ગુજરાતી એકાંકીસંપદા/ટેલિફોન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 361: Line 361:
(ઘંટડી)
(ઘંટડી)
{{Ps
{{Ps
સંજીવઃ મંજુ, તું શું બકે છે એનું તને ભાન છે?
|સંજીવઃ  
મંજુઃ હું ફોન ઉપાડું?
|મંજુ, તું શું બકે છે એનું તને ભાન છે?
સંજીવઃ ના, એ એનો જ હશે – ના કહ્યું ને તને?
}}
{{Ps
|મંજુઃ  
|હું ફોન ઉપાડું?
}}
{{Ps
|સંજીવઃ  
|ના, એ એનો જ હશે – ના કહ્યું ને તને?
}}
(મંજુ ઉપાડે, બાજુમાં મૂકે.)
(મંજુ ઉપાડે, બાજુમાં મૂકે.)
મંજુઃ આવું ક્યાં સુધી ચાલ્યા કરશે? એ તો સ્ટૂલ પર પગ લંબાવી ખોળામાં ફોન મૂકી, કૉફીનો કપ પીતાં પીતાં ડાયલ મચડ્યા કરશે; અને આપણે અહીં આમ ફફડ્યા કરવાનું?
{{Ps
સંજીવઃ તો શું કરી શકીએ આપણે?
|મંજુઃ  
મંજુઃ મેં કોઈની આંતરડી કકળાવી નથી. ભગવાન મને આ શેની સજા કરતો હશે?
|આવું ક્યાં સુધી ચાલ્યા કરશે? એ તો સ્ટૂલ પર પગ લંબાવી ખોળામાં ફોન મૂકી, કૉફીનો કપ પીતાં પીતાં ડાયલ મચડ્યા કરશે; અને આપણે અહીં આમ ફફડ્યા કરવાનું?
સંજીવઃ પણ આવડી નાની વાતમાં તારો ભગવાન ક્યાં આવ્યો?
}}
મંજુઃ આ નાનકડી વાત નથી. એ મારું નામ જપ્યા કરે છે એમ તમે કહો છો, અને તમે સારા માણસ છો કે મારામાં શંકા કરતા નથી, બાકી – પણ બીજા જાણશે, તો શું કહેશે?
{{Ps
સંજીવઃ તું શું કામ બીજાની ચિંતા કરે છે? મને ખબર છે ને કે આ શું છે?
|સંજીવઃ  
મંજુઃ તો કહો, શું છે આ? છે કોઈ જવાબ? ના, સંજીવ, મારાથી આ સહન નથી થતું. આપણે કંઈક કરવું પડશે.
|તો શું કરી શકીએ આપણે?
સંજીવઃ શું?
}}
મંજુઃ હું એને મળું? બોલાવું?
{{Ps
સંજીવઃ તને એનામાં રસ પડવા માંડ્યો?
|મંજુઃ  
મંજુઃ ના, તમે મને શું સમજો છો?
|મેં કોઈની આંતરડી કકળાવી નથી. ભગવાન મને આ શેની સજા કરતો હશે?
સંજીવઃ પણ તો શા માટે તારે એવાને મળવું છે?
}}
મંજુઃ કોણ જાણે – મને તો મનમાં આવ્યું તે કહી દીધું. કદાચ, કદાચ એની સાથે ડાયલૉગ કરવાથી–
{{Ps
સંજીવઃ ધાર, કે એ તને – (અટકે.)
|સંજીવઃ  
મંજુઃ હા, તમારી વાત સાચી છે. પણ ક્યારેક મને એમ લાગે છે, કે એ દુઃખી હોવો જોઈએ – એકલો! એને કંઈક અન્યાય થયો હશે.
|પણ આવડી નાની વાતમાં તારો ભગવાન ક્યાં આવ્યો?
સંજીવઃ કોઈ બીજાએ અન્યાય કર્યો તોય વેર આપણા પર વાળવાનું?
}}
મંજુઃ વેર વાળનારને લીલાસૂકાનો ખયાલ ક્યાંથી રહે, સંજીવ?
{{Ps
સંજીવઃ જો, ફિલસૂફી છોડ –અને ફ્રોઇડનું તો નામ જ ન લઈશ.
|મંજુઃ  
મંજુઃ ધારો કે તમે કાઢી મૂકેલો પેલો મિકેનિક હશે તો?
|આ નાનકડી વાત નથી. એ મારું નામ જપ્યા કરે છે એમ તમે કહો છો, અને તમે સારા માણસ છો કે મારામાં શંકા કરતા નથી, બાકી – પણ બીજા જાણશે, તો શું કહેશે?
