18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
(કાવ્યપંક્તિઓ શ્રી ગની દહીંવાળાની સાભાર) | (કાવ્યપંક્તિઓ શ્રી ગની દહીંવાળાની સાભાર) | ||
{{ps |સેટઃ | (પડદાના ઉઘાડ સાથે સાયક્લોરામા પર લાલ, ઘેરા લાલ, પીળાશ પડતા લાલ પ્રકાશ, ધારદાર એક વિસ્ફોટ સાથે દેખાય. બધે આક્રંદ, રોષ, પોકારો, પોલીસોનનું આગમન. અશ્રુવાયુના ટેટા, લાઠીચાર્જ, ગોળીબારના અવાજો અનેે ધીમે ધીમે અંધકાર, તખ્તાની જેલની કોટડીમાં આછા અંધકારમાં હાથમાં પટો લઈ ખુલ્લા દેહ સાથેના યુવાનોને ઝૂડતાં પો.ઇ. રાઠોડ દેખાય.)}} | |||
{{ps |ઇ. રાઠોડઃ | બોલ, સાલા. બોમ્બ કોણે ફોડ્યો. નામ આપ. નહિ તો ચામડી ઉતરડી નાંખીશ. (બીજાને મારતાં) ક્યાંથી આવ્યો છે? (એના વાળ પકડે.) તારા દીદાર તો જો. (સિગરેટ ચાંપતાં) બોલ, તમારા ચારમાંથી શહેરમાં બૉમ્બ કોણ લાવ્યું? (ત્રીજાને ગરદનમાંથી પકડતાં) હરામની ઔલાદ. (પાણી છાંટતાં)}} | {{ps |ઇ. રાઠોડઃ | બોલ, સાલા. બોમ્બ કોણે ફોડ્યો. નામ આપ. નહિ તો ચામડી ઉતરડી નાંખીશ. (બીજાને મારતાં) ક્યાંથી આવ્યો છે? (એના વાળ પકડે.) તારા દીદાર તો જો. (સિગરેટ ચાંપતાં) બોલ, તમારા ચારમાંથી શહેરમાં બૉમ્બ કોણ લાવ્યું? (ત્રીજાને ગરદનમાંથી પકડતાં) હરામની ઔલાદ. (પાણી છાંટતાં)}} | ||
{{ps |અભયઃ| હરામની ઔલાદ તારો બાપ.}} | {{ps |અભયઃ| હરામની ઔલાદ તારો બાપ.}} | ||
Line 28: | Line 28: | ||
(સખત મારઝૂડના દૃશ્ય સાથે અંધકાર. પોલીસચોકીના આગલા રૂમનું દૃશ્ય પ્રકાશમાં આવે. આછા અંધકારની છવાયેલી જેલની કોટડીમાં ઉઘાડી પીઠે યુવાનો અવ્યવસ્થિત હાલતમાં ઊંધા, કોઈ ચત્તા પડ્યા છે. પોલીસચોકીનો ભાગ પ્રકાશમાં આવે. હવાલદાર પંડિત પ્રવેશે. આગલો હવાલદાર જવાની તૈયારી કરે.) | (સખત મારઝૂડના દૃશ્ય સાથે અંધકાર. પોલીસચોકીના આગલા રૂમનું દૃશ્ય પ્રકાશમાં આવે. આછા અંધકારની છવાયેલી જેલની કોટડીમાં ઉઘાડી પીઠે યુવાનો અવ્યવસ્થિત હાલતમાં ઊંધા, કોઈ ચત્તા પડ્યા છે. પોલીસચોકીનો ભાગ પ્રકાશમાં આવે. હવાલદાર પંડિત પ્રવેશે. આગલો હવાલદાર જવાની તૈયારી કરે.) | ||
{{ps |હવાલદારઃ| લો, આવી ગયા પંડિત. જય રામજી કી.}} | {{ps |હવાલદારઃ| લો, આવી ગયા પંડિત. જય રામજી કી.}} | ||
{{ps |પંડિતઃ| જય રામજી કી. અંદર કોને લાવ્યા છે? | {{ps |પંડિતઃ| જય રામજી કી. અંદર કોને લાવ્યા છે?}} | ||
