ગુજરાતી એકાંકીસંપદા/મહાજનને ખોરડે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 16: Line 16:
સામી ભીંતે દેખાતાં ગાદી-તકિયાની ઉપર જ એક મોટો આરિયો છે. તેનાં બારણાં માથે ઉપરાઉપરી સિંદૂરના થથેડા વડે આળખેલું ત્રિશૂળ છે. એની બાજુમાં, સ્નાન કરતી ગોપીઓનાં વસ્ત્રો ચોરીને કદંબ-ડાળે ચડી ગયેલ કૃષ્ણની છબી છે.
સામી ભીંતે દેખાતાં ગાદી-તકિયાની ઉપર જ એક મોટો આરિયો છે. તેનાં બારણાં માથે ઉપરાઉપરી સિંદૂરના થથેડા વડે આળખેલું ત્રિશૂળ છે. એની બાજુમાં, સ્નાન કરતી ગોપીઓનાં વસ્ત્રો ચોરીને કદંબ-ડાળે ચડી ગયેલ કૃષ્ણની છબી છે.
પડદો ઊપડી રહ્યા પછી થોડી વારે દુલભ પોતાની પીઠ પાછળના ખૂણામાં જ, મોંમાં ભેગા થયેલ પાનના થૂંકની પિચકારી ઝીંકે છે.)
પડદો ઊપડી રહ્યા પછી થોડી વારે દુલભ પોતાની પીઠ પાછળના ખૂણામાં જ, મોંમાં ભેગા થયેલ પાનના થૂંકની પિચકારી ઝીંકે છે.)
{{ps |દુલભ (મૂછો લૂછતાં) : |મંછીની બા…!}}
{{ps |દુલભ(મૂછો લૂછતાં) : |મંછીની બા…!}}
(ડાબા બારણામાંથી જરા રહીને મંછીની બા પ્રવેશે છે. બેવડી કાઠીનું પડછંદ શરીર, બેઠાડુપણું સૂચવતો મેદ પણ સારા પ્રમાણમાં છે. એની સમક્ષ દુલભ તો જાણે સાંઠીકડા સમો લાગે છે.)
(ડાબા બારણામાંથી જરા રહીને મંછીની બા પ્રવેશે છે. બેવડી કાઠીનું પડછંદ શરીર, બેઠાડુપણું સૂચવતો મેદ પણ સારા પ્રમાણમાં છે. એની સમક્ષ દુલભ તો જાણે સાંઠીકડા સમો લાગે છે.)
{{ps
{{ps
Line 105: Line 105:
{{ps |મંછીની બાઃ | જાવ જાવ, ઝટ પે’રતા આવો. રોજ રેશમનો ડગલો પે’રતા હો, તો કેવા સારા લાગો! હવે તો તમે માજનના વેવાઈ થવાના…}}
{{ps |મંછીની બાઃ | જાવ જાવ, ઝટ પે’રતા આવો. રોજ રેશમનો ડગલો પે’રતા હો, તો કેવા સારા લાગો! હવે તો તમે માજનના વેવાઈ થવાના…}}
(દુલભ બજાર તરફને બારણેથી બહાર નીકળે છે. મંછીની બા સૂપડીમાં ભેગો થયેલો કચરો બારણા બહાર ફેંકી આવે છે અને પછી બાજુમાં પડેલી રજાઈઓ ગાદી ઉપર પાથરવા માંડે છે.)
(દુલભ બજાર તરફને બારણેથી બહાર નીકળે છે. મંછીની બા સૂપડીમાં ભેગો થયેલો કચરો બારણા બહાર ફેંકી આવે છે અને પછી બાજુમાં પડેલી રજાઈઓ ગાદી ઉપર પાથરવા માંડે છે.)
મંછીની બા (અનાયાસે ગણગણતાં):
{{ps
મગ ડોળંતાં મોતી લાધ્યું…મોતીમાંથી હીરલો લાધ્યો…હીરલો મારે હરકીસનભાઈ રે…
|મંછીની બા (અનાયાસે ગણગણતાં):
|મગ ડોળંતાં મોતી લાધ્યું…મોતીમાંથી હીરલો લાધ્યો…હીરલો મારે હરકીસનભાઈ રે…
}}
(ભીંત પર અહીંતહીં દેખાતાં બાવાં ઝાળાં સાવરણી વડે પાડવા માંડે છે. ગીતનો સાદ સહેજ ઊંચો કરે છે.)
