18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 92: | Line 92: | ||
{{ps|નિત્યાઃ | (V.O.) ચીકુ! પૂના! સર્વમ્! (રહીને) લાગે છે પુરુષ પ્રલોભનનું વાવાઝોડું ત્રાટક્યું છે. અમેરિકા જવાના ચીકુના ધ્યેયને એ ઉધ્વસ્ત કરીને જ રહેશે. છોકરીના આત્મવિશ્વાસને વિખેરીને જ જંપશે! ચીકુને ખબરેય નહીં પડે. થાપ ખાઈ જશે… મારી જેમ… તો?}} | {{ps|નિત્યાઃ | (V.O.) ચીકુ! પૂના! સર્વમ્! (રહીને) લાગે છે પુરુષ પ્રલોભનનું વાવાઝોડું ત્રાટક્યું છે. અમેરિકા જવાના ચીકુના ધ્યેયને એ ઉધ્વસ્ત કરીને જ રહેશે. છોકરીના આત્મવિશ્વાસને વિખેરીને જ જંપશે! ચીકુને ખબરેય નહીં પડે. થાપ ખાઈ જશે… મારી જેમ… તો?}} | ||
(અવાજ સાથે પ્રકાશ સંપૂર્ણ વિલાઈ જાય.) | (અવાજ સાથે પ્રકાશ સંપૂર્ણ વિલાઈ જાય.) | ||
<center>બ્લૅક આઉટ</center> | <center>'''બ્લૅક આઉટ'''</center> | ||
<center>દૃશ્ય બીજું</center> | <center>'''દૃશ્ય બીજું'''</center> | ||
(પ્રકાશ વિસ્તરે. વ્યગ્ર નિત્યા ઘરમાં આંટા મારતી ફોન ટ્રાય કરતી બબડે.) | (પ્રકાશ વિસ્તરે. વ્યગ્ર નિત્યા ઘરમાં આંટા મારતી ફોન ટ્રાય કરતી બબડે.) | ||
{{ps|નિત્યાઃ | પિક-અપ ચીકુ, પીક-અપ ધ ફોન…!}} | {{ps|નિત્યાઃ | પિક-અપ ચીકુ, પીક-અપ ધ ફોન…!}} | ||
Line 137: | Line 137: | ||
{{ps|નિત્યાઃ | (V.O.) નિત્યા, ચીકુના દેહમાં જાગેલા પુરુષના થનગનાટે અત્યારે એને આંજી નાખી છે. ચીકુને ચેતવ તારી વાત કહીને, એક મા તરીકે નહીં, સ્ત્રી તરીકે વિના સંકોચ. કહી દે ચીકુને તારા આવેગો, ઉન્માદો, ભૂલો વિશે લાલબત્તી ધરી દે! તું ઉઘાડી પડી જશે, પણ અત્યારે સારી મા તરીકેની તારી શાખ મહત્ત્વની નથી. મહત્ત્વની છે ચીકુની જિંદગી. પણ, હું ચીકુને ખોઈ બેસીશ તો? ખોઈ દેવાના સ્વાર્થમાં તું ચીકુને ચેતવશે નહીં?}} | {{ps|નિત્યાઃ | (V.O.) નિત્યા, ચીકુના દેહમાં જાગેલા પુરુષના થનગનાટે અત્યારે એને આંજી નાખી છે. ચીકુને ચેતવ તારી વાત કહીને, એક મા તરીકે નહીં, સ્ત્રી તરીકે વિના સંકોચ. કહી દે ચીકુને તારા આવેગો, ઉન્માદો, ભૂલો વિશે લાલબત્તી ધરી દે! તું ઉઘાડી પડી જશે, પણ અત્યારે સારી મા તરીકેની તારી શાખ મહત્ત્વની નથી. મહત્ત્વની છે ચીકુની જિંદગી. પણ, હું ચીકુને ખોઈ બેસીશ તો? ખોઈ દેવાના સ્વાર્થમાં તું ચીકુને ચેતવશે નહીં?}} | ||
(છેલ્લા શબ્દોના પડઘા ઓસરતા પ્રકાશમાં વિલાઈ જાય.) | (છેલ્લા શબ્દોના પડઘા ઓસરતા પ્રકાશમાં વિલાઈ જાય.) | ||
<center>બ્લૅકઆઉટ</center> | <center>'''બ્લૅકઆઉટ'''</center> | ||
<center>ત્રીજું દૃશ્ય</center> | <center>'''ત્રીજું દૃશ્ય'''</center> | ||
(રંગમંચ પર ઓળા દેખાય એટલો પ્રકાશ વિસ્તરે. ઑફિસના ખૂણામાં રાહ જોતી નિત્યાનો ઓળો દેખાય. રહીને ચીકુનું ઓળો પ્રવેશે. આમતેમ જોઈ અટકે. સૅન્ડલ કાઢી, ઉપાડે. દબાયેલા પગલે પોતાના રૂમ તરફ જાય ત્યાં એનો સેલફોન વાગે. ગભરાય. હાથમાંથી સૅન્ડલ પડે કે તરત સંપૂર્ણ પ્રકાશ વિસ્તરે, ચીકુ એકદમ ફરે. મા–દીકરી સામસામે જોઈ રહે) | (રંગમંચ પર ઓળા દેખાય એટલો પ્રકાશ વિસ્તરે. ઑફિસના ખૂણામાં રાહ જોતી નિત્યાનો ઓળો દેખાય. રહીને ચીકુનું ઓળો પ્રવેશે. આમતેમ જોઈ અટકે. સૅન્ડલ કાઢી, ઉપાડે. દબાયેલા પગલે પોતાના રૂમ તરફ જાય ત્યાં એનો સેલફોન વાગે. ગભરાય. હાથમાંથી સૅન્ડલ પડે કે તરત સંપૂર્ણ પ્રકાશ વિસ્તરે, ચીકુ એકદમ ફરે. મા–દીકરી સામસામે જોઈ રહે) | ||
{{ps|નિત્યાઃ | વેલ…કમ… હોમ.}} | {{ps|નિત્યાઃ | વેલ…કમ… હોમ.}} |
edits