2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 143: | Line 143: | ||
{{Block center|width=23em| | {{Block center|width=23em| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(લોકવાયકા છે કે કચ્છમાં કાળા ડુંગર પર રહેતા સૈન્યના એક અધિકારી અહીં રોજ શિયાળવાંને મીઠા ભાતનો પ્રસાદ ખવડાવતા. એક વાર પ્રસાદ ન હોવાથી તેમણે લો અંગ, લો અંગ...એમ સાદ પાડીને શિયાળને બોલાવ્યાં હતાં અને ભૂખ્યાં શિયાળને પોતાનાં અંગ ખવડાવ્યાં હતાં. આ પ્રથા હજી જળવાઈ છે. કાળા ડુંગર પરના એ | (લોકવાયકા છે કે કચ્છમાં કાળા ડુંગર પર રહેતા સૈન્યના એક અધિકારી અહીં રોજ શિયાળવાંને મીઠા ભાતનો પ્રસાદ ખવડાવતા. એક વાર પ્રસાદ ન હોવાથી તેમણે લો અંગ, લો અંગ...એમ સાદ પાડીને શિયાળને બોલાવ્યાં હતાં અને ભૂખ્યાં શિયાળને પોતાનાં અંગ ખવડાવ્યાં હતાં. આ પ્રથા હજી જળવાઈ છે. કાળા ડુંગર પરના એ મંદિરમાં આજે પણ પૂજારી શિયાળને મીઠા ભાતનો પ્રસાદ ખાવા લોંગ, લોંગ...એમ બૂમ પાડીને બોલાવે છે. લો અંગનું અપભ્રંશ હવે લોંગ થઈ ગયું છે.) | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} | ||
Line 230: | Line 230: | ||
હું ફરી ત્યાં જઉં છું. | હું ફરી ત્યાં જઉં છું. | ||
જમીન પર પડેલા એ વૃક્ષનું | જમીન પર પડેલા એ વૃક્ષનું | ||
એક ફળ તોડીને ખાઉ છું, | |||
અને મારી બંધ થઈ રહેલી આંખોમાં પ્રવેશે છે, | અને મારી બંધ થઈ રહેલી આંખોમાં પ્રવેશે છે, | ||
સૂર્યનાં તીવ્ર કિરણો. | સૂર્યનાં તીવ્ર કિરણો. | ||
Line 256: | Line 256: | ||
કોઈ એક રાત્રે, | કોઈ એક રાત્રે, | ||
કોઈ એક સ્વપ્નમાં, | કોઈ એક સ્વપ્નમાં, | ||
ફાડી ખાશે એ | ફાડી ખાશે એ કૂતરા મને. | ||
અને હું, | અને હું, | ||
સફાળી જાગી જઈને | સફાળી જાગી જઈને | ||
Line 262: | Line 262: | ||
શિકાર અને શિકારી વચ્ચેનો ભેદ | શિકાર અને શિકારી વચ્ચેનો ભેદ | ||
બહુ લાંબો નથી ટકતો સ્વપ્નમાં. | બહુ લાંબો નથી ટકતો સ્વપ્નમાં. | ||
એ વિકરાળ | એ વિકરાળ કૂતરા | ||
બહુ જલદી જ | બહુ જલદી જ | ||
પૂંછ પટપટાવતા | પૂંછ પટપટાવતા | ||
Line 277: | Line 277: | ||
ઓરડાના એક ખૂણે | ઓરડાના એક ખૂણે | ||
એક બારી ચીતરેલી છે | એક બારી ચીતરેલી છે | ||
હું એ બારીમાંથી નીચે | હું એ બારીમાંથી નીચે કૂદી પડું છું. | ||
નીચે એક વિશાળ ચોગાન છે | નીચે એક વિશાળ ચોગાન છે | ||
