26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 219: | Line 219: | ||
(બંને જણા ચણા ખાતા જાય છે.) | (બંને જણા ચણા ખાતા જાય છે.) | ||
{{Ps | {{Ps | ||
બામજીઃ તારાં લગ્ન થઈ ગયાં? | |બામજીઃ | ||
અસ્તિઃ હા, અને તારાં? | |તારાં લગ્ન થઈ ગયાં? | ||
બામજીઃ ના, મારે બાકી છે. પણ એક્કેય ચીજ શુદ્ધ ક્યાં મળે છે હવે? | }} | ||
અસ્તિઃ ઈંડાં સિવાય દરેક ચીજમાં ભેળસેળ થાય છે. આ વેપારીઓને તો ગોળીએ દેવા જોઈએ. | {{Ps | ||
બામજીઃ ઈંડાંમાંય ભેળસેળ ચાલે છે. મરઘીના બદલે કાચબાનાં ઈંડાં પધરાવી દેવાય છે. | |અસ્તિઃ | ||
|હા, અને તારાં? | |||
}} | |||
{{Ps | |||
|બામજીઃ | |||
|ના, મારે બાકી છે. પણ એક્કેય ચીજ શુદ્ધ ક્યાં મળે છે હવે? | |||
}} | |||
{{Ps | |||
|અસ્તિઃ | |||
|ઈંડાં સિવાય દરેક ચીજમાં ભેળસેળ થાય છે. આ વેપારીઓને તો ગોળીએ દેવા જોઈએ. | |||
}} | |||
{{Ps | |||
|બામજીઃ | |||
|ઈંડાંમાંય ભેળસેળ ચાલે છે. મરઘીના બદલે કાચબાનાં ઈંડાં પધરાવી દેવાય છે. | |||
}} | |||
{{Ps | |||
અસ્તિઃ જા જા હવે. મરઘીનાં ઈંડાં અને કાચબાનાં ઈંડાંમાં કાંઈ ફરક જ નહીં હોય? | અસ્તિઃ જા જા હવે. મરઘીનાં ઈંડાં અને કાચબાનાં ઈંડાંમાં કાંઈ ફરક જ નહીં હોય? | ||
બામજીઃ (ગળા ઉપર હાથ મૂકી) મારા સમ, કાચબાનાં ઈંડાં આબેહૂબ મરઘીનાં ઈંડાં જેવાં જ હોય છે. માણસજાત તો શું પણ ખુદ મરઘી અને કાચબા પણ ઓળખી ન શકે એવાં આબેહૂબ મળતાં હોય છે. | બામજીઃ (ગળા ઉપર હાથ મૂકી) મારા સમ, કાચબાનાં ઈંડાં આબેહૂબ મરઘીનાં ઈંડાં જેવાં જ હોય છે. માણસજાત તો શું પણ ખુદ મરઘી અને કાચબા પણ ઓળખી ન શકે એવાં આબેહૂબ મળતાં હોય છે. |
edits