ગુજરાતી એકાંકીસંપદા/એક ચપટી ઊંઘ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:
<center>'''દૃશ્ય ૧'''</center>
<center>'''દૃશ્ય ૧'''</center>
(હૉસ્ટેલનો અસ્તવ્યસ્ત રૂમ. ૨૦-૨૧ વર્ષના રોહનનો ‘શીલા, શીલા કી જવાની’ ગીતની પંક્તિ ગણગણતા પ્રવેશ. મોબાઇલ પથારીમાં ફેંકે છે.)
(હૉસ્ટેલનો અસ્તવ્યસ્ત રૂમ. ૨૦-૨૧ વર્ષના રોહનનો ‘શીલા, શીલા કી જવાની’ ગીતની પંક્તિ ગણગણતા પ્રવેશ. મોબાઇલ પથારીમાં ફેંકે છે.)
રોહનઃ રોહનિયા, આજે તો પાર્ટીમાં જલસા પડી ગયા. પેલો મસ્ત ફટકો હતી અને સામેથી લાઇન પણ આપતી હતી. મોબાઇલ નંબર પણ આપ્યો છે, એટલે જલસો પડી જવાનો. આપણું એની સાથે સેટ થઈ જવાનું! ચાલ એને વૉટ્સઅપ તો કરું.
{{ps |રોહનઃ| રોહનિયા, આજે તો પાર્ટીમાં જલસા પડી ગયા. પેલો મસ્ત ફટકો હતી અને સામેથી લાઇન પણ આપતી હતી. મોબાઇલ નંબર પણ આપ્યો છે, એટલે જલસો પડી જવાનો. આપણું એની સાથે સેટ થઈ જવાનું! ચાલ એને વૉટ્સઅપ તો કરું.
(વૉટ્સઅપ કરે છે.)
(વૉટ્સઅપ કરે છે.)
ઊંઘ આવે છે સખત.
ઊંઘ આવે છે સખત.
Line 16: Line 16:
(ઊભો થઈને આંટા મારે છે.)
(ઊભો થઈને આંટા મારે છે.)
આનો જવાબ ન આવ્યો ને? સાલી, મને જાગતો રાખીને ઊંઘી ગઈ લાગે છે. (પાછો આંટા મારે છે. પાણી પીએ છે. ત્યાં બીજી બાજુથી જિન્સ પેન્ટ, શર્ટ પહેરેલી ૨૦-૨૧ વર્ષની યુવતી પ્રવેશે છે.)
આનો જવાબ ન આવ્યો ને? સાલી, મને જાગતો રાખીને ઊંઘી ગઈ લાગે છે. (પાછો આંટા મારે છે. પાણી પીએ છે. ત્યાં બીજી બાજુથી જિન્સ પેન્ટ, શર્ટ પહેરેલી ૨૦-૨૧ વર્ષની યુવતી પ્રવેશે છે.)
નિદ્રાઃ કેમ છે?
{{ps |નિદ્રાઃ| કેમ છે?
(રોહન ચોંકી પડે છે.)
(રોહન ચોંકી પડે છે.)
રોહનઃ કોણ છે તું? અને આમ મારા રૂમમાં ક્યાંથી ઘૂસી?
{{ps |રોહનઃ| કોણ છે તું? અને આમ મારા રૂમમાં ક્યાંથી ઘૂસી?
નિદ્રાઃ હું નિદ્રાદેવી.
{{ps |નિદ્રાઃ| હું નિદ્રાદેવી.
રોહનઃ આ કઈ લૅંગ્વેજ છે? સમજાય એવું બોલ.
{{ps |રોહનઃ| આ કઈ લૅંગ્વેજ છે? સમજાય એવું બોલ.
નિદ્રાઃ ઓકે. સ્લીપિંગ બ્યૂટી.
{{ps |નિદ્રાઃ| ઓકે. સ્લીપિંગ બ્યૂટી.
રોહનઃ એટલે?
{{ps |રોહનઃ| એટલે?
નિદ્રાઃ હું ઊંઘની દેવી, નિદ્રાદેવી છું. તને ઊંઘ આવે છે એટલે હું આવી છું. તારે મારું સ્વાગત કરવું જોઈએ એને બદલે ‘હું કોણ છું.’ એવો સવાલ પૂછીને તું મારું અપમાન કરી રહ્યો છે.
{{ps |નિદ્રાઃ| હું ઊંઘની દેવી, નિદ્રાદેવી છું. તને ઊંઘ આવે છે એટલે હું આવી છું. તારે મારું સ્વાગત કરવું જોઈએ એને બદલે ‘હું કોણ છું.’ એવો સવાલ પૂછીને તું મારું અપમાન કરી રહ્યો છે.
રોહનઃ પણ મારે હમણાં ઊંઘવું નથી.
{{ps |રોહનઃ| પણ મારે હમણાં ઊંઘવું નથી.
નિદ્રાઃ કેમ તેં તો હમણાં કહ્યું ને કે મને સખત ઊંઘ આવે છે. તેં બોલાવી એટલે તો હું આવી છું.
{{ps |નિદ્રાઃ| કેમ તેં તો હમણાં કહ્યું ને કે મને સખત ઊંઘ આવે છે. તેં બોલાવી એટલે તો હું આવી છું.
રોહનઃ જો મને ઊંઘ આવે છે પણ મારે હમણાં ઊંઘવું નથી. અને મેં તને બોલાવી નથી.
{{ps |રોહનઃ| જો મને ઊંઘ આવે છે પણ મારે હમણાં ઊંઘવું નથી. અને મેં તને બોલાવી નથી.
નિદ્રાઃ અરે યાર, ગજબ છે તું પણ! હું આવી છું ને તું મારો અનાદર કરે છે.
{{ps |નિદ્રાઃ| અરે યાર, ગજબ છે તું પણ! હું આવી છું ને તું મારો અનાદર કરે છે.
રોહનઃ યાર, તું બહુ અઘરું અઘરું બોલે છે.
{{ps |રોહનઃ| યાર, તું બહુ અઘરું અઘરું બોલે છે.
