26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 361: | Line 361: | ||
(ઘંટડી) | (ઘંટડી) | ||
{{Ps | {{Ps | ||
સંજીવઃ મંજુ, તું શું બકે છે એનું તને ભાન છે? | |સંજીવઃ | ||
મંજુઃ હું ફોન ઉપાડું? | |મંજુ, તું શું બકે છે એનું તને ભાન છે? | ||
સંજીવઃ ના, એ એનો જ હશે – ના કહ્યું ને તને? | }} | ||
{{Ps | |||
|મંજુઃ | |||
|હું ફોન ઉપાડું? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|ના, એ એનો જ હશે – ના કહ્યું ને તને? | |||
}} | |||
(મંજુ ઉપાડે, બાજુમાં મૂકે.) | (મંજુ ઉપાડે, બાજુમાં મૂકે.) | ||
મંજુઃ આવું ક્યાં સુધી ચાલ્યા કરશે? એ તો સ્ટૂલ પર પગ લંબાવી ખોળામાં ફોન મૂકી, કૉફીનો કપ પીતાં પીતાં ડાયલ મચડ્યા કરશે; અને આપણે અહીં આમ ફફડ્યા કરવાનું? | {{Ps | ||
સંજીવઃ તો શું કરી શકીએ આપણે? | |મંજુઃ | ||
મંજુઃ મેં કોઈની આંતરડી કકળાવી નથી. ભગવાન મને આ શેની સજા કરતો હશે? | |આવું ક્યાં સુધી ચાલ્યા કરશે? એ તો સ્ટૂલ પર પગ લંબાવી ખોળામાં ફોન મૂકી, કૉફીનો કપ પીતાં પીતાં ડાયલ મચડ્યા કરશે; અને આપણે અહીં આમ ફફડ્યા કરવાનું? | ||
સંજીવઃ પણ આવડી નાની વાતમાં તારો ભગવાન ક્યાં આવ્યો? | }} | ||
મંજુઃ આ નાનકડી વાત નથી. એ મારું નામ જપ્યા કરે છે એમ તમે કહો છો, અને તમે સારા માણસ છો કે મારામાં શંકા કરતા નથી, બાકી – પણ બીજા જાણશે, તો શું કહેશે? | {{Ps | ||
સંજીવઃ તું શું કામ બીજાની ચિંતા કરે છે? મને ખબર છે ને કે આ શું છે? | |સંજીવઃ | ||
મંજુઃ તો કહો, શું છે આ? છે કોઈ જવાબ? ના, સંજીવ, મારાથી આ સહન નથી થતું. આપણે કંઈક કરવું પડશે. | |તો શું કરી શકીએ આપણે? | ||
સંજીવઃ શું? | }} | ||
મંજુઃ હું એને મળું? બોલાવું? | {{Ps | ||
સંજીવઃ તને એનામાં રસ પડવા માંડ્યો? | |મંજુઃ | ||
મંજુઃ ના, તમે મને શું સમજો છો? | |મેં કોઈની આંતરડી કકળાવી નથી. ભગવાન મને આ શેની સજા કરતો હશે? | ||
સંજીવઃ પણ તો શા માટે તારે એવાને મળવું છે? | }} | ||
મંજુઃ કોણ જાણે – મને તો મનમાં આવ્યું તે કહી દીધું. કદાચ, કદાચ એની સાથે ડાયલૉગ કરવાથી– | {{Ps | ||
સંજીવઃ ધાર, કે એ તને – (અટકે.) | |સંજીવઃ | ||
મંજુઃ હા, તમારી વાત સાચી છે. પણ ક્યારેક મને એમ લાગે છે, કે એ દુઃખી હોવો જોઈએ – એકલો! એને કંઈક અન્યાય થયો હશે. | |પણ આવડી નાની વાતમાં તારો ભગવાન ક્યાં આવ્યો? | ||
સંજીવઃ કોઈ બીજાએ અન્યાય કર્યો તોય વેર આપણા પર વાળવાનું? | }} | ||
મંજુઃ વેર વાળનારને લીલાસૂકાનો ખયાલ ક્યાંથી રહે, સંજીવ? | {{Ps | ||
સંજીવઃ જો, ફિલસૂફી છોડ –અને ફ્રોઇડનું તો નામ જ ન લઈશ. | |મંજુઃ | ||
મંજુઃ ધારો કે તમે કાઢી મૂકેલો પેલો મિકેનિક હશે તો? | |આ નાનકડી વાત નથી. એ મારું નામ જપ્યા કરે છે એમ તમે કહો છો, અને તમે સારા માણસ છો કે મારામાં શંકા કરતા નથી, બાકી – પણ બીજા જાણશે, તો શું કહેશે? | ||
સંજીવઃ એનો અવાજ તો હું ઓળખું ને? | }} | ||
મંજુઃ પણ એનો ઉશ્કેરેલો કોઈ બીજો માણસ નહીં હોય? | {{Ps | ||
સંજીવઃ મંજુ, તું ગાંડી થઈ જઈશ આમ ને આમ. જા – સૂઈ જા થોડી વાર. | |સંજીવઃ | ||
