2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 578: | Line 578: | ||
==સ્ત્રી== | ==સ્ત્રી== | ||
<poem> | |||
મારી અંદર એક વૃક્ષ | મારી અંદર એક વૃક્ષ | ||
ફળોના ભારથી ઝૂકેલું ઊભું છે. | ફળોના ભારથી ઝૂકેલું ઊભું છે. | ||
Line 606: | Line 606: | ||
ઓળખી લે છે, | ઓળખી લે છે, | ||
દરેક લીલુંછમ વૃક્ષ. | દરેક લીલુંછમ વૃક્ષ. | ||
</poem> | |||
સુખ, અસહ્ય સુખ | ==સુખ, અસહ્ય સુખ== | ||
<poem> | |||
મોટાં ઘટાદાર વૃક્ષો | મોટાં ઘટાદાર વૃક્ષો | ||
અને તેના પર લટકતા વજનદાર મધપૂડા. | અને તેના પર લટકતા વજનદાર મધપૂડા. | ||
Line 637: | Line 638: | ||
મધમાખીની જેમ, | મધમાખીની જેમ, | ||
એકથી બીજા મધપૂડા પર. | એકથી બીજા મધપૂડા પર. | ||
</poem> | |||
જંગલી કમળ | ==જંગલી કમળ== | ||
<poem> | |||
ઘરડો થઈ રહેલો એ કાચબો મને ગમે છે. | ઘરડો થઈ રહેલો એ કાચબો મને ગમે છે. | ||
હું ઘણી વાર એ સરોવરના કાંઠે જઈને બેસું છું | હું ઘણી વાર એ સરોવરના કાંઠે જઈને બેસું છું | ||
Line 667: | Line 669: | ||
મારી તમામ વાતો સલામત છે, | મારી તમામ વાતો સલામત છે, | ||
આ અજાણ્યા, અશક્ત પાણીમાં. | આ અજાણ્યા, અશક્ત પાણીમાં. | ||
</poem> | |||
પાણી અપરાજિત | ==પાણી અપરાજિત== | ||
<poem> | |||
આ તરવરાટભરી | આ તરવરાટભરી | ||
યુવાન માછલીઓની દુનિયા કંઈક જુદી જ છે. | યુવાન માછલીઓની દુનિયા કંઈક જુદી જ છે. | ||
Line 696: | Line 699: | ||
પાણી, | પાણી, | ||
અપરાજિત. | અપરાજિત. | ||
</poem> | |||
વિજેતા ગૃહિણી | ==વિજેતા ગૃહિણી== | ||
<poem> | |||
વહેલી સવારે | વહેલી સવારે | ||
પતિ માટે તાજી માછલી ખરીદવા બજારમાં આવેલી | પતિ માટે તાજી માછલી ખરીદવા બજારમાં આવેલી | ||
Line 728: | Line 732: | ||
એ વિજેતા ગૃહિણીના | એ વિજેતા ગૃહિણીના | ||
ઊંઘરેટા ચહેરાને. | ઊંઘરેટા ચહેરાને. | ||
</poem> | |||
મૃત પતિને | ==મૃત પતિને== | ||
<poem> | |||
શિયાળાના એક ઠંડાગાર દિવસે | શિયાળાના એક ઠંડાગાર દિવસે | ||
આકાશમાં અમસ્તા જ ઊગી નીકળેલા | આકાશમાં અમસ્તા જ ઊગી નીકળેલા | ||
Line 752: | Line 757: | ||
એક હાંસીભરી નજર નાખીને | એક હાંસીભરી નજર નાખીને | ||
આગળ વધી જઉં છું. | આગળ વધી જઉં છું. | ||
</poem> | |||
તેજાનાની સુગંધ | ==તેજાનાની સુગંધ== | ||
<poem> | |||
પહાડોના ઢોળાવો પર ઊગેલા | પહાડોના ઢોળાવો પર ઊગેલા | ||
તેજાનાની સુગંધ વચ્ચે | તેજાનાની સુગંધ વચ્ચે | ||
Line 792: | Line 798: | ||
તેજાનાની સુગંધનું એક વિશ્વ | તેજાનાની સુગંધનું એક વિશ્વ | ||
અંતકાળે સાવ અજાણ્યું. | અંતકાળે સાવ અજાણ્યું. | ||
