8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રકરણ ૫ : ‘હું તમારો ભાઈ થાઉં હોં!’ | }} {{Poem2Open}} નવીનચંદ્ર અલક...") |
No edit summary |
||
Line 47: | Line 47: | ||
આ બનાવ બન્યા પછી જ્યારે જ્યારે તક મળતી ત્યારે કુમુદસુંદરી નવીનચંદ્ર પર કઠોર કટાક્ષ નાખતી. આ થયા પછીથી ઈશ્વર જાણે શાથી નવીનચંદ્રની મનોવૃત્તિ ફરી ગઈ હતી. ઘડીકમાં ઘેર જવાની અને ઘડીકમાં કંઈ કંઈ પ્રદેશમાં જવાની ઇચ્છા થતી હતી. બુદ્ધિધનનું ઘર તો ગમે તેમ કરી છોડવું એ તેના મનમાં નક્કી થયું હતું. માત્ર ચૈત્રી પડવો જોવાના જ કુતૂહલથી આ ઇચ્છા દબાઈ રહી હતી. | આ બનાવ બન્યા પછી જ્યારે જ્યારે તક મળતી ત્યારે કુમુદસુંદરી નવીનચંદ્ર પર કઠોર કટાક્ષ નાખતી. આ થયા પછીથી ઈશ્વર જાણે શાથી નવીનચંદ્રની મનોવૃત્તિ ફરી ગઈ હતી. ઘડીકમાં ઘેર જવાની અને ઘડીકમાં કંઈ કંઈ પ્રદેશમાં જવાની ઇચ્છા થતી હતી. બુદ્ધિધનનું ઘર તો ગમે તેમ કરી છોડવું એ તેના મનમાં નક્કી થયું હતું. માત્ર ચૈત્રી પડવો જોવાના જ કુતૂહલથી આ ઇચ્છા દબાઈ રહી હતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪ | |||
|next = ૬ | |||
}} |