2,710
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1,521: | Line 1,521: | ||
{{Block center|width=23em| | {{Block center|width=23em| | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પપ્પા સામ્યવાદી હતા. લક્ષ્મીકાંત છોટાલાલ જોષી. કચ્છના રૂઢિચુસ્ત, ધાર્મિક, બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા પણ સાહિત્યિક અભિરુચિને કારણે તેમની વિચારસરણી તદ્દન અલગ હતી. રશિયન સાહિત્ય વાંચતા. અસ્તિત્વવાદની વાતો કરતા. હાઈસ્કૂલમાં ભણતા ત્યારે ઇબ્સનના ‘ડૉલ્સ હાઉસ’ જેવાં નાટકો ભજવતાં. થોડી ટૂંકી વાર્તાઓ પણ લખી. ભગવાનમાં જરાય આસ્થા નહીં, પણ પરિવારજનોને અને પોતાની આસપાસના ગરીબ લોકોને મદદ કરવા હંમેશ તત્પર રહેતા. કચ્છ માટે તેમને ઘણો લગાવ હતો. મિત્રોના માણસ હતા. ભાઈબંધ-દોસ્તારો ઘણા. પોતાની બંને દીકરીઓ તો જીવથી પણ વહાલી. મારા માટે તેમને અઢળક લાગણી હોવા છતાં સંરક્ષણાત્મક બની રહેવાને બદલે ખૂબ નાની ઉમરથી મને તેમણે | પપ્પા સામ્યવાદી હતા. લક્ષ્મીકાંત છોટાલાલ જોષી. કચ્છના રૂઢિચુસ્ત, ધાર્મિક, બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા પણ સાહિત્યિક અભિરુચિને કારણે તેમની વિચારસરણી તદ્દન અલગ હતી. રશિયન સાહિત્ય વાંચતા. અસ્તિત્વવાદની વાતો કરતા. હાઈસ્કૂલમાં ભણતા ત્યારે ઇબ્સનના ‘ડૉલ્સ હાઉસ’ જેવાં નાટકો ભજવતાં. થોડી ટૂંકી વાર્તાઓ પણ લખી. ભગવાનમાં જરાય આસ્થા નહીં, પણ પરિવારજનોને અને પોતાની આસપાસના ગરીબ લોકોને મદદ કરવા હંમેશ તત્પર રહેતા. કચ્છ માટે તેમને ઘણો લગાવ હતો. મિત્રોના માણસ હતા. ભાઈબંધ-દોસ્તારો ઘણા. પોતાની બંને દીકરીઓ તો જીવથી પણ વહાલી. મારા માટે તેમને અઢળક લાગણી હોવા છતાં સંરક્ષણાત્મક બની રહેવાને બદલે ખૂબ નાની ઉમરથી મને તેમણે જે વિચારશીલ સ્વતંત્રતા આપી તેની મને આજ સુધી નવાઈ લાગે છે. પપ્પાનો સ્વભાવ રમૂજી હતો. સતત હસતા અને સૌને હસાવતા રહેતા પણ હું જાણી ગઈ હતી કે અંદરથી તેમને જીવન પ્રત્યે ખાસ લગાવ નહોતો. પોતાની નજર સામેથી જીવનને પસાર થઈ રહેલું જોઈ શકવાની ક્ષમતા તેમનામાં હતી. તેમની આ શાંતિ, નિરપેક્ષતા અને આંતરિક ઉદાસી મને પણ જાણે વારસામાં મળી છે. જીવનનાં અંતિમ વર્ષોમાં તો બૌદ્ધિક સંવેદનશીલતાના એક એવા સ્તર પર તેઓ હતા કે જીવન માટે જરાય લાલચ નહોતી રહી. પરિચિત હોય એ બધું જ છોડીને અપરિચિત તરફ પ્રયાણ કરી જવા તેઓ એકદમ તૈયાર હતા. ન હોવું એ જ હોવાની સૌથી ઉત્તમ અનુભૂતિ હશે કદાચ. પપ્પા, તમને લાલ સલામ. | ||
{{સ-મ||❋}} | {{સ-મ||❋}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 1,613: | Line 1,613: | ||
એક જીવન હું જીવીશ, | એક જીવન હું જીવીશ, | ||
તમારા ગયા પછી તમારાથી અજાણ. | તમારા ગયા પછી તમારાથી અજાણ. | ||
જ્ઞાત-અજ્ઞાતના | જ્ઞાત-અજ્ઞાતના ઉંબરે ઊભેલા | ||
આપણે પિતા-પુત્રી | આપણે પિતા-પુત્રી | ||
કોને કહીએ પરિચિત | કોને કહીએ પરિચિત | ||
Line 1,696: | Line 1,696: | ||