(ભીંત પર અહીંતહીં દેખાતાં બાવાં ઝાળાં સાવરણી વડે પાડવા માંડે છે. ગીતનો સાદ સહેજ ઊંચો કરે છે.)
નવલા વેવાઈને કોઈ નવ જાણે, જાણ્યા મારા શામજીભાઈએમછોકાંઠામાં મોટા કીધા, હાલારમાં હાલંતા કીધા.ેશમાં વજીતા કીધા, નાતમાં જાણીતા કીધા.મગ ડોળંતા મોતી લાધ્યું, મોતીમાંથી લાધ્યો,હીરલો મારે હરકીસન…
{{ps
|
|નવલા વેવાઈને કોઈ નવ જાણે, જાણ્યા મારા શામજીભાઈએમછોકાંઠામાં મોટા કીધા, હાલારમાં હાલંતા કીધા.ેશમાં વજીતા કીધા, નાતમાં જાણીતા કીધા.મગ ડોળંતા મોતી લાધ્યું, મોતીમાંથી લાધ્યો,હીરલો મારે હરકીસન…
}}
(હાથમાં પાન-સોપારીની તાસક લઈને મંછી બારણામાં આવી ઊભે છે. ગવાતા ગીતની છેલ્લી લીટી – અને છેલ્લો શબ્દ – સાંભળીને શરમાઈ જાય છે. તાસકમાં પોતાનું મોં જોવા માંડે છે.)
(હાથમાં પાન-સોપારીની તાસક લઈને મંછી બારણામાં આવી ઊભે છે. ગવાતા ગીતની છેલ્લી લીટી – અને છેલ્લો શબ્દ – સાંભળીને શરમાઈ જાય છે. તાસકમાં પોતાનું મોં જોવા માંડે છે.)
{{ps |મંછીની બાઃ | લે, નામ સાંભળીને શરમાઈ ગઈ?
{{ps |મંછીની બાઃ | લે, નામ સાંભળીને શરમાઈ ગઈ?}}
(મંછી સાડલા વડે તાસક લૂછીને ફરીને એમાં મોં જોતાં જોતાં શરમની લાગણી છુપાવવા મથે છે.)
(મંછી સાડલા વડે તાસક લૂછીને ફરીને એમાં મોં જોતાં જોતાં શરમની લાગણી છુપાવવા મથે છે.)
{{ps |મંછીઃ | તું આવું ગીત ગા. એટલે તો ન શરમાતી હોઉં તોય શરમાઉં જ ને?
{{ps |મંછીઃ | તું આવું ગીત ગા. એટલે તો ન શરમાતી હોઉં તોય શરમાઉં જ ને?}}
મંછીની બા (પુત્રીનું મોં બેય હાથ વડે જકડીને કપાળે બચી કરતાં)ઃ વાહ રે મારી મંછી! કેવી લુચ્ચી થઈ ગઈ! તે દી હરકીસન પોતાને સગે હાથે તારા ભાણામાં લાડવો પીરસતો’તો તે દી તો જરાય નો’તી શરમાણી!
{{ps |મંછીની બા (પુત્રીનું મોં બેય હાથ વડે જકડીને કપાળે બચી કરતાં)ઃ |વાહ રે મારી મંછી! કેવી લુચ્ચી થઈ ગઈ! તે દી હરકીસન પોતાને સગે હાથે તારા ભાણામાં લાડવો પીરસતો’તો તે દી તો જરાય નો’તી શરમાણી!}}
મંછી (ગભરાતાં): કે દી?
