18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 256: | Line 256: | ||
{{ps |લાખણ: | તો રાજાની રીતમાં રે’તો હોય તો… રાજા થઈનઅ મોનપોન લેતાં નથી આવડતાં તનઅ?}} | {{ps |લાખણ: | તો રાજાની રીતમાં રે’તો હોય તો… રાજા થઈનઅ મોનપોન લેતાં નથી આવડતાં તનઅ?}} | ||
{{ps |રાજા: | પણ મને ગમી ગઈ છે તું. રાજના કામકાજમાં મારું દિલ ચોંટતું નથી. તને જોઈ છે ત્યારથી મારું મન તારામાં ભમે છે. હે સુંદરી! મારી ઇચ્છાઓને માન આપી મારા મહેલે પધાર. | {{ps |રાજા: | પણ મને ગમી ગઈ છે તું. રાજના કામકાજમાં મારું દિલ ચોંટતું નથી. તને જોઈ છે ત્યારથી મારું મન તારામાં ભમે છે. હે સુંદરી! મારી ઇચ્છાઓને માન આપી મારા મહેલે પધાર. | ||
{{ps |લાખણ: | તનઅ તો બધાં બૈરાં ગમઅ એટલે… તું કાંઈ એવડો મોટો જાતલીબંધ થઈ જ્યો સે તીં તું કે ઈમ અમારઅ કરવું પડઅ..?}} | |||
{{ps |રાજા: | કરવું પડે. રાજમાં એમનેમ ના રહેવાય. હું તો તને હજી સમજાવી-ફોસલાવીને લઈ જવા માંગું છું. બીજો રાજા હોત તો તને ઉપાડી ગયો હોત. તને અને તારા ધણીને દુઃખ ના પડે તે માટે ધર્મશાળામાં સગવડ કરી આપી. ત્યારે તું તો ધર્મશાળામાં જવાની જ ના પાડી બેઠી.}} | {{ps |રાજા: | કરવું પડે. રાજમાં એમનેમ ના રહેવાય. હું તો તને હજી સમજાવી-ફોસલાવીને લઈ જવા માંગું છું. બીજો રાજા હોત તો તને ઉપાડી ગયો હોત. તને અને તારા ધણીને દુઃખ ના પડે તે માટે ધર્મશાળામાં સગવડ કરી આપી. ત્યારે તું તો ધર્મશાળામાં જવાની જ ના પાડી બેઠી.}} | ||
{{ps |લાખણ: | એક વાર નૈ સાડીસત્તર વાર મીં ના પાડી બોલ! મારઅ જૂતો ભૈ જૉય સે ધરમશાળામાં.}} | {{ps |લાખણ: | એક વાર નૈ સાડીસત્તર વાર મીં ના પાડી બોલ! મારઅ જૂતો ભૈ જૉય સે ધરમશાળામાં.}} | ||
Line 390: | Line 390: | ||
{{ps |લાખણ: | હા, સખી હા.}} | {{ps |લાખણ: | હા, સખી હા.}} | ||
(લાખણ સખીને બાથ ભરાવી દે છે, ક્યાંય સુધી સખીને વહાલ કર્યા કરે છે. સખી લાખણના ખોળામાં માથું નાખીને પડી રહે છે. લાખણ એના માથામાં હાથ ફેરવી રહી છે.) | (લાખણ સખીને બાથ ભરાવી દે છે, ક્યાંય સુધી સખીને વહાલ કર્યા કરે છે. સખી લાખણના ખોળામાં માથું નાખીને પડી રહે છે. લાખણ એના માથામાં હાથ ફેરવી રહી છે.) | ||
દૃશ્ય – પાંચમું | <center>'''દૃશ્ય – પાંચમું'''</center> | ||
સ્થળ: લાખણની ઝૂંપડી | <center>'''સ્થળ: લાખણની ઝૂંપડી'''</center> | ||
સમય: સવારનો | <center>'''સમય: સવારનો'''</center> | ||