</poem> | |||
અવાવરુ અંગતતા | ==અવાવરુ અંગતતા== | ||
<poem> | |||
એ સ્ત્રી સુંદર છે | એ સ્ત્રી સુંદર છે | ||
પણ એના શરીર પરના સફેદ કોઢનાં નિશાન | પણ એના શરીર પરના સફેદ કોઢનાં નિશાન | ||
Line 820: | Line 827: | ||
એના શરીર પરના ડાઘની | એના શરીર પરના ડાઘની | ||
બોલકી, સાંકેતિક ભાષા | બોલકી, સાંકેતિક ભાષા | ||
— ન સજાતીય, ન વિજાતીય | |||
બસ, આત્મીય | બસ, આત્મીય — | ||
આકર્ષે છે મને. | આકર્ષે છે મને. | ||
મારા પગની પાનીએ. છે | મારા પગની પાનીએ. છે | ||
Line 827: | Line 834: | ||
અને મારી આંખોમાં છે | અને મારી આંખોમાં છે | ||
પ્રતિદિન વિસ્તરતા સફેદ ડાઘ. | પ્રતિદિન વિસ્તરતા સફેદ ડાઘ. | ||
</poem> | |||
==કસબામાં== | |||
<poem> | |||
વન નજીકના એક નાનકડા કસબામાં હું રહું છું | વન નજીકના એક નાનકડા કસબામાં હું રહું છું | ||
થોડાંક ઘરોની વસ્તીવાળા આ કસબામાં | થોડાંક ઘરોની વસ્તીવાળા આ કસબામાં | ||
Line 857: | Line 865: | ||
વન અને કસબા વચ્ચેની | વન અને કસબા વચ્ચેની | ||
એ સીમા. | એ સીમા. | ||
</poem> | |||
હાથણીના દાંત | ==હાથણીના દાંત== | ||
<poem> | |||
જંગલના કોઈ ખૂણે | જંગલના કોઈ ખૂણે | ||
પડી રહ્યું છે એક હાથણીનું હાડપિંજર. | પડી રહ્યું છે એક હાથણીનું હાડપિંજર. | ||
Line 876: | Line 885: | ||
અને ચાલ્યો ગયો ત્યાંથી, | અને ચાલ્યો ગયો ત્યાંથી, | ||
ફરી એક વાર. | ફરી એક વાર. | ||
</poem> | |||
પ્રથમ રૂદન | ==પ્રથમ રૂદન== | ||
કોઈ એક દેશના, કોઈ એક ગામના, | કોઈ એક દેશના, કોઈ એક ગામના, | ||
Line 915: | Line 925: | ||
તમારા સિવાય | તમારા સિવાય | ||
બીજું કોઈ નથી મારું. | બીજું કોઈ નથી મારું. | ||
</poem> | |||
એક નિર્દોષ યાત્રા | ==એક નિર્દોષ યાત્રા== | ||
<poem> | |||
પલક વારમાં વનનાં વન પાર કરી જતાં | પલક વારમાં વનનાં વન પાર કરી જતાં | ||
હરણાંઓનાં ઝુંડ વચ્ચે | હરણાંઓનાં ઝુંડ વચ્ચે | ||
Line 946: | Line 957: | ||
હરણીનું સોનેરી શરીર | હરણીનું સોનેરી શરીર | ||
ન રોકી શકે એને. | ન રોકી શકે એને. | ||
</poem> | |||
વન ગાયબ | ==વન ગાયબ== | ||
<poem> | |||
વન વચાળે આંખ ખૂલી | વન વચાળે આંખ ખૂલી | ||
ને જોયું તો વન ગાયબ. | ને જોયું તો વન ગાયબ. | ||
Line 962: | Line 974: | ||
હરણાંઓનાં ઝુંડ ભેગી, | હરણાંઓનાં ઝુંડ ભેગી, | ||
જીવ મુઠ્ઠીમાં લઈને. | જીવ મુઠ્ઠીમાં લઈને. | ||
</poem> | |||
મોક્ષ | ==મોક્ષ== | ||
<poem> | |||
ટ્રેનના પાટા પીઠ પર ઊંચકીને ચાલી નીકળી છું. | ટ્રેનના પાટા પીઠ પર ઊંચકીને ચાલી નીકળી છું. | ||