જેની ચારે તરફ ઊંચી દીવાલો છે | જેની ચારે તરફ ઊંચી દીવાલો છે | ||
Line 302: | Line 302: | ||
મારાં અને બીજાં કેટલાયે લોકોનાં સપનાં | મારાં અને બીજાં કેટલાયે લોકોનાં સપનાં | ||
ઠાંસી ઠાંસીને ભરેલાં છે. | ઠાંસી ઠાંસીને ભરેલાં છે. | ||
એ | એ કન્ટેઈનર ઊતરશે | ||
ત્રીજા વિશ્ચના કોઈ દેશમાં, | ત્રીજા વિશ્ચના કોઈ દેશમાં, | ||
વિશાળ રિસાઇકલિંગ યાર્ડમાં. | વિશાળ રિસાઇકલિંગ યાર્ડમાં. | ||
Line 309: | Line 309: | ||
ભેગાં કરશે તૂટેલાં સપનાં. | ભેગાં કરશે તૂટેલાં સપનાં. | ||
એ સળગાવશે કમ્પ્યૂટરના ટોક્સિક ટુકડા | એ સળગાવશે કમ્પ્યૂટરના ટોક્સિક ટુકડા | ||
અને તેની સાથે પીગળશે | અને તેની સાથે પીગળશે | ||
સપનાંઓનાં જાનલેવા રસાયણો. | સપનાંઓનાં જાનલેવા રસાયણો. | ||
એ છોકરાની કુમળી આંગળીઓ પર ડાઘ પડશે | એ છોકરાની કુમળી આંગળીઓ પર ડાઘ પડશે | ||
Line 340: | Line 340: | ||
શહેરો બદલાયાં | શહેરો બદલાયાં | ||
તેમ એ ટ્રાફિકનો લય પણ બદલાયો. | તેમ એ ટ્રાફિકનો લય પણ બદલાયો. | ||
ઘણી વાર અડધી રાતે ઊંઘ | ઘણી વાર અડધી રાતે ઊંઘ ઊડી જાય ત્યારે | ||
હું બારીમાંથી જોયા | હું બારીમાંથી જોયા કરું | ||
રસ્તા પર દોડ્યે જતી | રસ્તા પર દોડ્યે જતી | ||
એ રંગબેરંગી ગાડીઓને. | એ રંગબેરંગી ગાડીઓને. | ||
Line 350: | Line 350: | ||
મારી બારીમાંથી દેખાતા | મારી બારીમાંથી દેખાતા | ||
રસ્તાના એ ચોક્કસ ભાગમાં | રસ્તાના એ ચોક્કસ ભાગમાં | ||
સડસડાટ પ્રવેશતી ને ઓઝલ થઈ જતી ગાડીઓને જોવાનું. | |||
પણ ગઈ કાલે રાત્રે થયું એવું કે, | પણ ગઈ કાલે રાત્રે થયું એવું કે, | ||
હું તો ભરઊંઘમાં સૂતી હતી | હું તો ભરઊંઘમાં સૂતી હતી | ||
ત્યાં રસ્તા પર પૂરપાટ દોડતી એક મોટરગાડી | ત્યાં રસ્તા પર પૂરપાટ દોડતી એક મોટરગાડી | ||
Line 463: | Line 463: | ||
ભીના લાકડાના સ્પર્શને. | ભીના લાકડાના સ્પર્શને. | ||
પલળેલા લાકડાની પહોળી થયેલી તિરાડો, | પલળેલા લાકડાની પહોળી થયેલી તિરાડો, | ||
અને એમાંથી છૂટી પડી રહેલી લાકડાની નાનકડી ફાંસો | અને એમાંથી છૂટી પડી રહેલી લાકડાની નાનકડી ફાંસો. | ||
લાકડું દૂર ભીંજાતું રહે છે અલિપ્ત | લાકડું દૂર ભીંજાતું રહે છે અલિપ્ત | ||
પણ મારા હાથમાં વાગે છે | પણ મારા હાથમાં વાગે છે | ||
Line 471: | Line 471: | ||
ફરી વળે છે આ લાકડાની બેન્ચ પર. | ફરી વળે છે આ લાકડાની બેન્ચ પર. | ||
