ગુજરાતી એકાંકીસંપદા/એક ચપટી ઊંઘ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 39: Line 39:
{{ps |નિદ્રાઃ| મને ઊંઘવા માટે શરીર ક્યાં છે? ઊંઘવા માટે તો તારા શરીરની જરૂર પડે ને!}}
{{ps |નિદ્રાઃ| મને ઊંઘવા માટે શરીર ક્યાં છે? ઊંઘવા માટે તો તારા શરીરની જરૂર પડે ને!}}
{{ps |રોહનઃ| તું છે કોણ યાર? કંઈ સમજાતું નથી.}}
{{ps |રોહનઃ| તું છે કોણ યાર? કંઈ સમજાતું નથી.}}
{{ps |નિદ્રાઃ| આટલું ક્લિયર કટ તો કહ્યું કે હું ઊંઘની દેવી, નિદ્રાદેવી છું અને મને ઊંઘ આવી રહી છે.
{{ps |નિદ્રાઃ| આટલું ક્લિયર કટ તો કહ્યું કે હું ઊંઘની દેવી, નિદ્રાદેવી છું અને મને ઊંઘ આવી રહી છે.}}
{{ps |રોહનઃ| ઊંઘની દેવીને પણ ઊંઘ આવે એવું?
{{ps |રોહનઃ| ઊંઘની દેવીને પણ ઊંઘ આવે એવું?}}
{{ps |નિદ્રાઃ| હવે તું કંઈ સમજ્યો! ચાલ હવે જલદી લાઇટ ઑફ કર, આપણે સૂઈ જઈએ.
{{ps |નિદ્રાઃ| હવે તું કંઈ સમજ્યો! ચાલ હવે જલદી લાઇટ ઑફ કર, આપણે સૂઈ જઈએ.}}
{{ps |રોહનઃ| નો, નો, નો, તું જોતી નથી હું બિઝી છું તે. (મેસેજ ટોન) તારી સાથે ચેટિંગ. વાહ, યાર આ તો તરત જવાબ આપે છે હવે, એ પણ પૂછી લઉં કે કઈ કૉલેજમાં છે? (મેસેજ ટાઇપ કરે)
{{ps |રોહનઃ| નો, નો, નો, તું જોતી નથી હું બિઝી છું તે. (મેસેજ ટોન) તારી સાથે ચેટિંગ. વાહ, યાર આ તો તરત જવાબ આપે છે હવે, એ પણ પૂછી લઉં કે કઈ કૉલેજમાં છે? (મેસેજ ટાઇપ કરે)}}
{{ps |નિદ્રાઃ| યાર, રોહન ખરેખર મને બહુ ઊંઘ આવે છે.
{{ps |નિદ્રાઃ| યાર, રોહન ખરેખર મને બહુ ઊંઘ આવે છે.}}
{{ps |રોહનઃ| જો, ઊંઘ તો મને પણ બહુ આવે છે. પણ તું જુએ છે ને હું કેટલો બિઝી છું તે…
{{ps |રોહનઃ| જો, ઊંઘ તો મને પણ બહુ આવે છે. પણ તું જુએ છે ને હું કેટલો બિઝી છું તે…}}
{{ps |નિદ્રાઃ| તું બિઝી ક્યાં છે? તું તો ચેટિંગ કરી રહ્યો છે.
{{ps |નિદ્રાઃ| તું બિઝી ક્યાં છે? તું તો ચેટિંગ કરી રહ્યો છે.}}
{{ps |રોહનઃ| ચેટિંગથી વધારે ઇમ્પૉર્ટન્ટ કામ બીજું છે શું? અરે, આનો જવાબ નહીં આવ્યો? સૂઈ ગઈ લાગે છે.
{{ps |રોહનઃ| ચેટિંગથી વધારે ઇમ્પૉર્ટન્ટ કામ બીજું છે શું? અરે, આનો જવાબ નહીં આવ્યો? સૂઈ ગઈ લાગે છે.
{{ps |નિદ્રાઃ| જોયું? તું જેની સાથે ચેટિંગ કરવા માગે છે એ પણ સૂઈ ગઈ. હવે તો તું પણ સૂઈ જા.
{{ps |નિદ્રાઃ| જોયું? તું જેની સાથે ચેટિંગ કરવા માગે છે એ પણ સૂઈ ગઈ. હવે તો તું પણ સૂઈ જા.
18,450

edits

Navigation menu