ગુજરાતી એકાંકીસંપદા/ટેલિફોન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 200: Line 200:
|તું ન ઉપાડીશ, એ તારું નામ જપ્યા કરે છે – ના કહું છું તને – પ્લીઝ…
|તું ન ઉપાડીશ, એ તારું નામ જપ્યા કરે છે – ના કહું છું તને – પ્લીઝ…
}}
}}
(મંજુ ફોન ઉપાડીને બાજુમાં મૂકે છે.)
{{Ps
{{Ps
(મંજુ ફોન ઉપાડીને બાજુમાં મૂકે છે.)
|
મને એમ, કે તું એની સાથે વાત કરીશ.
| મને એમ, કે તું એની સાથે વાત કરીશ.
મંજુઃ આમ ઉપાડીને બાજુમાં મૂક્યા કરશું, એટલે પોતાની મેળે–
}}
સંજીવઃ હા. એ ઠીક છે. ક્યાં સુધી એ લગાડ્યા કરશે? પણ ધારો કે કોઈનો ખાસ ફોન હશે તો?
{{Ps
|મંજુઃ  
|આમ ઉપાડીને બાજુમાં મૂક્યા કરશું, એટલે પોતાની મેળે–
}}
{{Ps
|સંજીવઃ  
|હા. એ ઠીક છે. ક્યાં સુધી એ લગાડ્યા કરશે? પણ ધારો કે કોઈનો ખાસ ફોન હશે તો?
}}
(મંજુ ઉપાડવા જાય.)
(મંજુ ઉપાડવા જાય.)
સંજીવઃ તું એને સાંભળીશ નહીં – પ્લીઝ – (મંજુ રિસીવર કેડલ પર મૂકે છે.) હાશ…
{{Ps
મંજુઃ મેં ય એના જેવા થવાનું નક્કી કર્યું છે. એ ફોન કર્યા કરશે, અને હું એને ઉપાડીને આમ–
|સંજીવઃ  
|તું એને સાંભળીશ નહીં – પ્લીઝ – (મંજુ રિસીવર કેડલ પર મૂકે છે.) હાશ…
}}
{{Ps
|મંજુઃ  
|મેં ય એના જેવા થવાનું નક્કી કર્યું છે. એ ફોન કર્યા કરશે, અને હું એને ઉપાડીને આમ–
}}
(ઘંટડી)
(ઘંટડી)
સંજીવઃ આનો અર્થ એ કે આની પહેલાંનો ફોન એનો નહોતો.
{{Ps
મંજુઃ કેમ?
|સંજીવઃ  
સંજીવઃ આટલા જલ્દી સાત આંકડા ન લાગે.
|આનો અર્થ એ કે આની પહેલાંનો ફોન એનો નહોતો.
મંજુઃ તો ઉપાડી જુઓ – પણ આ કદાચ પેલા રણધીરનો જ હશે… ઉપાડો… જોઈ તો જુઓ… આવા કેવા સાવ? (પોતે જ ઉપાડે છે) … રાસ્કલ, બદમાશ, પાજી – મહેરબાની કરીને અમારો કેડો છોડ–
}}
{{Ps
|મંજુઃ  
|કેમ?
}}
{{Ps
|સંજીવઃ  
|આટલા જલ્દી સાત આંકડા ન લાગે.
}}
{{Ps
|મંજુઃ  
|તો ઉપાડી જુઓ – પણ આ કદાચ પેલા રણધીરનો જ હશે… ઉપાડો… જોઈ તો જુઓ… આવા કેવા સાવ? (પોતે જ ઉપાડે છે) … રાસ્કલ, બદમાશ, પાજી – મહેરબાની કરીને અમારો કેડો છોડ–
}}
(પછાડીને મૂકે છે.)
(પછાડીને મૂકે છે.)
સંજીવઃ ઊકળી ઊઠ્યું ને તારું લોહી?
{{Ps
મંજુઃ મને કહેઃ જેમ આ ફોન ઉપાડવો પડ્યો તેમ – (અટકે.)
|સંજીવઃ  
સંજીવઃ તેમ? તેમ શું? (અટકી) હું એને બરાબરનો પાઠ ન શીખવું તો – (ઝડપથી ફોન ઉપાડે, ડાયલ કરે.) હલ્લો, ઑપરેટર – મારે તમારા ડિવિઝનલ ઇજનેર સાથે વાત કરવી છે. શું નંબર કહ્યો? (રિસીવર મૂકે.)
|ઊકળી ઊઠ્યું ને તારું લોહી?