(મેસેજ ટોન)
(મેસેજ ટોન)
નિશા! (મેસેજ ટાઇપ કરે છે) શું કરે છે?
નિશા! (મેસેજ ટાઇપ કરે છે) શું કરે છે?
નિદ્રાઃ અરે હું આટલી બ્યૂટીફુલ સામે ઊભી છું ને મારી સાથે વાત નથી કરતો અને…
{{ps |નિદ્રાઃ| અરે હું આટલી બ્યૂટીફુલ સામે ઊભી છું ને મારી સાથે વાત નથી કરતો અને…
રોહનઃ પણ હું તને ઓળખતો નથી. તારી સાથે શું વાત કરું?
{{ps |રોહનઃ| પણ હું તને ઓળખતો નથી. તારી સાથે શું વાત કરું?
નિદ્રાઃ જો તને ઊંઘવું ન હોય તો કંઈ નહીં પણ મને સખત ઊંઘ આવે છે, એનું શું?
{{ps |નિદ્રાઃ| જો તને ઊંઘવું ન હોય તો કંઈ નહીં પણ મને સખત ઊંઘ આવે છે, એનું શું?
રોહનઃ તો સૂઈ જા. મારા દિમાગનું દહીં શું કામ કરે છે?
{{ps |રોહનઃ| તો સૂઈ જા. મારા દિમાગનું દહીં શું કામ કરે છે?
નિદ્રાઃ પણ તું ઊંઘે તો હું ઊંઘું ને!
{{ps |નિદ્રાઃ| પણ તું ઊંઘે તો હું ઊંઘું ને!
રોહનઃ એટલે?
{{ps |રોહનઃ| એટલે?
નિદ્રાઃ મને ઊંઘવા માટે શરીર ક્યાં છે? ઊંઘવા માટે તો તારા શરીરની જરૂર પડે ને!
{{ps |નિદ્રાઃ| મને ઊંઘવા માટે શરીર ક્યાં છે? ઊંઘવા માટે તો તારા શરીરની જરૂર પડે ને!
રોહનઃ તું છે કોણ યાર? કંઈ સમજાતું નથી.
{{ps |રોહનઃ| તું છે કોણ યાર? કંઈ સમજાતું નથી.
નિદ્રાઃ આટલું ક્લિયર કટ તો કહ્યું કે હું ઊંઘની દેવી, નિદ્રાદેવી છું અને મને ઊંઘ આવી રહી છે.
{{ps |નિદ્રાઃ| આટલું ક્લિયર કટ તો કહ્યું કે હું ઊંઘની દેવી, નિદ્રાદેવી છું અને મને ઊંઘ આવી રહી છે.
રોહનઃ ઊંઘની દેવીને પણ ઊંઘ આવે એવું?
{{ps |રોહનઃ| ઊંઘની દેવીને પણ ઊંઘ આવે એવું?
નિદ્રાઃ હવે તું કંઈ સમજ્યો! ચાલ હવે જલદી લાઇટ ઑફ કર, આપણે સૂઈ જઈએ.
{{ps |નિદ્રાઃ| હવે તું કંઈ સમજ્યો! ચાલ હવે જલદી લાઇટ ઑફ કર, આપણે સૂઈ જઈએ.
રોહનઃ નો, નો, નો, તું જોતી નથી હું બિઝી છું તે. (મેસેજ ટોન) તારી સાથે ચેટિંગ. વાહ, યાર આ તો તરત જવાબ આપે છે હવે, એ પણ પૂછી લઉં કે કઈ કૉલેજમાં છે? (મેસેજ ટાઇપ કરે)
{{ps |રોહનઃ| નો, નો, નો, તું જોતી નથી હું બિઝી છું તે. (મેસેજ ટોન) તારી સાથે ચેટિંગ. વાહ, યાર આ તો તરત જવાબ આપે છે હવે, એ પણ પૂછી લઉં કે કઈ કૉલેજમાં છે? (મેસેજ ટાઇપ કરે)
નિદ્રાઃ યાર, રોહન ખરેખર મને બહુ ઊંઘ આવે છે.
{{ps |નિદ્રાઃ| યાર, રોહન ખરેખર મને બહુ ઊંઘ આવે છે.
રોહનઃ જો, ઊંઘ તો મને પણ બહુ આવે છે. પણ તું જુએ છે ને હું કેટલો બિઝી છું તે…
{{ps |રોહનઃ| જો, ઊંઘ તો મને પણ બહુ આવે છે. પણ તું જુએ છે ને હું કેટલો બિઝી છું તે…
નિદ્રાઃ તું બિઝી ક્યાં છે? તું તો ચેટિંગ કરી રહ્યો છે.
{{ps |નિદ્રાઃ| તું બિઝી ક્યાં છે? તું તો ચેટિંગ કરી રહ્યો છે.
રોહનઃ ચેટિંગથી વધારે ઇમ્પૉર્ટન્ટ કામ બીજું છે શું? અરે, આનો જવાબ નહીં આવ્યો? સૂઈ ગઈ લાગે છે.
{{ps |રોહનઃ| ચેટિંગથી વધારે ઇમ્પૉર્ટન્ટ કામ બીજું છે શું? અરે, આનો જવાબ નહીં આવ્યો? સૂઈ ગઈ લાગે છે.
નિદ્રાઃ જોયું? તું જેની સાથે ચેટિંગ કરવા માગે છે એ પણ સૂઈ ગઈ. હવે તો તું પણ સૂઈ જા.
{{ps |નિદ્રાઃ| જોયું? તું જેની સાથે ચેટિંગ કરવા માગે છે એ પણ સૂઈ ગઈ. હવે તો તું પણ સૂઈ જા.
(મેસેજ ટોન)
(મેસેજ ટોન)
રોહનઃ આપ્યો, જવાબ આપ્યો. અચ્છા, ઝેવિયર્સમાં સ્ટડી કરે છે એમ! તો તો જામશે આની સાથે. (મેસેજ ટાઇપ કરે છે) સબ્જેક્ટ? તું હજી અહીં જ ઊભી છે, તું જા યાર મારે નથી ઊંઘવું. મારે ઇમ્પૉર્ટન્ટ ચેટિંગ ચાલે છે.
