊકળી ઊઠ્યું ને તારું લોહી? | ||
મંજુઃ ના. તમે એનું રિસીવર પકડીને ડાયલ ટૉન ચાલુ રાખો, નહીં તો પાછો વળી, એનો ફોન – | }} | ||
{{Ps | |||
|મંજુઃ | |||
|મને કહેઃ જેમ આ ફોન ઉપાડવો પડ્યો તેમ – (અટકે.) | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|તેમ? તેમ શું? (અટકી) હું એને બરાબરનો પાઠ ન શીખવું તો – (ઝડપથી ફોન ઉપાડે, ડાયલ કરે.) હલ્લો, ઑપરેટર – મારે તમારા ડિવિઝનલ ઇજનેર સાથે વાત કરવી છે. શું નંબર કહ્યો? (રિસીવર મૂકે.) | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|ના. તમે એનું રિસીવર પકડીને ડાયલ ટૉન ચાલુ રાખો, નહીં તો પાછો વળી, એનો ફોન – | |||
}} | |||
(સંજીવ બીજો નંબર જોડે) | (સંજીવ બીજો નંબર જોડે) | ||
સંજીવઃ હું સંજીવ માણેક બોલું છું – ૩૩૭૩૮૩૯ – અમારા ઉપર એક ખૂબ ગંદો ફોન અવારનવાર આવ્યા કરે છે. – અત્યાર સુધીમાં આ – (મંજુ ત્રણ આંગણી બતાવે.) ચોથી વખત – શું? હા, પુરુષ અવાજ – નામ રણધીર પટેલ કહે છે – ના, અમારો એવો કોઈ પરિચિત નથી – શું? – અરજી? પણ કાલે રજા છે. અને આજે તો ઑફિસ બંધ થઈ ગઈ હશે – સાહેબ, કંઈ જલ્દી થાય એવું – કાનના કીડા ખરી પડે એવું એવું બોલે છે – સારું, સાહેબ (મૂકે છે.) કહેઃ શોધી કાઢવાની રીત છે, પણ – | {{Ps | ||
મંજુઃ ટૂંકમાં સોમવાર પછી મેળ પડે – આપણને કોઈ મિત્ર મદદ ન કરે? … કોઈની સલાહ લઈએ? | |સંજીવઃ | ||
સંજીવઃ મને એમ થાય છે, કે કોન શોધનારને ફોનના આવા ઉપયોગની ખબર પડે, તો આપઘાત કરે બિચારો! | |હું સંજીવ માણેક બોલું છું – ૩૩૭૩૮૩૯ – અમારા ઉપર એક ખૂબ ગંદો ફોન અવારનવાર આવ્યા કરે છે. – અત્યાર સુધીમાં આ – (મંજુ ત્રણ આંગણી બતાવે.) ચોથી વખત – શું? હા, પુરુષ અવાજ – નામ રણધીર પટેલ કહે છે – ના, અમારો એવો કોઈ પરિચિત નથી – શું? – અરજી? પણ કાલે રજા છે. અને આજે તો ઑફિસ બંધ થઈ ગઈ હશે – સાહેબ, કંઈ જલ્દી થાય એવું – કાનના કીડા ખરી પડે એવું એવું બોલે છે – સારું, સાહેબ (મૂકે છે.) કહેઃ શોધી કાઢવાની રીત છે, પણ – | ||
મંજુઃ તમને આવે વખતે ખરું બધું સૂઝે છે. ફોન ન ઉપાડવાનો કે ઉપાડીને બાજુએ મૂકવાનો કોઈ અર્થ નથી, અને મારાથી હવે એની વાત સાંભળી શકાય એમ નથી. | }} | ||
સંજીવઃ તું સ્વસ્થ રહે. આપણે– | {{Ps | ||
મંજુઃ આપણે આ ફોન જ કાઢી નાંખીએ. | |મંજુઃ | ||
સંજીવઃ પછી મારા ધંધાનું શું? તું રોજ બપોરે મારા ફોનની રાહ જુએ છે એ– | |ટૂંકમાં સોમવાર પછી મેળ પડે – આપણને કોઈ મિત્ર મદદ ન કરે? … કોઈની સલાહ લઈએ? | ||
મંજુઃ એના વિના મને ચાલશે. તમને ખરેખર તકલીફ પડે? | }} | ||
સંજીવઃ લોકોને અંગત મળવા જવું પડે – એમનેય અહીં ધક્કો ખાવો પડે. અમુક સરકારી માણસો ઑફિસ સમય દરમ્યાન છૂટથી વાત ન કરે – | {{Ps | ||