(લાખણ નાહીધોઈને ઝૂંપડીની બહાર આંટાફેરા મારે છે. મોં પર ઉચાટની રેખાઓ જણાય છે. દૂર દૂર એ નજર નાખી રહી છે. ક્યારેક કંટાળીને પગ વડે બહાર પડેલા કાંકરાને ધકેલે છે. પછી હોઠ ફફડાવે છે.) | (લાખણ નાહીધોઈને ઝૂંપડીની બહાર આંટાફેરા મારે છે. મોં પર ઉચાટની રેખાઓ જણાય છે. દૂર દૂર એ નજર નાખી રહી છે. ક્યારેક કંટાળીને પગ વડે બહાર પડેલા કાંકરાને ધકેલે છે. પછી હોઠ ફફડાવે છે.) | ||
{{ps |લાખણ: | (સ્વગત) રાત આખી જઈ. નઅ આ તો હવાર પડ્યું. સખી ચ્યમ હજી દેખાણી નઈ? સું થ્યું હશીં? કાંય સંકટ તો નઈ આયી પડ્યું હોય? કઅ પછઅ સખીનઅ કાયમ માટઅ…? | {{ps |લાખણ: | (સ્વગત) રાત આખી જઈ. નઅ આ તો હવાર પડ્યું. સખી ચ્યમ હજી દેખાણી નઈ? સું થ્યું હશીં? કાંય સંકટ તો નઈ આયી પડ્યું હોય? કઅ પછઅ સખીનઅ કાયમ માટઅ…?}} | ||
(લાખણ બહાર ઢાળેલી ખાટલીમાં બેસી પડે છે. લમણે હાથ મૂકીને એ ભોંય પર જોઈ રહે છે. ત્યાં ધણી ઘરમાંથી બહાર નીકળે છે.) | (લાખણ બહાર ઢાળેલી ખાટલીમાં બેસી પડે છે. લમણે હાથ મૂકીને એ ભોંય પર જોઈ રહે છે. ત્યાં ધણી ઘરમાંથી બહાર નીકળે છે.) | ||
{{ps |ધણી: | માન ના માન પણ આજ કાંક તુ દુવિધામાં સે. | {{ps |ધણી: | માન ના માન પણ આજ કાંક તુ દુવિધામાં સે.}} | ||
{{ps |લાખણ: | (ચમકીને પછી ફિસ્સું હસી પડતાં) ના રે, મારઅ સું દુવિધા હોય? | {{ps |લાખણ: | (ચમકીને પછી ફિસ્સું હસી પડતાં) ના રે, મારઅ સું દુવિધા હોય?}} | ||
{{ps |ધણી: | તો હેંડ હવઅ કૉમે જઈએ. વખત થઈ જયો સે. | {{ps |ધણી: | તો હેંડ હવઅ કૉમે જઈએ. વખત થઈ જયો સે.}} | ||
{{ps |લાખણ: | આજ મનઅ ઠીક નથી. ના આવું તો નૈ ચાલઅ…? | {{ps |લાખણ: | આજ મનઅ ઠીક નથી. ના આવું તો નૈ ચાલઅ…?}} | ||
(ધણી લાખણના ગળા પર હાથ ફેરવે છે. એકદમ ચમકી બોલે છે.) | (ધણી લાખણના ગળા પર હાથ ફેરવે છે. એકદમ ચમકી બોલે છે.) | ||
{{ps |ધણી: | તનઅ તો તાવ જેવું સે. લે તાણઅ તું ઘેર રે. હું જઉં સું. | {{ps |ધણી: | તનઅ તો તાવ જેવું સે. લે તાણઅ તું ઘેર રે. હું જઉં સું.}} | ||
{{ps |લાખણ: | પછઅ ખાશો સું? મીં તો આજ તમારા માટઅ કાંય બનાયું યે નથી. | {{ps |લાખણ: | પછઅ ખાશો સું? મીં તો આજ તમારા માટઅ કાંય બનાયું યે નથી.}} | ||
{{ps |ધણી: | (હસીને) તારા શરીરનું ઠેકોણું નથી. પછઅ નકોમી ઉપાધિ સું કોમ કરે સે? હું તો લાખાના ભાતમાંથી થોડું ખૈ લેઈશ. | {{ps |ધણી: | (હસીને) તારા શરીરનું ઠેકોણું નથી. પછઅ નકોમી ઉપાધિ સું કોમ કરે સે? હું તો લાખાના ભાતમાંથી થોડું ખૈ લેઈશ.}} | ||