{{ps
{{ps |મંછીની બાઃ | વાહ રે તારી હુશિયારી! જાણે કે હું તો સાવ બે મહિનાની કીકલી જ ન હોઉં તે કાંઈ જાણું જ નંઈ? તે દી આખી નાત ગિરનાર ઉપર અંબાવ્યની ટૂંકે ચડી’તી તંયે ચૂરી ને ભજિયાંની જમણવારમાં હરકીસન પીરસતો પીરસતો વારેઘડીએ તારા ભાણા કોરે ઘૂંફરિયું ખાધા કરતો’તો ઈ હું નોતી જોતી શું?
|મંછી (ગભરાતાં):
મંછી (સહેજ ગભરાતી) : આય હાય! લે, એની મેળે જ ઈ પીરસવા આવે એને હું આડા હાથ દઈને રોકું?
|કે દી?
{{ps |મંછીની બાઃ | એમ રોકવાનું મેં તને કીધું ય ખરું? તો તું ફિશિયારી કરશ એટલે જરાક બોલવું પડ્યું. (હસતાં) બાકી, મારાથી રજભારેય વાત અજાણી ન હોય હો! ડુંગર ઊતરતા ટાણે તું અમારાથી મોર્ય નીકળી જઈને તરસ લાગી એવું બા’નું કરીને માળી પરબે આગોતરી પૂગીને હરકીસન હારે વાતુંના સેલારા મારતી’તી ઈય મારાથી અજાણ્યું નોતું હો! પણ હું શું કામ આડી જીભ વાવું? મને તો થ્યું કે મારે જમાઈ ગોતવો મટ્યો!
}}
{{ps |મંછીની બાઃ | વાહ રે તારી હુશિયારી! જાણે કે હું તો સાવ બે મહિનાની કીકલી જ ન હોઉં તે કાંઈ જાણું જ નંઈ? તે દી આખી નાત ગિરનાર ઉપર અંબાવ્યની ટૂંકે ચડી’તી તંયે ચૂરી ને ભજિયાંની જમણવારમાં હરકીસન પીરસતો પીરસતો વારેઘડીએ તારા ભાણા કોરે ઘૂંફરિયું ખાધા કરતો’તો ઈ હું નોતી જોતી શું?}}
{{ps
|મંછી (સહેજ ગભરાતી) :
|આય હાય! લે, એની મેળે જ ઈ પીરસવા આવે એને હું આડા હાથ દઈને રોકું?
}}
{{ps |મંછીની બાઃ | એમ રોકવાનું મેં તને કીધું ય ખરું? તો તું ફિશિયારી કરશ એટલે જરાક બોલવું પડ્યું. (હસતાં) બાકી, મારાથી રજભારેય વાત અજાણી ન હોય હો! ડુંગર ઊતરતા ટાણે તું અમારાથી મોર્ય નીકળી જઈને તરસ લાગી એવું બા’નું કરીને માળી પરબે આગોતરી પૂગીને હરકીસન હારે વાતુંના સેલારા મારતી’તી ઈય મારાથી અજાણ્યું નોતું હો! પણ હું શું કામ આડી જીભ વાવું? મને તો થ્યું કે મારે જમાઈ ગોતવો મટ્યો!}}
(મા-દીકરી બંને હસી પડે છે. પણ તુરત મંછી છોભીલી પડી જાય છે અને ગુનાહિત આંખને ઢાંકવા સાડલાનો છેડો ઊંચે લે છે.)
(મા-દીકરી બંને હસી પડે છે. પણ તુરત મંછી છોભીલી પડી જાય છે અને ગુનાહિત આંખને ઢાંકવા સાડલાનો છેડો ઊંચે લે છે.)
{{ps |મંછીની બાઃ | એમાં મૂંઝાજે મા, બહેન! નાનાં હોય તંયે સૌ એવાં જ હોય! આ તો સવારના પહોરનાં, આ ગીતનાં વેણ મારે હોઠે આવ્યાં કરતાં’તાં તી અટાણે એની મેળે જ ગવાઈ ગયાં. ગોળ ખવાઈ રે’શે, એટલે ગીત ગાવાવાળી ચાર સુવાસણને બરકવા મારે જાવું પડશે. આજ તો હુંય લાંબી લહ થઈ જઈશ. બપોરે જરાક લાંબો વાંસો કર્યો ત્યાં તો તારા બાપે રાડ પાડીને જગાડી દીધી. પણ તું હજી આમ ખોડચાની ઘોડ્યે ઊભી છો કાં?