મારા બેસવાની જગ્યા પરની એ ધૂળ | મારા બેસવાની જગ્યા પરની એ ધૂળ | ||
હું મારા હાથે સાફ | હું મારા હાથે સાફ કરું છું | ||
અને પછી ત્યાં બેસી રહું છું, | અને પછી ત્યાં બેસી રહું છું, | ||
કલાકો સુધી, | કલાકો સુધી, | ||
Line 484: | Line 484: | ||
<poem> | <poem> | ||
મારા ઘરની સામે એક નવો રોડ બંધાઈ રહ્યો છે. | મારા ઘરની સામે એક નવો રોડ બંધાઈ રહ્યો છે. | ||
ત્યાંથી પસાર થતાં ડામર પગમાં | ત્યાંથી પસાર થતાં ડામર પગમાં ચોંટે છે. | ||
જોકે છેલ્લા થોડા સમયથી હવે એ | જોકે છેલ્લા થોડા સમયથી હવે એ | ||
ગરમ ડામરની વિચિત્ર ગંધની | ગરમ ડામરની વિચિત્ર ગંધની | ||
કંઈક આદત પડી ગઈ હોય એવું લાગે છે. | કંઈક આદત પડી ગઈ હોય એવું લાગે છે. | ||
Line 495: | Line 495: | ||
ભિખારીઓ ભીખ માંગશે, | ભિખારીઓ ભીખ માંગશે, | ||
ફૂલવાળા ફૂલો વેચશે, | ફૂલવાળા ફૂલો વેચશે, | ||
નવાં દિશાસૂચક | નવાં દિશાસૂચક પાટિયાં લગાડાશે, | ||
ટ્રાફિક સિગ્નલોની લાઇટો ઝબૂક ઝબૂક થાશે... | ટ્રાફિક સિગ્નલોની લાઇટો ઝબૂક ઝબૂક થાશે... | ||
મને આ બધાની સામે કંઈ જ વાંધો નથી. | મને આ બધાની સામે કંઈ જ વાંધો નથી. | ||
Line 623: | Line 623: | ||
મધમાખીઓનો ગણગણાટ | મધમાખીઓનો ગણગણાટ | ||
મારા રૂમમાં પ્રસરી જાય છે | મારા રૂમમાં પ્રસરી જાય છે | ||
અને એમ, સ્વપ્ન પૂરું થાય છે | અને એમ, સ્વપ્ન પૂરું થાય છે. | ||
પગ સાથે અથડાતા | પગ સાથે અથડાતા | ||
સુકાઈ ગયેલા મધપૂડાને | સુકાઈ ગયેલા મધપૂડાને | ||
Line 749: | Line 749: | ||
સાવ માંદલો, નિષ્પ્રાણ. | સાવ માંદલો, નિષ્પ્રાણ. | ||
રસ્તે ચાલતાંયે તેની સાથે સંવનન કરી શકાય! | રસ્તે ચાલતાંયે તેની સાથે સંવનન કરી શકાય! | ||
કોઈ | કોઈ પડછંદ શરીર ધરાવતા | ||
રુઆબદાર પતિના મૃત્યુ બાદ | રુઆબદાર પતિના મૃત્યુ બાદ | ||
મુક્ત થયેલી | મુક્ત થયેલી | ||
Line 764: | Line 764: | ||
મોટી થઈ છે એ સ્ત્રી. | મોટી થઈ છે એ સ્ત્રી. | ||
પહાડો પર જિવાતા જીવનની જેમ | પહાડો પર જિવાતા જીવનની જેમ | ||
એને પણ નથી કોઈ | એને પણ નથી કોઈ ઉંમર. | ||
સમયાતીત એ સ્ત્રી, | સમયાતીત એ સ્ત્રી, | ||
જાણે છે, | જાણે છે, | ||
Line 819: | Line 819: | ||
તેના શરીરની ગુપ્તતામાં તણાઈ જાય છે | તેના શરીરની ગુપ્તતામાં તણાઈ જાય છે | ||
કોડભર્યા કિશોરો. | કોડભર્યા કિશોરો. | ||
એ સ્ત્રીની | એ સ્ત્રીની અવાવરુ અંગતતા | ||