{{ps |લાખણ: | જો તાવ મટઅ તો મોડી તો મોડી, હું આવું સું. | {{ps |લાખણ: | જો તાવ મટઅ તો મોડી તો મોડી, હું આવું સું.}} | ||
{{ps |ધણી: | તું તો જોણી બાપનો ગરાહ લૂંટાઈ જતો હોય ઈમ કરે સે. તું આજ આવતી જ નઈ. | {{ps |ધણી: | તું તો જોણી બાપનો ગરાહ લૂંટાઈ જતો હોય ઈમ કરે સે. તું આજ આવતી જ નઈ.}} | ||
(ધણી હાથમાં કોદાળી લઈને ચાલવા માંડે છે. લાખણ એને જોઈ રહે છે. ધણી દેખાતો બંધ થાય કે તરત જ એ ખાટલીમાં આડી પાડી જાય છે. મનોમન એ વિચારે છે.) | (ધણી હાથમાં કોદાળી લઈને ચાલવા માંડે છે. લાખણ એને જોઈ રહે છે. ધણી દેખાતો બંધ થાય કે તરત જ એ ખાટલીમાં આડી પાડી જાય છે. મનોમન એ વિચારે છે.) | ||
{{ps |લાખણ: | હુંય ચેવી સું. મારા હવારથ માટઅ મીં એક કાચીકુંવારી છોડીનઅ એક ખવીના હાથમાં હોંપી દીધી. બચારી પર ચેવી વીતી હશી? | {{ps |લાખણ: | હુંય ચેવી સું. મારા હવારથ માટઅ મીં એક કાચીકુંવારી છોડીનઅ એક ખવીના હાથમાં હોંપી દીધી. બચારી પર ચેવી વીતી હશી?}} | ||
(લાખણ કપાળ પર હાથ પછાડે છે. સખી હજી આવી નથી તેની ચિંતા તેને કોરી ખાય છે. પાછી હોઠ ફફડાવે છે.) | (લાખણ કપાળ પર હાથ પછાડે છે. સખી હજી આવી નથી તેની ચિંતા તેને કોરી ખાય છે. પાછી હોઠ ફફડાવે છે.) | ||
{{ps |લાખણ: | (સ્વગત) મારો ભૈનો હાળો, પાછળ પડ્યો’તો તીં કાળું મોં કરીનઅ જ ઝંપ્યો. આમ તો વાંઝણો સે. ઈના પાછળ રાજ હંભાળનાર વેલોય પરભુએ આલ્યો નથી. કપાતરે બચારીનઅ રોળી નાશી હશીં. તારું બેંટ જાય.. તું તો કૂતરા જેવો સે. | {{ps |લાખણ: | (સ્વગત) મારો ભૈનો હાળો, પાછળ પડ્યો’તો તીં કાળું મોં કરીનઅ જ ઝંપ્યો. આમ તો વાંઝણો સે. ઈના પાછળ રાજ હંભાળનાર વેલોય પરભુએ આલ્યો નથી. કપાતરે બચારીનઅ રોળી નાશી હશીં. તારું બેંટ જાય.. તું તો કૂતરા જેવો સે.}} | ||
(લાખણ બેઠી થઈ જાય છે. પછી ખાટલીમાં આંખો બંધ કરીને બેસી રહે છે. ત્યાં હળવે હળવે એક હાથે ચણિયો પકડીને સખી આવે છે. ને લાખણને ખબર ન પડે તેમ આંખો દબાવી દે છે. લાખણ એકદમ ચમકી જાય છે. આંખો પરથી સખીના હાથને ખસેડવા મથામણ કરતાં બોલી પડે છે.) | (લાખણ બેઠી થઈ જાય છે. પછી ખાટલીમાં આંખો બંધ કરીને બેસી રહે છે. ત્યાં હળવે હળવે એક હાથે ચણિયો પકડીને સખી આવે છે. ને લાખણને ખબર ન પડે તેમ આંખો દબાવી દે છે. લાખણ એકદમ ચમકી જાય છે. આંખો પરથી સખીના હાથને ખસેડવા મથામણ કરતાં બોલી પડે છે.) | ||
{{ps |લાખણ: | કુણ સે, હવારના પો’રમાં પાસું. કઉં સું હાથ લઈ લે! | {{ps |લાખણ: | કુણ સે, હવારના પો’રમાં પાસું. કઉં સું હાથ લઈ લે!}} | ||