{{ps |હવાલદારઃ| આજે બૉમ્બ ફૂટ્યો હતો તેના ચાર શકમંદો છે. | {{ps |હવાલદારઃ| આજે બૉમ્બ ફૂટ્યો હતો તેના ચાર શકમંદો છે.}} | ||
{{ps |પંડિતઃ| કોણ છે? | {{ps |પંડિતઃ| કોણ છે?}} | ||
{{ps |હવાલદારઃ| અરે, મૂછનો દોરોય નથી ફૂટ્યો એવા ચાર છોકરડાઓ. મોંમાં તો માનું દૂધ ગંધાય છે. | {{ps |હવાલદારઃ| અરે, મૂછનો દોરોય નથી ફૂટ્યો એવા ચાર છોકરડાઓ. મોંમાં તો માનું દૂધ ગંધાય છે.}} | ||
{{ps |પંડિતઃ| પછી શું ચાર્જ ફ્રેમ કર્યો સાહેબે? | {{ps |પંડિતઃ| પછી શું ચાર્જ ફ્રેમ કર્યો સાહેબે?}} | ||
{{ps |હવાલદારઃ| હજી નથી કર્યો. સાહેબે માર માર્યો સાલાઓને. પણ હરામીઓએ મોઢામાંથી એક હરફ પણ નથી કાઢ્યો. | {{ps |હવાલદારઃ| હજી નથી કર્યો. સાહેબે માર માર્યો સાલાઓને. પણ હરામીઓએ મોઢામાંથી એક હરફ પણ નથી કાઢ્યો.}} | ||
{{ps |પંડિતઃ| ને તું એને દૂધ પીતા બચ્ચા કહે છે? કોઈ જામીન-બામીન થવા નથી આવ્યું? | {{ps |પંડિતઃ| ને તું એને દૂધ પીતા બચ્ચા કહે છે? કોઈ જામીન-બામીન થવા નથી આવ્યું?}} | ||
{{ps |હવાલદારઃ| ના, બહારગામના લાગે છે. રેલીમાં આવ્યા હશે. | {{ps |હવાલદારઃ| ના, બહારગામના લાગે છે. રેલીમાં આવ્યા હશે.}} | ||
{{ps |પંડિતઃ| ખાવાનું-બાવાનું આપ્યું કે નહિ એ લોકોને? | {{ps |પંડિતઃ| ખાવાનું-બાવાનું આપ્યું કે નહિ એ લોકોને?}} | ||
{{ps |હવાલદારઃ| ખાવાના હોશ આવે ત્યારે ને. પડ્યા છે સાલાઓ. | {{ps |હવાલદારઃ| ખાવાના હોશ આવે ત્યારે ને. પડ્યા છે સાલાઓ.}} | ||
{{ps |પંડિતઃ| રામ. રામ. રામ. આ દેશનું શું થવા બેઠું છે? | {{ps |પંડિતઃ| રામ. રામ. રામ. આ દેશનું શું થવા બેઠું છે?}} | ||
{{ps |હવાલદારઃ| તો ચાલો, પંડિત. તમે દેશને સંભાળો. હું જાઉં. સંભાળો તમારો ચાર્જ. (જાય છે. પંડિત બાજુના સેલમાં જાય છે. બધાની દશા જુએ. હાથ ફેરવે.) | {{ps |હવાલદારઃ| તો ચાલો, પંડિત. તમે દેશને સંભાળો. હું જાઉં. સંભાળો તમારો ચાર્જ. (જાય છે. પંડિત બાજુના સેલમાં જાય છે. બધાની દશા જુએ. હાથ ફેરવે.)}} | ||
