ગુજરાતી એકાંકીસંપદા/અંધારું યાને ડહોળાયેલાં જળ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 229: Line 229:
{{ps |બીજો સૈનિક: | એથી શું થયું! બરાબર પકડું સું હોં. (ખડખડાટ હસી પડે છે.)}}

{{ps |સખી: | ખબરદાર મનઅ હાથ અડાડ્યો’તો!}}

{{ps |બીજો સૈનિક : આ તો વીફરેલી વાઘણ છે.}}
{{ps |બીજો સૈનિક : |આ તો વીફરેલી વાઘણ છે.}}
(બેત્રણ સૈનિકો ભેગા મળીને સખીને પકડવા કોશિશ કરે છે. સખી આઘીપાછી થતી સૈનિકોના હાથમાં આવતી નથી. એક સૈનિક આક્રમણ કરીને એને પકડી લે છે. પછી બાથમાં ઘાલીને ચાલવા માંડે છે. સખી એને બચકું ભરે છે. પેલો સૈનિક ‘ઓ માડી રે’ બોલે છે. સખી એના હાથમાંથી છૂટીને ભાગવા માંડે છે. સૈનિકો ચારેબાજુથી એને ઘેરી વળીને માર મારે છે. વાળ પકડીને ખેંચે છે. સખી રોતી–કકળતી ખેંચાય છે. બધાં જાય છે. તળાવ સૂમસામ દેખાય છે. ઓડ કે ઓડણ કોઈ જ દેખાતું નથી. બાળકોની ચિચિયારીઓ સંભળાય છે. લાખણ વિમાસણમાં મુકાઈ જાય છે.)

{{ps |લાખણ: | (સ્વગત) આ બધાંનઅ પકડીનઅ લઈ જ્યા! આંય તો કોઈ દેખાતું નથી. એકલી મનઅ ચ્યમ બાચી રાશી? અલ્યા, મનેઅ પકડી જાવ.}}

Line 255: Line 255:
{{ps |રાજા: | તું તારી જાત પર ના જા. એક વાર કહી દઉં છું. ગાળો ના બોલ!}}

{{ps |લાખણ: | તો રાજાની રીતમાં રે’તો હોય તો… રાજા થઈનઅ મોનપોન લેતાં નથી આવડતાં તનઅ?}}

{{ps |રાજા: | પણ મને ગમી ગઈ છે તું. રાજના કામકાજમાં મારું દિલ ચોંટતું નથી. તને જોઈ છે ત્યારથી મારું મન તારામાં ભમે છે. હે સુંદરી! મારી ઇચ્છાઓને માન આપી મારા મહેલે પધાર.
{{ps |રાજા: | પણ મને ગમી ગઈ છે તું. રાજના કામકાજમાં મારું દિલ ચોંટતું નથી. તને જોઈ છે ત્યારથી મારું મન તારામાં ભમે છે. હે સુંદરી! મારી ઇચ્છાઓને માન આપી મારા મહેલે પધાર.}}
{{ps |લાખણ: | તનઅ તો બધાં બૈરાં ગમઅ એટલે… તું કાંઈ એવડો મોટો જાતલીબંધ થઈ જ્યો સે તીં તું કે ઈમ અમારઅ કરવું પડઅ..?}}

{{ps |રાજા: | કરવું પડે. રાજમાં એમનેમ ના રહેવાય. હું તો તને હજી સમજાવી-ફોસલાવીને લઈ જવા માંગું છું. બીજો રાજા હોત તો તને ઉપાડી ગયો હોત. તને અને તારા ધણીને દુઃખ ના પડે તે માટે ધર્મશાળામાં સગવડ કરી આપી. ત્યારે તું તો ધર્મશાળામાં જવાની જ ના પાડી બેઠી.}}

Line 382: Line 382:
{{ps |લાખણ: | રાજાનઅ તો સું કોઈનઅ જોણ થાય તેવું મીં રાશ્યું નથી. તારઅ હજીધજીને નદીકિનારે જવાનું. ત્યાં રાજાની પાલખી તનઅ લેવા આવશીં. ઘુમટો તોણીનઅ તારઅ પાલખીમાં બેહી રેવાનું. પછઅ તો રાજાના રંગમોલમાં અંધારું જ અંધારું હશીં. ઘુમટો રાજા તોણઅ તો તોણવા દેવો. બોલવામાં તારઅ જરા ધ્યોન રાખવું પડશીં. તારો વાન, તારી ઊંચાઈ બધુંય મનઅ મળતું આવે સે. એટલે કાંઈ વાધો નઈ આવઅ. નઅ આમેંય રાજા તો તનઅ ગમે સે.. નઈ?}}

{{ps |સખી: | (ખડખડાટ હસીને) તો તું તારી આ સખીનય ઓળખવામાં ઊણી પડી. એવા રાજાનઅ તો હું ઠોકરે મારું.}}

{{ps |લાખણ: | (ચમકીને) એટલે? તો જવાની ના પાડે સે?
{{ps |લાખણ: | (ચમકીને) એટલે? તો જવાની ના પાડે સે?}}
{{ps |સખી: | ઈમ મીં ચ્યાં કીધું? હું જવાની, જરૂર જવાની. હુંય તારી સખી સું. દખના દા’ડામાં કૉમમાં ના આવું તો ચાણઅ આવીશ. તારું રૂપ ઈમ રગદોળાવા ના દઉં… હમજી!}}

{{ps |લાખણ: | ઓ મારી વહાલી વહાલી બુન! તું આજ ખરા ટૉણે ખપમાં આયી.}}

Line 455: Line 455:
{{ps |લાખણ: | રાજાએ તનઅ આંય બચી કરેલી?}}

{{ps |સખી: | હા, જૉણી ભૂશ્યો ડાંહ હોય ઈમ કરતો’તો. તાણઅ જ મનઅ તો બીક લાગેલી કે આ ભૈનો હાળો મારી પથારી ફેરવી નાંખશીં… પણ… (એ વાંકી વળીને હસવા માંડી.)}}

{{ps |લાખણ: | મેર મૂઆ કપાતર! આટલા હાટું કોઈની આબરુ પર બેઠો. તું નપાણીયો નઅ તારું તળાવેય નપાણીયું. અમીં ખોદી ખોદીનઅ થાકશું તોય પૉણી નૈ આવઅ તે નૈ આવઅ…
{{ps |લાખણ: | મેર મૂઆ કપાતર! આટલા હાટું કોઈની આબરુ પર બેઠો. તું નપાણીયો નઅ તારું તળાવેય નપાણીયું. અમીં ખોદી ખોદીનઅ થાકશું તોય પૉણી નૈ આવઅ તે નૈ આવઅ…}}
(લાખણ સખીને તાલી આપીને હસી પડે છે. સખી લાખણની કમરમાં ગલી કરે છે. ત્યાં ધણી દોડતો આવીને બોલે છે.)

{{ps |ધણી: | હેંડો હેંડો, તળાવમાં પૉણી આયું, જોવા.}}

18,450

edits

Navigation menu