ગુજરાતી એકાંકીસંપદા/એક ચપટી ઊંઘ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:
<center>'''દૃશ્ય ૧'''</center>
<center>'''દૃશ્ય ૧'''</center>
(હૉસ્ટેલનો અસ્તવ્યસ્ત રૂમ. ૨૦-૨૧ વર્ષના રોહનનો ‘શીલા, શીલા કી જવાની’ ગીતની પંક્તિ ગણગણતા પ્રવેશ. મોબાઇલ પથારીમાં ફેંકે છે.)
(હૉસ્ટેલનો અસ્તવ્યસ્ત રૂમ. ૨૦-૨૧ વર્ષના રોહનનો ‘શીલા, શીલા કી જવાની’ ગીતની પંક્તિ ગણગણતા પ્રવેશ. મોબાઇલ પથારીમાં ફેંકે છે.)
{{ps |રોહનઃ| રોહનિયા, આજે તો પાર્ટીમાં જલસા પડી ગયા. પેલો મસ્ત ફટકો હતી અને સામેથી લાઇન પણ આપતી હતી. મોબાઇલ નંબર પણ આપ્યો છે, એટલે જલસો પડી જવાનો. આપણું એની સાથે સેટ થઈ જવાનું! ચાલ એને વૉટ્સઅપ તો કરું.
{{ps |રોહનઃ| રોહનિયા, આજે તો પાર્ટીમાં જલસા પડી ગયા. પેલો મસ્ત ફટકો હતી અને સામેથી લાઇન પણ આપતી હતી. મોબાઇલ નંબર પણ આપ્યો છે, એટલે જલસો પડી જવાનો. આપણું એની સાથે સેટ થઈ જવાનું! ચાલ એને વૉટ્સઅપ તો કરું.}}
(વૉટ્સઅપ કરે છે.)
(વૉટ્સઅપ કરે છે.)
ઊંઘ આવે છે સખત.
ઊંઘ આવે છે સખત.
Line 16: Line 16:
(ઊભો થઈને આંટા મારે છે.)
(ઊભો થઈને આંટા મારે છે.)
આનો જવાબ ન આવ્યો ને? સાલી, મને જાગતો રાખીને ઊંઘી ગઈ લાગે છે. (પાછો આંટા મારે છે. પાણી પીએ છે. ત્યાં બીજી બાજુથી જિન્સ પેન્ટ, શર્ટ પહેરેલી ૨૦-૨૧ વર્ષની યુવતી પ્રવેશે છે.)
આનો જવાબ ન આવ્યો ને? સાલી, મને જાગતો રાખીને ઊંઘી ગઈ લાગે છે. (પાછો આંટા મારે છે. પાણી પીએ છે. ત્યાં બીજી બાજુથી જિન્સ પેન્ટ, શર્ટ પહેરેલી ૨૦-૨૧ વર્ષની યુવતી પ્રવેશે છે.)
{{ps |નિદ્રાઃ| કેમ છે?
{{ps |નિદ્રાઃ| કેમ છે?}}
(રોહન ચોંકી પડે છે.)
(રોહન ચોંકી પડે છે.)
{{ps |રોહનઃ| કોણ છે તું? અને આમ મારા રૂમમાં ક્યાંથી ઘૂસી?
{{ps |રોહનઃ| કોણ છે તું? અને આમ મારા રૂમમાં ક્યાંથી ઘૂસી?}}
{{ps |નિદ્રાઃ| હું નિદ્રાદેવી.
{{ps |નિદ્રાઃ| હું નિદ્રાદેવી.}}
{{ps |રોહનઃ| આ કઈ લૅંગ્વેજ છે? સમજાય એવું બોલ.
{{ps |રોહનઃ| આ કઈ લૅંગ્વેજ છે? સમજાય એવું બોલ.}}
{{ps |નિદ્રાઃ| ઓકે. સ્લીપિંગ બ્યૂટી.
{{ps |નિદ્રાઃ| ઓકે. સ્લીપિંગ બ્યૂટી.}}
{{ps |રોહનઃ| એટલે?
{{ps |રોહનઃ| એટલે?}}
{{ps |નિદ્રાઃ| હું ઊંઘની દેવી, નિદ્રાદેવી છું. તને ઊંઘ આવે છે એટલે હું આવી છું. તારે મારું સ્વાગત કરવું જોઈએ એને બદલે ‘હું કોણ છું.’ એવો સવાલ પૂછીને તું મારું અપમાન કરી રહ્યો છે.