જાણે ચાંદની રાતે દરિયામાં આવેલી ભરતી. | જાણે ચાંદની રાતે દરિયામાં આવેલી ભરતી. | ||
કંઈ કેટલાયે કિશોરોના જીવ લઈ લે | કંઈ કેટલાયે કિશોરોના જીવ લઈ લે | ||
Line 829: | Line 829: | ||
બસ, આત્મીય — | બસ, આત્મીય — | ||
આકર્ષે છે મને. | આકર્ષે છે મને. | ||
મારા પગની પાનીએ | મારા પગની પાનીએ છે | ||
લીલી શેવાળનો સુંવાળો સ્પર્શ. | લીલી શેવાળનો સુંવાળો સ્પર્શ. | ||
અને મારી આંખોમાં છે | અને મારી આંખોમાં છે | ||
Line 842: | Line 842: | ||
પાસેના જંગલમાંથી વાઘ આવીને ઉપાડી જાય છે | પાસેના જંગલમાંથી વાઘ આવીને ઉપાડી જાય છે | ||
બહાર સૂતેલા જણને. | બહાર સૂતેલા જણને. | ||
કસબાના પુરુષો રાતપાળી કરીને | |||
વારાફરતે પહેરો ભરે છે. | વારાફરતે પહેરો ભરે છે. | ||
મારી ઝૂંપડીના ઓટલા પર સૂતેલી હું, | મારી ઝૂંપડીના ઓટલા પર સૂતેલી હું, | ||
Line 860: | Line 860: | ||
મને જોવી છે, | મને જોવી છે, | ||
એની બે સળગતી આંખો. | એની બે સળગતી આંખો. | ||
પછી ભલે, એ કરી નાખે મને હતી ન હતી. | પછી ભલે, એ કરી નાખે મને, હતી ન હતી. | ||
મારે પાર કરી જવી છે, | મારે પાર કરી જવી છે, | ||
વન અને કસબા વચ્ચેની | વન અને કસબા વચ્ચેની | ||
Line 886: | Line 886: | ||
</poem> | </poem> | ||
==પ્રથમ | ==પ્રથમ રુદન== | ||
<poem> | <poem> | ||
કોઈ એક દેશના, કોઈ એક ગામના, | કોઈ એક દેશના, કોઈ એક ગામના, | ||
Line 897: | Line 897: | ||
આજે હવે, | આજે હવે, | ||
હું એ વૃક્ષ પાસે જઈને | હું એ વૃક્ષ પાસે જઈને | ||
આક્રંદ પણ કરું | |||
તો એ ઓળખશે મને? | તો એ ઓળખશે મને? | ||
એક નાનકડા સ્કાર્ફમાં સમાઈ જતું હતું એ મારું શરીર | એક નાનકડા સ્કાર્ફમાં સમાઈ જતું હતું એ મારું શરીર | ||
Line 992: | Line 992: | ||
હું જોઈ લઉં છું, | હું જોઈ લઉં છું, | ||
મોટરમેનનો ચહેરો. | મોટરમેનનો ચહેરો. | ||
કોણ હશે | કોણ હશે | ||
મને મોક્ષ આપનાર એ? | મને મોક્ષ આપનાર એ? | ||
ધસમસતી જતી એ ટ્રેનની સાક્ષી હું હોઈશ. | ધસમસતી જતી એ ટ્રેનની સાક્ષી હું હોઈશ. | ||
Line 1,102: | Line 1,102: | ||
એક વાર મેં એને જોઈ, | એક વાર મેં એને જોઈ, | ||
દરિયાની સાવ નજીક ઊભેલી. | દરિયાની સાવ નજીક ઊભેલી. | ||
ધારીને જોયું તો | ધારીને જોયું તો | ||
એના માંથી કરચલા ખરી રહ્યા હતા. | |||