મંજુઃ મેં ભૂખ્યો કાઢેલો કોઈ ભિખારી તો નહીં હોય? પેઢી દર પેઢી અન્યાય થયો છે એ આપણો ચોથો ભાઈ હશે? | |તું શું કામ બીજાની ચિંતા કરે છે? મને ખબર છે ને કે આ શું છે? | ||
સંજીવઃ કયો ‘ચોથો ભાઈ’, મંજુ? | }} | ||
મંજુઃ શૂદ્ર! … મનુ ભગવાનની વર્ણ-વ્યવસ્થાનો શૂદ્ર! | {{Ps | ||
સંજીવઃ કેવી વાત કરે છે, મંજુ?… પ્લીઝ…! | |મંજુઃ | ||
મંજુઃ કદાચ, કદાચ આ રણધીર– | |તો કહો, શું છે આ? છે કોઈ જવાબ? ના, સંજીવ, મારાથી આ સહન નથી થતું. આપણે કંઈક કરવું પડશે. | ||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|શું? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|હું એને મળું? બોલાવું? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|તને એનામાં રસ પડવા માંડ્યો? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|ના, તમે મને શું સમજો છો? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|પણ તો શા માટે તારે એવાને મળવું છે? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|કોણ જાણે – મને તો મનમાં આવ્યું તે કહી દીધું. કદાચ, કદાચ એની સાથે ડાયલૉગ કરવાથી– | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|ધાર, કે એ તને – (અટકે.) | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|હા, તમારી વાત સાચી છે. પણ ક્યારેક મને એમ લાગે છે, કે એ દુઃખી હોવો જોઈએ – એકલો! એને કંઈક અન્યાય થયો હશે. | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|કોઈ બીજાએ અન્યાય કર્યો તોય વેર આપણા પર વાળવાનું? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|વેર વાળનારને લીલાસૂકાનો ખયાલ ક્યાંથી રહે, સંજીવ? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|જો, ફિલસૂફી છોડ –અને ફ્રોઇડનું તો નામ જ ન લઈશ. | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|ધારો કે તમે કાઢી મૂકેલો પેલો મિકેનિક હશે તો? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|એનો અવાજ તો હું ઓળખું ને? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|પણ એનો ઉશ્કેરેલો કોઈ બીજો માણસ નહીં હોય? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|મંજુ, તું ગાંડી થઈ જઈશ આમ ને આમ. જા – સૂઈ જા થોડી વાર. | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|મેં ભૂખ્યો કાઢેલો કોઈ ભિખારી તો નહીં હોય? પેઢી દર પેઢી અન્યાય થયો છે એ આપણો ચોથો ભાઈ હશે? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|કયો ‘ચોથો ભાઈ’, મંજુ? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|શૂદ્ર! … મનુ ભગવાનની વર્ણ-વ્યવસ્થાનો શૂદ્ર! | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|કેવી વાત કરે છે, મંજુ?… પ્લીઝ…! | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|કદાચ, કદાચ આ રણધીર– | |||
}} | |||
{{Ps | |||
સંજીવઃ ચૂપ મરીશ હવે? | સંજીવઃ ચૂપ મરીશ હવે? | ||
(ઘંટડી હવેથી ત્રણ વખત વાગીને બંધ થાય છે.) | (ઘંટડી હવેથી ત્રણ વખત વાગીને બંધ થાય છે.) |
edits