{{ps |નિદ્રાઃ| હું ઊંઘની દેવી, નિદ્રાદેવી છું. તને ઊંઘ આવે છે એટલે હું આવી છું. તારે મારું સ્વાગત કરવું જોઈએ એને બદલે ‘હું કોણ છું.’ એવો સવાલ પૂછીને તું મારું અપમાન કરી રહ્યો છે.}}
{{ps |રોહનઃ| પણ મારે હમણાં ઊંઘવું નથી.
{{ps |રોહનઃ| પણ મારે હમણાં ઊંઘવું નથી.}}
{{ps |નિદ્રાઃ| કેમ તેં તો હમણાં કહ્યું ને કે મને સખત ઊંઘ આવે છે. તેં બોલાવી એટલે તો હું આવી છું.
{{ps |નિદ્રાઃ| કેમ તેં તો હમણાં કહ્યું ને કે મને સખત ઊંઘ આવે છે. તેં બોલાવી એટલે તો હું આવી છું.}}
{{ps |રોહનઃ| જો મને ઊંઘ આવે છે પણ મારે હમણાં ઊંઘવું નથી. અને મેં તને બોલાવી નથી.
{{ps |રોહનઃ| જો મને ઊંઘ આવે છે પણ મારે હમણાં ઊંઘવું નથી. અને મેં તને બોલાવી નથી.}}
{{ps |નિદ્રાઃ| અરે યાર, ગજબ છે તું પણ! હું આવી છું ને તું મારો અનાદર કરે છે.
{{ps |નિદ્રાઃ| અરે યાર, ગજબ છે તું પણ! હું આવી છું ને તું મારો અનાદર કરે છે.}}
{{ps |રોહનઃ| યાર, તું બહુ અઘરું અઘરું બોલે છે.
{{ps |રોહનઃ| યાર, તું બહુ અઘરું અઘરું બોલે છે.}}
(મેસેજ ટોન)
(મેસેજ ટોન)
નિશા! (મેસેજ ટાઇપ કરે છે) શું કરે છે?
નિશા! (મેસેજ ટાઇપ કરે છે) શું કરે છે?
{{ps |નિદ્રાઃ| અરે હું આટલી બ્યૂટીફુલ સામે ઊભી છું ને મારી સાથે વાત નથી કરતો અને…
{{ps |નિદ્રાઃ| અરે હું આટલી બ્યૂટીફુલ સામે ઊભી છું ને મારી સાથે વાત નથી કરતો અને…}}
{{ps |રોહનઃ| પણ હું તને ઓળખતો નથી. તારી સાથે શું વાત કરું?
{{ps |રોહનઃ| પણ હું તને ઓળખતો નથી. તારી સાથે શું વાત કરું?}}
{{ps |નિદ્રાઃ| જો તને ઊંઘવું ન હોય તો કંઈ નહીં પણ મને સખત ઊંઘ આવે છે, એનું શું?
{{ps |નિદ્રાઃ| જો તને ઊંઘવું ન હોય તો કંઈ નહીં પણ મને સખત ઊંઘ આવે છે, એનું શું?}}
{{ps |રોહનઃ| તો સૂઈ જા. મારા દિમાગનું દહીં શું કામ કરે છે?
{{ps |રોહનઃ| તો સૂઈ જા. મારા દિમાગનું દહીં શું કામ કરે છે?}}
{{ps |નિદ્રાઃ| પણ તું ઊંઘે તો હું ઊંઘું ને!
{{ps |નિદ્રાઃ| પણ તું ઊંઘે તો હું ઊંઘું ને!}}
{{ps |રોહનઃ| એટલે?
{{ps |રોહનઃ| એટલે?}}
{{ps |નિદ્રાઃ| મને ઊંઘવા માટે શરીર ક્યાં છે? ઊંઘવા માટે તો તારા શરીરની જરૂર પડે ને!
{{ps |નિદ્રાઃ| મને ઊંઘવા માટે શરીર ક્યાં છે? ઊંઘવા માટે તો તારા શરીરની જરૂર પડે ને!}}
{{ps |રોહનઃ| તું છે કોણ યાર? કંઈ સમજાતું નથી.
{{ps |રોહનઃ| તું છે કોણ યાર? કંઈ સમજાતું નથી.}}
{{ps |નિદ્રાઃ| આટલું ક્લિયર કટ તો કહ્યું કે હું ઊંઘની દેવી, નિદ્રાદેવી છું અને મને ઊંઘ આવી રહી છે.
{{ps |નિદ્રાઃ| આટલું ક્લિયર કટ તો કહ્યું કે હું ઊંઘની દેવી, નિદ્રાદેવી છું અને મને ઊંઘ આવી રહી છે.
{{ps |રોહનઃ| ઊંઘની દેવીને પણ ઊંઘ આવે એવું?
{{ps |રોહનઃ| ઊંઘની દેવીને પણ ઊંઘ આવે એવું?
18,450

edits