{{ps |પંડિતઃ| અરે ભગવાન. આવા કુમળા છોકરાઓને આમ તે મરતા હશે? સાહેબ પર તો ઘણી વાર જાનવર સવાર થઈ જાય છે. સારા ઘરના લાગે છે. મા-બાપે આંગળી પણ નહીં અડાડી હોય. પોતાના લાડકવાયાના આ હાલ જુએ તો? મા તો બિચારી બેભાન થઈ જાય. અરેરેરે આમ તે મરાતા હશે બચ્ચાઓને. (બધાને સરખા સુવડાવે. બાજુમાં પડેલા ધાબળા ઓઢાડે. પોતાની જગ્યાએ આવે. ગીતા કાઢીને વાંચવા બેસે. એક વૃદ્ધ આવે.) | {{ps |પંડિતઃ| અરે ભગવાન. આવા કુમળા છોકરાઓને આમ તે મરતા હશે? સાહેબ પર તો ઘણી વાર જાનવર સવાર થઈ જાય છે. સારા ઘરના લાગે છે. મા-બાપે આંગળી પણ નહીં અડાડી હોય. પોતાના લાડકવાયાના આ હાલ જુએ તો? મા તો બિચારી બેભાન થઈ જાય. અરેરેરે આમ તે મરાતા હશે બચ્ચાઓને. (બધાને સરખા સુવડાવે. બાજુમાં પડેલા ધાબળા ઓઢાડે. પોતાની જગ્યાએ આવે. ગીતા કાઢીને વાંચવા બેસે. એક વૃદ્ધ આવે.)}} | ||
{{ps |પંડિતઃ| (ઊંચું જોતાં) પરભુ, તું પાછો આવી ગયો? | {{ps |પંડિતઃ| (ઊંચું જોતાં) પરભુ, તું પાછો આવી ગયો?}} | ||
{{ps |પરભુઃ| સાહેબ, કંઈ ભાળ મળી? આજે તો મળી જ હશે. આજે ગામેગામથી છોકરાઓ આવ્યા હતા. મોટું સરઘર નીકળેલું. | {{ps |પરભુઃ| સાહેબ, કંઈ ભાળ મળી? આજે તો મળી જ હશે. આજે ગામેગામથી છોકરાઓ આવ્યા હતા. મોટું સરઘર નીકળેલું.}} | ||
{{ps |પંડિતઃ| બહુ મોટું સરઘસ હતું પરભુ? | {{ps |પંડિતઃ| બહુ મોટું સરઘસ હતું પરભુ?}} | ||
{{ps |પરભુઃ| હા, સાહેબ. પેલા ધોળિયાઓ સામે આપણે કાઢતાં’તાં એવું. આપણે કેવા નીકળી પડતા? | {{ps |પરભુઃ| હા, સાહેબ. પેલા ધોળિયાઓ સામે આપણે કાઢતાં’તાં એવું. આપણે કેવા નીકળી પડતા?}} | ||
{{ps |પંડિતઃ| બોલ, તને વળી કોણ ગાંડો કહે? તને તો બધું જ યાદ છે. ને હેં પરભુડા, આજે પણ એવું જ હતું? | {{ps |પંડિતઃ| બોલ, તને વળી કોણ ગાંડો કહે? તને તો બધું જ યાદ છે. ને હેં પરભુડા, આજે પણ એવું જ હતું?}} | ||
{{ps |પરભુઃ| ના, સાહેબ. આજે તો વરવું લાગ્યું. મને તો રડવું આવી ગયું. ભાઈ, હું તો એમ સમજીને ગયો હતો કે આ બધામાં મારો દીકરો મંગુ મને મળી જશે. પણ ભાઈ, આ તમારા પોલીસવાળા તૂટી પડ્યા. માસૂમ બચ્ચાઓને પીંખી નાંખ્યા. (ફાટેલું ખમીસ ઊંચકી સળ બતાવે.) ને હું પણ ઝપેટાઈ ગયો ભાઈ. | {{ps |પરભુઃ| ના, સાહેબ. આજે તો વરવું લાગ્યું. મને તો રડવું આવી ગયું. ભાઈ, હું તો એમ સમજીને ગયો હતો કે આ બધામાં મારો દીકરો મંગુ મને મળી જશે. પણ ભાઈ, આ તમારા પોલીસવાળા તૂટી પડ્યા. માસૂમ બચ્ચાઓને પીંખી નાંખ્યા. (ફાટેલું ખમીસ ઊંચકી સળ બતાવે.) ને હું પણ ઝપેટાઈ ગયો ભાઈ.}} | ||