મંજુઃ ના. તમે એનું રિસીવર પકડીને ડાયલ ટૉન ચાલુ રાખો, નહીં તો પાછો વળી, એનો ફોન –  
}}
{{Ps
|મંજુઃ  
|મને કહેઃ જેમ આ ફોન ઉપાડવો પડ્યો તેમ – (અટકે.)
}}
{{Ps
|સંજીવઃ  
|તેમ? તેમ શું? (અટકી) હું એને બરાબરનો પાઠ ન શીખવું તો – (ઝડપથી ફોન ઉપાડે, ડાયલ કરે.) હલ્લો, ઑપરેટર – મારે તમારા ડિવિઝનલ ઇજનેર સાથે વાત કરવી છે. શું નંબર કહ્યો? (રિસીવર મૂકે.)
}}
{{Ps
|મંજુઃ  
|ના. તમે એનું રિસીવર પકડીને ડાયલ ટૉન ચાલુ રાખો, નહીં તો પાછો વળી, એનો ફોન –  
}}
(સંજીવ બીજો નંબર જોડે)
(સંજીવ બીજો નંબર જોડે)
સંજીવઃ હું સંજીવ માણેક બોલું છું – ૩૩૭૩૮૩૯ – અમારા ઉપર એક ખૂબ ગંદો ફોન અવારનવાર આવ્યા કરે છે. – અત્યાર સુધીમાં આ – (મંજુ ત્રણ આંગણી બતાવે.) ચોથી વખત – શું? હા, પુરુષ અવાજ – નામ રણધીર પટેલ કહે છે – ના, અમારો એવો કોઈ પરિચિત નથી – શું? – અરજી? પણ કાલે રજા છે. અને આજે તો ઑફિસ બંધ થઈ ગઈ હશે – સાહેબ, કંઈ જલ્દી થાય એવું – કાનના કીડા ખરી પડે એવું એવું બોલે છે – સારું, સાહેબ (મૂકે છે.) કહેઃ શોધી કાઢવાની રીત છે, પણ –
{{Ps
મંજુઃ ટૂંકમાં સોમવાર પછી મેળ પડે – આપણને કોઈ મિત્ર મદદ ન કરે? … કોઈની સલાહ લઈએ?
|સંજીવઃ  
સંજીવઃ મને એમ થાય છે, કે કોન શોધનારને ફોનના આવા ઉપયોગની ખબર પડે, તો આપઘાત કરે બિચારો!
|હું સંજીવ માણેક બોલું છું – ૩૩૭૩૮૩૯ – અમારા ઉપર એક ખૂબ ગંદો ફોન અવારનવાર આવ્યા કરે છે. – અત્યાર સુધીમાં આ – (મંજુ ત્રણ આંગણી બતાવે.) ચોથી વખત – શું? હા, પુરુષ અવાજ – નામ રણધીર પટેલ કહે છે – ના, અમારો એવો કોઈ પરિચિત નથી – શું? – અરજી? પણ કાલે રજા છે. અને આજે તો ઑફિસ બંધ થઈ ગઈ હશે – સાહેબ, કંઈ જલ્દી થાય એવું – કાનના કીડા ખરી પડે એવું એવું બોલે છે – સારું, સાહેબ (મૂકે છે.) કહેઃ શોધી કાઢવાની રીત છે, પણ –
મંજુઃ તમને આવે વખતે ખરું બધું સૂઝે છે. ફોન ન ઉપાડવાનો કે ઉપાડીને બાજુએ મૂકવાનો કોઈ અર્થ નથી, અને મારાથી હવે એની વાત સાંભળી શકાય એમ નથી.
}}
સંજીવઃ તું સ્વસ્થ રહે. આપણે–
{{Ps
મંજુઃ આપણે આ ફોન જ કાઢી નાંખીએ.
|મંજુઃ  
સંજીવઃ પછી મારા ધંધાનું શું? તું રોજ બપોરે મારા ફોનની રાહ જુએ છે એ–
|ટૂંકમાં સોમવાર પછી મેળ પડે – આપણને કોઈ મિત્ર મદદ ન કરે? … કોઈની સલાહ લઈએ?