(સખીને હસવું આવે છે પણ હોઠ પરાણે ભીડી રાખે છે. લાખણની આંખો પર ભીંસ વધારે છે ને પછી લાખણના માથા પર દાઢી ઘસે છે.) | (સખીને હસવું આવે છે પણ હોઠ પરાણે ભીડી રાખે છે. લાખણની આંખો પર ભીંસ વધારે છે ને પછી લાખણના માથા પર દાઢી ઘસે છે.) | ||
{{ps |લાખણ: | (સખીના હાથ પર હાથ મૂકીને) સે તો કો’કના જાણીતા હાથ. કુણ સે તું? | {{ps |લાખણ: | (સખીના હાથ પર હાથ મૂકીને) સે તો કો’કના જાણીતા હાથ. કુણ સે તું?}} | ||
(સખી ખડખડાટ હસી પડે છે. પછી લાખણની આંખો પરથી હાથ લઈને એને બાથ ભરાવી દે છે. લાખણ એની સામે જુએ છે, ને એકદમ સખીને પોતાના ખોળામાં લઈને વહાલ કરતાં બોલે છે.) | (સખી ખડખડાટ હસી પડે છે. પછી લાખણની આંખો પરથી હાથ લઈને એને બાથ ભરાવી દે છે. લાખણ એની સામે જુએ છે, ને એકદમ સખીને પોતાના ખોળામાં લઈને વહાલ કરતાં બોલે છે.) | ||
{{ps |લાખણ: | હું તો ચાણની ચિંતા ઝૂર્યા કરું સું. તું ચ્યાં હતી? | {{ps |લાખણ: | હું તો ચાણની ચિંતા ઝૂર્યા કરું સું. તું ચ્યાં હતી?}} | ||
{{ps |સખી: | (હજીયે હસતાં હસતાં) હું તો સીધી જ રાજાના મોલેથી આવું સું. | {{ps |સખી: | (હજીયે હસતાં હસતાં) હું તો સીધી જ રાજાના મોલેથી આવું સું.}} | ||
{{ps |લાખણ: | ઓ બાપરે! આખી રાત તું રાજા હંગાથી હતી? | {{ps |લાખણ: | ઓ બાપરે! આખી રાત તું રાજા હંગાથી હતી?}} | ||
{{ps |સખી: | (જરા ત્રાંસી આંખો કરીને) હોવે! | {{ps |સખી: | (જરા ત્રાંસી આંખો કરીને) હોવે!}} | ||
{{ps |લાખણ: | પણ તું એ તો કે કઅ તું ચ્યમ આટલી ખુશમિજાજમાં સે? | {{ps |લાખણ: | પણ તું એ તો કે કઅ તું ચ્યમ આટલી ખુશમિજાજમાં સે?}} | ||
{{ps |સખી: | એ તો વાત જ થાય તેમ નથી. | {{ps |સખી: | એ તો વાત જ થાય તેમ નથી.}} | ||
{{ps |લાખણ: | રાજાએ તારી સારસંભાળ હારી લીધી લાગે સે. | {{ps |લાખણ: | રાજાએ તારી સારસંભાળ હારી લીધી લાગે સે.}} | ||
{{ps |સખી: | લેય જ ને! હું તો ઈની મે’માન હતી. મોંઘેરું મે’માન! | {{ps |સખી: | લેય જ ને! હું તો ઈની મે’માન હતી. મોંઘેરું મે’માન!}} | ||
{{ps |લાખણ: | તું રાજાના મોલે ચાણઅ પોંચી’તી? | {{ps |લાખણ: | તું રાજાના મોલે ચાણઅ પોંચી’તી?}} | ||
{{ps |સખી: | તું મનઅ નદીકિનારે મૂચીનઅ જઈ કઅ તરત જ રાજાની પાલખી આયી. હું ઈમાં બેસીનઅ રાજાના મોલે જઈ’તી. અહાહા! સું રાજાનો મે’લ! હું તો મારી જાતનય ભાયગશાળી મૉનવા લાગેલી. | {{ps |સખી: | તું મનઅ નદીકિનારે મૂચીનઅ જઈ કઅ તરત જ રાજાની પાલખી આયી. હું ઈમાં બેસીનઅ રાજાના મોલે જઈ’તી. અહાહા! સું રાજાનો મે’લ! હું તો મારી જાતનય ભાયગશાળી મૉનવા લાગેલી.}} | ||