{{ps |રોહનઃ| આપ્યો, જવાબ આપ્યો. અચ્છા, ઝેવિયર્સમાં સ્ટડી કરે છે એમ! તો તો જામશે આની સાથે. (મેસેજ ટાઇપ કરે છે) સબ્જેક્ટ? તું હજી અહીં જ ઊભી છે, તું જા યાર મારે નથી ઊંઘવું. મારે ઇમ્પૉર્ટન્ટ ચેટિંગ ચાલે છે.
નિદ્રાઃ અરે, યાર તું સમજતો કેમ નથી? તને ઊંઘ આવે છે, હું તારી સામે હાજર છું છતાં તું ઊંઘતો નથી? બીજા લોકોને જો, ઊંઘવા માટે રીતસરનાં ફાંફાં મારે છે, મારા નામની ટૅબ્લેટ્સ ગળે છે છતાં હું દુર્લભ છું.
{{ps |નિદ્રાઃ| અરે, યાર તું સમજતો કેમ નથી? તને ઊંઘ આવે છે, હું તારી સામે હાજર છું છતાં તું ઊંઘતો નથી? બીજા લોકોને જો, ઊંઘવા માટે રીતસરનાં ફાંફાં મારે છે, મારા નામની ટૅબ્લેટ્સ ગળે છે છતાં હું દુર્લભ છું.
રોહનઃ શું છે તું?
{{ps |રોહનઃ| શું છે તું?
નિદ્રાઃ દુર્લભ! એટલે કે લોકોને ઊંઘ નથી આવતી. હું બહુ અઘરી ચીજ છું.
{{ps |નિદ્રાઃ| દુર્લભ! એટલે કે લોકોને ઊંઘ નથી આવતી. હું બહુ અઘરી ચીજ છું.
રોહનઃ તું ખરેખર અઘરી ચીજ તો છે જ! એક તો મારા રૂમમાં તું કેવી રીતે આવી, અને હું તારી સાથે શું કામ વાત કરું છું એ જ મને સમજાતું નથી.
{{ps |રોહનઃ| તું ખરેખર અઘરી ચીજ તો છે જ! એક તો મારા રૂમમાં તું કેવી રીતે આવી, અને હું તારી સાથે શું કામ વાત કરું છું એ જ મને સમજાતું નથી.
નિદ્રાઃ જેમ તારી આંખમાં ઊંઘ પ્રવેશે એમ હું તારા રૂમમાં એન્ટર થઈ, તને ખબર પણ ન પડે એમ!
{{ps |નિદ્રાઃ| જેમ તારી આંખમાં ઊંઘ પ્રવેશે એમ હું તારા રૂમમાં એન્ટર થઈ, તને ખબર પણ ન પડે એમ!
રોહનઃ પણ કેમ?
{{ps |રોહનઃ| પણ કેમ?
નિદ્રાઃ મને ઊંઘ આવે છે એટલે.
{{ps |નિદ્રાઃ| મને ઊંઘ આવે છે એટલે.
રોહનઃ પણ મારા રૂમમાં જ કેમ?
{{ps |રોહનઃ| પણ મારા રૂમમાં જ કેમ?
નિદ્રાઃ તું હૅન્ડસમ છે ને હું બ્યૂટીફુલ છું. તું મને ગમી ગયો એટલે…
{{ps |નિદ્રાઃ| તું હૅન્ડસમ છે ને હું બ્યૂટીફુલ છું. તું મને ગમી ગયો એટલે…
રોહનઃ અરે વાહ, તને તો બટર ચોપડતાં પણ આવડે છે ને કંઈ! પણ તું આજે જા. કાલે આવજે. કાલે આપણે મસ્ત ઊંઘીશું, આજે તો યૂ નો…? આયેમ બિઝી વિથ વૉટ્સઅપ ચેટિંગ.
{{ps |રોહનઃ| અરે વાહ, તને તો બટર ચોપડતાં પણ આવડે છે ને કંઈ! પણ તું આજે જા. કાલે આવજે. કાલે આપણે મસ્ત ઊંઘીશું, આજે તો યૂ નો…? આયેમ બિઝી વિથ વૉટ્સઅપ ચેટિંગ.
(મેસેજ ટોન)
(મેસેજ ટોન)
કૉમર્સ. અરે વાહ, આપણું પણ કૉમર્સ જ છે! લખી નાખો.
કૉમર્સ. અરે વાહ, આપણું પણ કૉમર્સ જ છે! લખી નાખો.
(મેસેજ ટાઇપ કરે.) આયેમ ઑલ્સો અ કૉમર્સ સ્ટુડન્ટ.
(મેસેજ ટાઇપ કરે.) આયેમ ઑલ્સો અ કૉમર્સ સ્ટુડન્ટ.
નિદ્રાઃ તારા વગર મને ઊંઘ નહીં આવે, આટલી સિમ્પલ વાત તું કેમ સમજતો નથી?
{{ps |નિદ્રાઃ| તારા વગર મને ઊંઘ નહીં આવે, આટલી સિમ્પલ વાત તું કેમ સમજતો નથી?
રોહનઃ હું હમણાં બિઝી છું, આટલી સિમ્પલ વાત તું કેમ સમજતી નથી? મને ઊંઘ નથી આવતી. ના, મને ઊંઘ તો આવે છે પણ મારે ઊંઘવું નથી.
{{ps |રોહનઃ| હું હમણાં બિઝી છું, આટલી સિમ્પલ વાત તું કેમ સમજતી નથી? મને ઊંઘ નથી આવતી. ના, મને ઊંઘ તો આવે છે પણ મારે ઊંઘવું નથી.
નિદ્રાઃ પણ કેમ તારે ઊંઘવું નથી?
{{ps |નિદ્રાઃ| પણ કેમ તારે ઊંઘવું નથી?
રોહનઃ હું શું કામ તારી બધી વાતના જવાબ આપું?
{{ps |રોહનઃ| હું શું કામ તારી બધી વાતના જવાબ આપું?
નિદ્રાઃ તને મારી જરા પણ દયા નથી આવતી. પીટી ઑન મી.