મંજુઃ એના વિના મને ચાલશે. તમને ખરેખર તકલીફ પડે?
}}
સંજીવઃ લોકોને અંગત મળવા જવું પડે – એમનેય અહીં ધક્કો ખાવો પડે. અમુક સરકારી માણસો ઑફિસ સમય દરમ્યાન છૂટથી વાત ન કરે –
{{Ps
મંજુઃ પણ તમને ખરેખર ન ચાલે? આવો ફોન વારંવાર આવે, તો–
|સંજીવઃ  
|મને એમ થાય છે, કે કોન શોધનારને ફોનના આવા ઉપયોગની ખબર પડે, તો આપઘાત કરે બિચારો!
}}
{{Ps
|મંજુઃ  
|તમને આવે વખતે ખરું બધું સૂઝે છે. ફોન ન ઉપાડવાનો કે ઉપાડીને બાજુએ મૂકવાનો કોઈ અર્થ નથી, અને મારાથી હવે એની વાત સાંભળી શકાય એમ નથી.
}}
{{Ps
|સંજીવઃ  
|તું સ્વસ્થ રહે. આપણે–
}}
{{Ps
|મંજુઃ  
|આપણે આ ફોન જ કાઢી નાંખીએ.
}}
{{Ps
|સંજીવઃ  
|પછી મારા ધંધાનું શું? તું રોજ બપોરે મારા ફોનની રાહ જુએ છે એ–
}}
{{Ps
|મંજુઃ  
|એના વિના મને ચાલશે. તમને ખરેખર તકલીફ પડે?
}}
{{Ps
|સંજીવઃ  
|લોકોને અંગત મળવા જવું પડે – એમનેય અહીં ધક્કો ખાવો પડે. અમુક સરકારી માણસો ઑફિસ સમય દરમ્યાન છૂટથી વાત ન કરે –
}}
{{Ps
|મંજુઃ  
|પણ તમને ખરેખર ન ચાલે? આવો ફોન વારંવાર આવે, તો–
}}
(ત્યાં જ ઘંટડી.)
(ત્યાં જ ઘંટડી.)
એ આપણી વાત સાંભળતો જ હોવો જોઈએ.
{{Ps
સંજીવઃ સંજોગો એવા છે, કે અકસ્માત પણ યોજનાપૂર્વકનો લાગે, મંજુ. (ઉપાડે. સામેથી કોઈ અવાજ નથી. માઉથ પર હાથ મૂકે છે.) કોઈ બોલતું નથી.
|
મંજુઃ તમે બોલો પછી એ ટેપ ચાલુ કરે ને?
| એ આપણી વાત સાંભળતો જ હોવો જોઈએ.
સંજીવઃ પણ કામનો ફોન હોય તોય સામો માણસ મારા અવાજની આશા રાખે ને? … હું બોલું?
}}
મંજુઃ ના, કામનો હશે, તો ફરી કરશે.
{{Ps
સંજીવઃ વચ્ચેનો એક ફોન ચોક્કસ એનો નહોતો. એટલે ધારો કે આ–
|સંજીવઃ  
|સંજોગો એવા છે, કે અકસ્માત પણ યોજનાપૂર્વકનો લાગે, મંજુ. (ઉપાડે. સામેથી કોઈ અવાજ નથી. માઉથ પર હાથ મૂકે છે.) કોઈ બોલતું નથી.
}}
{{Ps
|મંજુઃ  
|તમે બોલો પછી એ ટેપ ચાલુ કરે ને?
}}
{{Ps
|સંજીવઃ  
|પણ કામનો ફોન હોય તોય સામો માણસ મારા અવાજની આશા રાખે ને? … હું બોલું?
}}
{{Ps
|મંજુઃ  
|ના, કામનો હશે, તો ફરી કરશે.
}}
{{Ps
|સંજીવઃ  
|વચ્ચેનો એક ફોન ચોક્કસ એનો નહોતો. એટલે ધારો કે આ–
}}
(સામેથી ફોન કપાય છે.)
(સામેથી ફોન કપાય છે.)
મંજુઃ શું થયું?