{{ps |લાખણ: | પછઅ. | {{ps |લાખણ: | પછઅ.}} | ||
{{ps |સખી: | પછઅ શું? રાજાએ તો એક ખંડ બરાબર સજાવેલો. રાજાના સેવકો મનઅ ત્યાં મૂચીનઅ જતા રયા. | {{ps |સખી: | પછઅ શું? રાજાએ તો એક ખંડ બરાબર સજાવેલો. રાજાના સેવકો મનઅ ત્યાં મૂચીનઅ જતા રયા.}} | ||
{{ps |લાખણ: | ઘુમટો તો તોણી રાશ્યો’તો નઅ. | {{ps |લાખણ: | ઘુમટો તો તોણી રાશ્યો’તો નઅ.}} | ||
{{ps |સખી: | રાખું જ નઅ! નકર તો તારા બદલે હું આયી સું એવું જૉણીનઅ રાજા તો મનઅ મારી જ નાંખનઅ. | {{ps |સખી: | રાખું જ નઅ! નકર તો તારા બદલે હું આયી સું એવું જૉણીનઅ રાજા તો મનઅ મારી જ નાંખનઅ.}} | ||
{{ps |લાખણ: | પણ રાજા ચાણઅ આયો? | {{ps |લાખણ: | પણ રાજા ચાણઅ આયો?}} | ||
{{ps |સખી: | આયો મોડો મોડો, હું તો સાગસીસમના ઢોલિયામાં આડી જ પડી રહેલી. નઅ એતો આયો. મનઅ કેય હવઅ ઊઠો રોણી, હું આયી જયો સું. | {{ps |સખી: | આયો મોડો મોડો, હું તો સાગસીસમના ઢોલિયામાં આડી જ પડી રહેલી. નઅ એતો આયો. મનઅ કેય હવઅ ઊઠો રોણી, હું આયી જયો સું.}} | ||
{{ps |લાખણ: | તનઅ કાંય બીકેય ના લાજી? | {{ps |લાખણ: | તનઅ કાંય બીકેય ના લાજી?}} | ||
{{ps |સખી: | રાજાનઅ જોઈનઅ તો મારા મોતીયા જ મરી જ્યા. મારું તો આખું શરીર ધ્રુજઅ. રાજા જેવો મનઅ બાથમાં ઘાલવા આયો કઅ હું તો ઢોલિયા પરથી ઊઠીનઅ આઘી ઊભી રઈ. રાજા કે કઅ ચ્યમ આંમ કરો સો રૉણીજી? એટલીં મીં કીધું કઅ સરત મુજબ હોલવી નાખો દીવડા. રાજાએ તો ચારે ખૂણે ફરીફરીનઅ ફૂંક મારીનઅ હોલવી નાશ્યા દીવડા. તાણઅ હું ધ્રુજતી બંધ થયેલી. | {{ps |સખી: | રાજાનઅ જોઈનઅ તો મારા મોતીયા જ મરી જ્યા. મારું તો આખું શરીર ધ્રુજઅ. રાજા જેવો મનઅ બાથમાં ઘાલવા આયો કઅ હું તો ઢોલિયા પરથી ઊઠીનઅ આઘી ઊભી રઈ. રાજા કે કઅ ચ્યમ આંમ કરો સો રૉણીજી? એટલીં મીં કીધું કઅ સરત મુજબ હોલવી નાખો દીવડા. રાજાએ તો ચારે ખૂણે ફરીફરીનઅ ફૂંક મારીનઅ હોલવી નાશ્યા દીવડા. તાણઅ હું ધ્રુજતી બંધ થયેલી.}} | ||
{{ps |લાખણ: | રાજાએ તનઅ જોઈ, પછઅ કાંય શંકા પડેલી? | {{ps |લાખણ: | રાજાએ તનઅ જોઈ, પછઅ કાંય શંકા પડેલી?}} | ||
{{ps |સખી: | હેની પડઅ? મીં ઈનઅ વિચારવાનો વખત જ ચ્યાં આલ્યો? તરત જ દીવડા હોલવાઈ જ્યા એટલે મીં તો કપાળ હુધી ઘુમટો ખેંચી લીધો. | {{ps |સખી: | હેની પડઅ? મીં ઈનઅ વિચારવાનો વખત જ ચ્યાં આલ્યો? તરત જ દીવડા હોલવાઈ જ્યા એટલે મીં તો કપાળ હુધી ઘુમટો ખેંચી લીધો.}} | ||
