સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૫: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રકરણ ૫ : ‘હું તમારો ભાઈ થાઉં હોં!’ | }} {{Poem2Open}} નવીનચંદ્ર અલક...")
 
No edit summary
 
Line 47: Line 47:
આ બનાવ બન્યા પછી જ્યારે જ્યારે તક મળતી ત્યારે કુમુદસુંદરી નવીનચંદ્ર પર કઠોર કટાક્ષ નાખતી. આ થયા પછીથી ઈશ્વર જાણે શાથી નવીનચંદ્રની મનોવૃત્તિ ફરી ગઈ હતી. ઘડીકમાં ઘેર જવાની અને ઘડીકમાં કંઈ કંઈ પ્રદેશમાં જવાની ઇચ્છા થતી હતી. બુદ્ધિધનનું ઘર તો ગમે તેમ કરી છોડવું એ તેના મનમાં નક્કી થયું હતું. માત્ર ચૈત્રી પડવો જોવાના જ કુતૂહલથી આ ઇચ્છા દબાઈ રહી હતી.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૪
|next = ૬
}}

Navigation menu