8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રકરણ ૬ : અમાત્યનો વિજય | }} {{Poem2Open}} સુવર્ણપુરમાં ઘણા લોક જે...") |
No edit summary |
||
Line 64: | Line 64: | ||
કુમુદસુંદરી એકલી પોતાની મેડીમાં ગઈ. નવીનચંદ્રવાળો કાગળ કોનો છે તે જોવા મંડી અને પોતાની પાસે એક બીજો કાગળ હતો તે વચ્ચે વચ્ચે જોવા લાગી. આ બીજો કાગળ એની નાની બહેન કુસુમસુંદરીનો લખેલો હતો. એમાં સરસ્વતીચંદ્રની હકીકત હતી. પ્રમાદધન ઉપર જ મન ચોંટાડનારીનું મન સરસ્વતીચંદ્રનું દુઃખ વાંચી હાથમાં ન રહ્યું. | કુમુદસુંદરી એકલી પોતાની મેડીમાં ગઈ. નવીનચંદ્રવાળો કાગળ કોનો છે તે જોવા મંડી અને પોતાની પાસે એક બીજો કાગળ હતો તે વચ્ચે વચ્ચે જોવા લાગી. આ બીજો કાગળ એની નાની બહેન કુસુમસુંદરીનો લખેલો હતો. એમાં સરસ્વતીચંદ્રની હકીકત હતી. પ્રમાદધન ઉપર જ મન ચોંટાડનારીનું મન સરસ્વતીચંદ્રનું દુઃખ વાંચી હાથમાં ન રહ્યું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૫ | |||
|next = ૭ | |||
}} |