{{ps |લાખણ: | તું તો બઉ હોંશિયાર નેકળી! રાજા પછઅ તારી પાહે આયો હસીં નૈ? | {{ps |લાખણ: | તું તો બઉ હોંશિયાર નેકળી! રાજા પછઅ તારી પાહે આયો હસીં નૈ?}} | ||
{{ps |સખી: | આયોનઅ.. મારો હાથ પકડીનઅ મનઅ ઢોલિયા સુધી ખેંચી જ્યો. હું તો કાચીકુંવારી… મારા માટઅ તો બધું નવું નવું. રુદિયું તો પાસું હોલાની જેમ ફફડવા લાજ્યું. | {{ps |સખી: | આયોનઅ.. મારો હાથ પકડીનઅ મનઅ ઢોલિયા સુધી ખેંચી જ્યો. હું તો કાચીકુંવારી… મારા માટઅ તો બધું નવું નવું. રુદિયું તો પાસું હોલાની જેમ ફફડવા લાજ્યું.}} | ||
{{ps |લાખણ: | (છાતી પર હાથ મૂકીને – રોમાંચ અનુભવતી હોય તેવું મોં કરીને) પછઅ? | {{ps |લાખણ: | (છાતી પર હાથ મૂકીને – રોમાંચ અનુભવતી હોય તેવું મોં કરીને) પછઅ?}} | ||
{{ps |સખી: | બોલ, પછઅ સું થયું હશીં? | {{ps |સખી: | બોલ, પછઅ સું થયું હશીં?}} | ||
{{ps |લાખણ: | રાજાએ તનઅ ઢોલિયામાં નાખી હશીં અનઅ ઘડીના છઠ્ઠા ભાગમાં તો તું હતીનહતી થઈ જઈ હશીં. | {{ps |લાખણ: | રાજાએ તનઅ ઢોલિયામાં નાખી હશીં અનઅ ઘડીના છઠ્ઠા ભાગમાં તો તું હતીનહતી થઈ જઈ હશીં.}} | ||
{{ps |સખી: | (ખડખડાટ હસીને – લાખણ સામે આંગળી આઘીપાછી કરીને) હાચી, તું હાચી… અહાહા, જૉણી હું તો સરગમાં પડી. | {{ps |સખી: | (ખડખડાટ હસીને – લાખણ સામે આંગળી આઘીપાછી કરીને) હાચી, તું હાચી… અહાહા, જૉણી હું તો સરગમાં પડી.}} | ||
{{ps |લાખણ: | ગાંડી, તારું જીવન ધૂળધોણી થઈ જ્યું. મીં ઉપર રઈનઅ તનઅ પાપમાં નાંશી. હું ચીયા ભવે છૂટીશ..? | {{ps |લાખણ: | ગાંડી, તારું જીવન ધૂળધોણી થઈ જ્યું. મીં ઉપર રઈનઅ તનઅ પાપમાં નાંશી. હું ચીયા ભવે છૂટીશ..?}} | ||
{{ps |સખી: | (ખિલખિલાટ હસીને) ચેવી ગભરઈ જઈ? મીં કીધું એવું કશુંય થ્યું નઈ.. | {{ps |સખી: | (ખિલખિલાટ હસીને) ચેવી ગભરઈ જઈ? મીં કીધું એવું કશુંય થ્યું નઈ..}} | ||
{{ps |લાખણ: | તાણઅ? | {{ps |લાખણ: | તાણઅ?}} | ||
{{ps |સખી: | રાજાએ મનઅ પલંગમાં બેસાડી. પછઅ મારો ઘુમટો ઊંચો કરીનઅ મારા ગાલે હાથ ફેરવવા લાજ્યો. પછઅ ધીમે ધીમે મનઅ ઈના તરફ ખેંચવા લાજ્યો. હું તો બીધેલી જ હતી. પણ મારાથી વિરોધ ચ્યમનો થાય… કરું તો પોલ ખૂલી જાય. હું તો ખેંચાઈ ગઈ. એકાએક મારા ગાલ પર ચુંબન ચોડી દીધું. મનઅ ઢોલિયામાં નાંશી, પછઅ મારાં હાડકાં ભાજી જાય ઈમ મનઅ ભીંસતો જ ર્યો, ભીંસતો જ ર્યો. મનઅ ઈમ થ્યું કઅ હવઅ આપણે તો મરી જ જ્યાં. પણ પણ… | {{ps |સખી: | રાજાએ મનઅ પલંગમાં બેસાડી. પછઅ મારો ઘુમટો ઊંચો