{{ps |નિદ્રાઃ| તને મારી જરા પણ દયા નથી આવતી. પીટી ઑન મી.
રોહનઃ મારી મા, તું મારા પર દયા કર. અને જા અહીંથી. પ્લીઝ ગો.
{{ps |રોહનઃ| મારી મા, તું મારા પર દયા કર. અને જા અહીંથી. પ્લીઝ ગો.
નિદ્રાઃ તું ખરેખર હમણાં નથી ઊંઘવાનો?
{{ps |નિદ્રાઃ| તું ખરેખર હમણાં નથી ઊંઘવાનો?
રોહનઃ નો, નો, નો…
{{ps |રોહનઃ| નો, નો, નો…
નિદ્રાઃ સારું ત્યાર બેઠી છું અહીં, તારે ઊંઘવું હોય ત્યારે કહેજે.
{{ps |નિદ્રાઃ| સારું ત્યાર બેઠી છું અહીં, તારે ઊંઘવું હોય ત્યારે કહેજે.
રોહનઃ એઝ યૂ વિશ.
{{ps |રોહનઃ| એઝ યૂ વિશ.
(નિદ્રા એક બાજુ માથું ઢાળીને બેસે છે. રોહન વૉટ્સઅપ ચેટિંગમાં મશગૂલ. સમય પસાર થતું સંગીત.)
(નિદ્રા એક બાજુ માથું ઢાળીને બેસે છે. રોહન વૉટ્સઅપ ચેટિંગમાં મશગૂલ. સમય પસાર થતું સંગીત.)
રોહનઃ હવે, ખરેખર સૂઈ જવું જોઈએ. થાક લાગ્યો છે. આ હજી અહીં જ બેઠી છે. ચાલો સૂઈ જઈએ.
{{ps |રોહનઃ| હવે, ખરેખર સૂઈ જવું જોઈએ. થાક લાગ્યો છે. આ હજી અહીં જ બેઠી છે. ચાલો સૂઈ જઈએ.
નિદ્રાઃ હવે શું? સવાર પડી ગઈ. મારો જવાનો વખત થઈ ગયો.
{{ps |નિદ્રાઃ| હવે શું? સવાર પડી ગઈ. મારો જવાનો વખત થઈ ગયો.
રોહનઃ ઓહ, સવાર વડી ગઈ. નિદ્રાદેવી, તો હવે જાઓ. મારી તો આખી રાત ચેટિંગમાં ગઈ. કૉલેજ જવાનો ટાઇમ થઈ ગયો.
{{ps |રોહનઃ| ઓહ, સવાર વડી ગઈ. નિદ્રાદેવી, તો હવે જાઓ. મારી તો આખી રાત ચેટિંગમાં ગઈ. કૉલેજ જવાનો ટાઇમ થઈ ગયો.
(નિદ્રાદેવી ધીમે પગલે જાય છે.)
(નિદ્રાદેવી ધીમે પગલે જાય છે.)
રોહનઃ મોબાઇલ ચાર્જ કરવા મૂકવો પડશે. આખી રાત ચેટિંગ કરે તો બેટરી ક્યાંથી બચે, રોહનિયા! આજે તો નિશા મળશે એટલે મૂવી જોવાનું ફાઇનલ! લેટ નાઇટ શો. ચાલ, જલદી તૈયાર થઈ જા. કૉલેજ જવાનું મોડું થશે.
{{ps |રોહનઃ| મોબાઇલ ચાર્જ કરવા મૂકવો પડશે. આખી રાત ચેટિંગ કરે તો બેટરી ક્યાંથી બચે, રોહનિયા! આજે તો નિશા મળશે એટલે મૂવી જોવાનું ફાઇનલ! લેટ નાઇટ શો. ચાલ, જલદી તૈયાર થઈ જા. કૉલેજ જવાનું મોડું થશે.
(અંધકાર)
(અંધકાર)
<center>'''દૃશ્ય ૨'''</center>  
<center>'''દૃશ્ય ૨'''</center>  
(પ્રકાશ થાય ત્યારે નિદ્રાદેવી રૂમમાં એકલી આંટા મારે છે. થોડી વારે રોહનનો પ્રવેશ.)
(પ્રકાશ થાય ત્યારે નિદ્રાદેવી રૂમમાં એકલી આંટા મારે છે. થોડી વારે રોહનનો પ્રવેશ.)
રોહનઃ અરે, આજે તો તું મારા કરતાં પહેલાં આવી ગઈ ને?
{{ps |રોહનઃ| અરે, આજે તો તું મારા કરતાં પહેલાં આવી ગઈ ને?
નિદ્રાઃ મને એમ કે ગઈકાલે આખી રાત આપણે સૂતાં નથી તો આજે જરા વહેલાં સૂઈ જઈએ. પણ તું તો આજેય મોડો આવ્યો. કંઈ વાંધો નહીં પણ હવે સૂઈ જઈએ ને? ક્યારની તારી રાહ જોતી હતી.
{{ps |નિદ્રાઃ| મને એમ કે ગઈકાલે આખી રાત આપણે સૂતાં નથી તો આજે જરા વહેલાં સૂઈ જઈએ. પણ તું તો આજેય મોડો આવ્યો. કંઈ વાંધો નહીં પણ હવે સૂઈ જઈએ ને? ક્યારની તારી રાહ જોતી હતી.
રોહનઃ તું આ દિમાગનું દહીં કરવાનું બંધ નહીં કરે?
{{ps |રોહનઃ| તું આ દિમાગનું દહીં કરવાનું બંધ નહીં કરે?
નિદ્રાઃ કેમ, આજે પણ ચેટિંગ ચેટિંગ રમવાનો વિચાર છે કે શું?
{{ps |નિદ્રાઃ| કેમ, આજે પણ ચેટિંગ ચેટિંગ રમવાનો વિચાર છે કે શું?
રોહનઃ અરે, તું તો મારી વાઇફ હોય એમ સવાલો કરે છે?
{{ps |રોહનઃ| અરે, તું તો મારી વાઇફ હોય એમ સવાલો કરે છે?
