26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 482: | Line 482: | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
સંજીવઃ ચૂપ મરીશ હવે? | |સંજીવઃ | ||
|ચૂપ મરીશ હવે? | |||
}} | |||
(ઘંટડી હવેથી ત્રણ વખત વાગીને બંધ થાય છે.) | (ઘંટડી હવેથી ત્રણ વખત વાગીને બંધ થાય છે.) | ||
{{Ps | |||
મંજુઃ પણ તમારે ખાસ તો સંદેશા લેવાનાય હોય છે ને? | | | ||
સંજીવઃ કે પછી ટેલિગ્રામની જેમ – મન પડે, તો જ જવાબ આપવાનો! આ માણસ તો આપણા ઘરમાં ઘૂસી જાય છે. પણ આપણાથી એને કંઈ થઈ શકતું નથી. ને તોય– | | રેડિયોની જેમ વન-વે ફોન ન હોઈ શકે? આપણે સૂચના આપવી હોય તે આપી દેવાય. આવું કંઈ સાંભળવાનું તો નહીં! | ||
મંજુઃ ને તોય, એ તો સ્ટૂલ પર પગ લંબાવીને સિગરેટ ફૂંક્યા કરશે; ફોન મચડ્યા કરશે! | }} | ||
સંજીવઃ હા! | {{Ps | ||
મંજુઃ એ આટલું ગંદું ન બોલતો હોત તો? એનો અવાજ સારો છે – ઘેરો. સ્પષ્ટ ઉચ્ચારો – | |મંજુઃ | ||
|પણ તમારે ખાસ તો સંદેશા લેવાનાય હોય છે ને? | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|કે પછી ટેલિગ્રામની જેમ – મન પડે, તો જ જવાબ આપવાનો! આ માણસ તો આપણા ઘરમાં ઘૂસી જાય છે. પણ આપણાથી એને કંઈ થઈ શકતું નથી. ને તોય– | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|ને તોય, એ તો સ્ટૂલ પર પગ લંબાવીને સિગરેટ ફૂંક્યા કરશે; ફોન મચડ્યા કરશે! | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|હા! | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|એ આટલું ગંદું ન બોલતો હોત તો? એનો અવાજ સારો છે – ઘેરો. સ્પષ્ટ ઉચ્ચારો – | |||
}} | |||
(ઘંટડી – ત્રણ વખત) | (ઘંટડી – ત્રણ વખત) | ||
સંજીવઃ મંજુ, તું એને મળે તો? | {{Ps | ||
મંજુઃ મને એવાના હાથમાં સોંપો છો? ધારો, કે એ મને – | |સંજીવઃ | ||
સંજીવઃ હા, ધાર, કે એ તને–? | |મંજુ, તું એને મળે તો? | ||
મંજુઃ તો પછી? | }} | ||
{{Ps | |||
|મંજુઃ | |||
|મને એવાના હાથમાં સોંપો છો? ધારો, કે એ મને – | |||
}} | |||
{{Ps | |||
|સંજીવઃ | |||
|હા, ધાર, કે એ તને–? | |||
}} | |||
{{Ps | |||
|મંજુઃ | |||
|તો પછી? | |||
}} | |||
{{Ps | |||
સંજીવઃ પણ ધાર, કે એ એટલો ખરાબ ન પણ હોય… ધાર, કે એની સાથે ડાયલૉગ કરવાથી– | સંજીવઃ પણ ધાર, કે એ એટલો ખરાબ ન પણ હોય… ધાર, કે એની સાથે ડાયલૉગ કરવાથી– | ||
મંજુઃ પ્લીઝ!… મને એ મળે એટલે સૌ પહેલાં તો ફોનનું રિસીવર હું એના એક કાનમાં ઘોંચી બીજા કાનમાંથી કાઢવાની છું. અને– | મંજુઃ પ્લીઝ!… મને એ મળે એટલે સૌ પહેલાં તો ફોનનું રિસીવર હું એના એક કાનમાં ઘોંચી બીજા કાનમાંથી કાઢવાની છું. અને– |
edits