કરીનઅ મારા ગાલે હાથ ફેરવવા લાજ્યો. પછઅ ધીમે ધીમે મનઅ ઈના તરફ ખેંચવા લાજ્યો. હું તો બીધેલી જ હતી. પણ મારાથી વિરોધ ચ્યમનો થાય… કરું તો પોલ ખૂલી જાય. હું તો ખેંચાઈ ગઈ. એકાએક મારા ગાલ પર ચુંબન ચોડી દીધું. મનઅ ઢોલિયામાં નાંશી, પછઅ મારાં હાડકાં ભાજી જાય ઈમ મનઅ ભીંસતો જ ર્યો, ભીંસતો જ ર્યો. મનઅ ઈમ થ્યું કઅ હવઅ આપણે તો મરી જ જ્યાં. પણ પણ…}} | ||
{{ps |લાખણ: | (છાતી પર હાથ મૂકી) બોલ, બોલ! | {{ps |લાખણ: | (છાતી પર હાથ મૂકી) બોલ, બોલ!}} | ||
{{ps |સખી: | પણ ખરો વખત આયો તાણઅ ઈનઅ શું થ્યું કઅ મનઅ આઘી ઠેલીનઅ એ તો પડખું ફરી જ્યો. | {{ps |સખી: | પણ ખરો વખત આયો તાણઅ ઈનઅ શું થ્યું કઅ મનઅ આઘી ઠેલીનઅ એ તો પડખું ફરી જ્યો.}} | ||
{{ps |લાખણ: | ના હોય! ખબર પડી જઈ હશીં. કઅ તું લાખણ નથી. | {{ps |લાખણ: | ના હોય! ખબર પડી જઈ હશીં. કઅ તું લાખણ નથી.}} | ||
{{ps |સખી: | બીજું કારણ હતું. | {{ps |સખી: | બીજું કારણ હતું.}} | ||
{{ps |લાખણ: | શું હશીં? રાજા તનઅ છોડી દે એવું મારા માંન્યામાં તો આવતું જ નથી. | {{ps |લાખણ: | શું હશીં? રાજા તનઅ છોડી દે એવું મારા માંન્યામાં તો આવતું જ નથી.}} | ||
{{ps |સખી: | તારા ગળાના હમ જો ઑમાંનું કાંય હું ખોટું બોલતી હોય તો… રાજા તો પડખું ફરીનઅ રોવા માંડ્યો. મનઅ તો નવઈ લાજી. મીં ઈનો ખભો હલાવીનઅ કીધું ચ્યમ રોવો સો મા’રાજ? તો કેય કઅ કીધા જેવું નથી. મીં રઢ લીધી, ના કો’તો મારા હમ. એટલે રાજા મારી હાંમુ ફરીનઅ કેય કઅ હું પુરુષ… હું બધુંય હમજી જઈ. મીં કીધું તો આ ધખાંરા હેના સે? તો કેય કઅ આવું કરીનઅ મારા માંયલાનઅ રાજી કરું સું. હું તનઅ આંય લાયો. લોકોએ જૉણ્યું. બધે વાત વહેતી થઈ કઅ હું હવસખોર સું… બસ, હવઅ…હવઅ… ઈમ કહીનઅ એ તો પડખું ફરીનઅ ઊંઘી જ્યો. હુંય પડખું ફરીનઅ ઊંઘી જઈ. મનેય ઊંઘ આયી જયેલી. પણ પરોઢિયે ઊઠી કઅ તરત જ ઈના સેવકો મનઅ નદીકિનારે મૂચી જ્યા. | {{ps |સખી: | તારા ગળાના હમ જો ઑમાંનું કાંય હું ખોટું બોલતી હોય તો… રાજા તો પડખું ફરીનઅ રોવા માંડ્યો. મનઅ તો નવઈ લાજી. મીં ઈનો ખભો હલાવીનઅ કીધું ચ્યમ રોવો સો મા’રાજ? તો કેય કઅ કીધા જેવું નથી. મીં રઢ લીધી, ના કો’તો મારા હમ. એટલે રાજા મારી હાંમુ ફરીનઅ કેય કઅ હું પુરુષ… હું બધુંય હમજી જઈ. મીં કીધું તો આ ધખાંરા હેના સે? તો કેય કઅ આવું કરીનઅ મારા માંયલાનઅ રાજી કરું સું. હું તનઅ આંય લાયો. લોકોએ જૉણ્યું. બધે વાત વહેતી થઈ કઅ હું હવસખોર સું… બસ, હવઅ…હવઅ… ઈમ કહીનઅ એ તો પડખું ફરીનઅ ઊંઘી જ્યો. હુંય પડખું ફરીનઅ ઊંઘી જઈ. મનેય ઊંઘ આયી જયેલી. પણ પરોઢિયે ઊઠી કઅ તરત જ ઈના સેવકો મનઅ નદીકિનારે મૂચી જ્યા.}} | ||