{{ps |મંછીની બાઃ | એમાં મૂંઝાજે મા, બહેન! નાનાં હોય તંયે સૌ એવાં જ હોય! આ તો સવારના પહોરનાં, આ ગીતનાં વેણ મારે હોઠે આવ્યાં કરતાં’તાં તી અટાણે એની મેળે જ ગવાઈ ગયાં. ગોળ ખવાઈ રે’શે, એટલે ગીત ગાવાવાળી ચાર સુવાસણને બરકવા મારે જાવું પડશે. આજ તો હુંય લાંબી લહ થઈ જઈશ. બપોરે જરાક લાંબો વાંસો કર્યો ત્યાં તો તારા બાપે રાડ પાડીને જગાડી દીધી. પણ તું હજી આમ ખોડચાની ઘોડ્યે ઊભી છો કાં?}}
{{ps |મંછીઃ | તંયે હું કરું? તું ચીંધ તો…
{{ps |મંછીઃ | તંયે હું કરું? તું ચીંધ તો…}}
{{ps |મંછીની બાઃ | હજી તો ગોળની ભીલી ભાંગવાની છે… પણ તારું ઈ કામ નંઈ. તારાં હાથમોં તો આજ ચોખા ચણાક રાખવાં પડશે. તું આ આરિયામાંથી કાથા-ચૂના કાઢીને ડબીમાં ભરી લે સમા કરીને.
{{ps |મંછીની બાઃ | હજી તો ગોળની ભીલી ભાંગવાની છે… પણ તારું ઈ કામ નંઈ. તારાં હાથમોં તો આજ ચોખા ચણાક રાખવાં પડશે. તું આ આરિયામાંથી કાથા-ચૂના કાઢીને ડબીમાં ભરી લે સમા કરીને.}}
(આરિયો ઉઘાડીને મંછી એમાંથી કાથા-ચૂનાનાં વાસણો બહાર કાઢે છે. તાસકની ડબી ભરવા માંડે છે.)
(આરિયો ઉઘાડીને મંછી એમાંથી કાથા-ચૂનાનાં વાસણો બહાર કાઢે છે. તાસકની ડબી ભરવા માંડે છે.)
{{ps |મંછીની બાઃ | ચાની ભૂકી ડબામાં થઈ રહી છે, તો બીજી કાઢી?
{{ps |મંછીની બાઃ | ચાની ભૂકી ડબામાં થઈ રહી છે, તો બીજી કાઢી?}}
{{ps |મંછીઃ | હા.
{{ps |મંછીઃ | હા.}}
{{ps |મંછીની બાઃ | પણ આજે ચા સરખી સારી કરજે. રૂગા માજન મુંબીના વસનારા છે. ગામડાંનાં ભોથાં નથી કે જેવુંતેવું હલવી લિયે. ચમચી ગણીને ખાંડ નાખજે.
{{ps |મંછીની બાઃ | પણ આજે ચા સરખી સારી કરજે. રૂગા માજન મુંબીના વસનારા છે. ગામડાંનાં ભોથાં નથી કે જેવુંતેવું હલવી લિયે. ચમચી ગણીને ખાંડ નાખજે.}}
{{ps |મંછીઃ | હો. એમાં તારે કે’વું ન પડે.
{{ps |મંછીઃ | હો. એમાં તારે કે’વું ન પડે.}}
{{ps |મંછીની બાઃ | તો ઠીક, ગળી મધ ચાસણી માથામાં મારજે મા. ને ઓલો એરચીનો ભૂકો નાખવાનું ભૂલી જાતી નંઈ હરખમાં ને હરખમાં.
{{ps |મંછીની બાઃ | તો ઠીક, ગળી મધ ચાસણી માથામાં મારજે મા. ને ઓલો એરચીનો ભૂકો નાખવાનું ભૂલી જાતી નંઈ હરખમાં ને હરખમાં.}}
{{ps |મંછીઃ | નંઈ ભૂલું રે નંઈ ભૂલું.
