18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
સામી ભીંતે દેખાતાં ગાદી-તકિયાની ઉપર જ એક મોટો આરિયો છે. તેનાં બારણાં માથે ઉપરાઉપરી સિંદૂરના થથેડા વડે આળખેલું ત્રિશૂળ છે. એની બાજુમાં, સ્નાન કરતી ગોપીઓનાં વસ્ત્રો ચોરીને કદંબ-ડાળે ચડી ગયેલ કૃષ્ણની છબી છે. | સામી ભીંતે દેખાતાં ગાદી-તકિયાની ઉપર જ એક મોટો આરિયો છે. તેનાં બારણાં માથે ઉપરાઉપરી સિંદૂરના થથેડા વડે આળખેલું ત્રિશૂળ છે. એની બાજુમાં, સ્નાન કરતી ગોપીઓનાં વસ્ત્રો ચોરીને કદંબ-ડાળે ચડી ગયેલ કૃષ્ણની છબી છે. | ||
પડદો ઊપડી રહ્યા પછી થોડી વારે દુલભ પોતાની પીઠ પાછળના ખૂણામાં જ, મોંમાં ભેગા થયેલ પાનના થૂંકની પિચકારી ઝીંકે છે.) | પડદો ઊપડી રહ્યા પછી થોડી વારે દુલભ પોતાની પીઠ પાછળના ખૂણામાં જ, મોંમાં ભેગા થયેલ પાનના થૂંકની પિચકારી ઝીંકે છે.) | ||
{{ps |દુલભ (મૂછો લૂછતાં): |મંછીની બા…!}} | {{ps |દુલભ (મૂછો લૂછતાં) : |મંછીની બા…!}} | ||
(ડાબા બારણામાંથી જરા રહીને મંછીની બા પ્રવેશે છે. બેવડી કાઠીનું પડછંદ શરીર, બેઠાડુપણું સૂચવતો મેદ પણ સારા પ્રમાણમાં છે. એની સમક્ષ દુલભ તો જાણે સાંઠીકડા સમો લાગે છે.) | (ડાબા બારણામાંથી જરા રહીને મંછીની બા પ્રવેશે છે. બેવડી કાઠીનું પડછંદ શરીર, બેઠાડુપણું સૂચવતો મેદ પણ સારા પ્રમાણમાં છે. એની સમક્ષ દુલભ તો જાણે સાંઠીકડા સમો લાગે છે.) | ||
{{ps | {{ps |
edits