મંજુઃ પણ તમને ખરેખર ન ચાલે? આવો ફોન વારંવાર આવે, તો– | |સંજીવઃ | ||
|મને એમ થાય છે, કે કોન શોધનારને ફોનના આવા ઉપયોગની ખબર પડે, તો આપઘાત કરે બિચારો! | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|તમને આવે વખતે ખરું બધું સૂઝે છે. ફોન ન ઉપાડવાનો કે ઉપાડીને બાજુએ મૂકવાનો કોઈ અર્થ નથી, અને મારાથી હવે એની વાત સાંભળી શકાય એમ નથી. | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|તું સ્વસ્થ રહે. આપણે– | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|આપણે આ ફોન જ કાઢી નાંખીએ. | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|પછી મારા ધંધાનું શું? તું રોજ બપોરે મારા ફોનની રાહ જુએ છે એ– | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|એના વિના મને ચાલશે. તમને ખરેખર તકલીફ પડે? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|લોકોને અંગત મળવા જવું પડે – એમનેય અહીં ધક્કો ખાવો પડે. અમુક સરકારી માણસો ઑફિસ સમય દરમ્યાન છૂટથી વાત ન કરે – | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|પણ તમને ખરેખર ન ચાલે? આવો ફોન વારંવાર આવે, તો– | |||
}} | |||
(ત્યાં જ ઘંટડી.) | (ત્યાં જ ઘંટડી.) | ||
{{Ps | |||
સંજીવઃ સંજોગો એવા છે, કે અકસ્માત પણ યોજનાપૂર્વકનો લાગે, મંજુ. (ઉપાડે. સામેથી કોઈ અવાજ નથી. માઉથ પર હાથ મૂકે છે.) કોઈ બોલતું નથી. | | | ||
મંજુઃ તમે બોલો પછી એ ટેપ ચાલુ કરે ને? | | એ આપણી વાત સાંભળતો જ હોવો જોઈએ. | ||
સંજીવઃ પણ કામનો ફોન હોય તોય સામો માણસ મારા અવાજની આશા રાખે ને? … હું બોલું? | }} | ||
મંજુઃ ના, કામનો હશે, તો ફરી કરશે. | {{Ps | ||
સંજીવઃ વચ્ચેનો એક ફોન ચોક્કસ એનો નહોતો. એટલે ધારો કે આ– | |સંજીવઃ | ||
|સંજોગો એવા છે, કે અકસ્માત પણ યોજનાપૂર્વકનો લાગે, મંજુ. (ઉપાડે. સામેથી કોઈ અવાજ નથી. માઉથ પર હાથ મૂકે છે.) કોઈ બોલતું નથી. | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|તમે બોલો પછી એ ટેપ ચાલુ કરે ને? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|પણ કામનો ફોન હોય તોય સામો માણસ મારા અવાજની આશા રાખે ને? … હું બોલું? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|ના, કામનો હશે, તો ફરી કરશે. | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|વચ્ચેનો એક ફોન ચોક્કસ એનો નહોતો. એટલે ધારો કે આ– | |||
}} | |||
(સામેથી ફોન કપાય છે.) | (સામેથી ફોન કપાય છે.) | ||
મંજુઃ શું થયું? | {{Ps | ||
સંજીવઃ એણે કાપી નાખ્યો. (રિસીવર મૂકે.) આ ફોન કામનો હોય અને ન પણ હોય. અમારો સેલ્સમૅન જો ફોન કરતો હશે, તો પબ્લિક ફોનમાં એના પૈસા– | |મંજુઃ | ||