{{ps |મંછીઃ | નંઈ ભૂલું રે નંઈ ભૂલું.}}
{{ps |મંછીની બાઃ | કોણ જાણે મારી બઈ, ક્યાંક હરકીસન યાદ આવ્યો હોય તો ચાવાળા ડબલામાં હાથ નાખવાને બદલે ભૂલથી–
{{ps |મંછીની બાઃ | કોણ જાણે મારી બઈ, ક્યાંક હરકીસન યાદ આવ્યો હોય તો ચાવાળા ડબલામાં હાથ નાખવાને બદલે ભૂલથી–}}
મંછી (ખિજાઈ જતાં હાથમાંની તાસક મીઠા રોષથી નીચે પછાડે છે): તારે આજ આમ જ બોલવું હોય તો હું કામ જ નથી કરવાની, લે!
{{ps
{{ps |મંછીની બાઃ | વાહ રે મારો મરડ! સાસરે ગ્યા પછી આમ કરીશ તો તો –
|મંછી (ખિજાઈ જતાં હાથમાંની તાસક મીઠા રોષથી નીચે પછાડે છે):
{{ps |મંછીઃ | પણ હજી એક વાર સાસરે જવા તો દે હજી. અટાણથી જ –
|તારે આજ આમ જ બોલવું હોય તો હું કામ જ નથી કરવાની, લે!
મંછીની બા (મંછીનો છેલ્લો શબ્દ ઉપાડી લેતાં): અટાણ નથી. જો, (મોટા બારણા ભણી હાથ બતાવતાં) જો આ તડકા ઠેઠ ટોટલે પોંચ્યા… હમણાં મોટર આવીને ઊભી રે’શે બારણામાં–
}}
{{ps |મંછીઃ | આવતી હોય તો ભલે આવે. કાંઈ આડા હાથ દેવાશે? તમારા તેડાવ્યા આવ્યા છે ને?
{{ps |મંછીની બાઃ | વાહ રે મારો મરડ! સાસરે ગ્યા પછી આમ કરીશ તો તો –}}
મંછીની બા (સહેજ ચોંકતાં): કેમ વળી આમ બોલવા મંડી છો? હમણાં સુધી તો હરખ માતો નો’તો?
{{ps |મંછીઃ | પણ હજી એક વાર સાસરે જવા તો દે હજી. અટાણથી જ –}}
મંછી (સહેજ સંકોચથી): બા સાચી વાત કહું?
{{ps |મંછીની બા (મંછીનો છેલ્લો શબ્દ ઉપાડી લેતાં): અટાણ નથી. જો, (મોટા બારણા ભણી હાથ બતાવતાં) જો આ તડકા ઠેઠ ટોટલે પોંચ્યા… હમણાં મોટર આવીને ઊભી રે’શે બારણામાં–}}
{{ps |મંછીની બાઃ | કહે ને બેટા! મારાથી તેં શું અજાણ્યું રાખ્યું છે?
{{ps |મંછીઃ | આવતી હોય તો ભલે આવે. કાંઈ આડા હાથ દેવાશે? તમારા તેડાવ્યા આવ્યા છે ને?}}
{{ps |મંછીઃ | હું રૂગા માજનની આંખ જોઈને બી જાઉં છું.
{{ps
{{ps |મંછીની બાઃ | તેં વળી એને કે દી જોયા છ? એણેય તને નથી દીઠી… એટલા સારુ તો એને આજે ધક્કો –
|મંછીની બા (સહેજ ચોંકતાં):
{{ps |મંછીઃ | એણે મને નથી ઓળખી, પણ મેં એને તે દિવસે ગિરનાર ઉપર એક વાર જોયા’તા – ધરમશાળાની ઓસરીમાં તીલા ગોર હારે ગંજીપે રમતા’તા. હું કુંડમાંથી પાણીનો ઘડો ભરીને આવતી’તી; એણે મારી સામે એવી આંખે જોયું કે હું પગથિયું ચૂકીને ઘડા સોતી પડતાં પડતાં માંડ બચી.
|કેમ વળી આમ બોલવા મંડી છો? હમણાં સુધી તો હરખ માતો નો’તો?