એ કરચલા જમીન પર પડતાંવેંત | એ કરચલા જમીન પર પડતાંવેંત | ||
દોડી જઈ રહ્યા હતા દરિયા તરફ. | દોડી જઈ રહ્યા હતા દરિયા તરફ. | ||
Line 1,118: | Line 1,118: | ||
ભાળી ગયો છે એનું ઘર | ભાળી ગયો છે એનું ઘર | ||
અને આગળ વધી રહ્યો છે એના તરફ. | અને આગળ વધી રહ્યો છે એના તરફ. | ||
એને ભય છે કે એની | એને ભય છે કે એની કૂખમાં છે હવે | ||
નર્યું ખારું પાણી. | નર્યું ખારું પાણી. | ||
એના મોંમાંથી ખરી રહેલા કરચલાની વાત પણ | એના મોંમાંથી ખરી રહેલા કરચલાની વાત પણ | ||
Line 1,143: | Line 1,143: | ||
છે એક નદી. | છે એક નદી. | ||
એનાં પાણીમાં તરતાં હશે નાનકડાં સાપોલિયાં, | એનાં પાણીમાં તરતાં હશે નાનકડાં સાપોલિયાં, | ||
એના કિનારે | એના કિનારે કૂદાકૂદ કરતાં હશે દેડકાં, | ||
એના અંધકારમાં રતિક્રીડા કરતાં હશે વૃક્ષો... | એના અંધકારમાં રતિક્રીડા કરતાં હશે વૃક્ષો... | ||
હું ક્યારેય જતી નથી | હું ક્યારેય જતી નથી | ||
Line 1,211: | Line 1,211: | ||
એમ જ બંધ પડી રહે છે અહીં. | એમ જ બંધ પડી રહે છે અહીં. | ||
પ્રવાહી બોલી બોલતાં જળચરો | પ્રવાહી બોલી બોલતાં જળચરો | ||
કદી ખોલતાં નથી આ પેટીઓને. | |||
તેમનાં તરલ સ્વપ્નો તરતાં રહે છે | તેમનાં તરલ સ્વપ્નો તરતાં રહે છે | ||
આ પેટીઓની આસપાસ. | આ પેટીઓની આસપાસ. | ||
Line 1,247: | Line 1,247: | ||
પ્રશ્ન કોને ઉદ્દેશીને પુછાય છે | પ્રશ્ન કોને ઉદ્દેશીને પુછાય છે | ||
કે ઉત્તર કોને સંબોધીને અપાય છે તે માત્ર એક વ્યવસ્થા. | કે ઉત્તર કોને સંબોધીને અપાય છે તે માત્ર એક વ્યવસ્થા. | ||
પ્રતિકૂળ વિષય પર અનુકૂળ થવાની એ કોશિશ | |||
આમ જ ચાલતી રહે છે. | આમ જ ચાલતી રહે છે. | ||
મૂળભૂત અધૂરા પ્રશ્નો, પૂરા સાંભળવા | મૂળભૂત અધૂરા પ્રશ્નો, પૂરા સાંભળવા | ||
હું બેસી રહું છું અંત સુધી. | હું બેસી રહું છું અંત સુધી. | ||
એક નિર્વિવાદ, સંપૂર્ણ, સત્ય ઉત્તર આપવો છે મારે, | |||
પરંતુ સવાલ પૂછનારા | પરંતુ સવાલ પૂછનારા | ||
આ મૂગામંતર વૃક્ષો, | આ મૂગામંતર વૃક્ષો, | ||
મારી સામે એમ તાકી રહે છે | મારી સામે એમ તાકી રહે છે | ||
જાણે સાવ જ અબોધ હોય. | જાણે સાવ જ અબોધ હોય. | ||
તો શાને આમ તાડ જેવા ઊંચાં થતાં હશે? | તો શાને આમ તાડ જેવા ઊંચાં થતાં હશે? | ||
હું જન્મી છું ત્યારથી જોઉં છું, આ ઝાડવાને. | હું જન્મી છું ત્યારથી જોઉં છું, આ ઝાડવાને. | ||
Line 1,300: | Line 1,300: | ||