{{ps |પંડિતઃ| નહીં પરભુ, તારે નહીં જવું જોઈએ આવાં તોફાનોમાં. તારો મંગુ તને ત્યાં નહિ મળે. | {{ps |પંડિતઃ| નહીં પરભુ, તારે નહીં જવું જોઈએ આવાં તોફાનોમાં. તારો મંગુ તને ત્યાં નહિ મળે.}} | ||
{{ps |પરભુઃ| ખોવાઈ ગયો છે, મારો મંગુ પંડિતજી. | {{ps |પરભુઃ| ખોવાઈ ગયો છે, મારો મંગુ પંડિતજી.}} | ||
{{ps |પંડિતઃ| ના, પરભુ ના. માત્ર તારો દીકરો નહિ. આજનો તોફાન કરતો, દેશનો હરકોઈ યુવાન ખોવાયો છે. | {{ps |પંડિતઃ| ના, પરભુ ના. માત્ર તારો દીકરો નહિ. આજનો તોફાન કરતો, દેશનો હરકોઈ યુવાન ખોવાયો છે.}} | ||
{{ps |પરભુઃ| તો વડીલો તેમને વાળતા કેમ નથી? પંડિતજી યુવાની ખોવાઈ છે કે વડીલોનું ડહાપણ ખોવાયું છે? | {{ps |પરભુઃ| તો વડીલો તેમને વાળતા કેમ નથી? પંડિતજી યુવાની ખોવાઈ છે કે વડીલોનું ડહાપણ ખોવાયું છે?}} | ||
{{ps |પંડિતઃ| જો પરભુ, તારા દીકરાનો ફોટો છે મારી પાસે. મને ભાળ મળે એટલે તને જણાવીશ. શું કામ રોજ રોજ ધક્કા ખાય છે, ભાઈ. | {{ps |પંડિતઃ| જો પરભુ, તારા દીકરાનો ફોટો છે મારી પાસે. મને ભાળ મળે એટલે તને જણાવીશ. શું કામ રોજ રોજ ધક્કા ખાય છે, ભાઈ.}} | ||
{{ps |પરભુઃ| સાહેબ, જીવનમાં બાકી શું છે, મારા મંગુની રાહ જોવા સિવાય? | {{ps |પરભુઃ| સાહેબ, જીવનમાં બાકી શું છે, મારા મંગુની રાહ જોવા સિવાય?}} | ||
{{ps |પંડિતઃ| પરભુ, મારું એક કામ કરીશ. | {{ps |પંડિતઃ| પરભુ, મારું એક કામ કરીશ.}} | ||
{{ps |પરભુઃ| બોલો ને, સાહેબ. | {{ps |પરભુઃ| બોલો ને, સાહેબ.}} | ||
{{ps |પંડિતઃ| અંદર ચાર છોકરાઓ છે. તારા મંગુ જેવા જ. સાહેબે બહુ પીટ્યા છે બિચારાઓને. તું કટિંગ પરથી પાંચ-છ કપ ચા લઈ આવ. લે આ પૈસા. પાઉં પણ લેતો આવજે. (પંડિત ધીરે ધીરે પાછો સેલમાં જાય. છોકરાઓને જોઈ પાછો બહાર આવે. પરભુ ચા લઈને આવતાં – એને લઈને અંદર જાય. છોકરાઓ કણસતા હોય.) ચાલો, લો. થોડી ગરમ ચા પી લો. રાહત થશે. થોડું ખાઈ લો. (પરભુ કાઢીને આપતો જાય. બરડે હાથ ફેરવતો જાય. છોકરાઓ કણસતા અડધા બેઠા થતાં ચા પીએ છે.) | {{ps |પંડિતઃ| અંદર ચાર છોકરાઓ છે. તારા મંગુ જેવા જ. સાહેબે બહુ પીટ્યા છે બિચારાઓને. તું કટિંગ પરથી પાંચ-છ કપ ચા લઈ આવ. લે આ પૈસા. પાઉં પણ લેતો આવજે. (પંડિત ધીરે ધીરે પાછો સેલમાં જાય. છોકરાઓને જોઈ પાછો બહાર આવે. પરભુ ચા લઈને આવતાં – એને લઈને અંદર જાય. છોકરાઓ કણસતા હોય.) ચાલો, લો. થોડી ગરમ ચા પી લો. રાહત થશે. થોડું ખાઈ લો. (પરભુ કાઢીને આપતો જાય. બરડે હાથ ફેરવતો જાય. છોકરાઓ કણસતા અડધા બેઠા થતાં ચા પીએ છે.)}} | ||