{{ps |મંછીની બાઃ | ગાંડી રે ગાંડી! આવી પોચા મનની થઈશ તો તો એક જ ઘરમાં રે’વાશે કેમ?
}}
{{ps |મંછીઃ | મનેય ઈ જ વિચાર થ્યા કરે છે – રે’વાશે કેમ?
{{ps
{{ps |મંછીની બાઃ | એવા ખોટા વિચાર નો કરીએ. આપણું મન સાફ રાખવું. જા, ઝટ મોઢુંબોઢું ધોઈને સાબદી થા. સાડલો પછી બદલજે. હમણાં તો પટારામાંથી કાઢીને ડામચિયે મૂકી રાખ્ય.
|મંછી (સહેજ સંકોચથી):
{{ps |મંછીઃ | ક્યો સાડલો કાઢું?
|બા સાચી વાત કહું?
મંછીની બા (જરી વાર વિચાર કરીને)ઃ બદામી અવરગંડીનો કાઢજે. તારે મોઢે ખૂલતા રંગ જ ભળે છે.
}}
{{ps |મંછીઃ | બવ સારું. (જાય છે.)
{{ps |મંછીની બાઃ | કહે ને બેટા! મારાથી તેં શું અજાણ્યું રાખ્યું છે?}}
મંછીની બા (સ્વગત): ગિરનાર ઉપરેય તે દી બદામી અવરગંડી જ પેરી’તી ને! … રોયો રૂગલો છે જ મેલી નજરનો. નાતીલાવ તો કાંઈ કાંઈ વાતું કરે છે. (જરા વાર રહીને) હોઈ ઈતો. ગામનો મોઢે ગયણું ન બંધાય. અર્ધીની આખી કરે. પારકું વગોણું કોને મીઠું ન લાગે? … બાકી આપણે દીકરી સારું તો ગોઠણ સમી જાર ગોતી છે. જમાઈમાં થોડું કે’વાપણું છે? કલૈયા કુંવર જેવો… (ફરી અગાઉની જેમ ગાવા માંડે છે):
{{ps |મંછીઃ | હું રૂગા માજનની આંખ જોઈને બી જાઉં છું.}}
હીરલો મારે હરકીસનભાઈ રે… મગ ડોળંતાં…
{{ps |મંછીની બાઃ | તેં વળી એને કે દી જોયા છ? એણેય તને નથી દીઠી… એટલા સારુ તો એને આજે ધક્કો –}}
{{ps |મંછીઃ | એણે મને નથી ઓળખી, પણ મેં એને તે દિવસે ગિરનાર ઉપર એક વાર જોયા’તા – ધરમશાળાની ઓસરીમાં તીલા ગોર હારે ગંજીપે રમતા’તા. હું કુંડમાંથી પાણીનો ઘડો ભરીને આવતી’તી; એણે મારી સામે એવી આંખે જોયું કે હું પગથિયું ચૂકીને ઘડા સોતી પડતાં પડતાં માંડ બચી.}}
{{ps |મંછીની બાઃ | ગાંડી રે ગાંડી! આવી પોચા મનની થઈશ તો તો એક જ ઘરમાં રે’વાશે કેમ?}}
{{ps |મંછીઃ | મનેય ઈ જ વિચાર થ્યા કરે છે – રે’વાશે કેમ?}}
{{ps |મંછીની બાઃ | એવા ખોટા વિચાર નો કરીએ. આપણું મન સાફ રાખવું. જા, ઝટ મોઢુંબોઢું ધોઈને સાબદી થા. સાડલો પછી બદલજે. હમણાં તો પટારામાંથી કાઢીને ડામચિયે મૂકી રાખ્ય.}}
{{ps |મંછીઃ | ક્યો સાડલો કાઢું?}}
{{ps |મંછીની બા (જરી વાર વિચાર કરીને)ઃ |બદામી અવરગંડીનો કાઢજે. તારે મોઢે ખૂલતા રંગ જ ભળે છે.}}
{{ps |મંછીઃ | બવ સારું. (જાય છે.)}}
{{ps
|મંછીની બા (સ્વગત):  
|ગિરનાર ઉપરેય તે દી બદામી અવરગંડી જ પેરી’તી ને! … રોયો રૂગલો છે જ મેલી નજરનો. નાતીલાવ તો કાંઈ કાંઈ વાતું કરે છે. (જરા વાર રહીને) હોઈ ઈતો. ગામનો મોઢે ગયણું ન બંધાય. અર્ધીની આખી કરે. પારકું વગોણું કોને મીઠું ન લાગે? … બાકી આપણે દીકરી સારું તો ગોઠણ સમી જાર ગોતી છે. જમાઈમાં થોડું કે’વાપણું છે? કલૈયા કુંવર જેવો… (ફરી અગાઉની જેમ ગાવા માંડે છે)
}}
{{ps
|
|હીરલો મારે હરકીસનભાઈ રે… મગ ડોળંતાં…
}}
(ધૂંવાંપૂંવાં થતો દુલભ પ્રવેશે છે. એણે ધોતિયાની પાટલીમાં સંકેલેલો ડગલો છુપાવ્યો છે.)