નિદ્રાઃ તારી વાઇફ તો નથી પણ તારી લાઇફ તો જરૂર છું, હું તારી ચેતના છું.
{{ps |નિદ્રાઃ| તારી વાઇફ તો નથી પણ તારી લાઇફ તો જરૂર છું, હું તારી ચેતના છું.
રોહનઃ ચેતના! માય ફૂટ ચેતના! અને આ ચેતના એટલું શું?
{{ps |રોહનઃ| ચેતના! માય ફૂટ ચેતના! અને આ ચેતના એટલું શું?
નિદ્રાઃ જેનો માત્ર અનુભવ થઈ શકે એ ચેતના.
{{ps |નિદ્રાઃ| જેનો માત્ર અનુભવ થઈ શકે એ ચેતના.
રોહનઃ પણ મારે તારો અનુભવ નથી કરવો.
{{ps |રોહનઃ| પણ મારે તારો અનુભવ નથી કરવો.
નિદ્રાઃ પણ મારે તારા શરીરનો અનુભવ કરવો છે એનું શું?
{{ps |નિદ્રાઃ| પણ મારે તારા શરીરનો અનુભવ કરવો છે એનું શું?
રોહનઃ યાર, તું મારા શરીરની પાછળ કેમ પડી છે?
{{ps |રોહનઃ| યાર, તું મારા શરીરની પાછળ કેમ પડી છે?
નિદ્રાઃ કારણ કે તું હૅન્ડસમ છે.
{{ps |નિદ્રાઃ| કારણ કે તું હૅન્ડસમ છે.
રોહનઃ અરે, મારા જેવા કેટલાયે હૅન્ડસમ આ શહેરમાં બીજા છે. તું એમનું દિમાગ કેમ ચાટતી નથી?
{{ps |રોહનઃ| અરે, મારા જેવા કેટલાયે હૅન્ડસમ આ શહેરમાં બીજા છે. તું એમનું દિમાગ કેમ ચાટતી નથી?
નિદ્રાઃ પણ મારે તારું જ દિમાગ ચાટવું હોય તો…!
{{ps |નિદ્રાઃ| પણ મારે તારું જ દિમાગ ચાટવું હોય તો…!
(મેસેજ ટોન)
(મેસેજ ટોન)
આવી ગયો મેસેજ? હવે શરૂ ચેટિંગ… ચેટિંગ…
આવી ગયો મેસેજ? હવે શરૂ ચેટિંગ… ચેટિંગ…
રોહનઃ શું કરે છે? એવું પૂછે છે. (રોહન મેસેજ ટાઇપ કરે.) હું તારા મેસેજની રાહ જોતો હતો.
{{ps |રોહનઃ| શું કરે છે? એવું પૂછે છે. (રોહન મેસેજ ટાઇપ કરે.) હું તારા મેસેજની રાહ જોતો હતો.
નિદ્રાઃ મને તારી એક વાત સમજાતી નથી.
{{ps |નિદ્રાઃ| મને તારી એક વાત સમજાતી નથી.
રોહનઃ શું?
{{ps |રોહનઃ| શું?
નિદ્રાઃ આ આખો દિવસ તમને ચેટિંગ કરવાનો ટાઇમ નથી મળતો કે શું? આમ આખી આખી રાત મોબાઇલને ચોંટાયેલા રહો છો તો ઊંઘો છો ક્યારે?
{{ps |નિદ્રાઃ| આ આખો દિવસ તમને ચેટિંગ કરવાનો ટાઇમ નથી મળતો કે શું? આમ આખી આખી રાત મોબાઇલને ચોંટાયેલા રહો છો તો ઊંઘો છો ક્યારે?
રોહનઃ એમાં મારો વાંક જરા પણ નથી.
{{ps |રોહનઃ| એમાં મારો વાંક જરા પણ નથી.
નિદ્રાઃ તો કોનો વાંક છે?
{{ps |નિદ્રાઃ| તો કોનો વાંક છે?
રોહનઃ આ જુદી જુદી કંપનીઓનો વાંક છે.
{{ps |રોહનઃ| આ જુદી જુદી કંપનીઓનો વાંક છે.
નિદ્રાઃ ચેટિંગ તમે કરો એમાં કંપનીઓનો શું વાંક!
{{ps |નિદ્રાઃ| ચેટિંગ તમે કરો એમાં કંપનીઓનો શું વાંક!
રોહનઃ રાત્રે બારથી સવારે છ સુધી જ નેટ ફ્રી હોય છે. તમ તમારે કરો જેટલું ચેટિંગ કરવું હોય એટલું…!
{{ps |રોહનઃ| રાત્રે બારથી સવારે છ સુધી જ નેટ ફ્રી હોય છે. તમ તમારે કરો જેટલું ચેટિંગ કરવું હોય એટલું…!
નિદ્રાઃ એટલે મારી ઊંઘ આ કંપની વાળાઓએ હરામ કરી છે એમ!
{{ps |નિદ્રાઃ| એટલે મારી ઊંઘ આ કંપની વાળાઓએ હરામ કરી છે એમ!
રોહનઃ પણ અમને તો જલસો કરાવી દીધો છે.
{{ps |રોહનઃ| પણ અમને તો જલસો કરાવી દીધો છે.
(મેસેજ ટોન)
(મેસેજ ટોન)
હું પણ તારા મેસેજની વેઇટ કરતી હતી. ઓહોહોહો… જોયું, કોઈ આપણી પણ વેઇટ કરે છે.
હું પણ તારા મેસેજની વેઇટ કરતી હતી. ઓહોહોહો… જોયું, કોઈ આપણી પણ વેઇટ કરે છે.
નિદ્રાઃ હું પણ તારી રાહ જોઉં છું.
{{ps |નિદ્રાઃ| હું પણ તારી રાહ જોઉં છું.
રોહનઃ હું તો તારી સામે જ છું. મારી શું કામ રાહ જુએ છે?
{{ps |રોહનઃ| હું તો તારી સામે જ છું. મારી શું કામ રાહ જુએ છે?
નિદ્રાઃ કેમ ઊંઘવું નથી? કાલનો ઉજાગરો છે.
