સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૬: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રકરણ ૬ : અમાત્યનો વિજય | }} {{Poem2Open}} સુવર્ણપુરમાં ઘણા લોક જે...")
 
No edit summary
 
Line 64: Line 64:
કુમુદસુંદરી એકલી પોતાની મેડીમાં ગઈ. નવીનચંદ્રવાળો કાગળ કોનો છે તે જોવા મંડી અને પોતાની પાસે એક બીજો કાગળ હતો તે વચ્ચે વચ્ચે જોવા લાગી. આ બીજો કાગળ એની નાની બહેન કુસુમસુંદરીનો લખેલો હતો. એમાં સરસ્વતીચંદ્રની હકીકત હતી. પ્રમાદધન ઉપર જ મન ચોંટાડનારીનું મન સરસ્વતીચંદ્રનું દુઃખ વાંચી હાથમાં ન રહ્યું.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૫
|next = ૭
}}