{{ps |લાખણ: | હાશ, તનઅ હેમખેમ જોઈનઅ હવઅ મનઅ નિરાંત થઈ. | {{ps |લાખણ: | હાશ, તનઅ હેમખેમ જોઈનઅ હવઅ મનઅ નિરાંત થઈ.}} | ||
(લાખણ સખીના માથા પર હાથ ફેરવે છે. પછી સખીના ગાલ પર હાથ ફેરવતાં ફેરવતાં એ બોલી પડે છે.) | (લાખણ સખીના માથા પર હાથ ફેરવે છે. પછી સખીના ગાલ પર હાથ ફેરવતાં ફેરવતાં એ બોલી પડે છે.) | ||
{{ps |લાખણ: | રાજાએ તનઅ આંય બચી કરેલી? | {{ps |લાખણ: | રાજાએ તનઅ આંય બચી કરેલી?}} | ||
{{ps |સખી: | હા, જૉણી ભૂશ્યો ડાંહ હોય ઈમ કરતો’તો. તાણઅ જ મનઅ તો બીક લાગેલી કે આ ભૈનો હાળો મારી પથારી ફેરવી નાંખશીં… પણ… (એ વાંકી વળીને હસવા માંડી.) | {{ps |સખી: | હા, જૉણી ભૂશ્યો ડાંહ હોય ઈમ કરતો’તો. તાણઅ જ મનઅ તો બીક લાગેલી કે આ ભૈનો હાળો મારી પથારી ફેરવી નાંખશીં… પણ… (એ વાંકી વળીને હસવા માંડી.)}} | ||
{{ps |લાખણ: | મેર મૂઆ કપાતર! આટલા હાટું કોઈની આબરુ પર બેઠો. તું નપાણીયો નઅ તારું તળાવેય નપાણીયું. અમીં ખોદી ખોદીનઅ થાકશું તોય પૉણી નૈ આવઅ તે નૈ આવઅ… | {{ps |લાખણ: | મેર મૂઆ કપાતર! આટલા હાટું કોઈની આબરુ પર બેઠો. તું નપાણીયો નઅ તારું તળાવેય નપાણીયું. અમીં ખોદી ખોદીનઅ થાકશું તોય પૉણી નૈ આવઅ તે નૈ આવઅ… | ||
(લાખણ સખીને તાલી આપીને હસી પડે છે. સખી લાખણની કમરમાં ગલી કરે છે. ત્યાં ધણી દોડતો આવીને બોલે છે.) | (લાખણ સખીને તાલી આપીને હસી પડે છે. સખી લાખણની કમરમાં ગલી કરે છે. ત્યાં ધણી દોડતો આવીને બોલે છે.) | ||
{{ps |ધણી: | હેંડો હેંડો, તળાવમાં પૉણી આયું, જોવા. | {{ps |ધણી: | હેંડો હેંડો, તળાવમાં પૉણી આયું, જોવા.}} | ||
{{ps |લાખણ—સખી : |(ચમકીને) હેં… | {{ps |લાખણ—સખી : |(ચમકીને) હેં…}} | ||
{{ps |ધણી: | હા, પણ ડો’ળા જેવું… હાવ નકામું! કોઈના કૉમના ના આવઅ એવું. | {{ps |ધણી: | હા, પણ ડો’ળા જેવું… હાવ નકામું! કોઈના કૉમના ના આવઅ એવું.}} | ||
(લાખણ અને સખી બન્ને સાથે જ હસી પડે છે. બન્ને એકબીજાના હાથ પકડીને ગમ્મત કરે છે. ધણી બન્નેને નેપથ્યમાં ખેંચે છે.) | (લાખણ અને સખી બન્ને સાથે જ હસી પડે છે. બન્ને એકબીજાના હાથ પકડીને ગમ્મત કરે છે. ધણી બન્નેને નેપથ્યમાં ખેંચે છે.) | ||
(પડદો પડે છે.) | <center>(પડદો પડે છે.)</center> | ||
(અંધારું યાને ડહોળાયેલાં જળ) | {{Right|(અંધારું યાને ડહોળાયેલાં જળ)}} | ||
* | * |
edits