==બંદીવાન તડકો== | ==બંદીવાન તડકો== | ||
<poem> | <poem> | ||
વર્ષો જૂની એ ઇમારત પર | |||
ઐતિહાસિક તડકો પથરાયેલો છે. | ઐતિહાસિક તડકો પથરાયેલો છે. | ||
એ ઇમારત કોણે બંધાવી, શા માટે બંધાવી, | એ ઇમારત કોણે બંધાવી, શા માટે બંધાવી, | ||
તેના સ્થાપત્યની શૈલી કઈ, | તેના સ્થાપત્યની શૈલી કઈ, | ||
તે કંઈ જ જાણવામાં મને રસ નથી. | તે કંઈ જ જાણવામાં મને રસ નથી. | ||
પણ આ તડકો આજે | પણ આ તડકો આજે હજી સુધી કેમ અહીં છે | ||
તે વિચાર મને સતાવે છે. | તે વિચાર મને સતાવે છે. | ||
રોજ તો આ સમયે | રોજ તો આ સમયે | ||
Line 1,347: | Line 1,347: | ||
બહાર હવા તેજ છે? | બહાર હવા તેજ છે? | ||
વરસાદ છે? | વરસાદ છે? | ||
ના હું ખાતરી આપું છું, | ના. હું ખાતરી આપું છું, | ||
કુમળા, સોનેરી તડકાની. | કુમળા, સોનેરી તડકાની. | ||
પણ મને શું ખબર હતી | પણ મને શું ખબર હતી | ||
Line 1,402: | Line 1,402: | ||
</poem> | </poem> | ||
==અંધારાનાં | ==અંધારાનાં બચ્ચાં== | ||
<poem> | <poem> | ||
અંધારાનાં બચ્ચાં મોં ખોલે | અંધારાનાં બચ્ચાં મોં ખોલે | ||
Line 1,411: | Line 1,411: | ||
ઊડાઊડ કરે અહીંથી તહીં | ઊડાઊડ કરે અહીંથી તહીં | ||
ને પડે આખડે આમથી તેમ. | ને પડે આખડે આમથી તેમ. | ||
અંધારાનાં બચ્ચાં | અંધારાનાં બચ્ચાં અવાવરુ કૂવામાં જઈને | ||
ઘટક ઘટક પાણી પીએ | ઘટક ઘટક પાણી પીએ | ||
ને | ને કૂવાની બખોલમાં રાતવાસો કરે. | ||
દિવસ ઊઘડતાં જ ગભરાટમાં ઊડે, | દિવસ ઊઘડતાં જ ગભરાટમાં ઊડે, | ||
અથડાય કૂવાની દીવાલોમાં, | અથડાય કૂવાની દીવાલોમાં, | ||
Line 1,431: | Line 1,431: | ||
અને જઈને પડ્યો મોતના કૂવામાં. | અને જઈને પડ્યો મોતના કૂવામાં. | ||
એક જીવલેણ ખેલનો આખરે આવ્યો અંત | એક જીવલેણ ખેલનો આખરે આવ્યો અંત | ||
અને ઊડી ગયાં | અને ઊડી ગયાં કૂવામાંથી | ||
અંધારાનાં બચ્ચાં, | અંધારાનાં બચ્ચાં, | ||
હંમેશ માટે. | હંમેશ માટે. | ||
Line 1,483: | Line 1,483: | ||
હું દાટી દઉં અહીં જ આ રેતીમાં. | હું દાટી દઉં અહીં જ આ રેતીમાં. | ||
પ્રકૃતિ અને પ્રતિકૃતિ વચ્ચેની આ હોડ | પ્રકૃતિ અને પ્રતિકૃતિ વચ્ચેની આ હોડ | ||
અહીં જ પૂરી કરી | અહીં જ પૂરી કરી દઉં. | ||
બસ, એક સમુદ્રતટ રહે, | બસ, એક સમુદ્રતટ રહે, | ||
કોઈ પક્ષીઓ કે પ્રાણીઓ વિનાનો. | કોઈ પક્ષીઓ કે પ્રાણીઓ વિનાનો. |