અંધકારમાં ઓગળી જતા પર્વતોના | અંધકારમાં ઓગળી જતા પર્વતોના | ||
Line 987: | Line 1,000: | ||
ટ્રેનના પાટા શોધતી | ટ્રેનના પાટા શોધતી | ||
એ હું જ છું. | એ હું જ છું. | ||
</poem> | |||
આશ્રય | ==આશ્રય== | ||
<poem> | |||
અંધકારમાં ઓગળી રહેલી ગુફાઓના રેલા | અંધકારમાં ઓગળી રહેલી ગુફાઓના રેલા | ||
આવી પહોંચ્યા છે મારા ઘર સુધી. | આવી પહોંચ્યા છે મારા ઘર સુધી. | ||
Line 1,011: | Line 1,025: | ||
અને ઘરની બહારનાં જીવન | અને ઘરની બહારનાં જીવન | ||
પ્રવેશી જાય છે મારા ઘરમાં. | પ્રવેશી જાય છે મારા ઘરમાં. | ||
</poem> | |||
વટેમાર્ગુ | ==વટેમાર્ગુ== | ||
<poem> | |||
સમુદ્રમાં સરકતી માછલીઓ | સમુદ્રમાં સરકતી માછલીઓ | ||
તેની પાછળ તણાતાં પાણી | તેની પાછળ તણાતાં પાણી | ||
Line 1,036: | Line 1,051: | ||
એ સરોવરની પાસે, | એ સરોવરની પાસે, | ||
અતિ પાસે. | અતિ પાસે. | ||
</poem> | |||
માછલીઓની આંખો | ==માછલીઓની આંખો== | ||
<poem> | |||
વિસ્ફારિત ખડકો પરથી વહેતાં જળ | વિસ્ફારિત ખડકો પરથી વહેતાં જળ | ||
ક્ષુબ્ધ | ક્ષુબ્ધ | ||
Line 1,065: | Line 1,081: | ||
જરા ધીરે વહો. | જરા ધીરે વહો. | ||
સૂતી છે આ માછલીઓ. | સૂતી છે આ માછલીઓ. | ||
</poem> | |||
પ્રવાસી પાણી | ==પ્રવાસી પાણી== | ||
<poem> | |||
જળચરોની આંખોમાં સૂતેલાં પાણી | જળચરોની આંખોમાં સૂતેલાં પાણી | ||
મધરાતે જાગી ઊઠે સફાળાં, | મધરાતે જાગી ઊઠે સફાળાં, | ||
Line 1,078: | Line 1,095: | ||
અને હાલી નીકળે પાણી | અને હાલી નીકળે પાણી | ||
એ વહાણો ભેગાં. | એ વહાણો ભેગાં. | ||
</poem> | |||
ખારવાની વહુ | ==ખારવાની વહુ== | ||
<poem> | |||
એ ખારવાના ગયા પછી | એ ખારવાના ગયા પછી | ||
શૂન્યમનસ્ક, મૂંગી થઈ ગઈ છે એની વહુ. | શૂન્યમનસ્ક, મૂંગી થઈ ગઈ છે એની વહુ. | ||
Line 1,113: | Line 1,131: | ||
એ આપી રહી છે જાતજાતના આશીર્વાદ | એ આપી રહી છે જાતજાતના આશીર્વાદ | ||
અને બાંધી રહી છે એક પાળ પોતાના ઘર આગળ. | અને બાંધી રહી છે એક પાળ પોતાના ઘર આગળ. | ||
</poem> | |||
નદી, ઉન્માદી | ==નદી, ઉન્માદી== | ||
<poem> | |||
મારા ઘરની પછીતે | મારા ઘરની પછીતે | ||
વહે છે એક નદી, | વહે છે એક નદી, | ||
Line 1,137: | Line 1,156: | ||
તમામ પાશથી મુક્ત, | તમામ પાશથી મુક્ત, | ||
તાણી જઈ રહી છું મને. | તાણી જઈ રહી છું મને. | ||
</poem> | |||
પૂર ઓસર્યા પછીનાં પાણી | ==પૂર ઓસર્યા પછીનાં પાણી== | ||
<poem> | |||
હજી થોડી વાર પહેલાં જ | હજી થોડી વાર પહેલાં જ | ||
આ પાણી | આ પાણી | ||