હું ઘણી વાર મુઠ્ઠી પછાડીને | હું ઘણી વાર મુઠ્ઠી પછાડીને | ||
તોડી નાખું છું પ્લેનની બારી | તોડી નાખું છું પ્લેનની બારી | ||
અને | અને કૂદી પડું છું બહાર | ||
ખુલ્લા, અજાણ્યા આકાશમાં. | ખુલ્લા, અજાણ્યા આકાશમાં. | ||
નીચે જોઉં છું તો | નીચે જોઉં છું તો | ||
પસાર થઈ રહી હોય છે એક ટ્રેન. | પસાર થઈ રહી હોય છે એક ટ્રેન. | ||
પૂરપાટ દોડયે જતી એ ટ્રેન | પૂરપાટ દોડયે જતી એ ટ્રેન | ||
હજી પણ, આખી પૃથ્વી ફરી વળે તેટલી લાંબી લાગે છે | હજી પણ, આખી પૃથ્વી ફરી વળે તેટલી લાંબી લાગે છે. | ||
કચ્છથી કેલિફોર્નિયા જઈ રહેલી | કચ્છથી કેલિફોર્નિયા જઈ રહેલી | ||
એ ટ્રેનની બારીમાંથી બહાર જોઈ રહેલા | એ ટ્રેનની બારીમાંથી બહાર જોઈ રહેલા | ||
Line 1,744: | Line 1,744: | ||
પણ મારા મનના એક ખૂણે, | પણ મારા મનના એક ખૂણે, | ||
હજી આજે પણ હું ધ્રૂજી રહી છું ટાઢથી. | હજી આજે પણ હું ધ્રૂજી રહી છું ટાઢથી. | ||
એ | એ ખેતરમાં હું રોજ સળગાવું છું એક તાપણું. | ||
તાપણું ઠરી જાય છે, મોડી રાત્રે | તાપણું ઠરી જાય છે, મોડી રાત્રે | ||
અને રોજ સવારે ઊઠીને | અને રોજ સવારે ઊઠીને | ||
Line 1,779: | Line 1,779: | ||
ઉપર આકાશમાં | ઉપર આકાશમાં | ||
સાંજનો લાલચટાક સૂરજ | સાંજનો લાલચટાક સૂરજ | ||
ટ્રેનની | ટ્રેનની ભઠ્ઠીમાં ઠલવાતા | ||
રાતા, ગરમ અંગારા જેવો, | રાતા, ગરમ અંગારા જેવો, | ||
દોડી રહ્યો છે | દોડી રહ્યો છે | ||
મારી સાથે ને સાથે. | મારી સાથે ને સાથે. | ||
કોણ જાણે ક્યાં જઈને આથમવા. | |||
</poem> | </poem> | ||
Line 1,881: | Line 1,881: | ||
</poem> | </poem> | ||
==ન્યૂઝીલૅન્ડ પાંખ વગરનાં કીવી== | ==ન્યૂઝીલૅન્ડ — પાંખ વગરનાં કીવી== | ||
<poem> | <poem> | ||
નજર પડે ત્યાં સુધી પથરાયેલાં | નજર પડે ત્યાં સુધી પથરાયેલાં | ||
Line 1,911: | Line 1,911: | ||
</poem> | </poem> | ||
{{Rule|10em}} | {{Rule|10em}} | ||
(કીવી પક્ષી ન્યૂઝીલૅન્ડનું રાષ્ટ્રીય પ્રતીક છે, જે ઊડી નથી શકતું. માઓરી, | (કીવી પક્ષી ન્યૂઝીલૅન્ડનું રાષ્ટ્રીય પ્રતીક છે, જે ઊડી નથી શકતું. માઓરી, ત્યાંની સ્થાનિક ભાષા છે. ) | ||
ત્યાંની સ્થાનિક ભાષા છે. ) | |||
==લેક ટાઉપો== | ==લેક ટાઉપો== | ||
Line 1,969: | Line 1,968: | ||
સ્મૃતિ સોંસરવી જઈને | સ્મૃતિ સોંસરવી જઈને | ||
ઓગાળી દે છે તમામ આવરણ - | ઓગાળી દે છે તમામ આવરણ - | ||
એ | એ શરીર, એ સ્પર્શ, એ સમય. | ||
જ્વાળામુખીની જમીન પર ઊભેલી હું | જ્વાળામુખીની જમીન પર ઊભેલી હું | ||
કલ્પના કરી શકતી હતી | કલ્પના કરી શકતી હતી | ||
Line 1,978: | Line 1,977: | ||
{{space}}{{space}}* * * | {{space}}{{space}}* * * | ||
રોટોરુઆ પાછળ છોડી દીધા પછી | રોટોરુઆ પાછળ છોડી દીધા પછી | ||
હું હજીયે યાદ | હું હજીયે યાદ કરું છું, | ||
મારા વગર પણ | મારા વગર પણ | ||
ત્યાં હજી | ત્યાં હજી | ||