(ધૂંવાંપૂંવાં થતો દુલભ પ્રવેશે છે. એણે ધોતિયાની પાટલીમાં સંકેલેલો ડગલો છુપાવ્યો છે.)
દુલભ (ચાંપલાં પગરખાં જેમતેમ ફેંકીને ભારે ઊંચે અવાજે): મારાં હાળાંવ અદેખાં કાંઈ અદેખાં! સાવ કૂતરાં કરતાંય બેજ!  
{{ps
{{ps |મંછીની બાઃ | કોણ પણ?
|દુલભ (ચાંપલાં પગરખાં જેમતેમ ફેંકીને ભારે ઊંચે અવાજે):
દુલભ (એટલે જ ઊંચે અવાજે): નાતીલાવ, બીજું કોણ વળી? કોઈનું સારું વાંચી જ શકતાં નથી.
|મારાં હાળાંવ અદેખાં કાંઈ અદેખાં! સાવ કૂતરાં કરતાંય બેજ!  
{{ps |મંછીની બાઃ | પણ શું થ્યું, ઈ તો વાત કરો!
}}
દુલભ (હજી તોરમાં જ): સૂંથિયું ને સાવરણી. થાય શું બીજું? આ ગામ જ કો’ક ચંડાળના પેટનું છે. પારકાંનું સારું થાય એમાં રાજી નંઈ.
{{ps |મંછીની બાઃ | પણ આ ઘડીકમાં શું ફટક્યું? ધોબીએ ડગલાને ઇસ્તરી કરી નથી…?
{{ps |મંછીની બાઃ | કોણ પણ?}}
{{ps |દુલભઃ | ડગલો તો આ રિયો મજાનો – એકેય કરચલી વિનાનો. પણ નાકું વળોટતો’તો ત્યાં ઓલ્યો કાળમુખો વનેચંદિયો વતું કરાવીને જાતો’તો ઈ સામો ભટકાણો. મને કહે કે રૂગા માજનને મારે ઘેર ચા પીવા મોકલજો. હું તેડવા આવીશ.
{{ps |દુલભ (એટલે જ ઊંચે અવાજે): |નાતીલાવ, બીજું કોણ વળી? કોઈનું સારું વાંચી જ શકતાં નથી.}}
{{ps |મંછીની બાઃ | પછી તમે શું કીધું?
{{ps |મંછીની બાઃ | પણ શું થ્યું, ઈ તો વાત કરો!}}
{{ps |દુલભઃ | હું શું કઉં?! હું શું હજી પાણીને ભૂ કઉં. એવડો કીકલો છું, તી એના પેટની વાત ન સમજી શકું? એના ઘરમાં સાંઢડા સાંઢડા જેવડી બે છોકરિયું વાંઢી બેઠી છે ઈ વાત શું મારી જાણબારી છે?
{{ps |દુલભ (હજી તોરમાં જ):| સૂંથિયું ને સાવરણી. થાય શું બીજું? આ ગામ જ કો’ક ચંડાળના પેટનું છે. પારકાંનું સારું થાય એમાં રાજી નંઈ.}}
{{ps |મંછીની બાઃ | મારો પીટ્યો…! આપણી આડે પોતાની… પણ તમે જબાપ શું દીધો?
