ગુજરાતી એકાંકીસંપદા/પેન્સિલની કબર અને મીણબત્તી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 239: Line 239:
}}
}}
{{Ps
{{Ps
અસ્તિઃ જા જા હવે. મરઘીનાં ઈંડાં અને કાચબાનાં ઈંડાંમાં કાંઈ ફરક જ નહીં હોય?
|અસ્તિઃ  
બામજીઃ (ગળા ઉપર હાથ મૂકી) મારા સમ, કાચબાનાં ઈંડાં આબેહૂબ મરઘીનાં ઈંડાં જેવાં જ હોય છે. માણસજાત તો શું પણ ખુદ મરઘી અને કાચબા પણ ઓળખી ન શકે એવાં આબેહૂબ મળતાં હોય છે.
|જા જા હવે. મરઘીનાં ઈંડાં અને કાચબાનાં ઈંડાંમાં કાંઈ ફરક જ નહીં હોય?
અસ્તિઃ પણ આ બધું ક્યાં સુધી ચાલ્યા કરશે? શું આનો ક્યારેય અંત નહીં આવે?
}}
બામજીઃ ના, બામજી, ના. આનો ક્યારેય અંત નહીં આવે. આ બીડીઓનો અંત આવી જશે. આ ચણાનો અંત આવી જશે. આ ખોદકામનો અંત આવી જશે. પણ એનો અંત નહીં આવે, એ તો ચાલ્યા જ કરશે. કયામત સુધી ચાલ્યા જ કરશે. ચાલ્યા જ કરશે.
{{Ps
અસ્તિઃ તારી પરીક્ષાનું શું થયું? કશું વાંચેબાંચે છે કે એમ જ?
|બામજીઃ  
બામજીઃ પરીક્ષાને અઠવાડિયું બાકી છે પણ આ નવરાત્રિના ગરબાઓના કારણે વાંચવાનું બંધ પડ્યું છે.
|(ગળા ઉપર હાથ મૂકી) મારા સમ, કાચબાનાં ઈંડાં આબેહૂબ મરઘીનાં ઈંડાં જેવાં જ હોય છે. માણસજાત તો શું પણ ખુદ મરઘી અને કાચબા પણ ઓળખી ન શકે એવાં આબેહૂબ મળતાં હોય છે.
અસ્તિઃ આ ગરબાની શરૂઆત કોણે કરી?
}}
બામજીઃ એમાં વળી શું પૂછવાનું હોય? અંબાજીએ જ સ્તો.
{{Ps
અસ્તિઃ એમ કે?
|અસ્તિઃ  
બામજીઃ હા. ત્યારે બોલો, શ્રીઅંબે માતકી જય!
|પણ આ બધું ક્યાં સુધી ચાલ્યા કરશે? શું આનો ક્યારેય અંત નહીં આવે?
અસ્તિઃ અંબે માતકી જય!
}}
{{Ps
|બામજીઃ  
|ના, બામજી, ના. આનો ક્યારેય અંત નહીં આવે. આ બીડીઓનો અંત આવી જશે. આ ચણાનો અંત આવી જશે. આ ખોદકામનો અંત આવી જશે. પણ એનો અંત નહીં આવે, એ તો ચાલ્યા જ કરશે. કયામત સુધી ચાલ્યા જ કરશે. ચાલ્યા જ કરશે.
}}
{{Ps
|અસ્તિઃ  
|તારી પરીક્ષાનું શું થયું? કશું વાંચેબાંચે છે કે એમ જ?
}}
{{Ps
|બામજીઃ  
|પરીક્ષાને અઠવાડિયું બાકી છે પણ આ નવરાત્રિના ગરબાઓના કારણે વાંચવાનું બંધ પડ્યું છે.
}}
{{Ps
|અસ્તિઃ  
|આ ગરબાની શરૂઆત કોણે કરી?
}}
{{Ps
|બામજીઃ  
|એમાં વળી શું પૂછવાનું હોય? અંબાજીએ જ સ્તો.
}}
{{Ps
|અસ્તિઃ  
|એમ કે?
}}
{{Ps
|બામજીઃ  
|હા. ત્યારે બોલો, શ્રીઅંબે માતકી જય!
}}
{{Ps
|અસ્તિઃ  
|અંબે માતકી જય!
}}
{{Ps
બામજીઃ અંબે માતકી જય!
બામજીઃ અંબે માતકી જય!
અસ્તિઃ અંબે માતકી જય!
અસ્તિઃ અંબે માતકી જય!
26,604

edits