Line 2,010: | Line 2,009: | ||
ત્યાં મેં ઓળંગ્યા હતા એ ચાર રસ્તા. | ત્યાં મેં ઓળંગ્યા હતા એ ચાર રસ્તા. | ||
એ ચાર રસ્તા પર સિગ્નલ પાસે એક ટાવર હતું. | એ ચાર રસ્તા પર સિગ્નલ પાસે એક ટાવર હતું. | ||
એ | એ ઘડિયાળના મોટા કાંટા | ||
અહીં હું મારી કાંડાઘડિયાળમાં | અહીં હું મારી કાંડાઘડિયાળમાં | ||
આ દેશનો સમય સેટ કરતી હોઉં છું ત્યારે | આ દેશનો સમય સેટ કરતી હોઉં છું ત્યારે | ||
Line 2,024: | Line 2,023: | ||
અહીંની ઇમારતોમાં જીવતા રહે છે ત્યાંના લોકો. | અહીંની ઇમારતોમાં જીવતા રહે છે ત્યાંના લોકો. | ||
અને પછી તો, | અને પછી તો, | ||
ત્યાંના પાર્કમાં અહીંનો તડકો... | |||
અહીના પાસપોર્ટમાં ત્યાંનું એડ્રેસ... | અહીના પાસપોર્ટમાં ત્યાંનું એડ્રેસ... | ||
ત્યાંના બત્તીના બિલમાં અહીંનો ચેક... | ત્યાંના બત્તીના બિલમાં અહીંનો ચેક... | ||
અહીંના સિનેમાહૉલમાં ત્યાંની ટિકિટ... | અહીંના સિનેમાહૉલમાં ત્યાંની ટિકિટ... | ||
બે શહેર | બે શહેર | ||
સેળભેળ | સેળભેળ થતાં, છૂટાં પડતાં, ફરી એક થતાં, | ||
અંતે સાવ ખોવાઈ જતાં, | અંતે સાવ ખોવાઈ જતાં, | ||
ટકી રહે છે મારી ભીતર. | ટકી રહે છે મારી ભીતર. | ||
Line 2,046: | Line 2,045: | ||
(ઓકલેન્ડ એ ન્યૂઝીલેન્ડનું એક મહાનગર.) | (ઓકલેન્ડ એ ન્યૂઝીલેન્ડનું એક મહાનગર.) | ||
==માઓરી | ==માઓરી પુરુષ== | ||
<poem> | <poem> | ||
ચહેરાની રૂપરેખા | ચહેરાની રૂપરેખા તદ્દન ભિન્ન | ||
અને તેના ૫૨ સાવ અજાણ્યું ચિતરામણ. | અને તેના ૫૨ સાવ અજાણ્યું ચિતરામણ. | ||
હું આંગળીઓ ફેરવું છું | હું આંગળીઓ ફેરવું છું | ||
કે | કે પુરુષના ચહેરા પર, | ||
તેના વાળમાં, તેના વાંસા પર | તેના વાળમાં, તેના વાંસા પર | ||
અને મારા હાથ બોલવા માંડે છે | અને મારા હાથ બોલવા માંડે છે | ||
Line 2,085: | Line 2,084: | ||
અંતર જ્યારે સીમા અતિક્રમી જાય ત્યારે | અંતર જ્યારે સીમા અતિક્રમી જાય ત્યારે | ||
નજીક આવી જાય, | નજીક આવી જાય, | ||
કમાટીબાગના સિંહોની જેમ. | |||
આજે, વડોદરાની એક વૈશાખી બપોરે | આજે, વડોદરાની એક વૈશાખી બપોરે | ||
હું ફરી રહી છું કમાટીબાગમાં. | હું ફરી રહી છું કમાટીબાગમાં. | ||
Line 2,116: | Line 2,115: | ||
વરસાદ તો આપણે જોયો જ નહીં. | વરસાદ તો આપણે જોયો જ નહીં. | ||
પણ વરસાદમાં ભીંજાયેલા અશ્વો | પણ વરસાદમાં ભીંજાયેલા અશ્વો | ||
ઊતરે છે મારી અગાશીએ | ઊતરે છે મારી અગાશીએ હવે, | ||
અને હું તેમની ભીની કેશવાળી કોરી કરું છું. | અને હું તેમની ભીની કેશવાળી કોરી કરું છું. | ||
અમરત્વને વરેલાં બારમાસીનાં ફૂલો | અમરત્વને વરેલાં બારમાસીનાં ફૂલો | ||
Line 2,231: | Line 2,230: | ||
જકડી લે છે મારા શરીરને. | જકડી લે છે મારા શરીરને. | ||
હું અશક્ત, | હું અશક્ત, | ||
ઊડી રહી છું આકાશમાં | |||
અને પૃથ્વીલોકનાં મૂળ | અને પૃથ્વીલોકનાં મૂળ | ||
દેખાઈ રહ્યાં છે ઉપરથી | દેખાઈ રહ્યાં છે ઉપરથી |