{{ps |નિદ્રાઃ| કેમ ઊંઘવું નથી? કાલનો ઉજાગરો છે.
રોહનઃ અરે, યાર મારે નથી ઊંઘવું. મારે તો આ ચેટિંગ કરવું છે. (મેસેજ ટાઇપ કરે.) હવે શું કરે છે?
{{ps |રોહનઃ| અરે, યાર મારે નથી ઊંઘવું. મારે તો આ ચેટિંગ કરવું છે. (મેસેજ ટાઇપ કરે.) હવે શું કરે છે?
નિદ્રાઃ તું તે માણસ છે કે… હું તારી સામે છું ને તું મને અવગણી રહ્યો છે?
{{ps |નિદ્રાઃ| તું તે માણસ છે કે… હું તારી સામે છું ને તું મને અવગણી રહ્યો છે?
રોહનઃ વૉટ?
{{ps |રોહનઃ| વૉટ?
નિદ્રાઃ અવૉઇડ કરી રહ્યો છે.
{{ps |નિદ્રાઃ| અવૉઇડ કરી રહ્યો છે.
રોહનઃ પણ મને અત્યારે તારી જરૂર નથી પછી અવૉઇડ કરવાનો સવાલ જ નથી. મેં તને બોલાવી નથી. તું સામેથી આવી છે. મને જરૂર પડશે, ત્યારે તને બોલાવીશ, તારો મોબાઇલ નંબર આપી જા.
{{ps |રોહનઃ| પણ મને અત્યારે તારી જરૂર નથી પછી અવૉઇડ કરવાનો સવાલ જ નથી. મેં તને બોલાવી નથી. તું સામેથી આવી છે. મને જરૂર પડશે, ત્યારે તને બોલાવીશ, તારો મોબાઇલ નંબર આપી જા.
નિદ્રાઃ તું મારી મશ્કરી કરી રહ્યો છે. હું સામેથી આવી છું એટલે જ તું આ રીતે મને અવૉઇડ કરી રહ્યો છે.
{{ps |નિદ્રાઃ| તું મારી મશ્કરી કરી રહ્યો છે. હું સામેથી આવી છું એટલે જ તું આ રીતે મને અવૉઇડ કરી રહ્યો છે.
રોહનઃ તારે જે સમજવું હોય તે સમજ પણ પ્લીઝ અહીંથી જા. મને હેરાન ન કર. ચેટિંગ કરવા દે.
{{ps |રોહનઃ| તારે જે સમજવું હોય તે સમજ પણ પ્લીઝ અહીંથી જા. મને હેરાન ન કર. ચેટિંગ કરવા દે.
નિદ્રાઃ ખરેખર તું મને અવૉઇડ કરી રહ્યો છે.
{{ps |નિદ્રાઃ| ખરેખર તું મને અવૉઇડ કરી રહ્યો છે.
રોહનઃ તને કહ્યું ને કે તું નીકળ અહીંથી ગો…
{{ps |રોહનઃ| તને કહ્યું ને કે તું નીકળ અહીંથી ગો…
(નિદ્રા ધીમે પગલે જાય છે. રોહન ફરી ચેટિંગમાં મસ્ત થઈ જાય. સમય પસાર થતું સંગીત. અંધકાર.)
(નિદ્રા ધીમે પગલે જાય છે. રોહન ફરી ચેટિંગમાં મસ્ત થઈ જાય. સમય પસાર થતું સંગીત. અંધકાર.)
દૃશ્ય ૩  
દૃશ્ય ૩  
(થાકેલો, લડખડાતો રોહન પ્રવેશે.)
(થાકેલો, લડખડાતો રોહન પ્રવેશે.)
રોહનઃ આજે તો આંખો પણ ખૂબ દુખે છે. સાલું ઊંઘી જવું પડશે. કેટલાયે દિવસોથી આમ જ ઉજાગરા ચાલે છે. આજે તો ક્લાસરૂમમાં પણ ઝોકાં આવતાં હતાં.
{{ps |રોહનઃ| આજે તો આંખો પણ ખૂબ દુખે છે. સાલું ઊંઘી જવું પડશે. કેટલાયે દિવસોથી આમ જ ઉજાગરા ચાલે છે. આજે તો ક્લાસરૂમમાં પણ ઝોકાં આવતાં હતાં.
(પાણી પીએ. મેસેજ ટોન)
(પાણી પીએ. મેસેજ ટોન)
નિશાનો મેસેજ હશે પણ આજે કોઈ તાકાત નથી ચેટિંગ કરવાની. માથું પણ દુખે છે. રોજ તો પેલી sleeping beauty આવીને બેસી જતી હતી, માથું ખપાવતી હતી. આજે ક્યાં ગઈ હીરોઇન!
નિશાનો મેસેજ હશે પણ આજે કોઈ તાકાત નથી ચેટિંગ કરવાની. માથું પણ દુખે છે. રોજ તો પેલી sleeping beauty આવીને બેસી જતી હતી, માથું ખપાવતી હતી. આજે ક્યાં ગઈ હીરોઇન!
Line 132: Line 132:
સાલી, આજે કેમ ઊંઘ નથી આવતી! આંખો ભારે ભારે લાગે છે તોપણ… આંખો બંધ કરું છું. પણ ઊંઘ કેમ નથી આવતી?
સાલી, આજે કેમ ઊંઘ નથી આવતી! આંખો ભારે ભારે લાગે છે તોપણ… આંખો બંધ કરું છું. પણ ઊંઘ કેમ નથી આવતી?
(પડખાં ફેરવે છે. થોડી વારે ઊભો થઈને પાણી પીએ છે. પાછો સૂવાની કોશિશ કરે છે.)
(પડખાં ફેરવે છે. થોડી વારે ઊભો થઈને પાણી પીએ છે. પાછો સૂવાની કોશિશ કરે છે.)
નિદ્રાઃ જોઉં છું બચ્ચુ, આજે કેવો ઊંઘે છે તે? હું કેટલીયે રાતોથી કાલાવાલા કરતી હતી, હવે આજે સાલો કેમનો ઊંઘે છે તે જોઉં છું. હું પણ…!
