ગુજરાતી એકાંકીસંપદા/કરવા શું બેઠી છે આ છોકરી?: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 66: Line 66:
{{ps|પાન્ડેઃ | (O.S.) એક ઔર બાત! ચીકુ કી ટર્મ ફી ભરની અભી બાકી હૈ, મેમ!}}

{{ps|નિત્યાઃ | પાન્ડેજી આજ હી ભરવા દુંગી, જરૂર, થૅન્ક યૂ સર! (નિત્યા ઘા ખાઈ વિચારમાં પડી જાય. ધૂંઆપૂંઆ ઊઠ-બેસ કરતી બબડે) ચીકુ… કૉલેજમાં નથી જતી? (રહીને) ટર્મ-ફી ભરી નથી? કરવા શું બેઠી છે આ છોકરી? (નિત્યા શૂન્યમનસ્ક, શું કરવુંમાં થીજી જાય પછી રહીને ફોન જોડે. લાગે નહીં. અકળાય) બાજુમાં રહેતી રેખાય બોલી નહીં! રોજ બંને સાથે જ તો કૉલેજ જાય છે! એક જ વર્ગમાં છે! (ફોન જોડાય) ચક્ષુ! નિત્યા હિયર, જો મિનળ આજની ક્લાયન્ટ જોડેની મીટિંગ કેન્સલ કરી નાખ. કોઈ પણ બહાનું આપી દે. કામ હોય તો ઘરે જ છું. ના, ના, તબિયત તો સારી છે. સમથિંગ અર્જન્ટ હેઝ કમ અપ, ને જો પ્રૉફેસર પાંડેને પૂછી ચીકુની ટર્મ ફી ભરાવી દે. આજે જ ઓકે! (ફોન મૂકી દે. છટકામાં હોય તેમ ફફડતી આંટા મારે. એકાએક અટકે) રેખા! યસ! રેખાને ખબર હશે બધી…! (ફોન જોડી, લાડમાં) રેખા બેટા, નિત્યા છું. ચીકુનો મોબાઇલ લાગતો નથી. કૉલેજમાં છે ને તારી સાથે, આપ ને?}}

{{ps|રેખાઃ | (O.S.) હું તો ઘરે છું. આન્ટી સવારના બે પીરિયડ આજે નથી. હું બે વાગે જઈશ!
{{ps|રેખાઃ | (O.S.) હું તો ઘરે છું. આન્ટી સવારના બે પીરિયડ આજે નથી. હું બે વાગે જઈશ!}}
{{ps|નિત્યાઃ | (વિચારમાં) ચીકુ તો ગઈ!}}
{{ps|નિત્યાઃ | (વિચારમાં) ચીકુ તો ગઈ!}}
{{ps|રેખાઃ | (O.S.) ગઈ! ઓ… હો… હા… સ્પેશિયલ ક્લાસિસ છે… રાઇટ.}}

18,450

edits

Navigation menu