સંજીવઃ એનો અવાજ તો હું ઓળખું ને?
}}
મંજુઃ પણ એનો ઉશ્કેરેલો કોઈ બીજો માણસ નહીં હોય?
{{Ps
સંજીવઃ મંજુ, તું ગાંડી થઈ જઈશ આમ ને આમ. જા – સૂઈ જા થોડી વાર.
|સંજીવઃ  
મંજુઃ મેં ભૂખ્યો કાઢેલો કોઈ ભિખારી તો નહીં હોય? પેઢી દર પેઢી અન્યાય થયો છે એ આપણો ચોથો ભાઈ હશે?
|તું શું કામ બીજાની ચિંતા કરે છે? મને ખબર છે ને કે આ શું છે?
સંજીવઃ કયો ‘ચોથો ભાઈ’, મંજુ?
}}
મંજુઃ શૂદ્ર! … મનુ ભગવાનની વર્ણ-વ્યવસ્થાનો શૂદ્ર!
{{Ps
સંજીવઃ કેવી વાત કરે છે, મંજુ?… પ્લીઝ…!
|મંજુઃ  
મંજુઃ કદાચ, કદાચ આ રણધીર–
|તો કહો, શું છે આ? છે કોઈ જવાબ? ના, સંજીવ, મારાથી આ સહન નથી થતું. આપણે કંઈક કરવું પડશે.
}}
{{Ps
|સંજીવઃ  
|શું?
}}
{{Ps
|મંજુઃ  
|હું એને મળું? બોલાવું?
}}
{{Ps
|સંજીવઃ  
|તને એનામાં રસ પડવા માંડ્યો?
}}
{{Ps
|મંજુઃ  
|ના, તમે મને શું સમજો છો?
}}
{{Ps
|સંજીવઃ  
|પણ તો શા માટે તારે એવાને મળવું છે?
}}
{{Ps
|મંજુઃ  
|કોણ જાણે – મને તો મનમાં આવ્યું તે કહી દીધું. કદાચ, કદાચ એની સાથે ડાયલૉગ કરવાથી–
}}
{{Ps
|સંજીવઃ  
|ધાર, કે એ તને – (અટકે.)
}}
{{Ps
|મંજુઃ  
|હા, તમારી વાત સાચી છે. પણ ક્યારેક મને એમ લાગે છે, કે એ દુઃખી હોવો જોઈએ – એકલો! એને કંઈક અન્યાય થયો હશે.
}}
{{Ps
|સંજીવઃ  
|કોઈ બીજાએ અન્યાય કર્યો તોય વેર આપણા પર વાળવાનું?
}}
{{Ps
|મંજુઃ  
|વેર વાળનારને લીલાસૂકાનો ખયાલ ક્યાંથી રહે, સંજીવ?
}}
{{Ps
|સંજીવઃ  
|જો, ફિલસૂફી છોડ –અને ફ્રોઇડનું તો નામ જ ન લઈશ.
}}
{{Ps
|મંજુઃ  
|ધારો કે તમે કાઢી મૂકેલો પેલો મિકેનિક હશે તો?
}}
{{Ps
|સંજીવઃ  
|એનો અવાજ તો હું ઓળખું ને?
}}
{{Ps
|મંજુઃ  
|પણ એનો ઉશ્કેરેલો કોઈ બીજો માણસ નહીં હોય?
}}
{{Ps
|સંજીવઃ  
|મંજુ, તું ગાંડી થઈ જઈશ આમ ને આમ. જા – સૂઈ જા થોડી વાર.
}}
{{Ps
|મંજુઃ  
|મેં ભૂખ્યો કાઢેલો કોઈ ભિખારી તો નહીં હોય? પેઢી દર પેઢી અન્યાય થયો છે એ આપણો ચોથો ભાઈ હશે?
}}
{{Ps
|સંજીવઃ  
|કયો ‘ચોથો ભાઈ’, મંજુ?
}}
{{Ps
|મંજુઃ  
|શૂદ્ર! … મનુ ભગવાનની વર્ણ-વ્યવસ્થાનો શૂદ્ર!
}}
{{Ps
|સંજીવઃ  
|કેવી વાત કરે છે, મંજુ?… પ્લીઝ…!
}}
{{Ps
|મંજુઃ  
|કદાચ, કદાચ આ રણધીર–
}}
{{Ps
સંજીવઃ ચૂપ મરીશ હવે?
સંજીવઃ ચૂપ મરીશ હવે?
(ઘંટડી હવેથી ત્રણ વખત વાગીને બંધ થાય છે.)
(ઘંટડી હવેથી ત્રણ વખત વાગીને બંધ થાય છે.)
26,604

edits