Line 1,171: | Line 1,191: | ||
અને | અને | ||
ન જન્મેલાં બાળકો. | ન જન્મેલાં બાળકો. | ||
</poem> | |||
દરિયાદેવ | ==દરિયાદેવ== | ||
<poem> | |||
સમુદ્રના પેટાળમાં | સમુદ્રના પેટાળમાં | ||
જેટલાં રત્નો છે | જેટલાં રત્નો છે | ||
Line 1,210: | Line 1,231: | ||
દરિયાદેવના એક ખોબામાં સમાઈ જાય છે દરિયો | દરિયાદેવના એક ખોબામાં સમાઈ જાય છે દરિયો | ||
અને એમ લોકો પૂજતા રહે છે દરિયાદેવને. | અને એમ લોકો પૂજતા રહે છે દરિયાદેવને. | ||
</poem> | |||
અનુત્તર | ==અનુત્તર== | ||
<poem> | |||
કોઈ સવાલો અનુત્તર નથી રહ્યા, | કોઈ સવાલો અનુત્તર નથી રહ્યા, | ||
કોઈ જવાબ પ્રશ્ન વિનાના નથી રહ્યા. | કોઈ જવાબ પ્રશ્ન વિનાના નથી રહ્યા. | ||
Line 1,249: | Line 1,271: | ||
અને હું બેવડ વળી જઈશ આ બોજથી, | અને હું બેવડ વળી જઈશ આ બોજથી, | ||
આમ જ અનુત્તર. | આમ જ અનુત્તર. | ||
</poem> | |||
==તડકાના દાણા== | |||
<poem> | |||
સૂરજનો હૂંફાળો તડકો | સૂરજનો હૂંફાળો તડકો | ||
આસપાસ એમ વેરાયેલો છે, | આસપાસ એમ વેરાયેલો છે, | ||
જાણે ચોખાના દાણા. | જાણે ચોખાના દાણા. | ||
નાનકડી ચકલીઓ જમીન પર | નાનકડી ચકલીઓ જમીન પર કૂદાકૂદ કરી રહી છે. | ||
ચોખાના દાણા કેટલાક ચાંચમાં આવે, કેટલાક સરી જાય. | ચોખાના દાણા કેટલાક ચાંચમાં આવે, કેટલાક સરી જાય. | ||
તડકો હવે આકરો બની રહ્યો છે. | તડકો હવે આકરો બની રહ્યો છે. | ||
Line 1,274: | Line 1,297: | ||
અને ચોંકી જઈને ઊડી જાય છે, | અને ચોંકી જઈને ઊડી જાય છે, | ||
સૌ ચકલીઓ. | સૌ ચકલીઓ. | ||
</poem> | |||
બંદીવાન તડકો | ==બંદીવાન તડકો== | ||
<poem> | |||
વર્ષોજૂની એ ઇમારત પર | |||
ઐતિહાસિક તડકો પથરાયેલો છે. | |||
એ ઇમારત કોણે બંધાવી, શા માટે બંધાવી, | એ ઇમારત કોણે બંધાવી, શા માટે બંધાવી, | ||
તેના સ્થાપત્યની શૈલી કઈ, | તેના સ્થાપત્યની શૈલી કઈ, | ||
Line 1,316: | Line 1,340: | ||
એકલા અસહાય તડકાને | એકલા અસહાય તડકાને | ||
હું જોઈ રહી છું, બંદીવાન. | હું જોઈ રહી છું, બંદીવાન. | ||
</poem> | |||
પડછાયા | ==પડછાયા== | ||
<poem> | |||
વૃક્ષની બખોલમાંથી | વૃક્ષની બખોલમાંથી | ||
બે આંખો મને પૂછે છે, | બે આંખો મને પૂછે છે, | ||
Line 1,347: | Line 1,372: | ||
મારા ત્વચા વગરના પડછાયા | મારા ત્વચા વગરના પડછાયા | ||
પ્રખ્યાત છે, આ શહેરમાં. | પ્રખ્યાત છે, આ શહેરમાં. | ||
</poem> | |||
અંધારું | ==અંધારું== | ||
<poem> | |||
ભોંયતળિયે સાચવીને છુપાવેલું અંધારું, | ભોંયતળિયે સાચવીને છુપાવેલું અંધારું, | ||
પણ કોણ જાણે ક્યાંથી | પણ કોણ જાણે ક્યાંથી |