{{Ps
સંજીવઃ એણે કાપી નાખ્યો. (રિસીવર મૂકે.) આ ફોન કામનો હોય અને ન પણ હોય. અમારો સેલ્સમૅન જો ફોન કરતો હશે, તો પબ્લિક ફોનમાં એના પૈસા–
|મંજુઃ  
મંજુઃ પણ તમારા અવાજ વિના એ પૈસા નાંખે જ નહીં ને? કંઈ ઘોંઘાટ આવતો હતો?
|શું થયું?
સંજીવઃ ના, એણેય કદાચ માઉથ પર હાથ રાખ્યો હશે. પેલા ટેલિફોનવાળા ઇજનેર સાહેબ કહેતા હતા, કે આવા કિસ્સા ક્યારેક ક્યારેક બને છે, અને મોટા ભાગના આવા માણસો પરિચિતોમાંથી જ હોય છે – આપણને આશ્ચર્ય થાય એવા.
}}
મંજુઃ પણ આ માણસ કોણ હશે? એનો અવાજ એટલો રૂક્ષ, કઠોર નથી.
{{Ps
સંજીવઃ હા, ભાષાય શુદ્ધ બોલે છે. કોઈ બોલીનો સ્વરભાર પણ નથી.
|સંજીવઃ  
મંજુઃ કોણ હશે? એ કેવો હશે? જાડો તો નહીં જ હોય; પણ આંખો સહેજ લાલ હશે – થોડીક – કદાચ, થોડી મૂછોય હશે – મને એમ લાગે છે કે ક્યાંક બેઠો બેઠો ફોન કરતો હશે - પગ લંબાવીને – સ્ટૂલ ઉપર – અને ફોન એના ખોળામાં હશે – કદાચ, એ સિગરેટ પીતો હશે!
|એણે કાપી નાખ્યો. (રિસીવર મૂકે.) આ ફોન કામનો હોય અને ન પણ હોય. અમારો સેલ્સમૅન જો ફોન કરતો હશે, તો પબ્લિક ફોનમાં એના પૈસા–
સંજીવઃ મંજુ, આ તને શું થઈ ગયું છે?
}}
મંજુઃ અને સિગરેટ નહીં પીતો હોય, તો બેઠો બેઠો બીજું કંઈ પીતો હશે – શરબત, કૉફી –
{{Ps
|મંજુઃ  
|પણ તમારા અવાજ વિના એ પૈસા નાંખે જ નહીં ને? કંઈ ઘોંઘાટ આવતો હતો?
}}
{{Ps
|સંજીવઃ  
|ના, એણેય કદાચ માઉથ પર હાથ રાખ્યો હશે. પેલા ટેલિફોનવાળા ઇજનેર સાહેબ કહેતા હતા, કે આવા કિસ્સા ક્યારેક ક્યારેક બને છે, અને મોટા ભાગના આવા માણસો પરિચિતોમાંથી જ હોય છે – આપણને આશ્ચર્ય થાય એવા.
}}
{{Ps
|મંજુઃ  
|પણ આ માણસ કોણ હશે? એનો અવાજ એટલો રૂક્ષ, કઠોર નથી.
}}
{{Ps
|સંજીવઃ  
|હા, ભાષાય શુદ્ધ બોલે છે. કોઈ બોલીનો સ્વરભાર પણ નથી.
}}
{{Ps
|મંજુઃ  
|કોણ હશે? એ કેવો હશે? જાડો તો નહીં જ હોય; પણ આંખો સહેજ લાલ હશે – થોડીક – કદાચ, થોડી મૂછોય હશે – મને એમ લાગે છે કે ક્યાંક બેઠો બેઠો ફોન કરતો હશે - પગ લંબાવીને – સ્ટૂલ ઉપર – અને ફોન એના ખોળામાં હશે – કદાચ, એ સિગરેટ પીતો હશે!
}}
{{Ps
|સંજીવઃ  
|મંજુ, આ તને શું થઈ ગયું છે?
}}
{{Ps
|મંજુઃ  
|અને સિગરેટ નહીં પીતો હોય, તો બેઠો બેઠો બીજું કંઈ પીતો હશે – શરબત, કૉફી –
}}
(ઘંટડી)
(ઘંટડી)
{{Ps
સંજીવઃ મંજુ, તું શું બકે છે એનું તને ભાન છે?
સંજીવઃ મંજુ, તું શું બકે છે એનું તને ભાન છે?
મંજુઃ હું ફોન ઉપાડું?
મંજુઃ હું ફોન ઉપાડું?
26,604

edits

Navigation menu