{{ps |પરભુઃ| લે, લે, મારા બચ્ચા. લે, પી લે. લે, બેટા તું પણ. હેં સાહેબ, એક વાત કરું? કોઈ પણ દેશની સરકાર પોતાના ભવિષ્ય પર જુલમ કરે તો તે સરકારને સરકાર કહેવાય? દેશના ભાવિને આમ લાતો દેવાય? આઝાદીનાં આટલાં જ વર્ષોમાં આપણે તો ગોરાઓને સારા કહેવડાવવા માંડ્યા છે. | {{ps |પરભુઃ| લે, લે, મારા બચ્ચા. લે, પી લે. લે, બેટા તું પણ. હેં સાહેબ, એક વાત કરું? કોઈ પણ દેશની સરકાર પોતાના ભવિષ્ય પર જુલમ કરે તો તે સરકારને સરકાર કહેવાય? દેશના ભાવિને આમ લાતો દેવાય? આઝાદીનાં આટલાં જ વર્ષોમાં આપણે તો ગોરાઓને સારા કહેવડાવવા માંડ્યા છે.}} | ||
(અંધકાર – બ્લૅક આઉટ) | (અંધકાર – બ્લૅક આઉટ) | ||
(અંધકાર પછી પ્રકાશ પથરાતાં સેલમાં છોકરાઓમાંથી એક ધીરે ધીરે ઊઠે. પોલીસચોકીમાં પંડિત હવાલદાર જાય અને બીજો આવે.) | (અંધકાર પછી પ્રકાશ પથરાતાં સેલમાં છોકરાઓમાંથી એક ધીરે ધીરે ઊઠે. પોલીસચોકીમાં પંડિત હવાલદાર જાય અને બીજો આવે.) | ||
{{ps |રૂપેશઃ| સૂરજનાં પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો, | {{ps |રૂપેશઃ| સૂરજનાં પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો,}} | ||
{{ps | | |||
{{ps |દેવાંગઃ| સૂવા દે ને યાર. | |જાગો અતૃપ્ત જીવ, કે દિવસ ટપકી પડ્યો.}} | ||
{{ps |રૂપેશઃ| ઊઠો યાર. પેલા જાલિમનો માર ખાવા તૈયાર થઈ જાવ. આવતો હશે સાલો. | {{ps |દેવાંગઃ| સૂવા દે ને યાર.}} | ||
{{ps |રૂપેશઃ| ઊઠો યાર. પેલા જાલિમનો માર ખાવા તૈયાર થઈ જાવ. આવતો હશે સાલો.}} | |||
{{ps |હિંમતઃ| આજે નહિ મારી શકે. સાલાના હાથ સૂજી ગયા હશે. | {{ps |હિંમતઃ| આજે નહિ મારી શકે. સાલાના હાથ સૂજી ગયા હશે. | ||
{{ps |અભયઃ| પણ પેલા હવાલદાર પંડિત સારા હતા. રાતભર આપણી કાળજી રાખી એણે. પોલીસ પોલીસમાં પણ કેટલો ફેર છે? ક્યાં પંડિતકાકા ને ક્યાં મારઝૂડ કરતો ઇન્સ્પેક્ટર રાઠોડ. | {{ps |અભયઃ| પણ પેલા હવાલદાર પંડિત સારા હતા. રાતભર આપણી કાળજી રાખી એણે. પોલીસ પોલીસમાં પણ કેટલો ફેર છે? ક્યાં પંડિતકાકા ને ક્યાં મારઝૂડ કરતો ઇન્સ્પેક્ટર રાઠોડ. |
edits