{{ps |નિદ્રાઃ| જોઉં છું બચ્ચુ, આજે કેવો ઊંઘે છે તે? હું કેટલીયે રાતોથી કાલાવાલા કરતી હતી, હવે આજે સાલો કેમનો ઊંઘે છે તે જોઉં છું. હું પણ…!
(રોહન પડખાં ફેરવે છે. બેસે છે.)
(રોહન પડખાં ફેરવે છે. બેસે છે.)
રોહનઃ રોજ ચેટિંગ કરવું હતું તો ઊંઘ આવતી હતી અને આજે ઊંઘવું છે તો ઊંઘ નથી આવતી. પેલું અઘરું અઘરું બોલનારી દેવી ક્યાં છે? ક્યાં છે તું? આજે રાત્રે મારે તારો અનુભવ કરવો છે, જલદી આવ. જલદી આવ. મારી આંખો એકદમ ભારે થઈ ગઈ છે, માથું અને શરીર દુઃખે છે. જલદી આવ. યાર, કમ ફાસ્ટ… (નિદ્રાદેવી એની નજીક આવે. રોહન જુએ છે. મેસેજ ટોન) આ મોબાઇલ મને ઊંઘવા નહીં દે. (મોબાઇલ સ્વિચ ઑફ કરે છે.) તું આમ દૂર કેમ ઊભી છે? આવ, આજે મારે તારો અનુભવ કરવો છે.
{{ps |રોહનઃ| રોજ ચેટિંગ કરવું હતું તો ઊંઘ આવતી હતી અને આજે ઊંઘવું છે તો ઊંઘ નથી આવતી. પેલું અઘરું અઘરું બોલનારી દેવી ક્યાં છે? ક્યાં છે તું? આજે રાત્રે મારે તારો અનુભવ કરવો છે, જલદી આવ. જલદી આવ. મારી આંખો એકદમ ભારે થઈ ગઈ છે, માથું અને શરીર દુઃખે છે. જલદી આવ. યાર, કમ ફાસ્ટ… (નિદ્રાદેવી એની નજીક આવે. રોહન જુએ છે. મેસેજ ટોન) આ મોબાઇલ મને ઊંઘવા નહીં દે. (મોબાઇલ સ્વિચ ઑફ કરે છે.) તું આમ દૂર કેમ ઊભી છે? આવ, આજે મારે તારો અનુભવ કરવો છે.
(નિદ્રાદેવી ખડખડાટ હસે છે.)
(નિદ્રાદેવી ખડખડાટ હસે છે.)
આમ, હસે છે કેમ?
આમ, હસે છે કેમ?
નિદ્રાઃ કેમ, આજે ચેટિંગ ચેટિંગ નથી રમવું? તારું વૉટ્સઅપ આજે સૂનું પડી જશે, કેમ આજે નેટ ફ્રી નથી કે શું?
{{ps |નિદ્રાઃ| કેમ, આજે ચેટિંગ ચેટિંગ નથી રમવું? તારું વૉટ્સઅપ આજે સૂનું પડી જશે, કેમ આજે નેટ ફ્રી નથી કે શું?
રોહનઃ અરે, બધું ફ્રી છે પણ મારે ઊંઘવું છે.
{{ps |રોહનઃ| અરે, બધું ફ્રી છે પણ મારે ઊંઘવું છે.
નિદ્રાઃ પણ આજે ઊંઘ ફ્રી નથી.
{{ps |નિદ્રાઃ| પણ આજે ઊંઘ ફ્રી નથી.
રોહનઃ એટલે?
{{ps |રોહનઃ| એટલે?
નિદ્રાઃ આજે મારે નથી ઊંઘવું બસ આખી રાત અહીંથી ત્યાં રખડવું છે.
{{ps |નિદ્રાઃ| આજે મારે નથી ઊંઘવું બસ આખી રાત અહીંથી ત્યાં રખડવું છે.
રોહનઃ પ્લીઝ યાર, આવું ન કર. મને તારી જરૂર છે.
{{ps |રોહનઃ| પ્લીઝ યાર, આવું ન કર. મને તારી જરૂર છે.
નિદ્રાઃ પણ મને તારી જરૂર નથી.
{{ps |નિદ્રાઃ| પણ મને તારી જરૂર નથી.
રોહનઃ પ્લીઝ યાર, મેં તને ખાસ્સી અવૉઇડ કરી છે. આઈ એમ સૉરી પણ આજે થોડી વાર માટે પણ તારો અનુભવ કરવો છે. આ જો… મારા માથાની નસો ફાટી રહી છે. આવ, મારી પાસે આવે, Please hug me… મને તારી જરૂર છે.
{{ps |રોહનઃ| પ્લીઝ યાર, મેં તને ખાસ્સી અવૉઇડ કરી છે. આઈ એમ સૉરી પણ આજે થોડી વાર માટે પણ તારો અનુભવ કરવો છે. આ જો… મારા માથાની નસો ફાટી રહી છે. આવ, મારી પાસે આવે, Please hug me… મને તારી જરૂર છે.
નિદ્રાઃ સૉરી, મને તારી બિલકુલ જરૂર નથી. તેં ખાસ્સી મને અવૉઇડ કરી છે, એટલે, મેં બીજો હૅન્ડસમ શોધી લીધો છે. એ મારી રાહ જોતો હશે.
{{ps |નિદ્રાઃ| સૉરી, મને તારી બિલકુલ જરૂર નથી. તેં ખાસ્સી મને અવૉઇડ કરી છે, એટલે, મેં બીજો હૅન્ડસમ શોધી લીધો છે. એ મારી રાહ જોતો હશે.
રોહનઃ પ્લીઝ, એવું ન કર. હું મરી જઈશ.
{{ps |રોહનઃ| પ્લીઝ, એવું ન કર. હું મરી જઈશ.
નિદ્રાઃ કેમ, તારી પાસે તો આ મોંઘામાંનો મોબાઇલ છે, મોબાઇલ પર જ ખાવા-પીવાનું ને ઊંઘવાનું. એમાં મરી જવાની વાતો શું કરે છે?