{{ps |મંછીની બાઃ | પણ આ ઘડીકમાં શું ફટક્યું? ધોબીએ ડગલાને ઇસ્તરી કરી નથી…?}}
{{ps |દુલભઃ | મેં કીધું કે એમ ગોળ ખાવા સહેલા નથી. આ તો કોણીના ગોળ છે; હથેળીના સમજજે મા.
{{ps |દુલભઃ | ડગલો તો આ રિયો મજાનો – એકેય કરચલી વિનાનો. પણ નાકું વળોટતો’તો ત્યાં ઓલ્યો કાળમુખો વનેચંદિયો વતું કરાવીને જાતો’તો ઈ સામો ભટકાણો. મને કહે કે રૂગા માજનને મારે ઘેર ચા પીવા મોકલજો. હું તેડવા આવીશ.}}
મંછીની બા (વનેચંદને અનુલક્ષીને): લેતો જા, મારા રોયા! માજનનું ખોરડું રસ્તામાં પડ્યું હશે! ને હરકીસન જેવો જમાઈ! એની હારે વનેચંદિયાનાં સાંઢડાં શોભેય બવ! (હસી પડે છે. પછી દુલભને ઉદ્દેશીને) હવે તો લાખ વાતેય રૂગા માજનને ગોળ ખવડાવ્યા વિના આ હાટની બા’ર પગ મેલવા દેજો મા. પછી ભલે વનેચંદિયો એને ચા પાય કે પછી શેડકઢ્યાં દૂધ કાઢીને પાય! (નિર્લજ્જ હસે છે.)
{{ps |મંછીની બાઃ | પછી તમે શું કીધું?}}
{{ps |દુલભઃ | મને તેં આપણા બાબલા જેવડો બે વરહનો કીકલો ગણ્યો, તી હું મે’માનને હાટની બા’ર જાવા દઉં?
{{ps |દુલભઃ | હું શું કઉં?! હું શું હજી પાણીને ભૂ કઉં. એવડો કીકલો છું, તી એના પેટની વાત ન સમજી શકું? એના ઘરમાં સાંઢડા સાંઢડા જેવડી બે છોકરિયું વાંઢી બેઠી છે ઈ વાત શું મારી જાણબારી છે?}}
{{ps |મંછીની બાઃ | મારો પીટ્યો…! આપણી આડે પોતાની… પણ તમે જબાપ શું દીધો?}}
{{ps |દુલભઃ | મેં કીધું કે એમ ગોળ ખાવા સહેલા નથી. આ તો કોણીના ગોળ છે; હથેળીના સમજજે મા.}}
{{ps
|મંછીની બા (વનેચંદને અનુલક્ષીને):
|લેતો જા, મારા રોયા! માજનનું ખોરડું રસ્તામાં પડ્યું હશે! ને હરકીસન જેવો જમાઈ! એની હારે વનેચંદિયાનાં સાંઢડાં શોભેય બવ! (હસી પડે છે. પછી દુલભને ઉદ્દેશીને) હવે તો લાખ વાતેય રૂગા માજનને ગોળ ખવડાવ્યા વિના આ હાટની બા’ર પગ મેલવા દેજો મા. પછી ભલે વનેચંદિયો એને ચા પાય કે પછી શેડકઢ્યાં દૂધ કાઢીને પાય! (નિર્લજ્જ હસે છે.)
}}
{{ps |દુલભઃ | મને તેં આપણા બાબલા જેવડો બે વરહનો કીકલો ગણ્યો, તી હું મે’માનને હાટની બા’ર જાવા દઉં?}}
મંછીની બા (સંતોષથી): મેં તમે કોઈ દી એવા ગણ્યા છે?
મંછીની બા (સંતોષથી): મેં તમે કોઈ દી એવા ગણ્યા છે?
{{ps |દુલભઃ | તો ઠીક!
{{ps |દુલભઃ | તો ઠીક!
18,450

edits

Navigation menu