મંજુઃ પણ તમારા અવાજ વિના એ પૈસા નાંખે જ નહીં ને? કંઈ ઘોંઘાટ આવતો હતો? | |શું થયું? | ||
સંજીવઃ ના, એણેય કદાચ માઉથ પર હાથ રાખ્યો હશે. પેલા ટેલિફોનવાળા ઇજનેર સાહેબ કહેતા હતા, કે આવા કિસ્સા ક્યારેક ક્યારેક બને છે, અને મોટા ભાગના આવા માણસો પરિચિતોમાંથી જ હોય છે – આપણને આશ્ચર્ય થાય એવા. | }} | ||
મંજુઃ પણ આ માણસ કોણ હશે? એનો અવાજ એટલો રૂક્ષ, કઠોર નથી. | {{Ps | ||
સંજીવઃ હા, ભાષાય શુદ્ધ બોલે છે. કોઈ બોલીનો સ્વરભાર પણ નથી. | |સંજીવઃ | ||
મંજુઃ કોણ હશે? એ કેવો હશે? જાડો તો નહીં જ હોય; પણ આંખો સહેજ લાલ હશે – થોડીક – કદાચ, થોડી મૂછોય હશે – મને એમ લાગે છે કે ક્યાંક બેઠો બેઠો ફોન કરતો હશે - પગ લંબાવીને – સ્ટૂલ ઉપર – અને ફોન એના ખોળામાં હશે – કદાચ, એ સિગરેટ પીતો હશે! | |એણે કાપી નાખ્યો. (રિસીવર મૂકે.) આ ફોન કામનો હોય અને ન પણ હોય. અમારો સેલ્સમૅન જો ફોન કરતો હશે, તો પબ્લિક ફોનમાં એના પૈસા– | ||
સંજીવઃ મંજુ, આ તને શું થઈ ગયું છે? | }} | ||
મંજુઃ અને સિગરેટ નહીં પીતો હોય, તો બેઠો બેઠો બીજું કંઈ પીતો હશે – શરબત, કૉફી – | {{Ps | ||
|મંજુઃ | |||
|પણ તમારા અવાજ વિના એ પૈસા નાંખે જ નહીં ને? કંઈ ઘોંઘાટ આવતો હતો? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|ના, એણેય કદાચ માઉથ પર હાથ રાખ્યો હશે. પેલા ટેલિફોનવાળા ઇજનેર સાહેબ કહેતા હતા, કે આવા કિસ્સા ક્યારેક ક્યારેક બને છે, અને મોટા ભાગના આવા માણસો પરિચિતોમાંથી જ હોય છે – આપણને આશ્ચર્ય થાય એવા. | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|પણ આ માણસ કોણ હશે? એનો અવાજ એટલો રૂક્ષ, કઠોર નથી. | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|હા, ભાષાય શુદ્ધ બોલે છે. કોઈ બોલીનો સ્વરભાર પણ નથી. | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|કોણ હશે? એ કેવો હશે? જાડો તો નહીં જ હોય; પણ આંખો સહેજ લાલ હશે – થોડીક – કદાચ, થોડી મૂછોય હશે – મને એમ લાગે છે કે ક્યાંક બેઠો બેઠો ફોન કરતો હશે - પગ લંબાવીને – સ્ટૂલ ઉપર – અને ફોન એના ખોળામાં હશે – કદાચ, એ સિગરેટ પીતો હશે! | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|મંજુ, આ તને શું થઈ ગયું છે? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|અને સિગરેટ નહીં પીતો હોય, તો બેઠો બેઠો બીજું કંઈ પીતો હશે – શરબત, કૉફી – | |||
}} | |||
(ઘંટડી) | (ઘંટડી) | ||
{{Ps | |||
સંજીવઃ મંજુ, તું શું બકે છે એનું તને ભાન છે? | સંજીવઃ મંજુ, તું શું બકે છે એનું તને ભાન છે? | ||
મંજુઃ હું ફોન ઉપાડું? | મંજુઃ હું ફોન ઉપાડું? |
edits