{{ps |નિદ્રાઃ| કેમ, તારી પાસે તો આ મોંઘામાંનો મોબાઇલ છે, મોબાઇલ પર જ ખાવા-પીવાનું ને ઊંઘવાનું. એમાં મરી જવાની વાતો શું કરે છે?
રોહનઃ તું ઉપદેશ આપવાનું બંધ કર અને મારી પાસે આવ.
{{ps |રોહનઃ| તું ઉપદેશ આપવાનું બંધ કર અને મારી પાસે આવ.
નિદ્રાઃ નો, નો, નો… મોબાઇલ ઑન કર અને આંખો ઑફ કર. ઊંઘ આવી જશે.
{{ps |નિદ્રાઃ| નો, નો, નો… મોબાઇલ ઑન કર અને આંખો ઑફ કર. ઊંઘ આવી જશે.
રોહનઃ પણ તારા વગર ઊંઘ કેવી રીતે આવે?
{{ps |રોહનઃ| પણ તારા વગર ઊંઘ કેવી રીતે આવે?
નિદ્રાઃ મોબાઇલથી તો બધું જ થઈ શકે ને! તો છાતીએ મોબાઇલ વળગાડીને ઊંઘી જો. મોબાઇલને હગ કરીને સૂઈ જા, ઊંઘ આવી જશે.
{{ps |નિદ્રાઃ| મોબાઇલથી તો બધું જ થઈ શકે ને! તો છાતીએ મોબાઇલ વળગાડીને ઊંઘી જો. મોબાઇલને હગ કરીને સૂઈ જા, ઊંઘ આવી જશે.
રોહનઃ અરે યાર, તું સમજતી કેમ નથી?
{{ps |રોહનઃ| અરે યાર, તું સમજતી કેમ નથી?
નિદ્રાઃ તું સમજ્યો હતો? મને તારી જરૂર હતી ત્યારે તું સમજ્યો હતો? તારી સામે આમ કાલાવાલા કરતી હતી, ખૂણામાં આમ પરાણે આંખો ફાડીને બેસી રહેતી હતી… પણ ત્યારે… તું તો ચેટિંગમાં મસ્ત હતો. કરો હવે ચેટિંગ… નેટ ફ્રી છે ને? નેટ ફ્રીમાં મળશે પણ હવે ઊંઘ ફ્રીમાં નહીં મળે… તને મળતી હતી ત્યારે તેં એને લાત મારી કાઢી મૂકી હતી…
{{ps |નિદ્રાઃ| તું સમજ્યો હતો? મને તારી જરૂર હતી ત્યારે તું સમજ્યો હતો? તારી સામે આમ કાલાવાલા કરતી હતી, ખૂણામાં આમ પરાણે આંખો ફાડીને બેસી રહેતી હતી… પણ ત્યારે… તું તો ચેટિંગમાં મસ્ત હતો. કરો હવે ચેટિંગ… નેટ ફ્રી છે ને? નેટ ફ્રીમાં મળશે પણ હવે ઊંઘ ફ્રીમાં નહીં મળે… તને મળતી હતી ત્યારે તેં એને લાત મારી કાઢી મૂકી હતી…
રોહનઃ હું જાણું છું કે મેં તારી સાથે રૉંગ કર્યું છે પણ આજની રાત… કાલથી ટાઇમસર સૂઈ જઈશ તને અવૉઇડ નહીં કરું.
{{ps |રોહનઃ| હું જાણું છું કે મેં તારી સાથે રૉંગ કર્યું છે પણ આજની રાત… કાલથી ટાઇમસર સૂઈ જઈશ તને અવૉઇડ નહીં કરું.
નિદ્રાઃ હું ઓળખું છું તને? મોબાઇલનું ને ચેટિંગનું વ્યસન લાગી ગયું છે તને. કાલે રાત પડતાં જ પાછો લાગી પડશે… ચેટિંગ… ચેટિંગ… ચાલ બાય… મારો હૅન્ડસમ મારી રાહ જોતો હશે.
{{ps |નિદ્રાઃ| હું ઓળખું છું તને? મોબાઇલનું ને ચેટિંગનું વ્યસન લાગી ગયું છે તને. કાલે રાત પડતાં જ પાછો લાગી પડશે… ચેટિંગ… ચેટિંગ… ચાલ બાય… મારો હૅન્ડસમ મારી રાહ જોતો હશે.
(નિદ્રા ઝડપથી જાય છે. રોહન એની પાછળ પાછળ જાય.)
(નિદ્રા ઝડપથી જાય છે. રોહન એની પાછળ પાછળ જાય.)
રોહનઃ વેઇટ… વેઇટ… આજની રાત… બસ… આજની રાત…
{{ps |રોહનઃ| વેઇટ… વેઇટ… આજની રાત… બસ… આજની રાત…
(રોહન ફસડાઈ પડે છે. ક્ષણિક અંધકાર. પ્રકાશ થાય ત્યારે)
(રોહન ફસડાઈ પડે છે. ક્ષણિક અંધકાર. પ્રકાશ થાય ત્યારે)
રોહનઃ આ ઊંઘની ટૅબ્લેટ્સ લઈ જોઉં, કદાચ ઊંઘ આવી જાય. આજની રાત… કોઈ એક ચપટી ઊંઘ તો આપો… મારે ઊંઘવું છે… કોઈ તો ઊંઘ આપો… પ્લીઝ…
{{ps |રોહનઃ| આ ઊંઘની ટૅબ્લેટ્સ લઈ જોઉં, કદાચ ઊંઘ આવી જાય. આજની રાત… કોઈ એક ચપટી ઊંઘ તો આપો… મારે ઊંઘવું છે… કોઈ તો ઊંઘ આપો… પ્લીઝ…
(ધ્રુસકે ધ્રુસકે રડે છે. અંધકાર)
(ધ્રુસકે ધ્રુસકે રડે છે. અંધકાર)
(સંવેદન)
(સંવેદન)
(એક ચપટી ઊંઘ)
(એક ચપટી ઊંઘ)
18,450

edits

Navigation menu